STEMI-2017/C2/C-Hospital-data-entry/Gujarati
Time | Narration | |
00:01 | નમસ્તે મિત્રો C Hospital data entry. પરના આ ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે. | |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું – C Hospital. માં દાખલ થતી વખતે નવાં દર્દીની ડેટા એન્ટ્રી STEMI App પર પૂર્ણ કરવી. | |
00:16 | આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે તમને જરૂર રહેશે STEMI App સંસ્થાપિત થયેલ એક Android tablet અને ચાલુ Internet કનેક્શન. | |
00:26 | સાથે જ તમને STEMI device અને STEMI App પર કામ કરવાનું જ્ઞાન હોવું જરૂરી છે. | |
00:32 | જો નથી, તો કૃપા કરીને આ વેબસાઈટ પરના STEMI ટ્યૂટોરિયલની શ્રેણી નો સંદર્ભ લો. | |
00:38 | પહેલા આપણે Contact Details પેજ સુધી ડેટા એન્ટ્રી પૂર્ણ કરવાનું શીખ્યા છીએ. | |
00:44 | C Hospital Data Entry, માં App આપણને આગળના પેજ પર લઇ જાય છે. In – Hospital Summary. | |
00:53 | અહીં આપણી પાસે છે Medication in hospital
Nitroglycerine જો હોય તો Yes Route: Oral Dosage: 2.5 mg Date and Time | |
01:09 | Dopamine જો હોય તો Yes
Route: IV Dosage: 5ml in 45ml of 0.9% NS Date and Time
| |
01:25 | Dobutamine જો હોય તો Yes
Route: IV Dosage: 5ml in 45ml of 0.9% NS Date and Time | |
01:40 | Adrenaline જો હોય તો Yes
Route: IV Dosage: 4ml in 46ml of 0.9% NS Date and Time | |
01:55 | Nor – Adrenaline જો હોય તો Yes
Route: IV Dosage: 2ml in 48ml of 0.9% NS Date and Time | |
02:11 | Other Drugs જો હોય તો Yes
Name: Vasopressin , Route: IV , Dosage: 1ml in 19ml of 0.9% NS Date and Time | |
02:31 | નોંધ લો ઉપર આપેલ દવાઓનો ડોસ અને ઉપચારોની પસંદગી ડેમો હેતુસર ઉદાહરણ છે. | |
02:39 | દર્દીની સ્તિથી અને ઉપચાર પ્રકાર અનુસાર દાવનું સંચાલન કરો. | |
02:45 | પેજ ની નીચે ની બાજુએ આવેલ Save & Continue બટન પસંદ કરો.
બફર ચિન્હ દ્રશ્યમાન હોય તો કૃપા કરીને રાહ જુઓ. | |
02:53 | તૂરંતજ પેજ સંગ્રહાય છે અને “Saved Successfully” મેસેજ નીચેની તરફ દ્રશ્યમાન થાય છે. | |
03:00 | App આપણને હવે આગળના પેજ પર લઇ જાય છે એટલકે કે ADVERSE Events. | |
03:04 | Adverse Events અંતર્ગત આપણને Yes કે No માંથી કોઈ એકને પસંદ કરવું પડશે. | |
03:10 | દરેક ફિલ્ડમાં Yes પસંદ કર્યાબાદ આપણને કેટલીક વધારાની માહિતી દાખલ કરવા માટે પ્રોમ્પ્ટ કરશે, તો ચાલો શરુ કરીએ. | |
03:18 | Re-infarction: જો હોય તો Yes, ત્યારબાદ આપણને આપેલ દાખલ કરવું પડશે.
Location of Re-Infarction: વિકલ્પો છે Inferior, Posterior, RV, Anterior, Lateral; ત્યારબાદ દાખલ કરો Date and Time | |
03:37 | Repeat PCI: જો હોય તો Yes, ત્યારબાદ દાખલ કરો
Date and Time | |
03:44 | CABG if Yes, then enter
Date and Time | |
03:50 | Stroke જો હોય તો Yes, ત્યારબાદ દાખલ કરો
Date and Time | |
03:55 | Cardiogenic Shockજો હોય તો Yes, ત્યારબાદ દાખલ કરો Date and Time | |
04:02 | Access Site Hemorrhage: જો હોય તો Yes, ત્યારબાદ દાખલ કરો Date and Time | |
04:09 | Major Bleed, જો હોય તો Yes, ત્યારબાદ દાખલ કરો Date and Time | |
04:15 | Minor Bleed જો હોય તો Yes, ત્યારબાદ દાખલ કરો Date and Time | |
04:23 | ઉપરથી જો કોઈ Adverse Events હોય તો પસંદ કરો અને તેના ઉદ્દભવનની તારીખ અને સમય દાખલ કરો.
હમણાં માટે હું તમામ ને ’No’ તરીકે પસંદ કરીશ. | |
04:33 | ત્યારબાદ પેજની નીચેની બાજુએ આવેલ Save & Continue બટન પસંદ કરો. | |
04:37 | બફર ચિન્હ જો દ્રશ્યમાન હોય તો જરૂપ કરીને રાહ જુઓ. | |
04:40 | તુરંતજ આ પેજ સંગ્રહિત થશે અને નીચેની તરફ સફળતાનો મેસેજ દ્રશ્યમાન થશે. | |
04:46 | App આપણને હવે આગળના પેજપર લઇ જાય છે જે છે , Discharge Summary. | |
04:51 | Discharge Summary, અંતર્ગત આપણી પાસે છે Death.
દર્દીજો મર્યો હોય તો આને “Yes” તરીકે માર્ક કરાય છે અને આપણને ડ્રોપડાઉન મળે છે Reason of death અને ત્યારબાદ Others | |
05:02 | Under Reason for death આપણી પાસે વિકલ્પો છે - Cardiac and Non Cardiac.
બંનેમાંથી કોઈપણ પસંદ કરવા પર આપણને ડ્રોપ ડાઉન મળે છે Death Date and Time | |
05:14 | In Others: આપણે દર્દીની મૃત્યુનું બીજું કોઈ કારણ દાખલ કરવું પડશે અને ત્યારબાદ Death Date and Time દાખલ કરવી પડશે. | |
05:22 | કોઈ એક વિકલ્પ પસંદ કર્યા બાદ, અહીં ડેટા એન્ટ્રી સમાપ્ત થાય છે. | |
05:28 | દર્દી જો મૃત્યુ પામ્યો ન હોય તો “No” તરીકે માર્ક કરો અને Discharge Medications પર જાવ.
હું હમણાં માટે મૃત્યુ ‘No’ તરીકે પસંદ કરીશ. | |
05:38 | ત્યારબાદ નીચેની તરફ આવેલ Save & Continue બટન પસંદ કરો. | |
05:42 | તૂરંતજ પેજ સંગ્રહાય છે અને સફળતાનો મેસેજ દ્રશ્યમાન થાય છે | |
05:47 | App હવે આપણને આગળના પેજ પર લઇ જાય છે એટલેકે Discharge Medications. | |
05:52 | અહીં આપણી પાસે છે Aspirin, Clopidogrel, Prasugrel, Ticagrelor, ACEI, ARB, Beta Blocker, Nitrate, Statin, Others | |
06:10 | દર્દીને રજા લેતા દરમ્યાન ઉલ્લેખિત ઉપચારને Yes. તરીકે માર્ક કરવું જોઈએ. | |
06:17 | એક ડેમો માટે હું અમુકને ‘Yes’ તરીકે માર્ક કરીશ. | |
06:21 | ત્યારબાદ નીચેની તરફ આવેલ Save & Continue બટન પસંદ કરો. | |
06:24 | તૂરંતજ પેજ સંગ્રહાય છે અને સફળતાનો મેસેજ દ્રશ્યમાન થાય છે. | |
06:30 | App હવે આપણને આગળના પેજ પર લઇ જાય છે એટલેકે Discharge/ Transfer. | |
06:35 | Discharge from C hospital Date and Time ભરો. | |
06:43 | In Discharge To field, માં એક વિકલ્પ પસંદ કરો એટલેકે
Stemi Cluster Hospital , Non-Stemi Cluster Hospital અથવા Home | |
06:54 | જો આપણે Home પસંદ કરીએ છીએ તો આગળ કોઈ પણ ડ્રોપડાઉન મળશે નહીં. | |
06:58 | Non STEMI Cluster Hospital જો પસંદ થાય તો
પછી આપણને Transfer to Hospital Name અને Transfer to Hospital Address. પોતેથી દાખલ કરવું પડશે. | |
07:09 | Non STEMI Hospital ના વિગતો ડેટાબેઝમાં ઉપલબ્ધ નથી. | |
07:15 | હું પસંદ કરવા જઈ રહી છું Stemi Cluster Hospital | |
07:19 | “STEMI Cluster Hospital” પસંદ કરવાથી તે આગળ આપેલમાં ખુલે છે.
Remarks ફિલ્ડ જ્યાં જ્યાં આપણે જો કોઈ રિમાર્ક હોય તો આપણે ઉમેરી શકીએ છીએ. | |
07:27 | Transfer to Hospital Name: હું t Kovai Medical Center and Hospital ઉમેરીશ.
Transfer to Hospital Address: 3209, Avinashi Road, Sitra, Coimbatore, Tamil Nadu - 641 014 | |
07:43 | હવે જયારે આપણે હોસ્પિટલ નું નાપસંદ કરીએ છીએ ત્યારે હોસ્પિટલ નું સરનામું આપમેળે આવે છે. | |
07:50 | આ એટલા માટે કારણકે આ હોસ્પિટલ પહેલાથી જ STEMI programme નો ભાગ છે. | |
07:56 | Transport Vehicle ફિલ્ડમાં આપણે પસંદ કરીએ છીએ
Private Vehicle, Ambulance હું પસંદ કરવા જઈ રહી છું Private Vehicle | |
08:06 | નીચે ની બાજુએ આવેલ Save & Continue બટન પસંદ કરો. | |
08:10 | પેજ સંગ્રહાય છે અને સફળતાનો મેસેજ નીચેની બાજુએ દ્રશ્યમાન થાય છે. | |
08:15 | ત્યારબાદ App આપણને આગળના પેજ પર લઇ જાય છે જે છે Follow up. | |
08:19 | Follow up Details અંતર્ગત
આપણી પાસે છે Duration of Follow - Up Visit: 1 month, 6 months, 1 year, 2 years, 3 years, 4 years 5 years | |
08:33 | ફોલોઅપ પ્રકાર પર અઢાર રાખીને આ વિકલ્પોમાંથી કોઈ એક પસંદ કરો.હું પસંદ કરીશ 1 month . | |
08:41 | ત્યારબાદ Follow- Up Date ભરો. | |
08:44 | આગળ છે Mode of Follow-Up:
Hospital , Telephonic , Loss to Follow Up | |
08:51 | ફોલોઅપ મોડ પર આધાર રાખી આ વિકલ્પોમાંથી કોઈએકને પસંદ કરો. | |
08:57 | Loss to Follow Up મોડ જો પસંદ કરાય તો આપણી પાસે આગળ કોઈપણ ડ્રોપ-ડાઉન નથી. | |
09:01 | Hospital/ Telephonic મોડ મોડ જો પસંદ કરાય તો આપણને Type of follow- up Hospital ડ્રોપ ડાઉન મળશે. | |
09:09 | Type of follow- Up Hospital માં આપણી પાસે છે.
STEMI , Non STEMI , No Follow Up | |
09:16 | If “No Follow- Up” થાય તો નીચેની તરફ આવેલ Save & Continue બટન પસંદ કરીને આગળના પેજ પર જાવ. | |
09:24 | જો ‘Non STEMI’ પસંદ કરાય હોય તો આપણને આપેલ વિગતો પોતેથી દાખલ કરવી પડશે એટલેકે
Name of the Follow- Up Hospital and Follow- Up Hospital Address | |
09:35 | ફરીથી હું અહીં STEMI પસંદ કરવા જઈ રહી છું “STEMI” જો પસંદ થાય તો આપણી પાસે ડ્રોપ-ડાઉન છે. | |
09:42 | આપણને ભરવું પડશે Name of the Cluster: KMCH
Name of the Follow -Up Hospital: Coimbatore Medical College Hospital | |
09:51 | Follow- Up Hospital Address: Trichy Road, Gopalapuram, Coimbatore, Tamil Nadu -641018 આ સરનામું આપમેળે આવે છે. | |
10:04 | હવે પેજની નીચેની તફર આવેલ Save & Continue બટન પસંદ કરો. | |
10:08 | બફર ચિન્હ દશ્યમાન હોય તો રાહ જુઓ તુરંત જ પેજ સંગ્રહાય છે અને “Saved Successfully” મેસેજ નીચેની તરફ દ્રશ્યમાન થાય છે. | |
10:17 | ત્યારબાદ App આપણને આગળના પેજ Medication. પર લઇ જાય છે. | |
10:22 | હવે Medication અંતર્ગત આપણી પાસે વિકલ્પો છે.
Aspirin, Clopidogrel, Prasugrel, Nitrate, Beta Blocker , ACEI, ARB, Statins, OHA, Insulin | |
10:39 | દર્દી જો ફોલોઅપ સમય વખતે તે સારવાર પર હોય તો ‘Yes’ પસંદ કરો.
હું અમુક પસંદ કરીશ ‘Yes’ | |
10:48 | ત્યારબાદ પેજ નીચેની તરફ આવેલ Save & Continue બટન પસંદ કરીશ. | |
10:52 | બફર ચિન્હ જો દ્રશ્યમાન હોય તો રાહ જુઓ.તુરંત જ પેજ સંગ્રહિત થાય છે અને નીચેની તરફ “Saved Successful” મેસેજ દ્રશ્યમાન થાય છે. | |
11:02 | ત્યાર App આપણને આગળના પેજ પર લઇ જાય છે. | |
11:05 | આ પેજ ફોલોઅપ સમય સુધી ઉદભવેલા પ્રંસગો વિગતો પ્રદાન કરે છે. | |
11:12 | Recurrence of Angina: We have to Check this if Yes
TMT whether: +ve( positive) or -ve (negative) depending on whether TMT was done | |
11:23 | Echo LVEF: વિગતો દાખલ કરો.
'Re CARTજો ‘Yes’ હોય તો Date | |
11:32 | Restenosis' ‘Yes’ હોય તો Date
Re - MI જો ‘Yes’ હોય તો ડેટ દાખલ કરો. |
|
11:40 | 'Re- Intervention જો ‘Yes’ હોય તો
TLR PCI : Yes/ No , TVR PCI : Yes/No , Non TVR PCI : Yes/ No | |
11:52 | CABG જો ‘Yes’ Date: દાખલ કરો | |
11:57 | Death જો ‘Yes’ હોય તો Death Date . | |
12:02 | અને Reason of Death: Cardiac/ Non Cardiac | |
12:06 | એ પ્રંસગો માટે ‘Yes’ પસંદ કરો જે ફોલોઅપની તારીખ સુધી ઉદ્ભવ્યા છે.
હમણાં માટે હું તમામ ને ‘No’ પસંદ કરવા જઈ રહી છું. | |
12:16 | છેલ્લે પેજના નીચેની બાજુએ આવેલ Finish બટન પસંદ કરો. | |
12:21 | બફર ચિન્હ જો દ્રશ્યમાન હોય તો કૃપા કરીને રાહ જુઓ. તુરંત જ પેજ સંગ્રહાય છે અને “Saved Successfully” મેસેજ નીચેની બાજુએ દ્રશ્યમાન થાય છે. | |
12:30 | આ સાથે અહીં દર્દી જયારે સીધેસીધું C Hospital. માં આવે છે ત્યારે તેની ડેટા એન્ટ્રી પૂર્ણ થાય છે. | |
12:35 | ચાલો સારાંશ લઈએ. | |
12:37 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા In this tutorial, we have learnt to -
હોસ્પિટલ માં દાખલો લેતી વખતે STEMI App પર નવા દર્દીની ડેટા એન્ટ્રી પૂર્ણ કરવી. | |
12:49 | સ્ટેમિ ઇન્ડિયા ની સ્થાપના બિન નફકરી સંસ્થા તરીકે થયી હતી.
મુખ્યત્વે હદય રોગના હુમલાના દર્દીઓ માટે યોગ્ય સારવાર મેળવવાના વિલંબને ઓછી કરવા માટે. અને હદય રોગના હુમલા દ્વારા થયેલ મૃત્યુબે ટાળવા. | |
13:03 | સ્પોકન ટ્યુટોરીયલ આઈઆઈટી બોમ્બે ને NMEICT ,MHRD ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે .
વધુ વિગતો માટે આ સાઈટ નો સંદર્ભ લો: http://spoken-tutorial.org | |
13:16 | આ ટ્યુટોરીયલ માટે યોગદાન STEMI INDIA અને સ્પોકન ટ્યુટોરીઅલ પ્રોજેક્ટ IIT Bomby દ્વારા અપાયું છે. | |
13:24 | IIT Bombay તરફથી ભાષાતંર કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.આભાર. |