Linux-AWK/C2/Conditional-statements-in-awk/Gujarati
From Script | Spoken-Tutorial
|
|
00:01 | નમસ્તે, awk માં conditional statements પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું- awk માં if, else, else if |
00:15 | આપણે આ અમુક ઉદાહરણો મારફતે કરીશું. |
00:19 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું Ubuntu Linux 16.04 Operating System અને gedit text editor 3.20.1 |
00:32 | તમે તમારા પસંદનું કોઈપણ ટેક્સ્ટ એડિટર વાપરી શકો છો. |
00:36 | આ ટ્યુટોરીયલનો અભ્યાસ કરવા માટે, તમને અમારી વેબસાઈટ પરના પાછલા awk ટ્યુટોરીયલો મારફતે જવું જોઈએ. |
00:43 | તમે કોઈપણ programming language થી પરિચિત હોવા જોઈએ જેમ કે C અથવા C++ |
00:50 | જો નથી, તો કૃપા કરી અમારી વેબસાઈટ પર સંબંધિત ટ્યુટોરીયલો મારફતે જાવ. |
00:56 | આ ટ્યુટોરીયલમાં વાપરવામાં આવેલ ફાઈલ આ ટ્યુટોરીયલ પુષ્ઠના Code Files લિંકમાં ઉપલબ્ધ છે.
કૃપા કરી તેને ડાઉનલોડ કરીને એક્સટ્રેક્ટ કરો. |
01:06 | એક conditional statement આપણને ક્રિયા ભજવતા પહેલા ચોક્કસ condition ને તપાસ કરવાની પરવાનગી આપે છે. |
01:14 | ચાલો શીખીએ કે if, else, else-if જેવા conditional statements એ awk માં કેવી રીતે કામ કરે છે. |
01:22 | કોઈપણ પ્રોગ્રામિંગ ભાષાની જેમ, if -else statement નું સિન્ટેક્સ છે: |
01:28 | if conditional-expression1 એ true હોય તો action1 ભજવો. |
01:34 | else if conditional-expression2 એ true હોય તો action 2 ભજવો. |
01:41 | આના પછી કેટલાક else if statements આવી શકે છે. |
01:46 | અંતમાં, જો કોઈપણ નિર્દિષ્ટ conditional expressions એ true ન હોય, તો action n ભજવો. |
01:54 | else અને else-if ભાગ વૈકલ્પિક છે.
ચાલો ઉદાહરણ મારફતે જઈએ. |
02:02 | આપણે એ જ awkdemo.txt ફાઈલ વાપરીશું, જે આપણે પહેલા વાપરી હતી. |
02:10 | માનો કે, આપણે 8000 રૂપિયાથી વધુ મેળવતા વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિમાં 50% વધારો કરવાની જરૂર છે. |
02:19 | ચાલો આ condition માટે એક awk ફાઈલ બનાવીએ. |
02:23 | આપેલ કોડને ટેક્સ્ટ એડિટરમાં દર્શાવ્યા પ્રમાણે ટાઈપ કરો અને તેને cond dot awk તરીકે સેવ કરો.
મેં આ પહેલાથી જ કરી દીધું છે. |
02:34 | સમાન ફાઈલ પણ Code Files લિંકમાં ઉપલબ્ધ છે. |
02:39 | આ કોડમાં, Output Field Separator, colon તરીકે સુયોજિત કર્યું છે. |
02:45 | પ્રથમ print statement , field headings પ્રિન્ટ કરે છે. |
02:50 | આગળ, if statement તપાસ કરશે કે 6ઠાં field ની વેલ્યુ 8000 કરતા મોટી છે કે નહી. |
02:58 | જો હા હોય, તો બીજું print statement એક્ઝિક્યૂટ થશે. |
03:03 | આ print statement અંતર્ગત આવેલ $6 into 1.5, 6ઠાં field ની વેલ્યુને 1.5% થી ગુણિત કરશે. |
03:13 | ચાલો હવે આ કોડને એક્ઝિક્યુટ કરીએ. |
03:16 | CTRL, ALT અને T કી દાબીને terminal ખોલો. |
03:22 | cd command નો ઉપયોગ કરીને એ ફોલ્ડરમાં જાવ જ્યાં તમે Code Files ડાઉનલોડ કરી છે અને એક્સટ્રેકટ કરી છે. |
03:29 | હવે ટાઈપ કરો: awk space hyphen capital F pipe symbol within double quotes space hyphen small f space cond dot awk space awkdemo dot txt
Enter દબાવો. |
03:49 | વધેલા શિષ્યવૃત્તિ સાથે આઉટપુટ ફક્ત એક વિદ્યાર્થીનો રેકોર્ડ દર્શાવે છે જેણે condition પરીપૂર્ણ કરી છે. |
03:57 | હવે, ધારો કે નિયમ બદલાય છે: વિદ્યાર્થીઓ કે જેઓ 8000 રૂપિયાથી વધુ મેળવે છે તેમને શિષ્યવૃત્તિમાં 50% નો વધારો. |
04:07 | નહિ તો 30% વધારો.
આપણે આ કેવી રીતે કરી શકીએ છીએ? |
04:13 | આપણે એક else block નાખવાની જરૂર છે. |
04:16 | ફરીથી cond dot awk ફાઈલ પર જાવ. |
04:21 | ચાલો આપેલ કોડ લાઈન ઉમેરીએ.
છેલ્લા બંધ curly brace ની પહેલા Enter દબાવો. |
04:30 | else , Enter દબાવો. |
04:33 | print space dollar 2 comma dollar 6 comma dollar 6 into 1.3 |
04:42 | ફાઈલને સેવ કરો અને terminal પર જાવ. |
04:46 | પાછલા એક્ઝિક્યુટ કરેલા કમાન્ડને મેળવવા અપ એરો કી દબાવો.
અને Enter દબાવો. |
04:53 | હવે આઉટપુટનું અવલોકન કરો.
યોજના ચૌધરીને પહેલા 1000 મળતા હતા. હવે તેને 1300 મળે છે. |
05:04 | ચાલો ફરીથી નિયમ બદલીએ.
વિદ્યાર્થીઓ કે જેઓ 8000 રૂપિયાથી વધુ મેળવે છે તેમને 50% નો વધારો. |
05:13 | 4000 રૂપિયાથી વધુ મેળવનાર વિદ્યાર્થીને 40% નો વધારો.
નહિ તો 30% વધારો આપો. |
05:23 | કોડ પર જાવ. દર્શાવ્યા પ્રમાણે કોડ અપડેટ કરો. |
05:29 | ફાઈલને સેવ કરો અને terminal પર જાવ. |
05:33 | ચાલો હું terminal સાફ કરું. |
05:36 | હવે પાછલા એક્ઝિક્યુટેડ કમાન્ડને મેળવવા માટે અપ એરો કી દબાવો.
અને Enter દબાવો. |
05:44 | આ વખતે, નોંધ લો કે વિદ્યાર્થી મીરા નાયરને 40% વધારો મળ્યો છે. |
05:51 | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
05:54 | ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખ્યા: Conditional statements જેમ કે:
awk માં if , else, else if |
06:05 | એસાઇનમેન્ટ તરીકે આપેલ નિયમો પ્રમાણે ગ્રેડ આપો: જો ગુણ 90 થી વધારે કે બરાબર હોય, તો ગ્રેડ રહેશે A. |
06:15 | જો ગુણ 80 થી વધારે કે બરાબર હોય પરંતુ 90 થી ઓછા હોય, તો ગ્રેડ રહેશે B. |
06:23 | જો ગુણ 70 થી વધારે કે બરાબર હોય પરંતુ 80 થી ઓછા હોય, તો ગ્રેડ રહેશે C. |
06:30 | જો ગુણ 60 થી વધારે કે બરાબર હોય પરંતુ 70 થી ઓછા હોય, તો ગ્રેડ રહેશે D.
નહિ તો ગ્રેડ રહેશે F. |
06:41 | આપેલ લિંક પર ઉપલબ્ધ વિડિઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો. |
06:49 | Spoken Tutorial Project ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજે છે
અને ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે. |
06:58 | વધુ વિગત માટે, કૃપા કરી અમને લખો. |
07:02 | શું તમારી પાસે આ સ્પોકન ટ્યુટોરીયલમાં કોઈ પ્રશ્નો છે?
કૃપા કરી આ સાઈટની મુલાકાત લો. |
07:08 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો અપાયો છે.
આ મિશન પર વધુ માહિતી આ લિંક પર ઉપલબ્ધ છે. |
07:20 | ભાષાંતર કરનાર, હું ભરત સોલંકી હવે આપથી વિદાય લઉં છું.
જોડાવા બદ્દલ આભાર. |