Moodle-Learning-Management-System/C2/Users-in-Moodle/Gujarati
Time | Narration |
00:01 | Users in Moodle પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે કેવી રીતે:
user ને ઉમેરવું છે user’s profile એડીટ કરવી છે users ને જથ્થામાં અપલોડ કરવા છે |
00:17 | આ ટ્યુટોરીયલને આપેલ વાપરીને રેકોર્ડ કરવામાં આવ્યું છે:
Ubuntu Linux OS 16.04 Apache, MariaDB અને PHP, XAMPP 5.6.30 મારફતે મેળવેલ Moodle 3.3 અને Firefox વેબ બ્રાઉઝર તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો. |
00:43 | જો કે, Internet Explorer નો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ, કારણકે તેનાથી ડિસ્પ્લે અસંગતતાની સમસ્યા થાય છે. |
00:51 | આ ટ્યુટોરીયલ શીખનારાઓ પાસે તેમની Moodle વેબસાઈટ પર અમુક courses બનાવેલા હોવા જોઈએ.
જો નથી તો, કૃપા કરી આ વેબસાઈટ પરનાં પાછલા Moodle ટ્યુટોરીયલોનો સંદર્ભ લો. |
01:05 | બ્રાઉઝર પર જાવ અને તમારી Moodle વેબસાઈટ પર, તમારા admin username અને
password ને વાપરીને લોગીન કરો. |
01:14 | હવે. આપણે Moodle માં એક નવો user કેવી રીતે બનાવવો છે તે શીખીશું. |
01:19 | Navigation block માં, Site Administration પર ક્લિક કરો અને ત્યારબાદ
Users ટેબ પર ક્લિક કરો. |
01:28 | Add a new user વિકલ્પ પર ક્લિક કરો. |
01:32 | username હું adminuser2 તરીકે દાખલ કરીશ. |
01:37 | નીચે સ્ક્રોલ કરીને New Password ફિલ્ડ પર જાવ.
Click to enter text લીંક પર ક્લિક કરો. |
01:45 | કૃપા કરી નોંધ લો- password એ અહીં દર્શાવેલ નિયમો અનુસરવા જોઈએ. |
01:51 | મારા password તરીકે હું દાખલ કરીશ Spokentutorial1@. |
01:57 | Force password change ચેકબોક્સ પર ક્લિક કરો. |
02:02 | આનાથી નવો user જ્યારે પહેલી વાર લોગીન કરે છે ત્યારે તેને/તેણીને તેનો password બળપૂર્વક બદલવા માટે
પૂછવામાં આવે છે. |
02:10 | બાકી બચેલી વિગતો તમારી પસંદગી મુજબ દાખલ કરો, જેવું કે અહીં દર્શાવાયું છે. |
02:16 | Email display માં, નોંધ લો, મેં પસંદ કર્યું છે Allow everyone to see my email
address. આ એટલા માટે કારણ કે પછીથી હું આ user ને admin user બનાવવા જઈ રહ્યી છું. |
02:30 | પરંતુ આ અન્ય users જેમ કે teachers અને students માટે શ્રેષ્ઠતાથી ટાળવામાં આવે
છે. |
02:37 | હમણાં માટે આપણે City/Town ફિલ્ડ ખાલી રહેવા દઈશું. આને આપણે પછીથી અપડેટ કરીશું, જ્યારે આપણે આ
user ને એડીટ કરીશું. |
02:47 | ત્યારબાદ અહીં દર્શાવ્યા પ્રમાણે, કન્ટ્રી (દેશ) અને ટાઈમઝોન પસંદ કરો. |
02:52 | બાકી બચેલા ફીલ્ડોને ચાલો મૂળભૂત સુયોજિત રહેવા દઈશું. |
02:56 | ત્યારબાદ નીચે સ્ક્રોલ કરીને Create user બટન પર ક્લિક કરો. |
03:01 | હવે આપણી પાસે 2 users છે. System Admin2 user પર ક્લિક કરો જે કે આપણે હમણાં જ બનાવ્યું છે. |
03:10 | આપણે આ user’s profile ને જમણી બાજુએ આવેલ Edit Profile લીંક પર ક્લિક કરીને, એડીટ
કરી શકીએ છીએ. City/Town ટેક્સ્ટબોક્સમાં ચાલો Mumbai દાખલ કરીએ. |
03:22 | ત્યારબાદ નીચે સ્ક્રોલ કરીને Update profile બટન ક્લિક કરો. આજ પ્રમાણે, આપણે કોઈપણ વપરાશકર્તા માટે કઈ પણ
માહિતી એડીટ કરી શકીએ છીએ. |
03:33 | આ નવા user ની જમણી બાજુએ આવેલ 3 આઈકોનો તરફે જુઓ. તે દરેક શું કરે છે તે જોવા માટે તેનાં પર કર્સર ફેરવો. |
03:43 | delete આઇકોન user ને રદ્દ કરશે.
કૃપા કરી નોંધ લો: વપરાશકર્તાને રદ્દ કરવાથી તમામ user ડેટા રદ્દ થઇ જશે, જેમાં તેનું/તેણીનું કોર્સ રજીસ્ટ્રેશન, ગ્રેડ્સ વગેરેનો સમાવેશ થાય છે. તેથી, આ વિકલ્પનો ઉપયોગ અત્યંત સાવચેતી સાથે કરવો જોઈએ. |
04:03 | eye આઇકોન user ને સસ્પેન્ડ (સ્થગિત) કરશે. user ને સસ્પેન્ડ કરવું એટલે કે તેનું/તેણીનું એકાઉન્ટ
નિષ્ક્રિય કરવું. |
04:13 | તો, user હવે લોગીન કરી શકશે નહી, પણ તેનું/તેણીનું રજીસ્ટ્રેશન્સ, ગ્રેડ્સ, વગેરે યથાવત રહે છે. |
04:24 | user ને રદ્દ કરવા કરતા આ વધારે સારું છે. |
04:29 | આનાથી ભવિષ્યમાં કાર્ય હેતુ તે રેકોર્ડ સાચવી રાખે છે અને તમને જોઈએ ત્યારે, તમે user ને પાછું, સક્રિય કરી શકો છો. |
04:37 | આગળ છે gear આઇકોન. આ આપણને Edit profile પેજ પર લઇ જશે. |
04:43 | નોંધ લો, Admin User આગળ delete અને suspend આઈકોનો દેખાતા નથી. |
04:51 | આ એટલા માટે કારણ કે main system administrator ને રદ્દ કે નિષ્ક્રિય કરી શકાતું નથી. |
04:59 | હવે, ચાલો users ને જથ્થામાં ઉમેરતા શીખીએ, એટલે કે, એકી વારમાં. |
05:05 | આ માટે, આપણને અમુક ચોક્કસ ફોર્મેટમાં અમુક ડેટા સહીત એક ફાઈલ અપલોડ કરવી પડશે. માન્ય કરેલ ફાઈલ પ્રકાર છે CSV. |
05:16 | હું user-details-upoad.csv ફાઈલ ખોલીશ જે મેં ડેમોનસ્ટ્રેશન માટે પહેલાથી જ બનાવી છે. |
05:25 | હું વાપરી રહ્યી છું LibreOffice Calc - જે LibreOffice Suite નું સ્પ્રેડશીટ કમ્પોનેન્ટ (ઘટક) છે. |
05:32 | આ ફાઈલમાં આપેલ કોલમો છે:
username password firstname lastname આ 5 ફીલ્ડો અનિવાર્ય ફીલ્ડો છે. |
05:47 | અહીં કેટલાક વધુ ફીલ્ડો છે, જે કે વૈકલ્પિક છે:
institution department phone1 address course1 role1 |
05:58 | નોંધ લો field titles એવું જ હોવું જોઈએ જેવું આ સ્પ્રેડશીટમાં લખેલું છે એટલે કે લોઅરકેસમાં.
નહી તો અપલોડ કરતી વખતે એરર ફેંકાશે. |
06:11 | આપણી પાસે જો ફક્ત એક course હોય જેમાં user ને એનરોલ કરવું છે, તો આપણે fields
title માં 1 પ્રત્યય લગાડીશું. |
06:19 | જો વધુ courses હોય જેમાં users ને એનરોલ કરવું છે તો, course2, role2, વગેરે
સાથે વધુ કોલમો ઉમેરો. |
06:29 | કૃપા કરી નોંધ લો:
તમને Course short name, course1 ફિલ્ડમાં ઈનપુટ (પ્રવિષ્ટ) કરવું જોઈએ અને Role short name , role1 ફિલ્ડમાં ઈનપુટ (પ્રવિષ્ટ) કરવું જોઈએ. |
06:39 | Role short name, વિદ્યાર્થી માટે છે student અને શિક્ષક માટે છે
editingteacher. |
06:47 | મારી પાસે CSV ફાઈલમાં 3 users છે:
System Admin2 યુજર જે પહેલાથી જ મેન્યુલી બનાવ્યું હતું. ફક્ત 5 ફરજીયાત ફીલ્ડો વાળો એક યુઝર આ દેખાડવા માટે કે અન્ય ફિલ્ડ વૈકલ્પિક છે અને એક યુઝર બધી વિગતો સાથે છે. સાથે છે.
|
07:08 | CSV ફાઈલ આ ટ્યુટોરીયલના Code files વિભાગમાં ઉપલબ્ધ છે . તમે આને ડાઉનલોડ અને ઉપયોગ કરી શકો છો. |
07:17 | ટ્યુટોરીયલના Additional Reading Material માં CSV ફાઈલના વિશે વધુ માહિતી છે.
|
07:25 | ચાલો બ્રાઉઝર વિન્ડો પર પાછા જઈએ . |
07:29 | Navigation block માં Site Administration પર ક્લિક કરો. |
07:34 | ત્યારબાદ Users ટેબ પર ક્લિક કરો. Accounts વિભાગમાં Upload Users પર ક્લિક કરો. |
07:43 | Choose a file બટન પર ક્લિક કરો.File picker ટાઈટલ સાથે એક પોપઅપ વિન્ડો ખુલે છે. |
07:51 | જો પોપઅપ વિન્ડો પહેલાથી ત્યાં ના હોય તો ડાબી બાજુના મેનુમાં Upload a file લીંક પર ક્લિક કરો. |
07:59 | Click on Browse / Choose a file બટન પર ક્લિક કરો જે તમારી સ્ક્રીન પર ક્યા પણ દ્રશ્યમાન છે. સેવ
કરેલ ફોલ્ડર ને બ્રાઉઝ કરો અને CSV ફાઈલ પસંદ કરો. |
08:11 | હું બાકી બચેલ બધી ફિલ્ડ્સ ને મૂળભૂત જ રહેવા દઈશ. |
08:15 | પેજના નીચે Upload this file બટન પર ક્લિક કરો. |
08:21 | સામન સ્ક્રીન રીફ્રેશ થાય છે, હવે ટેક્સ્ટ ફિલ્ડમાં લખેલ ફાઈલ નામ ના સાથે આવે છે. |
08:27 | નીચેનું બટન હવે Upload users. માં બદલાઈ ગયું છે , તે Upload users બટન પર ક્લિક કરો. |
08:35 | આગળનું પેજ તે યુઝરો નું પ્રિવ્યુ બતાડે છે જેને આપણે અપલોડ કરી રહ્યા છીએ. તપાસો કે વેલ્યુ સાચી છે . હવે Settings વિભાગ
પસંદ કરો.
|
08:48 | Upload type ડ્રોપડાઉન 4 વિકલ્પો ધરાવે છે. |
08:53 | મોજુદ યુઝર્સ ના રિકોર્ડ ને અપડેટ કરવા માટે આ 3 વિકલ્પો નો ઉપયોગ કરી શકાય છે . આપણે Add new only, skip
existing users પસંદ કરીશું.
|
09:05 | આનો અર્થ એ છે કે જો username પહેલાથી જ મોજુદ હોય તો તેણે ઉમેરવામાં આવશે નહી. |
09:11 | New user password ડ્રોપડાઉન થી Field required in file પસંદ કરો. |
09:17 | Force password change માં All પસંદ કરો. જયરે તે પહેલી વાર લોગીન કરશે તો આ બધા યુઝર્સને
પાસવર્ડ બદલવા માટે કહે છે. |
09:27 | આપણે આ સેક્શનમાં અન્ય ફિલ્ડ્સ ને ડીફોલ્ટ રહેવા દઈશું.
|
09:32 | ચાલો હવે Default values વિભાગ ને જોઈએ.
|
09:36 | Email display, અંતર્ગત Allow only other course members to see my
email address પસંદ કરો. |
09:44 | તમે ડીફોલ્ટ ફિલ્ડ્સ ને ઈનપુટ કરી શકો છો, જો આ બધા યુઝર્સ ના માટે સમાન છે. આ ફિલ્ડ્સ નો ઉપયોગ બધા અપલોડ કરેલ યુઝર્સ ના માટેકરવામાં
આવશે. |
09:55 | City/Town માં હું Mumbai ટાઈપ કરીશ.
|
09:59 | આગળ Show more… પર ક્લિક કરો. અહી હજી પણ વધુ ફિલ્ડ્સ છે જેમાં ડેટા ઉમેરી શકીએ છીએ.
|
10:07 | નોંધ લો કે તેમાંથી કોઈ પણ અનિવાર્ય નથી. તેથી હું આને હમણાં માટે ખાલી છોડી દઈશ.
|
10:15 | પેજના નીચે Upload users બટન પર ક્લિક કરો. |
10:20 | અહી પ્રદશિત Upload users results ટેબલના સ્ટેટ્સ કોલમ ને જુઓ.
|
10:27 | પ્રથમ user ના માટે સ્ટેટ્સ મેસેજ છે: User not added - already registered.
|
10:35 | આ user સીસ્ટમ માં પહેલાથી જ મોજુદ છે તેથી આને સ્કીપ કરવામાં આવ્યું હતું . |
10:40 | બચેલા users ને New users તરીકે ઉમેરવામાં આવ્યા હતા. |
10:45 | અહી પ્રદશિત સ્ટેટ્સ જુઓ. |
10:49 | Weak passwords એ છે જે password નિયમનું અનુસરણ કરતા નથી. rules. |
10:54 | જ્યારે કે સીસ્ટમમાં અપલોડ કરવામાં આવશે , પરતું એક વિશિષ્ટ passwords રાખવો એ સારું રહે છે.
|
11:01 | Continue બટન પર ક્લિક કરો. આપણા દ્વારા બનાવેલ બધા users ને જુઓ.
|
11:08 | Site Administration. પર ક્લિક કરો, ત્યારબાદ Users ટેબ પર ક્લિક કરો.
Accounts વિભાગના અંદર ' Browse list of users. પર ક્લિક કરો. |
11:20 | હવે આપણી પાસે 4 users છે. |
11:23 | આ સાથે અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
ચાલો સારાંશ લઈએ. |
11:29 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ શીખ્યા:
user ને ઉમેરવું user’s profile એડીટ કરવી users ને જથ્થામાં અપલોડ કરવા |
11:39 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ, Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો. |
11:47 | Spoken Tutorial પ્રોજેક્ટ ટીમ વર્કશોપો આયોજિત કરે છે અને પ્રમાણપ્રત્રો આપે છે.
વધુ જાણકારી માટે, કૃપા કરી અમને લખો. |
11:55 | કૃપા કરી સમય નોંધ કરેલ પ્રશ્નો આ ફોરમમાં પોસ્ટ કરો. |
12:00 | Spoken Tutorial Project ને ફાળો NMEICT, MHRD, Government of India
દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે. |
12:11 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. |
12:15 | જોડાવાબદ્દલ આભાર. |