Moodle-Learning-Management-System/C2/Question-bank-in-Moodle/Gujarati
Time | Narration |
00:01 | Moodle. માં Question bank પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું : Moodle માં Question bank |
00:12 | questions ની Categories અને question bank માં પ્રશ્ન કઈ રીતે ઉમેરવા. |
00:19 | આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું: Ubuntu Linux OS 16.04 |
00:26 | ' XAMPP 5.6.30 દ્વારા મેળવેલ Apache, MariaDB અને PHP. |
00:34 | Moodle 3.3 અને Firefox વેબ બાઉઝર
તમે તમારી પસંદનું કોઈ પણ વેબબ્રાઉઝર ઉપયોગ કરી શકો છો. |
00:44 | જો કે Internet Explorer નો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ, કારણકે તેનાથી ડિસ્પ્લે અસંગતતાની સમસ્યા થાય છે. |
00:52 | આ ટ્યુટોરીયલ ધારે છે કે તમારા site administrator એ તમને teacher તીકે લોગીન કરાવ્યું છે.
અને તમે ઓછામાં ઓછો એક કોર્સ આપ્યો છે. |
01:03 | તે પણ ધારે છે કે તમે તમારા કોર્સ માટે કેટલીક કોર્સ સામગ્રી અપલોડ કરી છે. |
01:09 | જો નથી, તો કૃપા કરીને આ વેબસાઇટ પર સંબંધિત Moodle ટ્યુટોરિયલ્સનો સંદર્ભ લો. |
01:16 | બ્રાઉઝર પર સ્વિચ કરો અને તમારી Moodle site પર teacher.' તરીકે લૉગિન કરો. |
01:24 | મેં Code files લિંકમાં, આ ટ્યુટોરીયલમાં ઉપયોગમાં લેવાતા બધા ટેક્સ્ટ સાથે ટેક્સ્ટ ફાઇલ પ્રદાન કરી છે.
કૃપા કરીને " Mytextfile.txt ' નામક ફાઇલ ડાઉનલોડ કરો અને તેને તમારા મશીન પર ખોલો. |
01:40 | navigation menu. માં ડાબી બાજુ Calculus course પર ક્લિક કરો. |
01:45 | આપણે Question banks વિશે શીખવાનું શરુ કરીશું. |
01:49 | Question bank એ પ્રશ્નોના સંગ્રહ છે, જે મુખ્યત્વે વિષયો દ્વારા ગોઠવાયેલા છે |
01:55 | Question bank માં પ્રશ્નો બહુવિધ quizzes માં ફરીથી ઉપયોગમાં લેવાય છે. |
02:01 | આ દરેક શૈક્ષણિક વર્ષ માટે અથવા વિવિધ બૅચેસ માટે અલગ quizzes બનાવવા માટે મદદ કરે છે. |
02:09 | બ્રાઉઝર પર પાછા સ્વિચ કરો. |
02:11 | ટોચની જમણી બાજુ gear icon પર ક્લિક કરો અને પછી More… લિંક પર ક્લિક કરો. |
02:18 | આપણને 'Course Administration પેજ પર લાવવામાં આવે છે. |
02:22 | નીચે સ્ક્રોલ કરો અનેQuestion bank. નામના વિભાગને શોધો. |
02:27 | આ વિભાગમાંCategories લિંક પર ક્લિક કરો. |
02:30 | Add category વિભાગ જુઓ. |
02:34 | Parent category ડ્રોપડાઉન પર ક્લિક કરો. |
02:37 | અહીં Top આ કોર્સ માટે ટોચની સ્તરની કેટેગરી છે. |
02:42 | જો તે ડિફૉલ્ટ રૂપે પહેલાંથી પસંદ કરેલું નથી તો Default for Calculus, પસંદ કરો. |
02:49 | Name ફિલ્ડમાં ટાઈપ કરો Basic Calculus. |
02:54 | ત્યારબાદ પેજ ને તળિયેAdd Category બટન પર ક્લિક કરો.
તેવી જ રીતે, આપણે વધુ categories ઉમેરી શકીએ છીએ. |
03:04 | Calculus course, માટે વંશવેલું categories બનાવો, જેમ મેં અહીં કર્યું છે. |
03:11 | Questions ટેબ પર ક્લિક કરીને પ્રશ્નો બનાવતા પેજ પર જાઓ. |
03:17 | નીચે Create a new question બટન પર ક્લિક કરો |
03:22 | પોપ-અપ વિન્ડો ખુલે છે. |
03:25 | તમે જે પ્રશ્ન ઉમેરવા માંગો છો તે પસંદ કરો. |
03:29 | question type વિશે વિગતવાર વર્ણન જમણી તરફ જોવામાં આવે છે. |
03:35 | હું પસંદ કરીશ Multiple choice. |
03:39 | પૉપ-અપના તળિયે Add બટન પર ક્લિક કરો. |
03:43 | હવે, category પસંદ કરો, જેના માટે તમે પ્રશ્ન ઉમેરવા માંગો છો.
હું પસંદ કરીશ Evolutes. |
03:51 | Question name ફિલ્ડમાં , ટાઈપ કરો MCQ with single correct answer. |
03:57 | Question text એરિયામાં નીચેનો ટાઈપ કરો.
તમે ટેક્સ્ટને 'Mytextfile.txt' ફાઇલમાંથી કૉપિ કરીને પેસ્ટ કરી શકો છો. |
04:07 | Default Mark 1 પર સેટ છે અને હું તેને 1 તરીકે જ રાખીશ. |
04:12 | આગળનું વિકલ્પ છે General feedback. ક્વિઝ સબમિટ કર્યા પછી અહીંનો ટેક્સ્ટ વિદ્યાર્થીને બતાવવામાં આવે છે. |
04:23 | આનો પણ પ્રશ્નના વિગતવાર ઉકેલને દર્શાવવા માટે પણ ઉપયોગ કરી શકાય છે.
ટેક્સ્ટ ટાઇપ કરો અથવા કૉપિ-પેસ્ટ કરો જેમ મેં અહીં કર્યું છે. |
04:34 | ડ્રોપડાઉન થી One or multiple answers પર ક્લિક કરો. |
04:39 | અહીં આપણે 2 વિકલ્પો જોઈ શકીએ છીએ Multiple answers allowed
One answer only |
04:46 | હું તમને બતાવીશ કે બંને વિકલ્પો કેવી રીતે કાર્ય કરે છે. |
04:49 | ચાલો હું પહેલા પસંદ કરું One answer only. |
04:53 | Shuffle the choices ચેકબૉક્સ, ડિફૉલ્ટ રૂપે ચેક કરેલું છે
આ ખાતરી કરે છે કે પ્રશ્નનો જવાબ પસંદગીઓ, દરેક quiz attempt માટે શફલ્ડ કરવામાં આવે છે. |
05:06 | Answers વિભાગ જોવા માટે નીચે સ્ક્રોલ કરો. |
05:10 | નોંધ લો કે અહીં દરેક વિકલ્પ grade અને feedback સાથે સંકળાયેલ છે. |
05:17 | અહીં બતાડ્યા પ્રમાણે Choice 1 ટાઈપ કરો. |
05:20 | હવે આ પ્રશ્નનો,Choice 1 સાચો જવાબ છે. |
05:25 | તેથી હું Grade માં 100% પસંદ કરીશ. |
05:30 | Grade ડ્રોપડાઉનમાં, આપણે દરેક choice માટે આંશિક ગુણ અથવા નકારાત્મક ગુણ પણ આપી શકીએ છીએ. |
05:38 | જ્યારે તમે Moodle સાથે વધુ કુશળ હો ત્યારે તમે આ પછીથી અન્વેષણ કરી શકો છો. |
05:43 | આ જવાબ પસંદ કરનારા વિદ્યાર્થીઓ માટે અભિપ્રાય,Feedback ટેક્સ્ટ એરિયામાં લખી શકાય છે.
હું ટાઈપ કરીશ “Correct”. |
05:53 | બાકીની choices અને grades ભરો જેવું કે મેં અહીં કર્યું છે. |
06:01 | હવે સ્ક્રોલ કરો અને તેને વિસ્તૃત કરવા માટે Multiple Tries વિભાગ પર ક્લિક કરો. |
06:08 | અહીં નોંધ લો -Penalty for each incorrect try 'ફીલ્ડ' ડિફૉલ્ટ રૂપે 33.33% સેટ કરવામાં આવે છે, |
06:18 | આનો અર્થ છે કે દરેક ખોટા જવાબ માટે વિદ્યાર્થીને દંડ કરવામાં આવશે. |
06:24 | તમે તેને અહીં જેમ છે તેમ જ રાખી શકો છો અથવા અહીં બતાવેલ કોઈપણ અન્ય ટકાવારી વિકલ્પોમાં તેને બદલી શકો છો. |
06:31 | હું 0%, પસંદ કરું છું કારણ કે હું મારા વિદ્યાર્થીઓને ખોટા જવાબો માટે દંડ આપવા ઇચ્છતી નથી. |
06:39 | પછી નીચે સ્ક્રોલ કરો અને પેજના તળિયે Save changes બટન પર ક્લિક કરો. |
06:46 | આપણે જોઈ શકીએ છીએ કે અમારો પ્રશ્ન Question Bank માં ઉમેરાયો છે. |
06:51 | નોંધ લો કે પ્રશ્નના પ્રશ્નાર્થની બાજુમાં 4 આઇકોન છે. |
06:57 | આ edit, duplicate, preview અને delete પ્રશ્ન છે. |
07:06 | quiz માં પ્રશ્ન કેવી રીતે દેખાશે તે જોવા માટે Preview 'આયકન પર ક્લિક કરો. |
07:13 | પસંદ કરેલો પ્રશ્ન અને તેના વિકલ્પો પૉપ-અપ વિંડોમાં ખુલે છે. |
07:19 | Fill in correct responses બટન પર ક્લિક કરો.
આ તમને પ્રશ્નો, પસંદગીઓ અને સાચા જવાબોને ચકાસવામાં સહાય કરે છે. |
07:29 | Submit and finish બટન પર ક્લિક કરો. |
07:32 | આ પ્રશ્નનો જવાબ આપ્યા પછી વિદ્યાર્થી જોશે તે પ્રતિસાદ બતાવશે. |
07:38 | જ્યારે પણ તમે કોઈ નવો પ્રશ્ન ઉમેરો છો, ત્યારે હંમેશાં તેનું પરીક્ષણ કરવા માટે તેનું પૂર્વાવલોકન કરો. |
07:44 | આ પોપ-અપ વિંડોને બંધ કરવા માટે Close preview બટન પર ક્લિક કરો. |
07:49 | ચાલો હવે MCQ બનાવીએ જે એક કરતા વધારે સાચા જવાબ છે. |
07:54 | પાછલા પગલાઓ પછી, મેં બીજો MCQ બનાવ્યો છે.
કૃપા કરીને આ જ રીતે કરો. |
08:01 | One or multiple answers ' ડ્રોપડાઉનમાં, આ વખતે હુંMultiple answers allowed. પસંદ કરીશ. |
08:10 | બતાવ્યા પ્રમાણે choices 1 અને 2 ઉમેરો અને તેમના સંબધિત grades ઉમેરો.
અહીં મેં બંને માટે 50% grade પસંદ કર્યું છે. |
08:20 | જે વિદ્યાર્થી માત્ર એક જ સાચા જવાબને ચિહ્નિત કરે છે તે 0.5 marks મેળવે છે. |
08:26 | અને જે વિદ્યાર્થી બંને સાચા જવાબોને ચિહ્નિત કરે છે તે 1 mark. મેળવે છે. |
08:32 | બતાવ્યા પ્રમાણે choices 3 અને 4 અને તેમના સંબધિત grades ઉમેરો. |
08:38 | અને હું Penalty for each incorrect try ફિલ્ડ ને 0% તરીકે મુકીશ. |
08:44 | પછી નીચે સ્ક્રોલ કરો અને Save changesબટન પર ક્લિક કરો. |
08:49 | આગળ, ચાલો Short answer નો પ્રશ્ન ઉમેરીએ. |
08:53 | પ્રશ્નના જવાબમાં વિદ્યાર્થીને શબ્દ અથવા શબ્દસમૂહ લખવાની અપેક્ષા રાખવામાં આવશે. |
09:00 | Create a new question બટન પર ક્લિક કરો અને Short answer વિકલ્પ પર બે વાર ક્લિક કરો. |
09:08 | બતાવ્યા પ્રમાણે પ્રશ્ન બનાવો. |
09:11 | Case sensitivity ડ્રોપડાઉનમાં t No, case is unimportant. પસંદ કરો. |
09:18 | આ પ્રશ્નનો સાચો જવાબ “same logarithmic spiral” છે . |
09:24 | હું વિદ્યાર્થીને સંપૂર્ણ ગુણ આપવા તૈયાર છું જો વિદ્યાર્થીનો જવાબ કાં તો :
“same spiral” અથવા “same logarithmic spiral” હોય. |
09:35 | જો કે, જો વિદ્યાર્થી “logarithmic spiral” જવાબ તરીકે લખે છે, તો હું અડધો માર્ક આપીશ. |
09:43 | જવાબો વિભાગ પર નીચે સ્ક્રોલ કરો. |
09:46 | બતાવ્યા પ્રમાણે Answer 1 અને 2 અને તેમના સંબધિત grades ઉમેરો. |
09:52 | નોંધ લો Answer 1 માં asterix ,
Asterix ને કોઈપણ અક્ષર સાથે મેચ કરવા માટે wildcard તરીકે વાપરી શકાય છે. |
10:02 | તો ઉદાહરણ તરીકે વિધ્યતાર્થિઓ લખશે The evolute of a logarithmic spiral is the same logarithmic spiral.
આ જવાબ સંપૂર્ણ ગુણ આપવામાં આવશે. |
10:15 | બતાવ્યા પ્રમાણે Answer 3 અને તેમના સંબધિત gradeઉમેરો. |
10:20 | નોંધ લો જવાબ ટેક્સ્ટ પહેલા અહીં કોઈ પણ asterix નથી. |
10:24 | તો ઉદાહરણ તરીકે વિધ્યતાર્થિઓ લખશે The evolute of a logarithmic spiral is not the same logarithmic spiral.
આ જવાબ ને કોઈ ગુણ આપવામાં આવશે નહીં. |
10:37 | બતાવ્યા પ્રમાણે Answer 4 ને તેમના સંબધિત grade ઉમેરો. . |
10:43 | નોંધ લો કે મેં આ જવાબમાં માત્ર "50%" ગુણ આપ્યો છે. |
10:48 | feedback textarea, માં અટાઇપ કરો “You need to specify that it’s the same spiral and not any spiral.” |
10:57 | આ સમજૂતી વિદ્યાર્થીને પ્રતિક્રિયા તરીકે બતાવવામાં આવશે. |
11:02 | ફરીથી હું Penalty for each incorrect try ફિલ્ડ ને 0% તરીકે મુકીશ. |
11:09 | પછી નીચે સ્ક્રોલ કરો અને Save changes બટન પર ક્લિક કરો. |
11:14 | ચાલો હવે એક Numerical' પ્રશ્ન ઉમેરો. |
11:18 | Create a new question બટન પર ક્લિક કરો અને Numerical વિકલ્પ પર ડબલ ક્લિક કરો. |
11:26 | બતાવ્યા પ્રમાણે પ્રશ્ન બનાવો. |
11:29 | આ પ્રશ્નનો જવાબ ' 5mm છે.
જયારે કે જો વિધાયરથી 4.5mm અને 5.5mm ના વચ્ચે પણ જવાબ આપે છે તો મારા માટે ઠીક છે. |
11:41 | અહીં એરર માર્જિન 0.5 છે. |
11:45 | Answers વિભાગ પર નીચે સ્ક્રોલ કરો. |
11:48 | બતાડ્યા પ્રમાણે Answers, Error અને grades ઉમેરો. |
11:53 | Unit handling વિભાગને વિસ્તૃત કરો.
Unit handling ડ્રોપડાઉનમાં 3 વિકલ્પો છે. |
12:00 | હું વિકલ્પ પસંદ કરીશ - The unit must be given, and will be graded. |
12:07 | Unit penalty field, મૂળભૂત રીતે 0.1 દેખાડે છે.
હું તેને 0.5 બનાવીશ. |
12:16 | તેથી જો વિદ્યાર્થી unit નો ઉલ્લેખ કર્યા વિના જવાબ લખે તો તે અડધા ગુણ મેળવે છે. |
12:23 | Units are input using ડ્રોપડાઉન માંથી હું the text input element વિકલ્પ પસંદ કરીશ. |
12:31 | આનો અર્થ એ છે કે વિદ્યાર્થીને જવાબ સાથે unit લખવું પડશે. |
12:37 | Units વિભાગને વિસ્તૃત કરો. |
12:40 | એકમ લખો mm અને ગુણક 1 'છે. આનો અર્થ એ છે કે જવાબ પસંદગીઓ mm માં છે. |
12:50 | ફરી એક વાર, હું 'દરેક ખોટા પ્રયાસ માટે' દંડfield as 0%""" રાખું છું. |
12:57 | અને પછી નીચે સ્ક્રોલ કરો અને Save changes બટન પર ક્લિક કરો. |
13:02 | આ સાથે, આપણે આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
ચાલો સારાંશ આપીએ. |
13:08 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા: 'Moodle માં Question bank |
13:14 | questions ની Categories અને question bank માં પ્રશ્નો કેવી રીતે ઉમેરવા. |
13:22 | અહીં તમારા માટે એક નાની એસ્સાઇન્મનેટ છે question bank. માં વધુ પ્રશ્નો ઉમેરો. |
13:28 | વિગતો માટે આ ટ્યુટોરીયલનો Assignment નો સંદર્ભ લો. |
13:34 | આ ટ્યુટોરીયલને અટકાવો અને પૂર્ણ થાય ત્યારે ફરી શરૂ કરો. |
13:38 | હવે આપણી પાસે આ question bank માં હવે 10 પ્રશ્ર્નો હોવા જોઈએ.
તેમાંના 6 Evolutes માં છે અને 4 Involutes subcategory. માં છે. |
13:51 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ ‘’’ Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો. |
14:00 | Spoken Tutorial ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે.અને ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે.
વધુ વિગતો માટે અમને લખો. |
14:10 | તમને જે પ્રશ્ર્ન પૂછવો છે તેને લગતી મિનિટ અને સેકેંડ પસંદ કરો. |
14:14 | Spoken Tutorial Project ને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે. |
14:27 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર. |