Linux-AWK/C2/Overview-of-Linux-AWK/Gujarati
Time | Narration |
00:01 | નમસ્તે Overview of Linux AWK commands પરના સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલમાં આપણે Linux AWK અને Linux AWK શ્રેણીમાં આવરેલ ટ્યુટોરીયલો વિશે શીખીશું. |
00:17 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું Ubuntu Linux 16.04 Operating System |
00:24 | AWK નો ઉપયોગ ફાઇલમાંથી ડેટા શોધવા અને તેને એક્સટ્રેકટ કરવા માટે થાય છે. |
00:30 | આપણે ડેટાને મેનીપ્યુલેટ કરી શકીએ અને AWK વાપરી રિપોર્ટ પણ ઉત્પન્ન કરી શકીએ છીએ. |
00:36 | કોઈપણ પ્રોગ્રામિંગ ભાષાની જેમ, AWK પાસે પણ છે Variables
Operators |
00:41 | Conditional Statements
Loops |
00:45 | Single અને Multi Dimensional Arrays
Built-in Functions અને User Defined functions |
00:52 | શોધ પ્રક્રિયા દરમિયાન- એક ફાઈલને રેકોર્ડના ક્રમ તરીકે લેવામાં આવશે. |
00:58 | દરેક લાઈનને બહુવિધ ફિલ્ડ્સ સાથે એકલ રેકોર્ડ તરીકે માનવામાં આવશે. |
01:04 | ત્યારબાદ AWK આપેલ પેટર્ન માટે શોધ ચલાવશે. અને જોઈતી ક્રિયા કરશે. |
01:11 | હવે, આપણે આ શ્રેણીમાં અમુક વ્યક્તિગત AWK ટ્યુટોરીયલ મારફતે વિસ્તારપૂર્વક જશું. |
01:18 | Basics of awk
આ ટ્યુટોરીયલ AWK માં કેટલીક સામાન્ય કામગીરી સમજાવશે જેમ કે |
01:25 | પ્રોસેસ કરેલ આઉટપુટ કેવી રીતે પ્રિન્ટ કરવું અને નિયમિત એક્સપ્રેશન (અભિવ્યક્તિ) નો વાપર |
01:31 | ચાલો આ ટ્યુટોરીયલ તરફે જોઈએ. |
------------ઓડિયો ક્લિપ---------------(04:09 થી 04:15 સુધી "Basic of AWK") | |
01:43 | Variables and Operators
અહીં આપણે શીખીશું કે કેવી રીતે વાપરવું છે - User defined variables |
01:51 | Variable ઈનીશલાઈઝેશન
Operators |
01:55 | String Concatenation અને મેચિંગ operator
AWK માં BEGIN અને END statement |
02:03 | ચાલો આ ટ્યુટોરીયલ તરફે જોઈએ. |
----------ઓડિયો ક્લિપ (03:50 થી 03:59 સુધી "Variables and Operators ")------------- | |
02:16 | Built-In variables |
02:18 | આ ટ્યુટોરીયલ આપેલ વિશે સમજાવે છે AWK માં built-in variables જેમ કે: |
02:24 | RS, FS
ORS, OFS NR, NF ARGV, ARGC |
02:34 | ટ્યુટોરીયલ AWK script કેવી રીતે લખવી એ પણ શીખવાડે છે. |
02:39 | અહીં આ ટ્યુટોરીયલની ઝાંખી છે. |
---------------ઓડિયો ક્લિપ (11:49 થી 11:59 સુધી "Built-In variables ")------------ | |
02:53 | Conditional statements
આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે કેવી રીતે conditional statements વાપરવું છે જેમ કે: awk માં If, else , else if |
03:04 | ચાલો આ ટ્યુટોરીયલ તરફે જોઈએ. |
---------------ઓડિયો ક્લિપ ("Conditional statements "-02:50 થી 03:02 સુધી)------------ | |
03:21 | Loops- અહીં આપણે AWK માં Conditional loops વિશે ચર્ચા કરીશું જેમ કે for, while અને do-while loop |
03:31 | સાથે જ આપણે AWK વાપરી શીખીશું search pattern |
03:35 | એકલ અથવા બહુવિધ ફાઈલોથી ડેટા પ્રોસેસ કરવું |
03:40 | ચાલો આ ટ્યુટોરીયલ તરફે જોઈએ. |
---------------ઓડિયો ક્લિપ ("Loops in awk "-04:06 થી 04:14 સુધી)------------ | |
03:53 | બેસિક્સ ઓફ Single Dimensional Array ટ્યુટોરીયલ સમજાવે છે
array elements એસાઇન કરવું |
03:59 | array ના elements સંદર્ભવા
AWK arrays ની ઇન્ડેક્સીંગ |
04:04 | associative array ના ફાયદાઓ |
04:07 | કોઈપણ element ચોક્કસ ઇન્ડેક્સ પર array માં મોજૂદ છે કે નહિ તે તપાસવું |
04:14 | અહીં આ ટ્યુટોરીયલની ઝાંખી છે. |
---------------ઓડિયો ક્લિપ ("Basics of Single Dimensional Array "- 03:10 થી 03:22 સુધી)------------ | |
04:30 | આ Single dimensional array પરનું અદ્યતન (એડવાન્સ) સ્તરનું ટ્યુટોરીયલ સમજાવે છે
ફાઈલ સાથે AWK array વાપરવું array ના elements સ્કેન કરવા |
04:41 | "for loop" નું નવું વેરીએશન
array element રદ્દ કરવું |
04:47 | સમગ્ર array રદ્દ કરવો |
04:50 | ARGC અને ARGV ની વેલ્યુઓ |
04:54 | ચાલો આ ટ્યુટોરીયલ તરફે જોઈએ. |
---------------ઓડિયો ક્લિપ ("More on Single Dimensional Array in awk "- 04:59 થી 05:09 સુધી)------------ | |
05:08 | AWK માં Multi Dimensional Array સમજાવે છે |
05:12 | બહુવિધ ઈંડાઈસીઝ (સૂચકાંક) ના ક્રમ દ્વારા element ઓળખવું |
05:17 | એકલ string માં શૃંખલીકરણ થવું |
05:20 | AWK માં 2 બાય 2 multidimensional array બનાવવું |
05:24 | 2 બાય 2 matrix નું transpose બનાવવું |
05:28 | multidimensional array સ્કેન કરવું |
05:31 | for loop ને split function સાથે જોડાણ કરવું |
05:35 | ચાલો આ ટ્યુટોરીયલ તરફે જોઈએ. |
---------------ઓડિયો ક્લિપ ("multidimensional array "- 06:24 થી 06:33 સુધી) ------------ | |
05:48 | Built-in Functions.
આમાં આપણે AWK built-in functions વિશે શીખીશું જેમ કે: Arithmetic functions |
05:57 | Random functions
String functions |
06:01 | Input and Output functions અને Timestamp functions |
06:07 | અહીં આ ટ્યુટોરીયલની ઝાંખી છે. |
---------------ઓડિયો ક્લિપ ("Built-in Functions "- 10:01 થી 10:14 સુધી)------------ | |
06:23 | User defined functions ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું
કેવી રીતે આપણું પોતાનું function |
06:30 | Function call
Return statement અને Reverse function બનાવવું |
06:37 | અહીં આ ટ્યુટોરીયલની ઝાંખી છે. |
---------------ઓડિયો ક્લિપ ("User defined functions "-03:28 થી 03:41 સુધી)------------ | |
06:54 | આ સાથે અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
ચાલો સારાંશ લઈએ |
07:00 | આ ટ્યુટોરીયલમાં, આપણે AWK વિશે શીખ્યા અને આ શ્રેણીમાના ટ્યુટોરીયલો મારફતે ગયા. |
07:08 | આપેલ લિંક પર ઉપલબ્ધ વિડિઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
કૃપા કરી ડાઉનલોડ કરી નિહાળો. |
07:16 | Spoken Tutorial Project ટીમ વર્કશોપો આયોજે છે અને પ્રમાણપત્રો આપે છે.
વધુ વિગત માટે, કૃપા કરી અમને લખો. |
07:26 | શું તમારી પાસે આ સ્પોકન ટ્યુટોરીયલમાં કોઈ પ્રશ્નો છે?
કૃપા કરી આ સાઈટની મુલાકાત લો. |
07:31 | પ્રશ્ન પૂછવાથી સંદર્ભિત મિનિટ અને સેકન્ડ પસંદ કરો.
તમારા પ્રશ્નને વિસ્તારપૂર્વક સમજાવો. |
07:38 | અમારી ટીમથી ઉપલબ્ધ કોઈ એક તેનો જવાબ આપશે. |
07:42 | સ્પોકન ટ્યુટોરીયલ ફોરમ આ ટ્યુટોરીયલ પરના ચોક્કસ પ્રશ્નો માટે છે. |
07:47 | કૃપા કરી અસંબંધિત અને સામાન્ય પ્રશ્નો આનાં પર પોસ્ટ ન કરો. |
07:52 | આનાથી ગૂંચળો ઘટાડવામાં સહાય થશે.
ઓછા ગૂંચળાથી, આપણે આ ચર્ચાને માહિતીપ્રદ સામગ્રી તરીકે વાપરી શકીએ છીએ. |
08:01 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો અપાયો છે.
આ મિશન પર વધુ માહિતી આ લિંક પર ઉપલબ્ધ છે. |
08:12 | ભાષાંતર કરનાર, હું ભરત સોલંકી હવે આપથી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |