Java/C2/Numerical-Datatypes/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 21:20, 28 July 2013 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search


Time' Narration
00:01 જાવામાં Numerical Datatypes પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું: :
00:10 જાવામાં ઉપલબ્ધ વિભિન્ન સંખ્યાત્મક માહિતીપ્રકારો અને
00:13 સંખ્યાત્મક માહિતી સંગ્રહવા માટે તેને કેવી રીતે વાપરવું


00:18 આ ટ્યુટોરીયલ માટે અમે વાપરી રહ્યા છીએ
  • ઉબુન્ટુ 11.10,
  • જેડીકે 1.6 અને
  • એક્લીપ્સ 3.7.0


00:27 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમને જાણ હોવી જોઈએ કે કેવી રીતે એક્લીપ્સમાં સાદુ જાવા પ્રોગ્રામ લખીને રન કરવું.


00:34 જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલ માટે બતાવ્યા પ્રમાણે અમારી વેબસાઈટનો સંદર્ભ લો
00:42 પૂર્ણાંકોને સંગ્રહીત કરવા માટે વપરાયેલ માહિતી પ્રકારને int કહેવાય છે '


00:47 દશાંશ ક્રમાંકોને સંગ્રહીત કરવા માટે વપરાયેલ માહિતી પ્રકારને float કહેવાય છે.


00:52 ચાલો પહેલા પૂર્ણાંકોને વ્યાખ્યાયિત કરીએ અને ઉપયોગ કરીએ.
01:02 અહીં, આપણી પાસે એક્લીપ્સ IDE અને બચેલા કોડ માટે જોઈતું માળખું છે..
01:10 અહીં આપણે NumericalData વર્ગ બનાવ્યો છે અને તેમાં મુખ્ય પદ્ધતિ ઉમેરી છે.


01:15 હવે ચાલો જોઈએ કે ક્રમાંકને કેવી રીતે સંગ્રહીત કરવું
01:20 int distance બરાબર 28


01:27 આ સ્ટેટમેંટ પૂર્ણાંક વેલ્યુને distance નામમાં સંગ્રહીત કરે છે.
01:33 distance નામ પૂર્ણાંક વેરીએબલ કહેવાય છે.


01:37 હવે આપણે distanceનો ઉપયોગ તેમાં સંગ્રહિત થયેલ વેલ્યુ ને પ્રિન્ટ કરવા માટે કરીશું.
01:47 System ડોટout ડોટ println. કૌંસ માં distance.
02:01 આ સ્ટેટમેંટ વેરીએબલ 'distance ની વેલ્યુને પ્રિન્ટ કરે છે.
02:06 ફાઈલને સેવ કરી અને તેને રન કરો.
02:14 આપણે જોઈ શકીએ છે.' 28ડિસ્ટનસ માં સંગ્રહિત થયી છે અને તે પ્રિન્ટ થઇ છે.


02:21 Now let us change the value stored in the variable.હવે ચાલો આપણે વેરીએબલમાં સંગ્રહિત થયેલ વેલ્યુને બદલીયે.
02:25 24થી 28બદલી કરો.



02:29 Save અને Run
02:34 We see that the output has changed accordingly.આપણે જોઈએ છે કે આઉટપુટ એ મુજબ બદલી થયું છે.
02:39 int પણ નકારાત્મક વેલ્યુઓ ને સ્નાગ્ર્હિત કરે છે.


02:42 Change 24 ને ઓછા 25 બદલી કરો.



02:48 Save અને Run '.
02:56 'જેવું કે આપણે જોઈ શકીએ છે નકારાત્મક મુલ્યો પણ 'int. પ્રકારના વેરિયેબલો માં સંગ્રહિત થયી શકે છે.
03:02 int માહિતી પ્રકાર આપણી મોટા ભાગના પ્રોગ્રામિંગ જરૂરિયાતો માટે પૂરું પાડે છે.


03:06 પરંતુ આ વેલ્યુઓ ને માત્ર એક હદ સુધી સંગ્રહિત કરી શકે છે.


03:10 Let us try to store a large value and see what happens.
03:25 As we can see, there is a red line below the number which indicates an error.
03:34 The error message says,the number is out of range for a variable of the type int


03:42 int takes 32 bits of memory and can store values only from -2 power 31 to 2 power 31.
03:49 To store large numbers, Java provides the long data type.


03:54 Let us use it to store a large value.
03:59 Change int to long and
04:04 add a capital L at the end of the number.


04:11 Save it with Ctrl, S


04:16 We see that now there is no error.


04:19 Let us run it with Ctrl, F11. The value has been printed


04:27 We can see that large numbers can be stored in a long variable.
04:32 Now let us store a decimal number in a int variable.


04:37 Change long to int and change the number to 23.5;
04:50 As we can see, there is an error. That is because int can only store integers.


05:00 To store decimal numbers, we have to use float.
05:05 change the data type to float.


05:10 And add an f at the end of the value.
05:17 save it.


05:19 We see that now their is no error.


05:22 run it with Control F11
05:29 As we can see, the decimal value has been stored and the value has been printed.
05:37 Now let us change the value of the variable distance


05:46 Add a lot of numbers after the decimal point as shown.
05:53 Save it and Run it


06:01 we see, that the output is little different from what has been stored.


06:06 This happens because there is a limit to the precision of a floating point number.


06:11 It is rounded off to the closest possible number if it cannot be stored accurately.
06:18 Now let us see the naming rules for variables.


06:23 Add a number 2 before the name.


06:30 we see that, there is a syntax error.


06:34 This is because a variable name must only start with an alphabet or an underscore.


06:40 But generally underscore is not used to start a variable name.
06:45 Now let us add the number at the end of the variable name.


06:55 We see that, there is no error.


06:59 A variable name can have digits but not at the beginning.
07:04 Now add an 'underscore' in the middle of the name
07:15 we see that there is no error.


07:17 Which means an underscore is permitted in a variable name.


07:22 But any other punctuation in a variable name that give an syntax error or other errors.


07:28 This is how you store numerical data in Java.
07:35 This brings us to the end of the tutorial.
07:38 In this tutorial we have learnt about the various numerical datatypes.
07:44 And How tostore numerical data.
07:46 And We have also learnt the rules for naming a variable.
07:51 As an assignment for this tutorial,


07:53 Read about other numerical data types and
07:56 see how they are different from int and float.


08:00 જાવા ટ્યુટોરિયલ્સ નીચેની લિંક પર ઉપલબ્ધ છે.
08:05 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. [1]
08:11 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
08:14 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.


08:20 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ મૌખિક ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે.


08:24 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગત માટે, કૃપા કરી contact AT spoken HYPHEN tutorial DOT org પર સંપર્ક કરો.
08:35 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે .


08:39 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.


08:45 આ મિશન પર વધુ માહીતી નીચે લીંક પર ઉપલબ્ધ છે .
08:51 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

જોડાવાબદ્દલ આભાર.



Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya