Blender/C2/Types-of-Windows-Properties-Part-5/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 12:46, 27 June 2013 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search
'Visual Cue Narration
00.04 બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે.
00.08 આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં પ્રોપર્ટીઝ વિન્ડો વિશે છે.
00.15 આ ટ્યુટોરીયલને ભાષાંતર કરનાર છે. જ્યોતિ સોલંકી
00.28 આ ટ્યુટોરીયલ જોયા પછી આપણે શીખીશું પ્રોપર્ટીઝ વિન્ડો શું છે?
00.33 પ્રોપર્ટીઝ વિન્ડોમાંTexture panel શું છે.
00.38 પ્રોપર્ટીઝ વિન્ડોના Texture panel વિવિધ સેટિંગ્સ શું છે?
00.45 હું એવું માનું છુ તમને બ્લેન્ડર ઇન્ટરફેસના મૂળભૂત તત્વો વિષે ખબર છે.
00.50 જો નહિ તો અમારા ટ્યુટોરીયલ Basic Description of the Blender Interface નો સંદર્ભ લો
00.58 પ્રોપર્ટીઝ વિન્ડો આપણા સ્ક્રીનની જમણી બાજુ પર સ્થિત છે
01.04 પ્રોપર્ટીઝ વિન્ડોના પહેલાના થોડા પેનલ અને તેની સેટિંગ આપણે અગાઉના ટ્યુટોરીયલમાં જોયી હતી.
01.11 પ્રોપર્ટીઝ વિંડોમાં આગળના પેનલ જોઈએ.
01.14 પ્રથમ, આપણે વધુ સારી રીતે જોવા અને સમજવા માટે આપણા પ્રોપર્ટીઝ વિન્ડોનોમાપ બદલવો જ પડશે.
01.21 પ્રોપર્ટીઝ વિન્ડોની ડાબી બાજુની ધારને ડાબું ક્લિક કરો.પકડો અને ડાબી બાજુએ ખેચો.
01.29 આપણે હવે પ્રોપર્ટીઝ વિંડોમાં વિકલ્પો વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છે.
01.34 બ્લેન્ડર વિન્ડોનું માપ કેવી રીતે બદલવું તે જાણવા માટે અમારા ટ્યુટોરીયલ How to Change Window Types in Blender ને જુઓ
01.45 પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચ હરોળ પર જાઓ.
01:48 પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચ હરોળ પર 'Checkered Squareઆઇકોન પર ડાબું ક્લિક કરો.
01.55 Texture પેનલ છે. અહિયાં આપણે સક્રિય ઑબ્જેક્ટના સક્રિય મટીરીઅલમાં આપણે 'Texture ઉમેરી શકીએ છે.
02.04 માત્ર ટેક્સચર આઇકોન નીચે, આપણે લીન્ક પ્રદર્શિત થતી જોઈ શકીએ છે. Cube White Tex.
02.14 આનો અર્થ એ છે કે ક્યુબએ સક્રિય ઑબ્જેક્ટ છે. White એ ક્યુબ સક્રિય મટીરીઅલ છે.
02.23 Tex એ વ્હાઇટ મટીરીલ નું સક્રિય ટેક્સચર છે.અહિયાં ત્રણ પ્રકારનાટેક્સચર છે.
02.32 Material Textures. World Textures. અને Brush Textures.
02.38 આ ટ્યુટોરીયલMaterial texturesજોશું.
02.42 World textures અને brush textures પછીના ટ્યુટોરિયલ્સ માં આવરી લેશું.
02.49 This is the આ texture slot boxછે . મૂળભૂત રીતે, એક texture સક્રિય મટીરીઅલ માટે સક્ષમ છે.તે 'વાદળી' માં પ્રકાશિત થયેલ છે .
03.00 પ્રકાશિત કરેલ ટેક્સચર દૂર જમણે check boxપર ડાબું ક્લિક કરો.હવે ટેક્સચર નિષ્ક્રિય થયેલ છે.
03.11 check boxપર ફરીથીડાબું ક્લિક આ ફરી સક્ષમ થાય છે. ચેક બૉક્સના આગળ એક વર્ટીકલ સ્ક્રોલ બાર છે.
03.25 vertical scrollપર ડાબું ક્લિક કરી પકડી રાખીને તમારું માઉસ નીચે ખેચો.
03.32 વર્તમાન મટીરીઅલ માટે ઉપલબ્ધ હવે તમે બધા'texture slotsજોઈ શકો છો.
03.38 checkered squareદરેક સ્લોટ ચેકડ સ્ક્વેર દ્વારા રજૂ થાય છે.
03.44 સક્રિય ટેક્સચર પર પાછા જાઓ.
03.48 અપ અને ડાઉન એરો ટેક્સચર સ્લોટ બોક્સમાં ટેક્સચરને ઉપર અને નીચે કરવા માટે વપરાય છે.
03.56 ડાઉન એરો 'પર ડાબું ક્લિક કરો.સક્રિય ટેક્સચર બીજા ટેક્સચર સ્લોટ પર જાય છે.
04.06 ' અપ એરોપર ડાબું ક્લિક કરો. સક્રિય ટેક્સચર ફરી પહેલા ટેક્સચર સ્લોટ પર જાય છે
04.15 અપ અને ડાઉન એરો'ના નીચે હજુ એક બ્લેક ડાઉન એરો છે.
04.20 બ્લેક ડાઉન એરોપર ડાબું ક્લિક કરો.મેનુ દ્રશ્યમાન થાય છે.
04.26 Copy Texture slot settingsપર ડાબું ક્લિક કરો.
04.31 Left click the second texture slot બોક્સ ની અંદર બીજા ટેક્સચર સ્લોટ પર ડાબું ક્લિક કરો.તે'વાદળી' માં પ્રકાશિત થયેલ છે.
04.40 બ્લેક ડાઉન એરો'પર ફરી ડાબું ક્લિક કરો.
04.45 Paste Texture slot settingsપર ડાબું ક્લિક કરો.
04.49 પહેલા ટેક્સચર સેટિંગ ની જેમજ બીજા ટેક્સચર સ્લોટમાં નવું ટેક્સચર દ્રશ્યમાન થાય છે.
04.57 ટેક્સચર નામ બાર જમણી બાજુ સ્લોટ બોક્સ નીચે ક્રોસ ચિન્હ પર ડાબું ક્લિક કરો.
05.07 બીજું ટેક્સચર નીકળી ગયું છે.સાથે સેટિંગ પણ જતી રહી છે.
05.15 નવું બટન પ્લસ ચિન્હ સાથે દ્રશ્યમાન થાય છે.
05.20 નવા બટન પર ડાબું ક્લિક કરો. બીજા ટેક્સચર સ્લોટમાં નવું ટેક્સચર દ્રશ્યમાન થાય છે.
05.29 તો નવું ટેક્સચર ઉમેરવાનો આ બીજો માર્ગ છે.
05.34 નોંધ લો કેવી રીતે બીજા ટેક્સચરની ડાબી બાજુ ચેકડ સ્ક્વેર અલગ ઈમેજ માં બદલાઈ ગયેલ છે.
05.42 પ્રિવ્યુ વિન્ડો નીચે દ્રશ્યમાન થાય છે.તે સક્રિય ટેક્સચર નું પ્રિવ્યુ બતાવે છે.
05.49 ચાલો ટેક્સચરનું નામ બદલીએ.
05.53 સ્ટોલ બોક્સ નીચે textureBold text નામ બાર પર ડાબું ક્લિક કરો.
05.57 તમારા કીબોર્ડ પર Bump'ટાઈપ કરો અને enter દબાવો.
06.05 નેમ બાર ની ડાબી બાજુ ચેકડ સ્ક્વેર પર ડાબું ક્લિક કરો આ ટેક્સચર મેનુ છે.
06.12 All textures used in the Scene are listed here.
06.18 Below the name bar is the type bar. By default, every new texture displays the clouds texture.
06.28 Left click Clouds. This is the Type menu.
06.35 Here all types of textures supported by Blender are listed. Wood, Voxel data, voronoi, etc.
06.48 To select any texture type just left click on it. For now I am keeping the Clouds texture.
06.58 This is the texture preview window. There three display options here.
07.05 Texture. By default, this display is always selected.
07.10 Left click Material. This shows the preview of the texture over the material.
07.19 Left click Both. As the name suggests, both texture and material displays are visible side by side now.
07.30 Left click Show Alpha. Now the texture has become transparent.
07.38 This is used for materials like glass and water. For now let's switch it off.
07.44 Left click Show Alpha again
07.51 Next setting is Influence.
07.53 There are various options here that help the texture influence the material in four main areas.
08.01 Diffuse, Shading, Specular and Geometry. By default, Color under Diffuse is enabled.
08.22 Left click the checkbox to the left of the color bar. Color is now disabled.
08.30 The texture color no longer influences the Material Diffuse color.
08.38 Go to Geometry. Left click the check box next to Normal.
08.45 Now the Normal of the texture influences the Geometry of the Material.
08.50 You can see the result in the preview window.
08.57 All over the preview sphere the clouds are spread as small bumps.
09.06 Blend controls how the texture blends with the material. By default, it is set as MIX.
09.15 Left click Mix. This menu lists all the texture Blend types supported by Blender.
09.25 Do you see this pink color bar under RGB to intensity? This is the default texture color.
09.33 Right now it is not influencing the material color because remember we disabled the color option under Influence.
09.44 Left click the pink color. A color menu appears.
09.48 Here we can select any color for our texture.
09.53 For now, lets leave it as pink because we are not using the texture color.
10.00 Bump mapping determines how the normal of the texture affects the Geometry of the material.
10.09 Default is the current method of bump mapping.
10.12 Left click Default. This menu lists the different methods of bump mapping.
10.19 Best quality, default, compatible and original.
10.34 Left click compatible. The bump influence is increased.
10.46 Next setting is Clouds. Here are various options for the clouds texture.
10.54 Greyscale displays the textures in greyscale mode.
10.59 Left click color.
11.09 Now the texture in the preview window is displayed in a mix of colors.
11.12 But the color has no effect on the material.
11.16 Noise determines the distortion of the clouds texture.
11.21 Soft noise is the default distortion.
11.25 Left click Hard. now the preview window shows hard black outlines in the clouds texture.
11.36 At the same time, the bumps on the material have become deeper. This is hard noise.
11.47 Basis is the base or source of the noise in the clouds texture.
11.53 Left click Blender original. Here is the Noise basis menu.
12.00 This shows a list of all supported noise bases in Blender.
12.05 Left click Voronoi crackle. You can see the change in the preview window.
12.14 So this is how Noise basis affects the clouds texture.
12.21 Size, Nabla and depth control the characteristics of the noise in the clouds texture.
12.33 The last two icons at the top row of the Properties panel are Particles and Physics.
12.42 These shall be covered in more advanced tutorials when we use Particles and Physics in our animation.
12.50 Go to the 3D view
12.53 Right click to select the Lamp.
12.59 Notice how the icons at the top row of the Properties panel have now changed.
13.05 Some icons have been replaced while others have been removed.
13.10 Right click Camera in the 3D view.
13.13 Again, you can see how the icons at the top row of the Properties panel have changed.
13.19 This means that the tools in the Properties window are dynamic and depend on the type of active object in the 3D view.
13.29 So, this completes our tutorial on the Properties window.
13.34 Now you can go ahead and create a new file;
13.39 add a clouds texture to the cube and play around with Size, Nabla and Depth of the Clouds Noise.
13.49 This Tutorial is created by Project Oscar and supported by the National Mission on Education through ICT.
13.58 More information on the same is available at the following links oscar.iitb.ac.in, and spoken-tutorial.org/NMEICT-Intro.
14.19 The Spoken Tutorial Project
14.21 Conducts workshops using spoken tutorials
14. 25 Also gives certificates to those who pass an online test.
14.31 For more details, please contact us contact@spoken-tutorial.org
14.36 Thank you for joining us
14.38 and this is Monisha from IIT Bombay signing off.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Ranjana