STEMI-2017/C2/Essential-data-to-be-filled-before-an-ECG/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 16:52, 22 July 2020 by PoojaMoolya (Talk | contribs)
Time | NARRATION |
00:00 | નમસ્તે મિત્રો ECGકરવાના પહેલા જરૂરી ડેટા ભરવા પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું ECG' કરવા પહેલા STEMI App પર જરૂરી ડેટા ભરતાં.
|
00:15 | આ ટ્યુટોરીયલના અભ્યાસ માટે તમને જરૂરિયાત છે -
'એક એન્ડ્રોઇડ ટેબલટેટ જેમાં STEMI App ઇન્સ્ટોલ હોય. અને કાર્ય કરતું ઇન્ટરનેટ જોડાણ. |
00:25 | આગળના શ્રેણીમાં આપણે શીખ્યા,
STEMI App માં લોગીન અને લોગઆઉટ કરતા અને, STEMI App માં ફરજિયાત ફિલ્ડમાં ડેટા ઉમેરતા.
|
00:37 | આગળ વધતા પહેલા એ વાતની ખાતરી કરી લો કે ECG ડિવાઇસ એ દર્દી અને STEMI ડિવાઇસ થી જોડાયેલું છે. |
00:46 | હવે આપણે STEMI Homepage. માં છીએ. |
00:50 | તબીબી કટોકટી (મેડિકલ ઇમરજન્સી) ના વખતે, ઓછામાં ઓછી ડેટા એન્ટ્રી સાથે ઝડપથી ECG લેવા માટે ECG ટેબ પસંદ કરો. |
00:59 | ચાલો દર્દી વિષે વિચારીએ અને આપેલ ડેટા ભરીએ. |
01:03 | Patient Name: Ramesh, Age: 53
Gender: Male, Admission: Direct |
01:12 | Hospital login. ને છોડીને આ ચાર વિગતો બધા વપરાશકર્તા માટે સમાન છે. |
01:19 | આનો ફાયદો એ છે કે અહીં દેખાડ્યા પ્રમાણે આપણને ફક્ત ચાર જ ફિલ્ડમાં ડેટા ઉમેરવાં રહે છે. |
01:25 | પછી Take ECG બટન જે નીચે છે તે દબાવતાની સાથે જ આપણે ઝડપથી ECG કઢાવવા માટે આગળ વધી શકીએ છીએ. |
01:34 | Take ECG બટન દબાવતાની સાથેજ દર્દીની અંગત વિગતો જે આપણે ભરી છે તે સેવ થાય છે. |
01:42 | તરત જ “Saved Successfully” મેસેજ આપણને પેજના નીચેની બાજુમાં દ્રશ્યમાન થાય છે. |
01:49 | હવે ડિવાઇસ આપણને ECG live stream પેજ પર લઇ આવે છે અને હવે આપણે ECG. લેવા માટે તૈયાર છીએ. |
01:57 | ડેટા એન્ટ્રી કરતી વખતે પણ કોઈ ઝડપથી ECGકરી શકે છે. |
02:02 | Homepage,' માં New Patient અંતર્ગત પેજના ઉપરની જમણી બાજુએ ECG બટન પર ક્લિક કરો. |
02:10 | જયારે આપણે આ ECG બટન પર ક્લિક કરીએ છીએ તે આપણને તરતજ ECG live stream પેજ પર લઇ જાય છે. |
02:17 | ચાલો સારાંશ લઈએ. |
02:19 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા ECG કરતા પહેલા STEMI App માં જરૂરી ડેટા ઉમેરતા. |
02:27 | સ્ટેમિ ઇન્ડિયા ની સ્થાપના બિન નફકરી સંસ્થા તરીકે થયી હતી. મુખ્યત્વે હદય રોગના હુમલાના દર્દીઓ માટે યોગ્ય સારવાર મેળવવાના વિલંબને ઓછી કરવા માટે.
અને હદય રોગના હુમલા દ્વારા થયેલ મૃત્યુબે ટાળવા. |
02:41 | સ્પોકન ટ્યુટોરીયલ આઈઆઈટી બોમ્બે ને NMEICT ,MHRD ' ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે .
વધુ વિગતો માટે આ સાઈટ નો સંદર્ભ લો: http://spoken-tutorial.org
|
02:54 | આ ટ્યુટોરીયલ માટે યોગદાન STEMI INDIA અને સ્પોકન ટ્યુટોરીઅલ પ્રોજેક્ટ IIT Bomby દ્વારા અપાયું છે.
IIT Bombay તરફથી ભાષાતંર કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.આભાર. |