Java/C2/Method-overloading/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 16:54, 4 September 2013 by Jyotisolanki (Talk | contribs)
Time' | Narration |
00:01 | java મા method overloading પરના સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. . |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું |
00:08 | What is method overloading. શુ છે. |
00:10 | અને મેથડ ને ઓવરલોડ કરવું.
|
00:13 | અહીં આપણે વાપરી રહ્યા છીએ
ઉબુન્ટુ આવૃત્તિ 11.10 OS જાવા ડેવલપમેન્ટ કિટ 1.6 એક્લિપ્સ 3.7.0
|
00:24 | આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમને ખબર હોવી જોઈએ કે, |
00:26 | કેવી રીતે methods બનાવવું અને |
00:29 | એક્લીપ્સ ના ઉપયોગ વડે જવા મા constructor ઓવરલોડ કરવું.
|
00:32 | જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે દર્શાવેલ અમારી વેબસાઈટનો સંદર્ભ લો, |
00:39 | method overloadingશુ છે? |
00:42 | એક ક્લાસ મા સમાન નામથી બે અથવા વધુ મેથાડોને વ્યાખ્યિત કરો. |
00:46 | તે ક્રમમા અથવા પેરામીટરોના પ્રકારો મા જુદા પડવા જોઈએ. |
00:50 | તે મેથડ ને overloaded methods કહેવાય છે. |
00:54 | પ્રક્રિયા ને method overloadingકહેવાય છે . |
00:57 | ચાલો હવે જોઈએ methodને ઓવરલોડ કેવી રીતે કરવું . |
01:00 | એક્લીપ્સ મા મારી પાસે Addition ક્લાસ છે. |
01:06 | ક્લાસની અંદર આપને બે ઈન્ટીજર વેરીએબલો જાહેર કરીશું. |
01:10 | તો ટાઈપ કરો int a બરાબર 10 અને int b બરાબર5. |
01:19 | બે ઈન્ટીજરોને ઉમેરવા માટે ચાલો મથાળ બનાવીએ. |
01:23 | તો ટાઈપ કરો void add કૌંસ. |
01:30 | છગડીયા કૌંસ મા ટાઈપ કરો System dot out dot println. |
01:40 | કૌંસ મા a+b. |
01:44 | આમ આ મેથડ આપણને બે ઈન્ટીજર વેરીયેબલો નો યોગ આપે છે. |
01:50 | ચાલો બીજું એક મેથડ બનાવીએ જે પેરામીટરને લે છે. |
01:55 | તો ટાઈપ કરો void addTwoNumbers. |
02:04 | કૌંસ મા int num1 comma int num2. |
02:14 | ત્યારબાદ છગડીયા કૌંસમા System dot out dot println num1 plus num2. |
02:35 | તો મેથડ આપણને બે વેલ્યુ નો યોગ આપશે જે આ મેથડની ટેસ્ટ આર્ગ્યુમેન્ટ પાસ કરે છે. |
02:44 | ચાલો બીજું એક મેથડ બનાવીએ જે બે પેરામીટર લે છે. |
02:49 | તો Main મેથડમા ટાઈપ કરો Addition i.e the class name obj બરાબર new Addition કૌંસ અર્ધવિરામ. |
03:13 | ત્યારબાદObj.add |
03:18 | અને Obj.addTwonumbersકૌંસમા. |
03:31 | અને આપણેબે આર્ગ્યુમેન્ટ પસાર કરીશું. |
03:33 | ધારો કે જો આપણે ફ્લોટિંગ પોઈન્ટ વેલ્યુઓ ને પસાર કરીએ છે. |
03:37 | તો ટાઈપ કરો 2.5 અર્ધવિરામ અને ઈન્ટીજર 3. |
03:45 | આપણને એક એરર મળે છે જે દર્શાવે છે , the method addTwoNumbers int comma int of the class આર્ગ્યુમેન્ટ double comma intમાટે લાગુ થતી નથી. |
03:57 | તો આપણે શુ કરીશું કે મેથડમા int' ના બદલે આપણે' doubleઆપીશું . |
04:06 | તેથીint' ને doubleથી બદલી કરો. ફાઇલ સંગ્રહિત કરો. |
04:12 | આપણે જોઈએ છે કે એરર ઉકેલાઈ ગયો છે. |
04:17 | આપણે એ પણ જણીએ છીએ કે' javaઈમ્પ્લીસીટી int ને double મા બદલે છે. |
04:24 | તેથી અહી આપણે ઈન્ટીજર આર્ગ્યુમેન્ટોને પણ પસાર કરી શકે છે. |
04:28 | હવે પ્રોગ્રામને સેવ અને રનકરો |
04:32 | આઉટપુટમા આપણે બે ઈન્ટીજર નો યોગ જોઈએ છે. |
04:37 | અને બે સ્ખ્યાત્મ્ક આર્ગ્યુમેન્ટો નો યોગ જે આપણે પસાર કરી હતી. |
04:43 | હવે આપણે જોઈએ છીએ કે બંને મેથડ સમાન ક્રિયા ભજવે છે. |
04:50 | તફાવત છે કે પ્રથમ મેથડ પેરામીટર ધરાવતું નથી.જયારે બીજું મેથડ પેરામીટર ધરાવે છે. |
05:00 | તો આવા કિસ્સામાં જવા આપણને method overloading પ્રદાન કરે છે. |
05:05 | તો આપણે શું કરીશું કે બંને મેથાડોને સમાન નામ આપીશું. |
05:09 | તો addTwoNumbers ને addથી બદલી કરો સાથે જ અહી પણ બદલો. |
05:29 | સમાન ક્રિયા સાથે આપણે વધુ એક મેથડ વ્યાખ્યિત કરીશું. |
05:33 | તો ટાઈપ કરો void add. |
05:38 | અને કૌંસમાં int n1 અલ્પવિરામ int n2 અલ્પવિરામ int n3. |
05:51 | તો આપણે ત્રણ પેરામીટરો આપ્યા છે. |
05:54 | 'પહેલું છગડીય કૌંસમાં System dot out dot println.' |
06:03 | કૌંસમાં n1 plus n2 plus n3. |
06:11 | So this method will give sum of three numbers. |
06:17 | let us call this method. |
06:19 | So type obj dot add 1 comma 5 comma 4 |
06:35 | Save' and Run |
0639 | In the output we see the sum of three number i.e10 |
06:47 | So Java compiler overloads the proper method depending on the parameters. |
06:52 | It checks the number and type of parameter passed |
06:57 | So as a programmer we dont have worry about the method name. |
07:01 | Nor even the type or number of argument we passed. |
07:05 | We can create one more method which append strings. |
07:11 | So we will create one more overload method |
07:15 | type void add String s1 comma String s2. |
07:29 | Within curly brackets System dot out dot println. |
07:41 | Within parentheses s1 plus s2. |
07:45 | And we will call this method. |
07:50 | So type obj dot add. |
07:55 | Within parentheses in double quotes Hello comma in double quotes space World. |
08:07 | Now Save and Run the program. |
08:12 | So in the output we see Hello space World. |
08:16 | So the add method with two string arguments, appends the string. |
08:21 | Suppose now we declare add method with return type. |
08:27 | So type int add parentheses no parameter and curly brackets. |
08:40 | We get an error it states that duplicate method add in type addition |
08:48 | This is because we have already declared a method add with no parameters. |
08:54 | So remember that to overload method the parameters must differ. |
08:5 | Having different return types will not overload the method. |
09:03 | So remove this method and Save the file. |
09:09 | This is how method overloading is done in java |
09: 16 | So in this tutorial we learnt, |
09:18 | About method overloading. |
09:20 | To overload method. |
09:22 | And advantage of method overloading. |
09:25 | For self assessment, create a method subtract that subtract that number |
09:31 | Overload it.
|
09:33 | To know more about the Spoken Tutorial Project |
09:36 | Watch the video available at http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
09:42 | It summarizes the Spoken Tutorial project |
09:45 | If you do not have good bandwidth, you can download and watch it
|
09:48 | The Spoken Tutorial Project Team |
09:50 | Conducts workshops using spoken tutorials |
09:52 | Give certificates to those who pass an online test |
09:56 | For more details, please write to contact@spoken-tutorial.org
|
10:01 | Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project |
10:05 | It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India |
10:11 | More information on this Mission is available at
http://spoken-tutorial.org/NMEICT-Intro
|
10:19 | We have come to the end of this tutorial. |
10:21 | Thanks for joining. |
10:22 | This is Prathamesh Salunke signing off. Jai Hind. |