C-and-C++/C3/Working-With-2D-Arrays/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 12:31, 10 September 2013 by Krupali (Talk | contribs)

Jump to: navigation, search
Time' Narration
00:02 C અને C++ માં 2 ડાયમેન્શનલ એરે પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું,
00:11 2 ડાયમેન્શનલ એરે શું છે?
00:13 આપણે ઉદાહરણ મારફતે આ કરીશું.
00:16 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે,
00:19 હું ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ આવૃત્તિ 11.10
00:23 gcc અને ઉબુન્ટુમાં g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1 નો ઉપયોગ કરી રહ્યી છું.
00:30 ચાલો '2 ડાયમેન્શનલ અરે ના પરિચય સાથે શરૂ કરીએ.
00:34 2-D એરે રો કૉલમ મેટ્રિક્સ માં સંગ્રહિત થાય છે.
00:38 ડાબી ઈન્ડેક્સ રો સૂચવે છે.
00:42 જમણી ઈન્ડેક્સ કોલમ સૂચવે છે
00:45 C અને C++ માં મેટ્રીક્સ અથવા એરેની શરૂઆતનું ઇન્ડેક્સ હંમેશા 0 હોય છે.
00:52 અહીં આપણે 2 ડાયમેન્શનલ એરે જોઈ શકીએ છીએ.
00:55 રો કોલમ મેટ્રીક્સમાં શરૂઆતની ઇન્ડેક્સ 0 છે.
01:01 હવે 2 ડાયમેન્શનલ અરે કેવી રીતે જાહેર કરવું તે જોઈએ.
01:05 આ માટે સીન્ટેક્ષ છે:
01:07 data-type arr_name[row] [col];
01:13 દા.ત.અહીં આપણે 2 ડાયમેન્શનલ એરે જાહેર કર્યું છે, num [2] [3];.
01:22 હવે ચાલો ઉદાહરણ જોઈએ.
01:24 મેં પહેલેથી પ્રોગ્રામ લખ્યો છે
01:26 ચાલો તે ખોલીએ.
01:28 નોંધ લો કે આપણી ફાઈલનું નામ 2d-array.c છે.
01:34 આ પ્રોગ્રામમાં આપણે 2 ડાયમેન્શનલ એરેના એલીમેન્ટોના સરવાળાની ગણતરી કરીશું.
01:41 ચાલો હું કોડ સમજાવું.
01:44 આ આપણીheader file છે.
01:47 આ આપણું main function છે.
01:49 અહીં આપણે વેરિયેબલ i અને j જાહેર કર્યું છે.
01:53 પછી આપણે 3 પંક્તિઓ અને 4 કૉલમ સાથે num1 જાહેર કર્યુ છે
01:59 અને 3 પંક્તિઓ અને 4 કૉલમ સાથે ફરીથી num2


02:04 num1 અને num2 2 ડાયમેન્શનલ એરે છે.
02:08 અહીં આપણે num1 મેટ્રિક્સના એલીમેન્ટો યુઝર ઇનપુટ તરીકે લઈએ છીએ.
02:14 આ એલીમેન્ટો રો મુજબ સંગ્રહિત થાય છે.
02:17 આપણે માનીએ છીએ કે,i રો માટે અને j કૉલમ માટે છે.
02:23 આ for લૂપ i 0 થી 2 સુધી ચાલે છે એ કન્ડીશન તપાસ કરે છે.
02:28 આ for લૂપ j 0 થી 3 સુધી ચાલે છે એ કન્ડીશન તપાસ કરે છે.
02:34 એ જ રીતે, અહીં આપણે મેટ્રિક્સ num2 ના એલીમેન્ટો યુઝર દ્વારા ઇનપુટ તરીકે લઈશું.
02:41 અહીં આપણે મેટ્રિક્સ num1 પ્રદર્શિત કરીશું.
02:44 અહીં ટર્મિનલ પર મેટ્રિક્સ ગોઠવવા માટે %3d વપરાય છે.
02:50 હવે અહીં અમે 'num2' મેટ્રિક્સ પ્રદર્શિત કરીશું.
02:53 પછી આપણે num1 મેટ્રિક્સ અને num2 મેટ્રિક્સ ઉમેરીશું.
02:57 અને પરિણામ પ્રદર્શિત કરીશું.
03:00 આ આપણું રીટર્ન સ્ટેટમેન્ટ છે.
03:02 હવે, Save ઉપર ક્લિક કરો.
03:05 ચાલો પ્રોગ્રામ એકઝીક્યુટ કરીએ.
03:08 તમારા કીબોર્ડ ઉપર Ctrl, Alt અને T કીઝ એકસાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો.
03:15 કમ્પાઈલ કરવા માટે ટાઇપ કરો,
03:17 gcc 2d-array.c -o arr અને enter ડબાઓ.
03:29 એકઝીક્યુટ કરવા માટે ટાઇપ કરો, ./ arr હવે enter ડબાઓ.
03:34 અહીં આપણે જોઈ શકીએ છીએ, enter the element of 3 into 4 array num1.
03:40 આપણે હવે વેલ્યુઝ દાખલ કરીશું.
03:52 હવે આપણે જોઈશું, enter the element of 3 into 4 array num2
03:58 હું વેલ્યુઝ દાખલ કરીશ,
04:11 આઉટપુટ પ્રદર્શિત થાય છે,
04:13 આપણે જોઈ શકીએ છીએ, num1 matrix.
04:17 અહીં આપણે જોઈ શકીએ છીએ, num2 matrix.
04:20 અને આ num1 અને num2 નો સરવાળો છે.
04:24 હવે આપણે સમાન પ્રોગ્રામ C++ માં કેવી રીતે એકઝીક્યુટ કરીશું તે જોઈશું.
04:30 મેં પહેલેથી જ પ્રોગ્રામને નામ આપેલ છે. હું તે ખોલીશ અને સમજાવિશ.
04:34 આ C++ માં 2 ડાયમેન્શનલ એરે માટેનો પ્રોગ્રામ છે.
04:39 નોંધ લો કે આપણી ફાઈલ નું નામ 2d-array.cpp' છે. એક્સટેશન .cpp છે.
04:48 ચાલો હું કોડ સમજાવું. આ આપણી હેડર ફાઈલ iostream તરીકે છે.
04:53 આ આપણું using સ્ટેટ મેન્ટ છે.
04:56 આ આપણું main function છે.
04:58 અહીં આપણી પાસે cout ફન્કશન છે. કારણ કે C++ માં આઉટપુટ પ્રિન્ટ કરવા માટે આપણે cout નો ઉપયોગ કરીએ છીએ.
05:06 પછી આપણી પાસે cin ફન્કશન છે, આપણે C++ માં લાઈન વાચવા માટે cin' નો ઉપયોગ કરીએ છીએ.
05:14 Here we use \t it means horizontal tab that is equivalent to 4 spaces.
05:21 Rest of the code is similar to our c code .Now click on Save'
05:27 Let us execute
05:29 Come back to our terminal
05:31 Let me clear the prompt.
05:34 To compile type, g++ 2d- array.cpp -o arr and press enter.
05:47 To execute type, ./arr1. Now press enter.
05:53 Here we see enter the element of 3 into 4 array num1.
05:58 I will enter the values.
06:08 Now we see enter the elements of 3 into 4 array num2.
06:14 I will give the values as
06:24 The output is displayed , We can see the num1 matrx, num2 matrix.
06:32 And this is the sum of num1 and num2.
06:36 This brings us to the end of this tutorial.
06:39 Come back to our slides. Let us summarises
06:43 In this tutprial we learnt,
06:45 To add elements in a 2D array.
06:49 To print 2D array.
06:51 And To calculate the sum of 2D array.
06:55 As an assignment,
06:56 Write a program that takes two 2D arrays as input from the user.
07:02 Subtract them and find the result.
07:05 Watch the video available at the link shown below
07:08 It summarises the Spoken Tutorial project
07:11 If you do not have good bandwidth, you can download and watch it


07:16 The Spoken Tutorial Project Team
07:18 Conducts workshops using spoken tutorials
07:21 Gives certificates for those who pass an online test
07:26 For more details, please write to contact at spoken hyphen tutorial dot org


07:33 Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
07:37 It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
07:44 More information on this Mission is available at the link shown below.


07:49 The script is contributed by Ritwik Joshi , this is Ashwini Patil from IIT Bombay.

Thank you for watching

Contributors and Content Editors

Krupali, Pratik kamble