STEMI-2017/C2/AorB-Hospital-data-entry/Gujarati
Time | NARRATION | |
00:01 | નમસ્તે મિત્રો A/B Hospital data entry. પરના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. | |
00:06 | આ ટ્યુટોરીયલ માં આપણે આપેલ શીખીશું –
A/B Hospital. માં દાખલ થતી વખતે નવાં દર્દીની ડેટા એન્ટ્રી STEMI App પર પૂર્ણ કરવી. | |
00:18 | આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે તમને જરૂર રહેશે STEMI App સંસ્થાપિત થયેલ એક Android tablet અને ચાલુ Internet કનેક્શન. | |
00:29 | સાથે જ તમને STEMI device અને STEMI App પર કામ કરવાનું જ્ઞાન હોવું જરૂરી છે | |
00:35 | જો નથી, તો કૃપા કરીને આ વેબસાઈટ પરના STEMI ટ્યૂટોરિયલની શ્રેણી નો સંદર્ભ લો. | |
00:42 | પહેલા આપણે Patient Details અંતર્ગત Contact Details પેજ સુધી ડેટા એન્ટ્રી પૂર્ણ કરવાનું શીખ્યા. | |
00:51 | A/B Hospital Data Entry, માં App આપણને આગળના પેજ પર લઇ જશે જે છે Thrombolysis. | |
00:59 | A Hospital - માં દર્દી thrombolysis માંથી પસાર થાય છે જો Hub hospital માની Cath Labs ઉપલબ્ધ હોતી નથી અને તે / તેણી thrombolysis કર્યા વિના રજૂ કરવામાં આવ્યા હોય છે. | |
01:15 | B Hospital માં - દર્દી thrombolysis માંથી પસાર થાય છે જો તે / તેણીને PCI કલાક બાદ Hub Hospital માં લાવવામાં આવે છે અને thrombolysis કર્યા વિના રજૂ કરવામાં આવે છે. | |
01:31 | Thrombolysis, અંતર્ગત પહેલા આપણી પાસે છે Medication Prior to Thrombolysis. | |
01:38 | દર્દી હોસ્પિટલમાં હોય ત્યારે સંચાલિત ઉપચારના આધારે આપેલ માટે Yes ચેક કરો. | |
01:47 | Aspirin 325 mg: If Yes
Dosage: 325 mg Date and Time | |
01:57 | Clopidogrel: જો Yes હોય.
Dosage: 300 mg Date and Time | |
02:05 | Unfractionated Heparin: જો Yes હોય.
Dosage: 60 Units/kg Date and Time | |
02:16 | LMW Heparin: જો Yes હોય.
Dosage: 120 mg Date and Time | |
02:25 | Ticagrelor: જો Yes હોય.
Dosage: 180 mg Date and Time | |
02:33 | કૃપા કરીને નોંધ લો : ઉપર આપેલ દવાના ડોસો અને ઉપચારની પસંદગી ડેમો હેતુ ઉદાહરણ છે. | |
02:42 | દર્દીની સ્તિથી અને સારવાર પ્રકારે દવાઓનું સંચાલન કરો. | |
02:48 | પેજના નીચે ની બાજુએ આવેલ Save & Continue બટન પસંદ કરો.બરફ થતું ચિન્હ દ્રશ્યમાન હોય તો કૃપા કરીને રાહ જુઓ. | |
02:57 | તુરંત જ પેજ સંગ્રહાઈ જાય છે અને પેજની નીચે ની બાજુએ “Saved Successfully” મેસેજ દ્રશ્યમાન થાય છે. | |
03:04 | એપ આપણને હવે આગળના પેજ Thrombolysis Details પર લઇ જાય છે. | |
03:10 | Thrombolysis Details, હેઠળ આપણી પાસે અનિવાર્ય ફિલ્ડ આવેલ છે. | |
03:16 | કોઈ એક પ્રકરનું Thrombolytic Agent પસંદ કરો.
Streptokinase Tenecteplase Reteplase
| |
03:26 | હું Streptokinase. પસંદ કરીશ. | |
03:30 | કોઈ એક Thrombolytic Agent, પસંદ કર્યા બાદ આપણને આપેલ માટે ડ્રોપ-ડાઉન મળે છે -
Dosage: માં હું 15 lakh units ઉમેરીશ. Start Date and Time End Date and Time | |
03:43 | અને પછી આપણી પાસે 90 MINS ECG Date and Time અને Successful Lysis Yes/ No | |
03:53 | આ 90 mins ECG પર આધારિત છે.હું ‘Yes’. તરીકે માર્ક કરીશ. | |
03:58 | આ ફિલ્ડમાં યોગ્ય નોંધણી (એન્ટ્રી)કરો. | |
04:02 | ત્યારબાદ , પેજની નીચેની બાજુએ આવેલ Save & Continue બટન પસંદ કરો.બફર ચિન્હ દ્રશ્યમાન હોય તો કૃપા કરીને રાહ જુઓ.
| |
04:10 | તુરંત જ પેજની નીચેની બાજુએ “Saved Successfully” મેસેજ દ્રશ્યમાન થાય છે અને પેજ સંગ્રહાય છે. | |
04:17 | App આપણને હવે આગળના પેજ PCI. પર લઇ જાય છે. | |
04:22 | PCI, અંતર્ગત આપણી પાસે છે. DRUGS BEFORE PCI.
Clopidogrel હોય તો ‘Yes’ Clopidogrel Dosage : 300 mg/ 600mg હું 300 mg પસંદ કરીશ. | |
04:37 | વિકલ્પ પસંદ કરો અને ત્યારબાદ Date and Time દાખલ કરો. | |
04:40 | Prasugrel 60 mg: હોય તો ‘Yes’ ત્યારબાદ Date and Time . | |
04:45 | Ticagrelor 180 mg: હોય તો ‘Yes’ ત્યારબાદ Date અને Time દાખલ કરો. | |
04:51 | પેજની નીચેની તરફ આવેલ Save & Continue બટન પસંદ કરો. ફરીથી ,જો બફર ચિન્હ દ્રશ્યમાન હોય તો રાહ જુઓ. | |
04:59 | પેજ સંગ્રહાઈ જાય ત્યારે નીચેની બાજુએ “Success” મેસેજ દશ્યમાન થાય છે. | |
05:04 | App આપણને હવે આગળના પેજ PCI Details. પર લઇ જાય છે. | |
05:10 | આપેલ વિગતો યોગ્ય રીતે દાખલ કરો.
આપેલ વિગતો Cath Lab માં એક Cath Lab ટેક્નિશિયન દ્વારા અથવા કાર્ડિયોલોજિસ્ટ દ્વારા ભરવામાં આવે છે. | |
05:21 | Cath Lab Activation , Date and Time | |
05:25 | Cath Lab Arrival , Date and Time | |
05:28 | Vascular Access , Date and Time | |
05:32 | Catheter Access , Radial , Femoral. | |
05:36 | એક વિકલ્પ પસંદ કરો હું Femoral પસંદ કરીશ. | |
05:41 | CART
Start Date , Start Time , End Date , End Time | |
05:48 | STEMI સાથે સંકળાયેલ vessels નાં પ્રકાર અને સંખ્યા પર આધારિત કોઈ એકને પસંદ કરો. | |
05:55 | SVD - Single Vessel Disease
DVD - Double Vessel Disease TVD - Triple Vessel Disease | |
06:05 | Insignificant Disease
હું પસંદ કરીશ SVD | |
06:10 | Culprit vessel, સરવાળાનું ચિન્હ અથવા add બટન દ્વારા culprit vessel. ને ઉમેરો. | |
06:18 | કલ્પ્રિટ વેસલનાં વિકલ્પો છે LAD, D1,D2, CX, OM1, OM2,R1,RCA,PDA,PLV | |
06:35 | હું પસંદ કરીશ RCA અને RCA નાં પર્સન્ટેજ 99 . | |
06:41 | culprit vessel પસંદ કરો અને પસંદ કરેલ vessel. નું percentage દાખલ કરો. | |
06:47 | રદ કરવા માટે ફિલ્ડની બાજુમાં આવેલ Trash bin icon પસંદ કરો. | |
06:52 | એજ પ્રમાણે Vessel, માટે vessel પસંદ કરો અને પસંદ કરેલ vessel નાં percentage ને plus અથવા add button. પસંદ કરીને દાખલ કરો. | |
07:03 | વધુ vessels, ઉમેરવા માટે plus અથવા add button. પસંદ કરો. | |
07:08 | Management Conservative: અંતર્ગત જો ‘Yes’, પસંદ હોય તો અહીં આ પેજમાં ડેટા એન્ટ્રી સમાપ્ત થાય છે. | |
07:17 | Save and Continue પસંદ કર અને આગળના પેજ પર જાવ. | |
07:21 | જો ‘No’ પસંદ હોય તો આપણી પાસે ડ્રોપ-ડાઉન છે CABG & PCI | |
07:28 | CABG જો Yes હોય તો Present Admission or Elective | |
07:34 | PCI જો Yes, હોય તો આપણી પાસે આગળ બીજા ડ્રોપ-ડાઉન છે. | |
07:39 | Intervention
Culprit Vessel : RCA RCA નું પસેન્ટેજ. | |
07:46 | intervention જો થયું હતું તો બાજુમાં આવેઓ બોક્સ ચેક કરો. | |
07:50 | હવે જો intervention થયું હતું તો આપણને વધુ વિગતો દખલ કરવા માટે પ્રોમ્પ્ટ કરાય છે. | |
07:56 | Wire crossing Yes/ No , માંથી એક હું Yes પસંદ કરીશ.
Date & Time | |
08:04 | Aspiration Yes/ No , માંથી એક હું પસંદ કરીશ Yes | |
08:09 | Balloon Dilatation Yes/ No, માંથી એક
હું પસંદ કરીશ Yes અને ત્યારબાદ Date & Time | |
08:17 | Stenting Yes/ No,
હું ફરીથી Yes પસંદ કરીશ Date & Time | |
08:25 | BMS એટલેકે Bare Metal Stent Yes/No માંથી એક
હું પસંદ કરીશ BMS Yes તરીકે જો હા હોય તો Stents ની સંખ્યા દાખલ કરો. | |
08:39 | DES એટલેકે . Drug Eluting Stent Yes/ No માંથી એક
M Guard - Yes/ No માંથી એક. | |
08:49 | TIMI Flow | |
08:55 | TIMI Blush Grade | |
08:58 | IABP Yes/ No માંથી એક
ફરીથી હું Yes પસંદ કરીશ. | |
09:04 | યુઅરબાદ પેજી નીચે ની તરફ આવેલ Save & Continue બટન પસંદ કરો.બફર ચિન્હ દ્રશ્યમાન હોય તો રાહ જુઓ. | |
09:12 | પેજ સંગ્રહાઈ જાય ત્યારે , નીચેની તરફ સફળતાનો મેસેજ દ્રશ્યમાન થાય છે. | |
09:17 | App આપણને હવે આગળના પેજ Medication in Cath Lab. પર લઇ જશે. | |
09:23 | Cath Lab માં Medication હેઠળ છે - Intra - Coronary Drugs in Cath Lab | |
09:29 | Nitroglycerine: Yes/ No
Adenosine: Yes/No | |
09:35 | Nicorandil: Yes/No
SNP: Yes/ No | |
09:42 | Ca Blockers: Yes/No
2b3a: Yes/No | |
09:49 | 2b3a inhibitors | |
09:53 | Un-fractionated Heparin: જો આપણે ‘Yes’, પસંદ કરીએ તો આપણને દાખલ કરવું પડશે.
Dosage: Date and Time | |
10:08 | LMW Heparin ફરીથી જો આપણે ‘Yes’, પસંદ કરીએ તો આપણને દાખલ કરવું પડશે.
Route: IV Dosage: Date and Time | |
10:25 | Bivalirudin: Yes/ No
Abciximab: Yes/ No | |
10:31 | Eptifibatide: Yes/ No
Triofiaban: Yes/ No | |
10:38 | પેજની નીચેની બાજુએ આવેલ Save & Continue બટન પસંદ કરો. બફર ચિન્હ દ્રશ્યમાન હોય તો રાહ જુઓ. | |
10:46 | પેજ સંગ્રહાય છે અને નીચેની તરફ સફળતાનો મેસેજ દ્રશ્યમાન થાય છે. | |
10:51 | App આપણને હવે આગળના પેજ In-Hospital Summary. પર લઇ જાય છે. | |
10:56 | અહીં આપણી પાસે છે Medication in hospital. | |
11:00 | Nitroglycerineજો હોય તો Yes
Route: Oral Dosage: 2.5 mg Date and Time | |
11:16 | Dopamine:જો હોય તો Yes
Route: IV Dosage: 5 ml in 45 ml of 0.9% NS Date and Time | |
11:33 | Dobutamine: જો હોય તો Yes
Route:IV Dosage: 5 ml in 45 ml of 0.9% NS Date and Time | |
11:50 | Adrenaline: જો હોય તો Yes
Route: IV Dosage: 4ml in 46 ml of 0.9% NS Date and Time | |
12:06 | Nor-adrenaline: જો હોય તો Yes
Route: IV Dosage: 2ml in 48 ml of 0.9% NS Date and Time | |
12:23 | Other Drugs: જો હોય તો Yes
Name: Eg -Vasopressin Route: IV Dosage: 1ml in 19 ml of 0.9% NS Date and Time | |
12:42 | ફરીથી પેજની નીચે આવેલ Save & Continue બટન પસંદ કરો.
અને બફર ચિન્હ દ્રશ્યમાન હોય તો રાહ જુઓ. | |
12:49 | પેજ સંગ્રહાય છે અને પેજની નીચેની તરફ સફળતાનો મેસેજ દ્રશ્યમાન થાય છે. | |
12:55 | App આપણને હવે આગળના પેજ ADVERSE Events page. પર લઇ જાય છે. | |
13:01 | Adverse Events અંતર્ગત આપણને Yes અથવા No માંથી એક પસંદ કરવું પડશે. | |
13:06 | દરેક ફિલ્ડમાં Yes પસંદ કરવા પર આપણને કેટલીક વધારાની માહીતી દાખલ કરવા માટે પ્રોમ્પ્ટ કરાશે. | |
13:12 | તો ચાલો શરૂ કરીએ
Re-infarction:જો Yes,હોય તો આપણને દાખલ કરવું પડશે - Location of Reinfarction: | |
13:21 | Inferior, Posterior, RV, Anterior, Lateral વિકલ્પો છે.
હું પસંદ કરીશ Inferior અને ત્યારબાદ Date and Time દાખલ કરો. | |
13:32 | Repeat PCI: જો Yes, હોય તો ત્યારબાદ Date and Time દાખલ કરો. | |
13:37 | CABG જો Yes, હોય તો ત્યારબાદ Date and Time દાખલ કરો. | |
13:41 | Stroke: જો Yes, હોય તો ત્યારબાદ Date and Time દાખલ કરો. | |
13:45 | Cardiogenic Shock: જો Yes, હોય તો ત્યારબાદ Date and Time દાખલ કરો. | |
13:50 | Access Site Hemorrhage: જો Yes, હોય તો ત્યારબાદ Date and Time દાખલ કરો. | |
13:55 | Major Bleed: જો Yes, હોય તો ત્યારબાદ Date and Time દાખલ કરો. | |
13:59 | Minor Bleed: જો Yes, હોય તો ત્યારબાદ Date and Time દાખલ કરો. | |
14:03 | ઉપરથી Adverse Events જો હોય તો પસંદ કરો અને તે થવાની તારીખ અને સમય દાખલ કરો.
અત્યારે હું તમામ ને ‘No’. પસંદ કરીશ. | |
14:16 | ત્યારબાદ પેજની નીચેની તરફ આવેલ Save & Continue button at the bottom of the page. | |
14:21 | બફર ચિન્હ દ્રશ્યમાન હોય તો કૃપા કરીને રાહ જુઓ. | |
14:23 | પેજ સંગ્રહાય છે અને “Saved Successfully” ' મેસેજ નીચેની તરફ દ્રશ્યમાન થાય છે. | |
14:29 | App આપણને હવે આગળના પેજ પર લઇ જાય છે જે છે , Discharge Summary. | |
14:34 | Discharge Summary, અંતર્ગત આપણી પાસે છે Death. | |
14:38 | દર્દીની જો મૃત્યુ થાય છે તો આને “Yes” તરીકે માર્ક કરાય છે અને આપણને - Reason of death & Others ડ્રોપડાઉન મળે છે. | |
14:47 | Reason of death અંતર્ગત આપણી પાસે વિકલ્પો છે - Cardiac, Non Cardiac. | |
14:51 | કોઈ પણ એકને પસંદ કર્તાની સાથે આપણને ડ્રોપડાઉન મળે છે. Death Date and Time | |
14:57 | જો આપણે Others ને વિકલ્પ તરીકે પસંદ કરીએ છીએ તો આપણને દર્દીની મૃત્યુ નું બીજું કોઈ કારણ દાખલ કરવું પડશે અને ત્યારબાદ Death Date and Time. દાખલ કરવી પડશે. | |
15:07 | કોઈ એક વિકલ્પ પસંદ કર્યાબાદ અહીં ડેટા એન્ટ્રી સમાપ્ત થાય છે. | |
15:12 | દર્દી જો મૃત્યુ નાં પામે તો “No” માર્ક કરો અને Discharge Medications પર જાવ. | |
15:18 | હમણાં માટે હું Death ને ‘No’ તરીકે પસંદ કરીશ ,ત્યારબાદ પેજની નીચેની બાજુએ આવેલ Save & Continue બટન પસંદ કરો. | |
15:25 | બફર ચિહ્ન જો દ્રશ્યમાન હોય તો કૃપા કરીને રાહ જુઓ. | |
15:28 | પેજ સંગ્રહાય છે અને નીચેની તરફ સફાસ્ટની મેસેજ દ્રશ્યમાન થાય છે. | |
15:33 | App આપણને હવે આગળના પેજ Discharge Medications. પર લઇ જાય છે. | |
15:39 | Aspirin, Clopidogrel, Prasugrel, Ticagrelor, ACEI, ARB, Beta Blocker, Nitrate, Statin અને અન્ય | |
15:55 | દર્દીને રજા આપતી વખતે ઉપચાર ઉલ્લેખિત કર્યો હોય તો Yes. માર્ક કરવું જોઈએ. | |
16:01 | હું અમુકનને ‘Yes’. તરીકે માર્ક કરીશ. | |
16:04 | પેજની નીચેની બાજુએ આવેલ Save & Continue બટન પસંદ કરો. | |
16:08 | બફર ચિન્હ દ્રશ્યમાન હોય તો કૃપા કરીને રાહ જુઓ. | |
16:12 | પેજ સંગ્રહાય છે અને “Saved Successfully” મેસેજ દ્રશ્યમાન થાય છે. | |
16:19 | App આપણને હવે આગળના પેજ Discharge/ Transfer. પર લઇ જાય છે. | |
16:24 | Discharge from A/B hospital
Fill out the Date and Time | |
16:29 | Discharge To ફિલ્ડ માં એક વિકલ્પ પસંદ કરો.
Stemi Cluster Hospital Non-Stemi Cluster Hospital Home | |
16:38 | જો Home પસંદ કરાય તો આપણને આગળ ડ્રોપડાઉન મળશે નહીં. | |
16:42 | Non STEMI Cluster Hospital પસંદ કરવા પર ,પછી આપણને Transfer to Hospital Name અને Transfer to Hospital Address
પોતેથી આ વિગતો દાખલ કરવી પડશે-
| |
16:54 | આ એટલા માટે કારણકે Non-STEMI Hospitals ની વિગતો ડેટાબેઝમાં ઉપલબ્ધ નથી. | |
17:01 | હું પસંદ કરવા જય રહી છું Stemi Cluster Hospital | |
17:04 | “STEMI Cluster Hospital” પસંદ કરવા પર તે આગળ ખોલે છે-
Remarks ફિલ્ડ જ્યાં આપણે જો કોઈ ટિપ્પણી હોય તો ઉમેરી શકીએ છીએ. | |
17:14 | Transfer to Hospital Name: હું પસંદ કરીશ Kovai Medical Center and Hospital | |
17:19 | હોસ્પિટલ નું નામ પસંદ કરવા પર હોસ્પિટલ નું સરનામું આપમેળે આવિ જાય છે.
| |
17:25 | Transport Vehicle ફિલ્ડમાં આપેલ પસંદ કરો
Private Vehicle or Ambulance હું Private Vehicle પસંદ કરીશ. | |
17:34 | ત્યારબાદ પેજ ની નીચે ની તરફ આવેલ Save & Continue બટન પસંદ કરો. | |
17:39 | બફર ચિન્હ જો દ્રશ્યમાન હોય તો કૃપા કરીને રાહ જુઓ. | |
17:42 | પેજ સંગ્રહાય છે અને “Saved Successfully” મેસેજ નીચેની બાજુએ દ્રશ્યમાન થાય છે. | |
17:48 | App આપણને હવે આગળના પેજ Follow up. પર લઇ જાય છે. | |
17:52 | Follow-up Details, અંતર્ગત આપણી પાસે છે Duration of Follow - Up Visit: | |
17:58 | વિકલ્પો છે 1 month, 6 months, 1 year, 2 years, 3 years, 4 years, 5 years | |
18:07 | પુછપરછ નાં પ્રકાર પર આધારિત આ વિકલ્પોમાંથી કોઈ એક ને પસંદ કરો.
હું પસંદ કરીશ 1 month. | |
18:13 | Fill the Follow- Up Date | |
18:15 | Mode of Follow-Up: Hospital, Telephonic, Loss to Follow Up | |
18:22 | પુછપરછ ની સ્તિથી પર આધારિત આ વિકલ્પોમાંથી કોઈ એકને પસંદ કરો. | |
18:26 | Loss to Follow Up મોડ પસંદ કરવા પર આપણને કોઈપણ ડ્રોપ-ડાઉન મળશે નહીં.
હું પસંદ કરીશ Telephonic. | |
18:33 | Hospital/ Telephonic Mode પસંદ કરવા પર આપણને Type of follow-up Hospital. ડ્રોપ ડાઉન મળે છે. | |
18:41 | Type of follow-up Hospital માં આપણી પાસે છે.
STEMI Non STEMI અને No Follow Up | |
18:47 | “No Follow- Up” પસંદ રવા પર ત્યારબાદ નીચે ની તરફ આવેલ Save & Continue બટન પસંદ કરીને આગળના પેજ નપર જાવ.
| |
18:55 | ‘Non STEMI’ પસંદ કરવા પર આપણને આપેલ વિગતો પોતેથી દાખલ કરવી પડશે -
Name of the Follow- Up Hospital Follow- Up Hospital Address | |
19:05 | હું STEMI. પસંદ કરીશ. | |
19:07 | “STEMI” પસંદિત હોય ત્યારે આપણને ડ્રોપડાઉન મળે છે. | |
19:11 | Name of the Cluster: KMCH
Name of the Follow-Up Hospital: હું પસંદ કરીશ Coimbatore Medical College Hospital | |
19:21 | Follow- Up Hospital Address: Trichy Road, Gopalapuram, Coimbatore, Tamil Nadu -641018, India. આ આપમેળે આવિ જાય છે. | |
19:34 | હવે પેજની નીચેની તરફ આવેલ Save & Continue બટન પસંદ કરો અને બફર ચિન્હ જો દ્રશ્યમાન હોય તો રાહ જુઓ. | |
19:41 | પેજ સંગ્રહાય છે અને “Saved Successfully” મેસેજ નીચેની તરફ દ્રશ્યમાન થાય છે. | |
19:46 | App આપણને હવે આગળના પેજ Medication. પર લઇ જાય છે. | |
19:51 | Medication અંતર્ગત આપણી પાસે છે.
Aspirin, Clopidogrel , Prasugrel, Nitrate, BetaBlocker, ACEI, ARB, Statins, OHA અને Insulin | |
20:07 | દર્દી જો પુછપરછ સમયે આપેલ ઉપચાર પર હોય તો ‘Yes’ પસંદ કરો. | |
20:13 | હું અમુક ને ‘Yes’ તરીકે પસંદ કરીશ. | |
20:17 | ત્યારબાદ પેજની નીચેની તરફ આવેલ Save & Continue બટન પસંદ કરો અને બફર ચિન્હ જો દ્રશ્યમાન હોય તો રાહ જુઓ. | |
20:24 | પેજ સંગ્રહાય છે અને “Saved Successfully” મેસેજ નીચેની બાજુએ દ્રશ્યમાન થાય છે. | |
20:30 | હવે App આપણને આગળના પેજ Events. પર લઇ જાય છે. | |
20:35 | આ પેજના ફોલોઅપ સુધી જો કોઈ પસંગો ઉત્પ્ન્ન થયા હોય તો તેની વિગતો પ્રદાન કરે છે. | |
20:41 | Recurrence of Angina: જો હોય તો આપણને Yes ચેક કરવું પડશે. | |
02:46 | TMT આ : +ve/ -ve; માંથી કોઈ એક હોઈ શકે છે જે TMT થયું છે કે નહીં તેના પર આધાર રાખે છે. | |
20:51 | Echo LVEF: વિગતો દાખલ કરો.
Re CART જો હોય તો ‘Yes’ Date | |
21:00 | Restenosis જો હોય તો ‘Yes’ Date
Re - MI જો હોય તો ‘Yes’ Date | |
21:07 | Re- Intervention જો હોય તો ‘Yes’
TLR PCI : Yes/ No , TVR PCI : Yes/ No , Non TVR PCI : Yes/ No , CABG if ‘Yes’ Date | |
21:23 | 'Death જો હોય તો ‘Yes’
Death Date: , Reason of Death: ie. Cardiac/ Non Cardiac | |
21:29 | ફોલોઅપ ની તારીખ સુધી એમના જે પ્રંસગો થાય છે તે માટે ‘Yes’ પસંદ કરો.
હમણાં માટે હું તમામ ને ‘No’ પસંદ કરીશ. | |
21:39 | પેજની નીચે ની તરફ આવેલ Finish બટન પસંદ કરો . | |
21:43 | બફરીંગ ચિન્હ દ્રશ્યમાન હોય તો કૃપા કરીને રાહ જુઓ.
પેજ સંગ્રહાય છે અને “Saved Successfully” મેસેજ નીચેની બાજુએ દ્રશ્યમાન થાય છે. | |
21:52 | આ સાથે A/B Hospital. ની ડેટા એન્ટ્રી સમાપ્ત થાય છે. | |
21:56 | ચાલો સારાંશ લઈએ. | |
21:58 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા A/B Hospital. માં સીધેસીધું દાખલો લેતી વખતે STEMI App પર નવા દર્દીની ડેટા એન્ટ્રી પૂર્ણ કરવી. | |
22:09 | સ્ટેમિ ઇન્ડિયા ની સ્થાપના બિન નફકરી સંસ્થા તરીકે થયી હતી.
મુખ્યત્વે હદય રોગના હુમલાના દર્દીઓ માટે યોગ્ય સારવાર મેળવવાના વિલંબને ઓછી કરવા માટે. અને હદય રોગના હુમલા દ્વારા થયેલ મૃત્યુબે ટાળવા. | |
22:23 | સ્પોકન ટ્યુટોરીયલ આઈઆઈટી બોમ્બે ને NMEICT ,MHRD ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે .
વધુ વિગતો માટે આ સાઈટ નો સંદર્ભ લો: http://spoken-tutorial.org | |
22:37 | આ ટ્યુટોરીયલ માટે યોગદાન STEMI INDIA અને સ્પોકન ટ્યુટોરીઅલ પ્રોજેક્ટ IIT Bomby દ્વારા અપાયું છે. | |
22:45 | IIT Bombay તરફથી ભાષાતંર કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.આભાર. |