Java/C2/Numerical-Datatypes/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 09:45, 29 July 2013 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search


Time Narration
00:01 જાવામાં Numerical Datatypes પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું:
00:10 જાવામાં ઉપલબ્ધ વિભિન્ન સંખ્યાત્મક માહિતીપ્રકારો અને
00:13 તેને કેવી રીતે સંખ્યાત્મક માહિતી સંગ્રહવા માટે વાપરવું.
00:18 આ ટ્યુટોરીયલ માટે આપણે વાપરી રહ્યા છીએ

- ઉબુન્ટુ 11.10, - જેડીકે 1.6 અને - એક્લીપ્સ 3.7.0

00:27 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમને જાણ હોવી જોઈએ કે કેવી રીતે એક્લીપ્સમાં સાદુ જાવા પ્રોગ્રામ લખીને રન કરવું.
00:34 જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલ માટે બતાવ્યા પ્રમાણે અમારી વેબસાઈટનો સંદર્ભ લો
00:42 પૂર્ણાંકોને સંગ્રહીત કરવા માટે વપરાયેલ માહિતી પ્રકારને int કહેવાય છે
00:47 દશાંશ ક્રમાંકોને સંગ્રહીત કરવા માટે વપરાયેલ માહિતી પ્રકારને float કહેવાય છે.
00:52 ચાલો પહેલા પૂર્ણાંકોને વ્યાખ્યાયિત કરીએ અને ઉપયોગ કરીએ.
01:02 અહીં, આપણી પાસે એક્લીપ્સ IDE અને બચેલા કોડ માટે જોઈતું માળખું છે.
01:10 અહીં આપણે NumericalData વર્ગ બનાવ્યો છે અને તેમાં મુખ્ય પદ્ધતિ ઉમેરી છે.
01:15 હવે ચાલો જોઈએ કે ક્રમાંકને કેવી રીતે સંગ્રહીત કરવું.
01:20 int distance બરાબર 28
01:27 આ સ્ટેટમેંટ પૂર્ણાંક વેલ્યુને distance નામમાં સંગ્રહીત કરે છે.
01:33 distance નામ પૂર્ણાંક વેરીએબલ કહેવાય છે.
01:37 હવે આપણે વેરીએબલ distanceનો ઉપયોગ તેમાં સંગ્રહીત થયેલ વેલ્યુને પ્રીંટ કરવા માટે કરીશું.
01:47 System ડોટ out ડોટ println. કૌંસમાં distance.
02:01 આ સ્ટેટમેંટ વેરીએબલ distance ની વેલ્યુને પ્રીંટ કરે છે.
02:06 ફાઈલને સેવ કરી અને તેને રન કરો.
02:14 આપણે જોઈ શકીએ છીએ કે વેલ્યુ 28 distance માં સંગ્રહીત થઇ છે અને તે પ્રીંટ થઇ છે.
02:21 હવે ચાલો આપણે વેરીએબલમાં સંગ્રહીત થયેલ વેલ્યુને બદલીએ.
02:25 28 ને 24 માં બદલી કરો.
02:29 Save અને Run
02:34 આપણે જોઈએ છીએ કે આઉટપુટ એ મુજબ બદલી થયું છે.
02:39 int પણ નકારાત્મક વેલ્યુઓને સંગ્રહીત કરી શકે છે.
02:42 24 ને ઓછા 25 માં બદલી કરો કરો.
02:48 Save અને Run.
02:56 જેવું કે આપણે જોઈ શકીએ છે, નકારાત્મક મુલ્યો પણ int પ્રકારનાં વેરીએબલોમાં સંગ્રહીત થઇ શકે છે.
03:02 int માહિતી પ્રકાર આપણા મોટાભાગની પ્રોગ્રામિંગ જરૂરિયાતો માટે પૂરું પડે છે.
03:06 પરંતુ આ વેલ્યુઓને માત્ર એક હદ સુધી જ સંગ્રહીત કરી શકે છે.
03:10 ચાલો એક મોટી વેલ્યુને સંગ્રહીત કરવાનો પ્રયાસ કરીએ અને જોઈએ કે શું થાય છે.
03:25 જેવું કે આપણે જોઈ શકીએ છીએ, ક્રમાંકની નીચે એક લાલ લાઈન છે જે એક એરર દર્શાવે છે.
03:34 એરર સંદેશ દર્શાવે છે, int પ્રકારનાં વેરીએબલ માટે ક્રમાંક શ્રેણી બહારનું છે
03:42 int મેમરીની 32 બીટો લે છે અને ફક્ત -2 ઘાત 31 થી 2 ઘાત 31 સુધીની વેલ્યુઓને સંગ્રહીત કરી શકે છે.
03:49 મોટા ક્રમાંકોને સંગ્રહીત કરવા માટે જાવા long માહિતી પ્રકાર પ્રદાન કરે છે.
03:54 ચાલો તેને મોટી વેલ્યુ સંગ્રહીત કરવા માટે વાપરીએ.
03:59 int ને long માં બદલી કરો અને
04:04 ક્રમાંકની અંતમાં કેપીટલ L ઉમેરો.
04:11 Ctrl, S દ્વારા તેને સંગ્રહીત કરો
04:16 આપણે જોઈએ છીએ કે હવે કોઈપણ એરર નથી.
04:19 ચાલો તેને Ctrl, F11 સાથે રન કરીએ, વેલ્યુ પ્રીંટ થઇ છે
04:27 આપણે જોઈ શકીએ છીએ કે મોટા ક્રમાંકો લોંગ વેરીએબલમાં સંગ્રહીત થઇ શકે છે.
04:32 હવે ચાલો દશાંશ ક્રમાંકને int વેરીએબલમાં સંગ્રહીત કરીએ.
04:37 long ને int માં બદલો અને ક્રમાંકને 23.5 માં બદલો;
04:50 જેવું કે આપણે જોઈ શકીએ છીએ, અહીં એક એરર છે. આવું એટલા માટે કારણ કે int ફક્ત પૂર્ણાંકોને સંગ્રહીત કરી શકે છે.
05:00 દશાંશ ક્રમાંકોને સંગ્રહીત કરવા માટે, આપણે float વાપરવું પડશે.
05:05 માહિતી પ્રકાર float માં બદલી કરો.
05:10 અને વેલ્યુની અંતમાં f ઉમેરો.
05:17 તેને સંગ્રહીત કરો.
05:19 આપણે જોયું કે હવે કોઈપણ એરર નથી.
05:22 તેને Control F11 સાથે રન કરો
05:29 જેવું કે આપણે જોઈ શકીએ છીએ, દશાંશ વેલ્યુ સંગ્રહીત થઇ છે અને વેલ્યુ પ્રીંટ થઇ છે.
05:37 હવે ચાલો વેરીએબલ distance ની વેલ્યુ બદલી કરીએ
05:46 દર્શાવ્યા પ્રમાણે દશાંશ બિંદુ બાદ ઘણા બધા ક્રમાંકો ઉમેરો.
05:53 તેને Save કરો અને Run કરો.
06:01 we see, that the output is little different from what has been stored.


06:06 This happens because there is a limit to the precision of a floating point number.


06:11 It is rounded off to the closest possible number if it cannot be stored accurately.
06:18 Now let us see the naming rules for variables.


06:23 Add a number 2 before the name.


06:30 we see that, there is a syntax error.


06:34 This is because a variable name must only start with an alphabet or an underscore.


06:40 But generally underscore is not used to start a variable name.
06:45 Now let us add the number at the end of the variable name.


06:55 We see that, there is no error.


06:59 A variable name can have digits but not at the beginning.
07:04 Now add an 'underscore' in the middle of the name
07:15 we see that there is no error.


07:17 Which means an underscore is permitted in a variable name.


07:22 But any other punctuation in a variable name that give an syntax error or other errors.


07:28 This is how you store numerical data in Java.
07:35 This brings us to the end of the tutorial.
07:38 In this tutorial we have learnt about the various numerical datatypes.
07:44 And How tostore numerical data.
07:46 And We have also learnt the rules for naming a variable.
07:51 As an assignment for this tutorial,


07:53 Read about other numerical data types and
07:56 see how they are different from int and float.


08:00 જાવા ટ્યુટોરીયલો આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
08:05 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે, આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. [1]
08:11 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
08:14 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
08:20 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, મૌખિક ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે.
08:24 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગત માટે, કૃપા કરી contact AT spoken HYPHEN tutorial DOT org પર સંપર્ક કરો.
08:35 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
08:39 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
08:45 આ મિશન પર વધુ માહિતી નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
08:51 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya