QGIS/C2/Geometric-Properties-of-Vectors/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | Geometric Properties of Vectors પરના સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, નકશા પર attribute table માંથી પસંદ કરેલી સુવિધાઓ બતાવો |
00:14 | attribute table માં કૉલમ ઉમેરો . |
00:18 | attributes માટે આંકડાઓની ગણતરી કરો. |
00:22 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરું છું,
Ubuntu Linux OS વર્ઝન 16.04, QGIS વર્ઝન 2.18 |
00:34 | આ ટ્યુટોરીયલને અનુસરવા માટે તમારે QGIS ઇન્ટરફેસથી પરિચિત હોવા જોઈએ. |
00:41 | જો નથી તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે અમારી વેબસાઇટની મુલાકાત લો. |
00:46 | આ ટ્યુટોરીયલની પ્રેક્ટિસ કરવા માટે, તમારે પ્લેયરની નીચે સ્થિત Code files લિંકમાં આપેલ ફોલ્ડર ડાઉનલોડ કરવાની જરૂર છે. |
00:56 | ડાઉનલોડ કરેલી ઝિપ ફાઇલના કન્ટેન્ટ ને એક્સટ્રેકટ કરો. |
01:00 | એક્સટ્રેકટ કરેલા ફોલ્ડર માંથી IND_rails.shp ફાઈલ ને શોધો. |
01:08 | મેં પહેલેથી જ code file ડાઉનલોડ કરી છે, Desktop પરના ફોલ્ડરમાં એક્સટ્રેક્ટ કરીને સેવ કરી છે. |
01:15 | તેને ખોલવા માટે Desktop પર Code-file ફોલ્ડર પર બે વાર ક્લિક કરો. |
01:21 | IND_rails.shp ફાઈલ પર જમણું ક્લિક કરો. |
01:27 | સંદર્ભ મેનૂમાંથી, Open with QGIS Desktop પસંદ કરો. |
01:35 | QGIS ઇન્ટરફેસ ખુલે છે. |
01:38 | QGIS tips સંવાદ-બોક્સ બંધ કરવા OK બટન પર ક્લિક કરો. |
01:44 | રેલમાર્ગ રજૂ કરતી રેખાઓ સાથેનો ભારતનો નકશો canvas પર ખુલે છે. |
01:51 | અમે રેલ માર્ગો માટે લાઇનની લંબાઈની ગણતરી કરીશું જે કાર્યરત છે. |
01:57 | આ માહિતી જોવા માટે આપણે attribute table ખોલવાની જરૂર છે. |
02:02 | IND_rails layer માં IND_rails layer પર જમણું-ક્લિક કરો. |
02:09 | context menu માંથી Open Attribute Table વિકલ્પ પસંદ કરો. |
02:14 | Attribute table ખુલે છે. |
02:17 | table માં EXS_DESCRI નામનું attribute છે. |
02:25 | આપણે આ attribute ની વેલ્યુનો ઉપયોગ તે ફીચરને પસંદ કરવા માટે કરી શકીએ છીએ જે કાર્યરત છે. |
02:31 | આ કોલમ ચોક્કસ રેલ્વે લાઇનની સ્થિતિ બતાવે છે. |
02:36 | આને Operational, Unexamined અથવા Unsurveyed અને not Usable તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. |
02:48 | આપણે તે લાઇન પસંદ કરવાની જરૂર છે જે કાર્યરત છે. |
02:52 | attribute ટેબલ વિન્ડોમાં,
ટૂલ બારમાં Select features using an expression ટૂલ પર ક્લિક કરો. |
03:00 | એક નવું ડાયલોગ બોક્સ Select By Expression ખુલે છે. |
03:05 | Function Editor પેનલમાં, Fields and Values વિકલ્પની બાજુમાં આવેલા કાળા ત્રિકોણ પર ક્લિક કરો. |
03:13 | સૂચિમાંથી પસંદ કરો EXS_DESCRI attribute. |
03:21 | તેના પર ડબલ-ક્લિક કરો અને તેને Expression ટેક્સ્ટ એરિયામાં ઉમેરો. |
03:26 | Complete the expression by typing
"EXS_DESCRI" equal to, single quotes માં Operational ટાઈપ કરીને એક્સપ્રેશન પૂર્ણ કરો |
03:37 | મહેરબાની કરીને નોંધ કરો, અહીં સિન્ટેક્સ કેસ-સેન્સિટિવ છે. |
03:42 | શબ્દો એ રીતે ટાઈપ કરો જેમ તેઓ attribute table માં દેખાય છે. |
03:47 | અહીં Operational માં "O" કેપિટલ લેટર છે. |
03:52 | ટેબલના તળિયે, Select બટન પર ક્લિક કરો અને ત્યારપછી Close બટન પર. |
03:59 | attribute table માં Operational category પસંદિત છે. |
04:04 | attribute table ને બંધ કરો. |
04:07 | નકશા પર, તમે જોશો કે Operational category માં આવતી તમામ લાઇન પસંદ કરવામાં આવી છે. |
04:14 | આ રેખાઓ પીળા રંગમાં દેખાય છે. |
04:17 | હવે ચાલો અમારી પસંદગીને નવી shapefile માં સેવ કરો. |
04:22 | IND_rail layer પર જમણું-ક્લિક કરો અને Save As.... વિકલ્પ પસંદ કરો. |
04:31 | Save Vector Layer as ….. ડાઈલોગ બોક્સ ખુલે છે. |
04:35 | ફાFile name ઇલ નામ ફીલ્ડની બાજુમાં, બ્રાઉઝ' બટન પર ક્લિક કરો. Click on Browse button, next to field. |
04:40 | Save Layer As... ડાઈલોગ બોક્સ ખુલે. |
04:44 | આઉટપુટ ફાઈલ નું નામ railway.shp. આપો. |
04:49 | લોકેશન પસંદ કરો, હું પસંદ કરીશ Desktop.
Save બટન પર ક્લિક કરો. |
04:57 | આ layer માટે CRS પસંદ કરો. Select CRS બટન પર ક્લિક કરો.
|
05:04 | Coordinate Reference System Selector ડાઈલોગ બોક્સ ખુલે. |
05:09 | આપણને ને લંબાઈની ગણતરી કરવામાં રસ હોવાથી, ચાલો એક equidistance projection પસંદ કરીએ. |
05:16 | Filter સર્ચ બોક્સમાં ટાઈપ કરો Indian 1975. |
05:22 | વિશ્વ Coordinate Reference Systems ના નીચે Geographic Coordinate Systems સિલેકશનમાં Indian 1975 EPSG:4240. પસંદ કરો. |
05:36 | OK બટન પર ક્લિક કરો. |
05:39 | Save vector layer as... ડાઈલોગ બોક્સમાં ડીફોલ્ટ રીતે Add saved file to map પહેલાથી જ ટીક કરેલ છે. |
05:48 | Save only selected features ચેક બોકસને ટીક કરો. |
05:53 | OK બટન પર ક્લિક કરો. |
05:56 | એકવાર નિકાસ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય, પછી તમે એક નવું લેયર railway એ Layers Panelમાં લોડ થયેલું જોશો. |
06:04 | Layers Panel માં, તમે IND_rail લેયર ને બંદ કરવા માટે લેયરની બાજુના બોક્સને અનચેક કરો, |
06:15 | કેનવાસ પર તમે ભારતનો નકશો જોશો જેમાં ફક્ત કાર્યરત રેલ્વે લાઇન છે. |
06:22 | railway લેયર પર જમણું ક્લિક કરો. અને Open Attribute Table પસંદ કરો. |
06:29 | હવે આપણે દરેક ફીચરની લંબાઈ સાથે એક કૉલમ ઉમેરીશું. |
06:34 | tool bar પરના Toggle editing ટૂલ પર ક્લિક કરીને layer ને એડિટિંગ મોડમાં મૂકો. |
06:41 | પછી tool bar ના જમણા ખૂણે ઉપલબ્ધ Open field calculator બટન પર ક્લિક કરો. |
06:49 | In the Field Calculator ડાઈલોગ બોક્સમાં Create a new field check box ને ટીક કરો. |
06:55 | Output field name ટેક્સ્ટ બોક્સમાં ટાઈપ કરો length hyphen km. |
07:02 | Decimal number (real) ને Output field type તરીકે પસંદ કરો. |
07:07 | આઉટપુટPrecision ને 2 માં બદલો. |
07:10 | Function editor panel માં Geometry ના આગળના ત્રિકોણ પર ક્લિક કરો અને $length પર ક્લિક કરો. |
07:20 | Expression ટેક્સ્ટ બોક્સમાં ઉમેરવા માટે $length પર ડબલ ક્લિક કરો. |
07:26 | $length divided by 1000 ના તરીકે એક્સપ્રેશન પૂર્ણ કરો. |
07:32 | ટેક્સ્ટ વિન્ડોની ટોચ પર Division Operator બટન પર ક્લિક કરો. |
07:37 | કીબોર્ડ પર ટાઈપ કરો 1000. |
07:40 | આપણે આઉટપુટ લંબાઈને 1000 વડે વિભાજીત કરવાની જરૂર છે,
કારણ કે railway લેયર railway મીટર યુનિટમાં છે અને આપણને કિલો મીટરમાં આઉટપુટ જોઈએ છે. |
07:52 | OK બટન પર ક્લિક કરો. |
07:55 | ડાઈલોગ બોક્સ બંધ કરવા માટે Toggle editing ટૂલ પર ક્લિક કરો. |
08:00 | Stop editing ડાઈલોગ બોક્સમાં ફેરફારોને attribute table માં સેવ કરવામાં Save બટન પર ક્લિક કરો.
|
08:07 | attribute table માં પાછુ એક નવો કોલમ Length hyphen km ઉમેરવામાં આવ્યું છે. |
08:15 | હવે આપણી પાસે Railway layer માં દરેક વ્યક્તિગત લાઇનની લંબાઈ છે. |
08:20 | આપણે તે બધું ઉમેરી શકીએ છીએ અને કુલ લંબાઈ શોધી શકીએ છીએ. |
08:25 | attribute table. ને બંધ કરો. |
08:28 | મેનુ બાર પરના Vector મેનુ પર ક્લિક કરો.
Analysis Tools વિકલ્પ પર ક્લિક કરો. |
08:36 | સબ મેનુથી Basic Statistics for numeric tools પર ક્લિક કરો. |
08:42 | એક ડાયલોગ બોક્સ ખુલે છે. |
08:45 | Input vector layer ને railway તરીકે પસંદ કરો. |
08:50 | Field to calculate statistics on માં length hyphen km પસંદ કરો. |
08:57 | ડાયલોગ-બોક્સની નીચે જમણા ખૂણે Run બટન પર ક્લિક કરો. |
09:03 | Results વિન્ડો ખુલે છે. |
09:06 | અહીં તમે વિવિધ આંકડાકીય પરિણામો જોશો. |
09:11 | અહીં દર્શાવેલ Sum value એ રેલરોડની કુલ લંબાઈ છે. |
09:16 | નોંધ કરો, જો અલગ projection પસંદ કરવામાં આવે તો જવાબ થોડો બદલાઈ શકે છે. |
09:23 | વ્યવહારમાં, રસ્તાઓ અને અન્ય રેખીય લક્ષણો માટેની રેખાની લંબાઈ જમીન પર માપવામાં આવે છે. |
09:30 | આ મૂલ્યો dataset માં attributes તરીકે પ્રદાન કરવામાં આવે છે. |
09:35 |
આ રીતે attribute ની ગેરહાજરીમાં અને વાસ્તવિક રેખાની લંબાઈના અંદાજ તરીકે ઉપર દર્શાવેલ પદ્ધતિ કાર્ય કરે છે. |
09:46 | ચાલો સારાંશ લયીએ,
આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા કે, |
09:51 | નકશા પર એટ્રિબ્યુટ ટેબલ' માંથી પસંદ કરેલા ફીચર બતાવતા. attribute table માં કૉલમ ઉમેરતા અને attributes માટે આંકડાઓની ગણતરી કરતા. |
10:04 | અસાઇનમેન્ટ તરીકે, કોડ ફાઇલ world_1.shp નો ઉપયોગ કરો, જે Code files લિંક પરથી ડાઉનલોડ કરેલ છે. |
10:14 | વિવિધ દેશો માટે ચોરસ-કિલોમીટરમાં વિસ્તાર શોધો. |
10:20 | તમારું પૂર્ણ થયેલ અસાઇનમેન્ટ અહીં બતાવ્યા પ્રમાણે હોવું જોઈએ. |
10:26 | નીચેની લિંક પરનો વિડીયો સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
કૃપા કરીને તેને જુઓ ડાઉનલોડ કરો |
10:34 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ વર્કશોપનું આયોજન કરે છે અને પ્રમાણપત્ર આપે છે. |
10:41 | વધુ વિગતો માટે કૃપા કરીને અમને લખો. |
10:45 | કૃપા કરીને આ ફોરમ પર તમારા સમયબદ્ધ પ્રશ્નો પોસ્ટ કરો. |
10:49 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, MHRD દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે.
આ મિશન વિશે વધુ માહિતી નીચેની લિંક પર ઉપલબ્ધ છે. |
11:01 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું ભરતભાઈ સોલંકી વિદાય લઉં છુ. જોડાવા બદલ આભાર.
જોડાવા બદલ આભાર. |