Ubuntu-Linux-on-Virtual-Box/C2/Installing-VirtualBox-on-Ubuntu-Linux-OS/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 18:03, 25 July 2019 by Nancyvarkey (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search


Time
Narration
00:01 Installing VirtualBox on Ubuntu Linux OS. પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે.
00:09 આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું Ubuntu Linux 16.04 Operating System પર VirtualBox ઇન્સ્ટોલ કરતા.
00:18 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું હું ઉપયોગ કરી રહી છું : Ubuntu Linux 16.04 OS,
00:25 VirtualBox version 5.2,
00:29 gedit text editor.
00:32 તમે તમારા પસંદનું કોઈ પણ text editorનો ઉયોગ કરી શકો છો.
00:37 શરૂઆત કરવા પહેલા એ વાતની ખાતરીઓ કરો કે તમે ઇન્ટરનેટ સાથે જોડાયેલા છો.
00:43 VirtualBox શું છે ?
Virtualization માટે  VirtualBox free and open source software  છે.
00:50 base machine i.e. (host) માં વિવિધ OS ને ઇન્સ્ટોલ કરીને ઉપયોગ કરવાની પરવાનગી આપે છે.
00:57 base machine Windows, Linux અથવા MacOS થયી શકે છે.
01:03 VirtualBox OS માં ઇન્સ્ટોલ કરવા માટે base machine માં આપેલ કોન્ફીગ્રેશન હોવું જોઈએ.
01:11 i3 processor or higher,
01:14 Ram 4GB or higher,
01:17 Hard disk માં 50GB ફરી સ્પેસ અથવા અધિક અને
01:22 Virtualization BIOS' પર એનેબલ થવું જોઈએ.
01:27 આ ખાતરી કરશે કે VirtualBox સરળતાથી કામ કરશે.
01:32 જો base machineUbuntu Linux OS, છે તો આ આપેલ વર્જનસ માટે કોઈ પણ એક હોવું જોઈએ.
01:40 Ubuntu Linux 14.04, Ubuntu Linux 16.04 અથવા Ubuntu Linux 18.04.
01:50 ચાલો ઈન્સ્ટોલેશન શરુ કરીએ.
01:53 આ ટ્યુટોરીયલમાં ઉપયોગ કરેલ કમાંડ , પ્લેયરના નીચે Code Files લિંકમાં ઉપલબ્ધ છે.
02:00 મેં આ ફાઈલને મારી મશીન પર gedit text editor માં ખોલી છે.
02:05 અને હું ડેમોન્સ્ટ્રેશન વખતે 'command ની કોપી બનાવવા માટે એક ફાઈલ નો ઉપયોગ કરીશ.
02:11 મહત્વપૂર્ણ નોંધ : VirtualBox, ઇન્સ્ટોલ કરવા પહેલા , આપણને ખાતરી કરવી પડશે કે આપણી મશીન પર VirtualBox એનેબલ છે.
02:21 ચાલો તપાસીએ કે Virtualization એનેબલ છે કે નહીં.
02:26 keyboard પર એક સાથે Ctrl, Alt અને T કી દાબીને terminal ખોલો.
02:35 આ કમાંડને ફાઈલ થી કોપી કરો અને ટર્મિનલ માં પેસ્ટ કરો . એકીકયુટ કરવા માટે Enter દબાવો.
02:43 જો output માં vmx flags છે તો Virtualization આ કમ્પ્યુટર પર એનેબલ છે.
02:50 જો એનેબલ નથી તો , કૃપા કરીને આને BIOS settings. માં એનેબલ કરો.
02:55 કારણકે BIOS સેટિંગ જુદા જુદા કમ્પ્યુટરમાં અલગ હોય છે, એનો એક ડેમો બતાડી નથી શકતા.
03:02 જો તેમે એક તકનીકી વ્યક્તિ છો તો કૃપા કરીને System Administrator ની મદદ લો.
03:09 જો Virtualization વિકલ્પ BIOS માં ઉપલબ્ધ નથી તો , આપણે તે મશીન માં VirtualBox ઇન્સ્ટોલ નથી કર શકતા.
03:17 મારા કિસ્સા માં આ પહેલાથી જ એનેબલ છે.
03:21 સૌ પ્રથમ આપણને આપેલ કમાન્ડના મદદ થી base machine અપડેટ કરવાની છે.
03:27 તે માટે ટર્મિનલ પર ટાઈપ કરો : sudo <space> apt-get <space> update

અને Enter. દબાવો.

03:38 તમને તમારા system password. ને ઉમેરવા માટે કહેવામાં આવશે . પાસવર્ડ ટાઈપ કરો અને એન્ટર દબાવો.
03:46 હવે ઇન્સોટેશન ના વખતે સંકેત મળવા પર system password ટાઈપ કરો અને Enter. દબાવો.


03:55 આગળ ચાલો VirtualBox. ઇન્સ્ટોલ કરીએ.

હવે આપણે Ubuntu source list થી repository ઉમેરવાની છે.

04:04 તે કરવા માટે આ command ને copy કરો અને terminal. પર પેસ્ટ કરો.

અને Enter. દબાવો.

04:11 આગળ આપણે apt source. માં VirtualBox repository key ઉમેરવાની છે.
04:17 આ કરવામાટે એક એક કરીને આ બે કમાંડ ને કોપી કરો. terminal પર પેસ્ટ કરો અને Enter. દબાવો.
04:32 હવે આપણને repository list. ને અપડેટ કરવી પડશે.
04:36 આવું કરવાં માટે sudo <space> apt-get <space> update ટાઈપ કરો. અને એન્ટર દબાવો.
04:50 પછી ટાઈપ કરો : sudo space apt-get space install space virtualbox-5.2

અને Enter. દબાવો.

05:04 terminal ઇન્સ્ટોલ કરવા માટે packages ની યાદી પ્રદર્શિત કરશે.
05:09 file size ઇન્ટરનેટ થી ડાઉનલોડ કરવામાં આવશે અને ઈન્સ્ટોલેશન ના પછી disk space નો ઉપયોગ થશે.
05:17 જયારે પુછવમાં આવશે “Do you want to continue?”, ટાઈપ કરો Y અને Enter. દબાવો.
05:23 ઈન્સ્ટોલેશનમાં તમારા સ્પીડ ના અર્ધ અમુક સમય લાગી શકે છે.
05:31 ઈન્સ્ટોલેશન પૂર્ણ થયું છે.
05:34 હવે Dash home. પર જાવ search bar તમે ટાઈપ કરો Virtualbox..
05:42 હવે Oracle VM VirtualBox પર ડબલ ક્લિક કરો.
05:47 VirtualBox એપ્લિકેશન ખુલે છે. આ નિર્દેશિત કરે છે કે ઈન્સ્ટોલેશન સફળ થયું છે.
05:54 આની સાથે આપણે આ ટ્યુટોરીયલના અંત માં આવ્યા છીએ. ચાલો સારાંશ લઈએ.
05:59 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા: : Virtualization એનેબલ છે કે નહીં તે ચકાસતા.
VirtualBox in Ubuntu Linux 16.04 OS માં VirtualBox ઇન્સ્ટોલ કરતા. 
06:11 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો.
06:19 spoken Tutorial Project ટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે.
06:27 વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો.
06:31 શું તમને આ સ્પોકન ટ્યુટોરીયલ બદ્દલ કોઈ પ્રશ્ન પૂછવા છે? કૃપા કરી આ સાઈટની મુલાકાત લો.
06:35 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.

આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે.

06:47 આ ટ્યુટોરીયલ માટે સ્ક્રીપટ અને વિડિઓ NVLI અને સ્પોકન ટ્યુટોરીયલ ટિમ દ્વારા યોગદાન આપવામાં આવ્યું છે.

IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Nancyvarkey