Java/C2/User-Input/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 15:15, 3 September 2013 by Jyotisolanki (Talk | contribs)
Time' | Narration |
00:02 | BufferedReader ની મદદથી યુઝર ઈનપુટ લેવા પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:09 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું: |
00:11 | જાવામાં યુઝર ઈનપુટ લેવાનું |
00:13 | InputStreamReader અને BufferedReader વિશે
|
00:17 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને જાણ હોવી જોઈએ કે: |
00:19 | એક્લીપ્સ' માં સાદું જાવા પ્રોગ્રામ કેવી રીતે લખવું, કમ્પાઈલ કરવું અને રન કરવું |
00:24 | તમને જાવામાનાં ડેટા ટાઈપ વિશે પણ માહિતી હોવી જરૂરી છે |
00:27 | જો નથી, તો spoken hyphen tutorial dot org પર ઉપલબ્ધ આ વિષયો પરનાં સ્પોકન ટ્યુટોરીયલોનો સંદર્ભ લો..
|
00:35 | અહીં, હું વાપરી રહ્યી છું,
ઉબુન્ટુ આવૃત્તિ ૧૧.૧૦ જેડીકે ૧.૬ અને એક્લીપ્સ IDE ૩.૭.૦ |
00:44 | હવે, આપણે શીખીશું કે BufferedReader શું છે! |
00:48 | આ એક ક્લાસ છે જેનો ઉપયોગ ઈનપુટ સ્ટ્રીમમાંથી ટેક્સ્ટ વાંચવા માટે થાય છે. |
00:53 | અક્ષરોનાં અને લાઈનનાં એરેને વાંચવા માટે આ એક અસરકારક માર્ગ પૂરું પાડે છે.
|
00:59 | BufferedReader ને ઉપયોગમાં લેવા માટે, આપણને java dot io પેકેજ માંથી ત્રણ ક્લાસોને આયાત કરવાની જરૂર છે. |
01:05 | આ ત્રણ ક્લાસો છે:
|
01:12 | આપણે પેકેજો વિશે અને ક્લાસો ને કેવી રીતે આયાત કરવું એ વિશે આવનારા ટ્યુટોરીયલોમાં શીખીશું. |
01:18 | હવે ઈનપુટને કેવી રીતે લેવાય છે? |
01:21 | એ બધાજ ઈનપુટ જે આપણે વપરાશકર્તાથી લઈએ છીએ તે બધા સ્ટ્રીંગ સ્વરૂપમાં રહેશે. |
01:26 | તે બધાને ત્યાર પછીથી ટાઇપકાસ્ટ અથવા કે અમુક ચોક્કસ ડેટા પ્રકારમાં બદલી કરવું પડે છે. |
01:31 | આપણે તેને ત્યારે જોઈશું જયારે આપણે યુઝર ઈનપુટ લેવા માટે આપણું પ્રોગ્રામ લખીશું. |
01:35 | હવે, ચાલો આપણે BufferedReader ને અમલમાં લેવા માટેની વાક્યરચનાઓને જોઈએ |
01:39 | જેમ તમે ત્રણ ક્લાસોને આયાત કરશો, તમને InputStreamReader નું ઓબ્જેક્ટને બનાવવાની જરૂર છે. |
01:45 | એ સાથે જ તમને BufferedReasder નું ઓબ્જેક્ટ પણ બનાવવાની જરૂર છે. |
01:49 | આપણે આ વિશે વિગતમાં જાણીશું, જયારે આપણે આપણું પ્રોગ્રામ લખીશું. |
01:54 | તો, ચાલો એક્લીપ્સ પર જઈએ. |
01:56 | મેં પહેલાથી જ InputBufferedReader નામનો ક્લાસ ખોલ્યો છે. |
02:00 | java.io પેકેજને આયાત કરવાની સાથે આપણે શરૂઆત કરીશું.
|
02:04 | તો ટાઈપ કરો, import ક્લાસની પહેલા સ્પેસ java dot io dot star અર્ધવિરામ. |
02:14 | આ આયાત કરશે InputStreamReader, BufferedReader અને IOException ક્લાસોને. |
02:20 | આ આયાત કરશે InputStreamReader, BufferedReader અને IOException ક્લાસોને. |
02:25 | જે કંઈપણ મેથડ આપણે BufferedReader માં વાપરીએ છીએ તેમાં આપણને IOException નાખવાની જરૂર છે. |
02:31 | તેથી main મેથડની તુરંત બાદ ટાઈપ કરો throws IOException. |
02:42 | હવે, આનો શું અર્થ થાય છે? |
02:45 | Exceptions એ એરરો છે જે જાવામાં ત્યારે ઉદભવે છે જયારે અનપેક્ષિત સંજોગો બને છે. |
02:52 | Exceptions એરરોને અટકાવવા માટે આપણને throws કીવર્ડ વાપરવું પડે છે. |
02:57 | Throws એ એક કીવર્ડ છે જે Exception handling વેળાએ વપરાય છે. |
03:00 | આ ત્યારે વપરાય છે જયારે આપણે જાણીએ છીએ કે Exceptions એરરો ચોક્કસ ઉદભવશે. |
03:05 | જયારે આપણે BufferedReader ને વાપરીએ છીએ, Exceptions એરરો હંમેશા આવે છે. |
03:10 | Exceptions એરરોને આવતા અટકાવવા આપણને throws IOException વાપરવાની જરૂર પડે છે. |
03:16 | આપણે Exception Handling વિશે આવનારા ટ્યુટોરીયાલોમાં શીખીશું. |
03:20 | હવે, આપણે InputStreamReader નું ઓબ્જેક્ટ બનાવીશું. |
03:24 | આ માટે, main મેથડની અંદર ટાઈપ કરો InputStreamReader સ્પેસ isr બરાબર new સ્પેસ InputStreamReader કૌંસ |
03:44 | કૌંસમાં, ટાઈપ કરો System dot in અને ત્યારબાદ અર્ધવિરામ. |
03:52 | InputStreamReader એ જાવામાંનો ક્લાસ છે જે આપણને યુઝર ઈનપુટ લેવા માટેની પરવાનગી આપે છે. |
04:01 | System dot in એ જાવા કમ્પાઈલરને કીબોર્ડની મદદથી યુઝરમાંથી ઈનપુટ લેવાનું દર્શાવે છે. . |
04:10 | System dot in' જે ઈનપુટ લે છે તે થોડાક સમય માટે InputStreamReader માં સંગ્રહિત થાય છે. |
04:17 | આનાં પછીથી આપણે BufferedReader નો ઓબ્જેક્ટ બનાવીએ છીએ. |
04:22 | તો ટાઈપ કરો, BufferedReader br બરાબર new સ્પેસ BufferedReader અને ત્યારબાદ કૌંસ |
04:36 | કૌંસમાં, InputStreamReader નો ઓબ્જેક્ટ ટાઈપ કરો જે isr છે. |
04:43 | હવે, isr ફક્ત વપરાશકર્તાથી ઈનપુટ લેવા માટે મદદ કરે છે. |
04:48 | 'BufferedReader એ BufferedReader ઓબ્જેક્ટમાં વેલ્યુ સંગ્રહિત કરવા માટે મદદ કરે છે. . |
04:54 | Isr આ વેલ્યુને BufferedReader ઓબ્જેક્ટ પાસે તેને સંગ્રહિત કરવા માટે પહોંચાડે છે. |
05:01 | હવે, ચાલો વપરાશકર્તાથી ઈનપુટ લેવાનું ચાલુ કરીએ. |
05:06 | આપણે સૌ પ્રથમ વપરાશકર્તાને સ્ટ્રીંગ નાખવાનું કહીશું. આમ String type ની વેરીએબલ બનાવવા માટે
|
05:14 | ટાઈપ કરો, String space str અર્ધવિરામ |
05:19 | હવે વપરાશકર્તાને તેનું નામ દાખલ કરવા માટે પૂછો. |
05:23 | તો ટાઈપ કરો, System dot out dot println કૌંસમાં બે અવતરણમાં Enter your name અને ત્યારબાદ અર્ધવિરામ. |
05:33 | ઈનપુટને સ્ટ્રીંગ ની જેમ લેવા માટે આપણે ટાઈપ કરીશું. |
05:37 | str બરાબર br dot readLine કૌંસ અને ત્યારબાદ અર્ધવિરામ.. |
05:45 | readLine મેથડ વપરાશકર્તામાંથી ઈનપુટ વાંચશે. |
05:51 | હવે, ચાલો ઈનપુટને ઇન્ટીજર તરીકે લઈએ. int પ્રકારનું વેરીએબલ બનાવો. |
06:01 | તો ટાઈપ કરો int n અર્ધવિરામ. |
06:05 | વપરાશકર્તાને તેની ઉંમર દાખલ કરવા માટે પૂછો. |
06:08 | તો ટાઈપ કરો, System dot out dot println કૌંસમાં બે અવતરણમાં Enter your age અર્ધવિરામ.
|
06:21 | સાથે જ, ઈનપુટ લઇ શકાય એ માટે String પ્રકારનું str1 નામનું બીજું એક વેરીએબલ બનાવો.
|
06:31 | હવે ઈનપુટને સ્ટ્રીંગ તરીકે લેવા માટે, ટાઈપ કરો str1 બરાબર br dot readLine કૌંસ અને ત્યારબાદ અર્ધવિરામ. |
06:45 | To convert it into integer datatype, type n equal to Integer dot parseInt within brackets str1semicolon |
07:05 | Integer is a class and parseInt is its method. |
07:11 | This method converts the argument passed within the bracket into integer. |
07:18 | Now, let us display the output for name and age. |
07:22 | So, type System dot out dot println within brackets and double quotes The name is plus str semicolon. |
07:38 | Next line type, System dot out dot println The ages plus n and thensemicolon. |
07:50 | Now, Save the file, press Ctrl, Skeys. Now let us run the program |
07:55 | So press Control and F11 keys. |
08:00 | In the output, you are asked to Enter your name. |
08:03 | So type your name. I will type here Ramu press Enter. |
08:08 | You will be asked to enter your age. |
08:11 | I will type here20 and then press Enter |
08:13 | We get the output as : |
08:15 | The name is Ramu |
08:16 | And The age is 20. |
08:18 | Thus we know how to take an input from the user. |
08:24 | In this tutorial we have learnt : |
08:26 | About InputStreamReader |
08:28 | About BufferedReader |
08:29 | And Converting from String to the desired datatype
|
08:33 | For self-assessment, take a float, byte and character input from the user and then display the output |
08:42 | Also take a number as input and divide it by 3 then Display the output on the console. |
08:49 | To know more about the spoken tutorial project;Watch the video available at the following link |
08:54 | It summarises the Spoken Tutorial project |
08:57 | If you do not have good bandwidth, you can download and watch it |
09:02 | The Spoken Tutorial Project Team |
09:04 | Conducts workshops using spoken tutorials |
09:07 | Gives certificates to those who pass an online test |
09:11 | For more details, please write to contact@spoken-tutorial.org |
09:18 | Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project |
09:21 | It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India |
09:27 | More information on this Mission is available at: http://spoken-tutorial.org\NMEICT-Intro |
09:36 | This is Arya Ratish from IIT Bombay.
Thank You for joining. |