QGIS/C4/DEM-Analysis/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | QGIS માં DEM Analysis પરના આ ટ્યુટોરીયલમાં આપનું સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, |
00:11 | SRTM ડેટા વેબસાઇટ પરથી DEM ડેટા ને ડાઉનલોડ કરતા. |
00:16 | DEM ની હિલશેડ બતાવતા. |
00:19 | અહીં હું ઉપયોગ કરી રહ્યો છું
Ubuntu Linux OS વર્ઝન 16.04 |
00:25 | QGIS વર્ઝન 2.18 અને
કાર્યરત ઇન્ટરનેટ કનેક્શન. |
00:33 | આ ટ્યુટોરીયલને અનુસરવા માટે તમારે QGIS ઇન્ટરફેસથી પરિચિત હોવું જોઈએ. |
00:39 | આ શ્રેણીમાં પૂર્વજરૂરી ટ્યુટોરિયલ્સ જોવા માટે, કૃપા કરીને આ વેબસાઇટની મુલાકાત લો. |
00:45 | Digital Elevation Model અથવા DEM એ રસ્ટર ફાઇલ છે. |
00:50 | તે દરેક રસ્ટર સેલ માટે એલિવેશન ડેટા દર્શાવશે. |
00:55 | DEMs નો ઉપયોગ ખાલી પૃથ્વીના ભૂપ્રદેશને રજૂ કરવા માટે થાય છે. |
01:00 | ભૂપ્રદેશ સામાન્ય રીતે વનસ્પતિ અને માનવસર્જિત સુવિધાઓથી વંચિત છે. |
01:06 | DEMs નો ઉપયોગ એલિવેશન (ઊંચાઈ)ના આધારે વિસ્તારની ગણતરી અને વિશ્લેષણ માટે થાય છે. |
01:14 | ચાલો DEM ડેટા ડાઉનલોડ કરીશું. |
01:17 | આપેલ લિંક કોઈપણ વેબ બ્રાઉઝરમાં ખોલીશું. |
01:21 | Shuttle radar topography mission (SRTM) data વેબસાઇટ ખુલશે. |
01:27 | આ વેબસાઈટ પરથી SRTM ડેટા ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે |
01:32 | Download Manager પેજ પર, એલિવેશન મોડલ ટાઇલ્સમાં ગોઠવાયેલા છે. |
01:39 | Tile Size અને Format બે વિકલ્પો ઉપલબ્ધ છે. |
01:44 | આપણે રેડિયો બટનો પર ક્લિક કરીને ટાઇલનું કદ અને ફોર્મેટ પસંદ કરી શકીએ છીએ. |
01:50 | વિશ્વના નકશા પર પૃષ્ઠને નીચે સ્ક્રોલ કરીશું. |
01:54 | વિશ્વના નકશાને ઝૂમ કરવા માટે નકશાના ડાબા ખૂણા પર + સાઇનનો ઉપયોગ કરીશું. |
02:00 | Maharashtra ટાઇલ પર ક્લિક કરીશું. |
02:03 | વિશ્વના નકશાના ઉપરના ડાબા ખૂણા પર સ્થિત Search બટન પર ક્લિક કરીશું. |
02:09 | Download વિન્ડો ખુલશે. |
02:12 | Description હેડિંગ સુધી નીચે સ્ક્રોલ કરીશું.
તળિયે Download SRTM લિંક પર ક્લિક કરીશું. |
02:20 | એક ડાયલોગ-બોક્સ ખુલશે, Save File વિકલ્પ પસંદ કરીશું. OK બટન પર ક્લિક કરીશું. |
02:29 | મારી સિસ્ટમ પર, zip file , Downloads ફોલ્ડરમાં ડાઉનલોડ થશે. |
02:34 | zip file ના કન્ટેન્ટ ને એક્સટ્રેક્ટ કરીશું. |
02:38 | જમણું-ક્લિક કરીશું અને Extract Here વિકલ્પ પસંદ કરીશું. |
02:43 | એક્સટ્રેક્ટેડ ફોલ્ડર પર ડબલ-ક્લિક કરીશું.
આ DEM dataset છે. |
02:50 | અહીં આપણે વિવિધ ફાઇલ એક્સ્ટેંશન સાથે ઘણી ફાઇલો જોઈશું. |
02:55 | ફોલ્ડર ને બંધ કરીશું. |
02:57 | QGIS ઇન્ટરફેસ ખોલીશું. |
03:00 | menu bar પર, Layer menu પર ક્લિક કરીશું. |
03:04 | sub-menu માંથી Add Layer પસંદ કરીશું, અને Add Raster Layer વિકલ્પ પર ક્લિક કરીશું. |
03:11 | Data source dialog-box ખુલશે. |
03:14 | SRTM વેબસાઇટ પરથી ડાઉનલોડ કરેલ SRTM ફોલ્ડર પર નેવિગેટ કરીશું. |
03:21 | ફોલ્ડરના કંટેન્ટમાંથી, .tif એક્સટેન્શનવાળી ફાઇલ પસંદ કરીશું.
Open બટન પર ક્લિક કરીશું. |
03:31 | કેનવાસ પર તમને ભૂપ્રદેશનું DEM દેખાશે. |
03:36 | DEM ભૂપ્રદેશ વિશેની તમામ 3D information ધરાવે છે. |
03:41 | રસ્ટર ઇમેજ પરનો દરેક પિક્સેલ તે સ્થાન પરની સરેરાશ ઊંચાઈ દર્શાવે છે.
આ એલિવેશન મીટરમાં આપવામાં આવી છે. |
03:52 | ડાર્ક પિક્સેલ્સ ઓછી ઉંચાઈવાળા વિસ્તારોને દર્શાવશે. |
03:57 | હળવા પિક્સેલ્સ ઉચ્ચ ઊંચાઈ ધરાવતા વિસ્તારોને દર્શાવશે. |
04:02 | ચાલો આ નકશાનું DEM વિશ્લેષણ શરૂ કરીશું. |
04:07 | મેનુ બાર પર Raster મેનુ પર ક્લિક કરીશું. |
04:11 | ડ્રોપ ડાઉનમાંથી Analysis પર ક્લિક કરીશું.
સબ-મેનૂમાંથી DEM (Terrain models) પર ક્લિક કરીશું. |
04:19 | DEM ડાયલોગ બોક્સ ખુલશે. |
04:22 | ઇનપુટ ફાઇલ ફીલ્ડમાં ડિફોલ્ટ પસંદગી તરીકે DEM layer છે. |
04:28 | Output file ની બાજુમાં Select બટન પર ક્લિક કરીશું. |
04:33 | Save the results to ડાયલોગ બોક્સ ખુલશે. |
04:37 | ડાયલોગ-બોક્સમાં, ફાઇલનું નામ Hillshade.tif તરીકે આપીશું. |
04:44 | હું તેને Desktop પર સેવ કરીશ. |
04:47 | Save બટન પર ક્લિક કરીશું. |
04:50 | Mode વિકલ્પ તરીકે Hillshade ને પસંદ કરીશું. |
04:54 | અહીં મૂળભૂત રીતે Hillshade પહેલેથી જ પસંદ કરેલ છે. |
04:59 | Load into canvas when finished ની બાજુમાં આવેલ ચેક-બોક્સને ચેક કરીશું. |
05:05 | અહીં મૂળભૂત રીતે તે પહેલેથી જ પસંદ થયેલ છે. |
05:09 | ડિફૉલ્ટ સેટિંગ્સને જેમ છે તેમ છોડી દઈશું. |
05:12 | Ok બટન પર ક્લિક કરીશું. |
05:15 | એક પોપ-અપ બોક્સ Processing Completed મેસેજ સાથે ખુલશે.
OK બટન પર ક્લિક કરીશું. |
05:22 | Qgis.bin ડાયલોગ-બોક્સમાં OK બટન પર ક્લિક કરીશું. |
05:27 | DEM ડાયલોગ-બોક્સ પર Close બટન પર ક્લિક કરીશું. |
05:32 | એક નવું લેયર, Hillshade હવે Layers panel માં ઉમેરવામાં આવશે. |
05:37 | કેનવાસ પર તમે Hillshade મોડમાં રસ્ટર મેપ જોશો. |
05:42 | આ નકશો 3D ઈમેજ બનાવવા માટે લાઈટ અને શેડનો ઉપયોગ કરીને જનરેટ કરવામાં આવ્યો છે. |
05:48 | મોડેલને વધુ સ્પષ્ટ બનાવવા માટે, અમે ઓવરલે તરીકે Hillshade નો ઉપયોગ કરીશું. |
05:54 | હવે આપણે મૂળ DEM લેયરનું symbology બદલીશું. |
05:59 | Layers પેનલમાં srtm layer પર જમણું-ક્લિક કરીશું. |
06:04 | કન્ટેક્સટ મેનૂમાંથી Properties વિકલ્પ પસંદ કરીશું. |
06:09 | Layer Properties ડાયલોગ બોક્સ ખુલશે. |
06:13 | ડાબી પેનલમાંથી Style પસંદ કરીશું. |
06:17 | Band Rendering વિભાગ હેઠળ, Render type ને Singlebandpseudocolor માં બદલીશું. |
06:24 | Load minimum/maximum values હેઠળ, minimum/maximum રેડિયો બટન પર ક્લિક કરીશું. |
06:33 | Interpolation ડ્રોપ-ડાઉનમાંથી Linear પસંદ કરીશું. |
06:37 | આ અહીં મૂળભૂત પસંદગી છે.
Color ડ્રોપ-ડાઉનમાંથી Spectral પસંદ કરીશું. |
06:44 | નીચે સ્ક્રોલ કરીશું
ડ્રોપ ડાઉનમાંથી Continuous તરીકે Mode પસંદ કરીશું. |
06:50 | Classify બટન પર ક્લિક કરીશું. |
06:53 | 5 નવા રંગ મૂલ્યો બનાવવામાં આવ્યા છે. |
06:57 | રંગો રસ્ટરના સૌથી નીચાથી ઉચ્ચતમ સુધીના એલિવેશનના મૂલ્યોને દર્શાવે છે. |
07:04 | નીચે જમણા ખૂણે Apply બટન અને OK બટન પર ક્લિક કરીશું. |
07:10 | Layers પેનલમાં, Hillshade લેયરને અક્ષમ કરીશું. |
07:14 | Hillshade લેયર સામેના ચેક-બોક્સને અનચેક કરીશું. |
07:18 | હવે કેનવાસ પર તમે સ્પેક્ટ્રલ રંગોમાં નકશો જોશો. |
07:24 | લાલ શેડ ધરાવતો ભૂપ્રદેશ ઓછામાં ઓછો એલિવેટેડ છે અને વાદળી સૌથી વધુ એલિવેટેડ છે. |
07:30 | Hillshade layer ને સક્ષમ કરીશું. |
07:33 | Layers Properties ડાયલોગ-બોક્સ ખોલીશું. |
07:37 | ડાબી પેનલમાંથી Transparency પસંદ કરીશું. |
07:41 | સ્લાઇડરને ડ્રેગ કરીને Global transparency ને 50% પર સેટ કરીશું. |
07:47 | Apply બટન અને OK બટન પર ક્લિક કરીશું. |
07:51 | નકશામાં ઝૂમ કરીશું. |
07:53 | કેનવાસ પર હવે આપણે લેન્ડસ્કેપની ઉન્નત ટોપોગ્રાફી જોઈશું. |
08:00 | ચાલો સારાંશ લઈએ |
08:03 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા:
SRTM ડેટા વેબસાઇટ પરથી DEM ડેટા ને ડાઉનલોડ કરતા. |
08:11 | DEM ની હિલશેડ બતાવતા. |
08:15 | અહીં અસાઇનમેન્ટ તરીકે છે. |
08:17 | રસ્ટર મેપ માટે Slope મોડનો ઉપયોગ કરીને ભૂપ્રદેશની કલ્પના કરો. Slope સ્તર માટે સીમ્બોલોજી બદલો. |
08:27 | સંકેત: Mode ને Slope તરીકે પસંદ કરો અને તેને ઓવરલે તરીકે ઉપયોગ કરો. |
08:33 | તમારું પૂર્ણ થયેલ અસાઇનમેન્ટ અહીં બતાવ્યા પ્રમાણે હોવું જોઈએ. |
08:38 | નીચેની લિંક પરનો વિડીયો સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
કૃપા કરીને તેને ડાઉનલોડ કરો અને જુઓ. |
08:45 | અમે Spoken Tutorials નો ઉપયોગ કરીને વર્કશોપનું આયોજન કરીએ છીએ અને જેઓ અમારી ઓનલાઈન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપીએ છીએ.
કૃપા કરીને અમને સંપર્ક કરો. |
08:54 | કૃપા કરીને આ ફોરમ પર તમારા સમયબદ્ધ પ્રશ્નો પોસ્ટ કરો |
08:58 | Spoken Tutorial Project NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. |
09:06 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું ભરતભાઈ સોલંકી વિદાય લઉં છુ.
જોડાવા બદલ આભાર. |