STEMI-2017/C3/EMRI-to-AB-Hospital/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 17:14, 30 July 2020 by PoojaMoolya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time
NARRATION
00:01 નમસ્તે મિત્રો EMRI ambulance થી AB Hospital. માં ટ્રાન્સફર પરના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:09 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ શીખીશું -

EMRI ambulance માં STEMI App પરના સમાન દર્દી ની ડેટા દાખલ કરો.

00:20 A/B Hospital. માં STEMI App પર સમાન દર્દી માટે આગળનો ડેટા દાખલ કરીએ.
00:27 આપણે STEMI Homepage. માં છીએ
00:30 અહીં નોંધ લો

તે દર્શાવે છે stemiEuser - જેનો અર્થ છે કે EMRI ambulance paramedic આ એન્ટ્રી બનાવી રહી છું.

00:42 New Patient ટેબ પસંદ કરો.
00:45 ચાલો એક દર્દીને ધારીએ અને આપેલ ડેટા દાખલ કરીએ.
00:51 Basic Details, અંતર્ગત ચાલો દર્દીનું

Name, Age, Gender, Phone, અને Address દાખલ કરો.

01:04 પેજના નીચે ની બાજુએ આવેલ Save & Continue બટન પસંદ કરો.
01:09 App આપણે હવે આગળના પેજ પર લઇ જાય છે જે છે Fibrinolytic Checklist.
01:15 Fibrinolytic Checklist, અંતર્ગત દર્દી જો Male હોય તો અહીં 12 આઇટમો છે .
01:21 દર્દી જો Female. હોય તો અહીં 13 આઇટમો દ્રશ્યમાન થશે.
01:26 વધારાની આઈટમ Pregnant Female? Yes / No, છે, જે આપણને દર્દીના લિંગ અનુસાર ભરવી પડશે.
01:36 અત્યારે હું તમામ 12 પોઈન્ટ્સ ને “No” તરીકે ચેક કરીશ.
01:41 ત્યારબાદ વર્તમાન પેજ ને સંગ્રહવા માટે Save & Continue બટન પસંદ કરો.
01:46 આપણે આગળના પેજ Co-Morbid Conditions. પર જઈએ છીએ.
01:52 અહીં આપણી પાસે છે History And Co-Morbid Conditions.
01:56 હું અમુક ને ‘Yes’ તરીકે ,માર્ક કરીશ.
01:59 ત્યારબાદ Diagnosis વિભાગ આવે છે.
02:04 Chest Discomfort: હું Pain પસંદ કરીશ.

Location of Pain: હું Retrosternal પસંદ કરીશ.

Pain Severity: હું 8 પસંદ કરીશ.

02:17 આ પછી અમુક બચેલી વસ્તુ માટે હું YES પસંદ કરીશ.
02:22 ત્યારબાદ વર્તમાન પેજ ને સંગ્રહવા માટે Save & Continue બટન પસંદ કરો.
02:28 આપણે આગળના પેજ પર છીએ – Transportation Details.
02:33 Transportation Details, અંતર્ગત તમામ ફીલ્ડો અનિવાર્ય છે.
02:38 તો હું આપેલ માટે એન્ટ્રી કરીશ -

Symptom Onset Date: and Time: , Ambulance Call Date: and Time: ,Ambulance Arrival Date: and Time: , Ambulance Departure Date: and Time:

02:56 આગળ છેTransport to STEMI Cluster Yes/No.
03:01 Yes ' પસંદ કરવા પર તે આગળ ખુલે છે.

Google maps- દિશા નિર્દેશન માટે Google Maps પર હોસ્પિટલને શોધીને દર્શાવવા માટે.

03:12 Contacts - દર્દી ને જે હોસ્પિટલ માં મોક્લવવામાં આવે છે તેનો સંપર્ક કરવા કે તેની સંપર્ક વિગતો મેળવવા.
03:20 ત્યારબાદ Medications during Transportation: અંતર્ગત આપણે અહીં દર્શવયા પ્રમાણે સંદર્ભિત વિગતો દાખલ કરવી પડશે.
03:31 છેલ્લે પેજ ની નીચે આવેલ Finish બટન પસંદ કરો.
03:37 Transportation to STEMI cluster અંતર્ગત જો ‘No’ પસંદ કરાય તો પછી ફિલ્ડ ની નીચેની બાજુએ Save and Continue બટન દ્રશ્યમાન થયા છે અને તે પેજ ની ડેટા એન્ટ્રી અહીં સમાપ્ત થાય છે.
03:51 Save and Continue બટન પસંદ કરો.
03:54 આ વર્તમાન પેજને સંગ્રહ કરશે.

અને આપણને આગળના પેજ – Discharge Summary. પર જઈએ છીએ.

04:01 Discharge Summary, અંતર્ગત ' Death એ અનિવાર્ય ફિલ્ડ છે.તેને “No” તરીકે ચેક કરો.
04:09 આગળ આપણને Discharge from EMRI ની date અને time દાખલ કરવી પડશે.
04:15 Transport To: માં હું પસંદ કરીશ Stemi Cluster Hospital.
04:21 તે આગળ આપેલ માં ખુલે છે-

Remarks: જો હોય તો

Transfer to Hospital Name:

Transfer to Hospital Address:

04:32 હોસ્પિટલ નું નામ પસંદ કરવા પર હોસ્પિટલ નું સરનામું આપમેળે આવે છે.
04:39 આ એટલા માટે કારણકે આ હોસ્પિટલ પહેલાથી જ STEMI પ્રોગ્રામ નો ભાગ છે.
04:46 આ હોસ્પિટલ જો STEMI પ્રોગ્રામનો ભાગ ન હોય તો પછી આપણને હોસ્પિટલ હું નામ અને હોસ્પિટલનું સરનામું પોતેથી દાખલ કરવું પડશે.
04:57 આ ડેટા દાખલ કર્યાબાદ પેજની નીચે ની તરફ આવેલ Finish બટન પસંદ કરો.
05:03 આ વર્તમાન પેજને સંગ્રહિત કરશે.
05:06 હવે EMRI Ambulance માંથી નવા દર્દી માટે ડેટા એન્ટ્રી સમાપ્ત થયી ગયી છે.
05:13 દર્દીને ફરી એક વાર EMRI ambulance દ્વારા A/B Hospital. માં ટ્રાન્સફર કરાયો છે.
05:21 દર્દી નું હવે A/B Hospital માં આગમન થયું છે.
05:25 A/B Hospital. માં અનુસરણ કરવાની રીતનું સારાંશ છે.
05:31 આપણે શીખીએ કે A/B Hospital માં STEMI App પર વધુ ડેટા દાખલ કેવી રીતે કરવું છે.
05:38 A/B Hospital user તરીકે આપણે STEMI Homepage માં છીએ.
05:43 Search tab પસંદ કરો.
05:46 ટાઈપ કરો Id અથવા દર્દી નું નામ અને પેજની નીચેની તરફ આવેલ Search બટન પસંદ કરો.
05:54 દર્શાવેલ યાદી માંથી ચોક્કસ દર્દી ને પસંદ કરો.
05:58 આપણે હવે – Basic Details. પેજ પર આવયા છે.
06:03 અહીં EMRI Ambulance માં ભરેલી તમામ વિગતો દર્શાવાયી છે.
06:09 A/B Hospital માં આપણને A/B Hospital Arrival Date and Time. વિગતો ભરવી પડશે.
06:17 ત્યારબાદ છે Manual ECG Taken Yes/No.

હું Yes તરીકે પસંદ કરીશ.

06:25 ત્યારબાદ ECG. ની Date અને Time ભરો.
06:29 આગળ છે STEMI Confirmed Yes/No.

હું પસંદ કરીશ Yes here.

06:36 અને ત્યારબાદ ભરીશ Date and Time.
06:39 નીચે ની બાજુએ Save and Continue બટન પસંદ કરો.
06:43 આપણે Fibrinolytic Checklist પેજ ને છોડી દેશું. અને Cardiac History પેજ પર વધીશું.
06:50 પહેલા આપણે દર્દીની હિસ્ટ્રી ને લગતી સંદર્ભિત વિગતો દાખલ કરીશું.
06:56 ત્યારબાદ Clinical Examination અંતર્ગત ચોક્કસ દર્દી માટે વિગતો દાખલ કરો.
07:03 પેજની નીચે ની તફર આવેલ Save and Continue બટન પસંદ.
07:06 આપણે Co-Morbid Conditions પેજ પર આવયા છીએ.
07:10 દર્દીના મેડિકલ સ્તિથી અનુસાર તેને કઈ દાવોઓ આપવામાં આવા રહી છે તેની માહિતી વિષે પૂછવા માં આવશે.

કૃપા કરીને ને તે દર્દીની સંબંધિત વિગતો દાખલ કરો.

07:21 નીચે ની તરફ Save and Continue બટન પસંદ કરો.
07:25 આપણે Contact Details પેજ પર આવ્યા છીએ.
07:29 અહીં આપણને દાખલ કરવું પડશે Name, Relation Type, Address, City અને દર્દીના સંબધીનો Mobile no. .
07:42 પછી Occupation દાખલ કરો.
07:44 તે પછી Aadhar Card No. આપો.
07:47 આ કરી વખતે આપણને Aadhar card. ની કોપીને અપલોડ કરવા માટે પૂછવા માં આવે છે.
07:54 નીચે ની બાજુએ માં આવેલ Save and Continue બટન પસંદ કરો.
07:57 આપણે Medications prior to Thrombolysis પેજ પર મુવ થઈએ છીએ.
08:02 અહીં Thrombolysis ના પહેલા દર્દી ને આપેલ દવાઓ ની માહિતી દાખલ કરો.
08:12 નીચે ની બાજુએ આવેલ Save and Continue બટન પસંદ કરો.
08:15 આપણે Thrombolysis પેજ પર મુવ થયા છીએ.
08:19 અહીં કોઈ પણ Thrombolytic agent પસંદ કરો. હું પસંદ કરીશ Streptokinase.
08:26 ત્યારબાદ દાખલ કરો Dosage, Date and Time.
08:30 90 min ECG, Date and Time.
08:34 Successful Lysis Yes/No.
08:38 નીચે ની બાજુએ આવેલ Save and Continue બટન પસંદ કરો.
08:45 આપણે સીધા PCI પેજ પર મુવ આવ્યા છીએ.
08:49 અહીં આપણી પાસે Drugs before PCI . ટેબ છે.
08:54 PCI, પહેલા દર્દીને આપેલી દવાઓ ની વિગતવાર માહિતી Date and Time સાથે દાખલ કરો.
09:02 નીચે ની બાજુએ આવેલ Save and Continue બટન પસંદ કરો.
09:06 આગળનું પેજ છે PCI.
09:09 આ પેજ માં વિગતો ફક્ત Cath Lab technicians અથવા cardiologist. દ્વારા જ દાખલ કરવું જોઈએ.
09:18 Cath Lab માહિતી અંતર્ગત આપણી પાસે છે

Cath Lab Activation અને Cath Lab Arrival

09:26 આગળ Vascular access Catheter access. દ્વારા નુર્શ્રવા માં આવે છે.
09:31 પછી CART માહિતી ભરો જેમકે

Start Date and Time End Date and Time

09:39 આગળ આપેલ વિકલ્પો માંથી એક Culprit Vessel સ્પષ્ટ કરવું જરૂરી છે.
09:46 ત્યારબાદ Culprit Vessel સંબધિત બધી વિગતો દાખલ કરો.
09:51 હવે તે દર્દી માટે Management અંતર્ગત એન્ટ્રીઓ બનાવો.
09:55 છેલ્લે આ પેજ પર આપણી પાસે છે Intervention.
09:59 જયારે Intervention વિકલ્પ પસંદ કરીએ છીએ આપણને અમુક આપેલ વિગતો મળે છે.
10:05 તે ચોક્કસ દર્દી થી સંબધિત માહિતી ભરો.
10:10 નીચે ની બાજુએ આવેલ Save and Continue બટન પસંદ કરો.
10:14 હવે આપણે Medications in Cath Lab tab માં છીએ.
10:18 અહીં હું 2b3a Inhibitors થી સંબધિત માહિતી દાખલ કરીશ.
10:25 Unfractionated Heparin ને Yes, તરીકે ચેક કરીશ ત્યારબાદ દાખલ કરીશ Dosage, Date and Time.
10:34 નીચે ની બાજુએ આવેલ Save and Continue બટન પસંદ કરો.
10:39 ફરીથી એકવાર In-Hospital Summary થી સંબધિત પેજો આપણે છોડી શકીએ છીએ.
10:47 આપણે આગળના પેજ પર આવ્યા છીએ જે છે Discharge Summary.

અહીં આપણી પાસે ટેબ છે Death.

10:54 No વિકલ્પ પસંદ કરો.
10:57 ત્યારબાદ નીચે ની બાજુએ આવેલ Save and Continue બટન પસંદ કરો.
11:01 આગળ આવ્યા Discharge Medications.
11:05 ફરીથી પેજ પર દર્શાવેલ વિકલ્પો માંથી સંબધિત વિગતો ભરો.
11:11 નીચે ની બાજુએ આવેલ Save and Continue બટન પસંદ કરો.
11:15 હવે આપણે Discharge અથવા Transfer પેજ પર છીએ.
11:19 અહીં આપણને A/B Hospital માંથી ડિસ્ચાર્જ થયાની માહિતી દાખલ કરવાની છે.
11:27 છેલ્લે Finish બટન પસંદ કરો.
11:30 ચાલો સારાંશ લઈએ.
11:32 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા -

STEMI App પર EMRI ambulance. માં નવા દર્દીની માહિતી ભરતા

તેજ દર્દી ની A/B Hospital માં STEMI App માં આગળની માહિતી દાખલ કરતા.

11:49 સ્ટેમિ ઇન્ડિયા ની સ્થાપના બિન નફકરી સંસ્થા તરીકે થયી હતી.

મુખ્યત્વે હદય રોગના હુમલાના દર્દીઓ માટે યોગ્ય સારવાર મેળવવાના વિલંબને ઓછી કરવા માટે. અને હદય રોગના હુમલા દ્વારા થયેલ મૃત્યુબે ટાળવા.

12:03 સ્પોકન ટ્યુટોરીયલ આઈઆઈટી બોમ્બે ને NMEICT ,MHRD ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે .

વધુ વિગતો માટે આ સાઈટ નો સંદર્ભ લો: http://spoken-tutorial.org

12:18 આ ટ્યુટોરીયલ માટે યોગદાન STEMI INDIA અને સ્પોકન ટ્યુટોરીઅલ પ્રોજેક્ટ IIT Bomby દ્વારા અપાયું છે.

IIT Bombay તરફથી ભાષાતંર કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.આભાર.

Contributors and Content Editors

PoojaMoolya