C-and-C++/C4/Function-Call/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 15:58, 17 September 2013 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search
Time' Narration
00:02 Function call in C and C++ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
00:08 આ ટ્યુટોરીયલમાં આપણે કોલ ફંકશનો વિશે શીખીશું જેમ કે, વેલ્યુ દ્વારા કોલ.


00:15 સંદર્ભ દ્વારા કોલ.
00:17 આપણે આને ઉદાહરણ દ્વારા કરીશું.
00:20 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવાં માટે, હું વાપરી રહ્યી છું ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ ૧૧.૧૦ gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ ૪.૬.૧
00:32 functions call by value નાં પરીચય સાથે ચાલો શરૂઆત કરીએ


00:37 આ ફંક્શનમાં આર્ગ્યુમેન્ટો પસાર કરવાની એક પદ્ધતિ છે.
00:40 જયારે આપણે એક વેરીએબલને વેલ્યુ દ્વારા પસાર કરીએ છીએ તે વેરીએબલની એક નકલ બનાવે છે.
00:46 ફંક્શન પર પસાર થવાની પહેલા.
00:49 ફંક્શનની અંદર આર્ગ્યુમેન્ટોને કરેલ ફેરફારો ફંક્શનમાં જ રહેશે.
00:55 તે ફંક્શનની બહાર અસર કરશે નહી.
00:59 વેલ્યુ દ્વારા કોલ ફંક્શન પર ચાલો એક પ્રોગ્રામ જોઈએ.
01:02 મેં એડિટર પર પહેલાથી જ એક પ્રોગ્રામ ટાઈપ કર્યું છે. હું હવે તેને ખોલીશ.
01:08 નોંધ લો કે આપણી ફાઈલનું નામ callbyval.c છે.
01:13 આ પ્રોગ્રામમાં આપણે ક્રમાંકનાં ઘનની ગણતરી કરીશું. ચાલો હું હવે કોડ સમજાવું.
01:20 આ આપણી હેડર ફાઈલ છે.
01:22 અહીં આપણી પાસે આર્ગ્યુમેન્ટ int x તરીકે ધરાવતું cube ફંક્શન છે.
01:28 આમાં આપણે x નાં ઘનની ગણતરી કરીએ છીએ અને x ની વેલ્યુ રીટર્ન કરીએ છીએ.
01:34 આ આપણું main ફંક્શન છે.
01:37 અહીં આપણે n ની વેલ્યુ 8 તરીકે આપીએ છીએ. n એ ઈન્ટીજર વેરીએબલ છે
01:44 ત્યારબાદ આપણે cube ફંક્શન કોલ કરીએ છીએ.
01:46 અને n ની વેલ્યુ અને n નાં ઘનને પ્રીંટ કરીએ છીએ.
01:50 અને આ આપણું રીટર્ન સ્ટેટમેંટ છે.
01:53 હવે ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
01:55 તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી એકસાથે દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો.
02:03 કમ્પાઈલ કરવાં માટે, ટાઈપ કરો
02:04 કમ્પાઈલ કરવાં માટે, ટાઈપ કરો
02:13 હવે ટાઈપ કરો ./val. Enter દબાવો
02:17 આઉટપુટ આ રીતે દેખાય છે Cube of 8 is 512.
02:23 હવે આપણે સંદર્ભ દ્વારા કોલ ફંક્શનને જોઈશું.
02:27 ચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ.
02:29 ફંક્શનમાં આર્ગ્યુંમેન્ટો પસાર કરવાની આ બીજી એક પદ્ધતિ છે.
02:34 આ પદ્ધતિ વેલ્યુનાં બદલે આર્ગ્યુંમેન્ટનાં એડ્રેસને કોપી કરે છે.
02:40 ફંક્શનની અંદર આર્ગ્યુંમેન્ટોને કરેલ ફેરફારો તેમને બહાર અસર કરી શકે છે.
02:46 આમાં આપણે આર્ગ્યુંમેન્ટોને પોઈન્ટર પ્રકાર તરીકે જાહેર કરવાની જરૂર છે.
02:51 ચાલો call by reference ફંક્શન પર ઉદાહરણ જોઈએ.
02:55 નોંધ લો કે આપણા ફાઈલનું નામ callbyref.c છે


02:59 stdio.h તરીકે આ આપણી હેડર ફાઈલ છે
03:03 ત્યારબાદ આપણી પાસે swap ફંક્શન છે
03:06 આ ફંક્શન વેરીએબલોની વેલ્યુઓને પરસ્પર બદલી કરશે.
03:11 *a ની વેલ્યુ *b ની વેલ્યુમાં સંગ્રહીત થશે અને એજ રીતે.
03:16 તમે જોઈ શકો છો કે ફંક્શનમાં પસાર થયેલ આર્ગ્યુંમેન્ટો પોઈન્ટર પ્રકારની છે.
03:22 અહીં આપણે ઇન્ટીજર વેરીએબલ t જાહેર કર્યું છે.
03:25 *a ની પ્રથમ વેલ્યુ t માં સંગ્રહીત થાય છે.
03:29 ત્યારબાદ *b ની વેલ્યુ *a માં સંગ્રહીત થાય છે.
03:33 અને ત્યારબાદ t ની વેલ્યુ *b માં સંગ્રહીત થાય છે.
03:37 આ રીતે વેલ્યુઓ પરસ્પર બદલી થાય છે.
03:40 આ આપણું main ફંક્શન છે.
03:43 અહીં આપણે i અને j તરીકે બે ઇન્ટીજર વેરીએબલો જાહેર કર્યા છે.
03:49 ત્યારબાદ આપણે i અને j ની વેલ્યુઓને વપરાશકર્તા ઈનપુટ તરીકે લઈએ છીએ.
03:54 &i અને &j i અને j' નું મેમરી એડ્રેસ આપશે.
04:00 ફેરબદલી કરવાં પહેલા સૌપ્રથમ આપણે વેલ્યુઓને પ્રીંટ કરીએ છીએ.


04:05 ત્યારબાદ આપણે swap ફંક્શન કોલ કરીએ છીએ
04:07 અને ત્યારબાદ આપણે ફેરબદલી કર્યા બાદ વેલ્યુઓ પ્રીંટ કરીએ છીએ.
04:11 અને આ આપણું રીટર્ન સ્ટેટમેંટ છે.
Save પર ક્લિક કરો
04:14 આપણા ટર્મિનલ પર પાછા જઈએ
04:17 આપણા ટર્મિનલ પર પાછા જઈએ
04:19 કમ્પાઈલ કરવાં માટે ટાઈપ કરો
04:22 gcc callbyref.c -o ref. Enter દબાવો
04:30 હવે ./ref ટાઈપ કરો. Enter દબાવો
04:34 આપણને દેખાય છે, enter the values હું 6 અને 4 તરીકે દાખલ કરીશ
04:40 આઉટપુટ આ રીતે દેખાય છે, before swapping 6 and 4
04:45 After swapping 4 and 6
04:48 હવે ચાલો સમાન પ્રોગ્રામને C++ માં કેવી રીતે એક્ઝીક્યુટ કરવું એ જોઈએ
04:53 મારી પાસે કોડ છે, ચાલો એના દ્વારા જઈએ.
04:58 આ બીજું callbyreference ફંક્શન પ્રોગ્રામ છે.
05:02 નોંધ લો કે આપણા ફાઈલનું નામ callbyref.cpp છે
05:07 ચાલો હવે કોડ દ્વારા જઈએ.
05:09 iostream તરીકે ou હેડર ફાઈલ છે
05:13 અહીં આપણે std namespace વાપરી રહ્યા છીએ
05:16 C++ માં ફંક્શન જાહેરાત એજ રીતની છે.
05:20 આમાં આપણે આર્ગ્યુમેન્ટ &x અને &y તરીકે પસાર કરીએ છીએ.
05:25 x અને y નું મેમરી એડ્રેસ આપશે.
05:30 ત્યારબાદ આપણે વેલ્યુઓ ફેરબદલ કરીએ છીએ.
05:33 બચેલો કોડ આપણાં C કોડનાં સમાન છે.
05:37 હ'printf સ્ટેટમેંટ cout દ્વારા બદલી થાય છે અને scanf સ્ટેટમેંટ cin દ્વારા બદલી થાય છે
05:44 હવે ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. આપણા ટર્મિનલ પર પાછા આવીએ
05:49 કમ્પાઈલ કરવાં માટે g++callbyref.cpp -o ref1 ટાઈપ કરો; Enter દબાવો
06:01 હવે ./ref1 ટાઈપ કરો, Enter દબાવો
06:06 અહીં તે આ રીતે દેખાય છે:
06:07 Enter values of a and b
06:10 હું 4 અને 3 તરીકે દાખલ કરીશ
06:14 આઉટપુટ આ રીતે દેખાય છે
06:16 Before swapping a and b: 4 and 3
06:20 After swapping a and b: 3 and 4
06:24 અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
06:27 ચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ.
06:30 સારાંશમાં, આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા:
06:33 call by value ફંક્શન.
06:35 અને call by reference ફંક્શન.
06:38 એસાઇનમેંટ તરીકે
06:39 ક્રમાંકનાં ઘનની ગણતરી કરવાં માટે સમાન પ્રોગ્રામ લખો.
06:43 C++ માં વેલ્યુ દ્વારા કોલ ફંક્શનનો ઉપયોગ કરીને.
06:47 Watch the video available at the link shown below ,http://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_Tutorial
06:50 It summarises the Spoken Tutorial project
06:53 If you do not have good bandwidth, you can download and watch it
06:57 The Spoken Tutorial Project Team
06:59 Conducts workshops using spoken tutorials
07:02 Gives certificates to those who pass an online test
07:05 For more details, please write to contact@spoken-tutorial.org
07:12 Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
07:16 It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
07:23 More information on this Mission is available at: http://spoken-tutorial.org\NMEICT-Intro
07:27 This is Ashwini Patil from IIT Bombay. Signing off.

Thank You for joining

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble