Moodle-Learning-Management-System/C2/Overview-of-Moodle/Gujarati
|
|
00:01 | Overview of Moodle પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું: Learning Management Systems (ટૂંકમાં LMS ) નો ખ્યાલ. |
00:16 | LMS તરીકે મૂડલ |
00:19 | Moodle કોણ વાપરી શકે છે અને Moodle વેબસાઈટોનાં ઉદાહરણો |
00:26 | સાથે જ આપણે આપેલ વિશે પણ શીખીશું: Moodle ને ચલાવવા માટે સોફ્ટવેર અને હાર્ડવેરની આવશ્યકતાઓ અને |
00:33 | મુખ્ય વિશિષ્ટતો જે Moodle શ્રુંખલામાં ડેમોનસ્ટ્રેટ કરવામાં આવશે. |
00:39 | આ ટ્યુટોરીયલ શીખનારાઓને વેબસાઈટ બ્રાઉઝ કરતા આવડવું જોઈએ. |
00:45 | ચાલો સૌપહેલા જાણીએ કે Learning Management System અથવા LMS શું છે. |
00:53 | એક LMS મદદ કરે છે કોઈપણ eLearning content ને બનાવવામાં, મેનેજ (સંચાલન) કરવામાં અને ડીલીવર કરવામાં (તારવામાં). |
01:01 | ઉદાહરણ તરીકે: શૈક્ષણિક અભ્યાસક્રમો અને પ્રશિક્ષણ પ્રોગ્રામો |
01:07 | તે આપણને આપણા courses મેનેજ કરવામાં પણ મદદ કરે છે. |
01:11 | આપણે કન્ટેન્ટ બનાવી તથા તેને એડીટ કરી શકીએ છીએ, વિદ્યાર્થીઓને એક્સેસ આપી શકીએ છીએ, તેમનાં સબમિશનોને ગ્રેડ કરી શકીએ છીએ, વગેરે. |
01:21 | Moodle એક પ્રતિભાવશીલ, મફત અને મુક્ત સ્ત્રોત સોફ્ટવેર છે. |
01:27 | તે એક સૌથી લોકપ્રિય LMS માંનું એક છે જેનો ઉપયોગ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વિશ્વભરમાં થાય છે. |
01:33 | તેના સુરક્ષા નિયંત્રણો આપણા ડેટાને સલામત અને સુરક્ષિત રાખે છે. |
01:39 | તેમાં કેટલાક ખૂબ જ શક્તિશાળી ફીચરો (વિશિષ્ટતાઓ) આવેલા છે જે શિક્ષકો તથા શીખનારાઓ બંનેને સશક્ત બનાવે છે. |
01:47 | Moodle વિગતવાર ડોક્યુંમેન્ટેશન પણ પ્રદાન કરે છે, જેથી તેને વાપરવામાં સરળતા રહે છે. |
01:54 | Moodle વપરાશકર્તા સમુદાય અને ફોરમ સહાય અત્યંત સક્રિય છે. |
02:00 | Moodle માં ઉપલબ્ધ મફત પ્લગઇન્સ તેને વધુ ફીચર-સમૃદ્ધ બનાવે છે. |
02:06 | મૂડલને તમામ ઉપકરણો પર નેવિગેટ કરવું સરળ છે.
તે course અને site level પર પ્રવૃત્તિ અને ભાગીદારી અંગે વિસ્તૃત રિપોર્ટો ધરાવે છે. |
02:18 | સહયોગી તેમજ વ્યક્તિગત શીખવવામાં મદદ કરે છે. |
02:23 | ફોરમ્સ, પીઅર એસેસમેન્ટ્સ, ગ્રુપ મેનેજમેન્ટ, લર્નિંગ પાથો વગેરેનો ઉપયોગ તેના માટે થઈ શકે છે. |
02:32 | ચાલો જોઈએ કે કોણ Moodle LMS વાપરી શકે છે: |
02:36 | શૈક્ષણિક સંસ્થાનો જેમ કે યુનિવર્સિટીઓ, કોલેજો, શાળાઓ અને કોચિંગ (અનુશિક્ષણ) સંસ્થાઓ. |
02:44 | કર્મચારી તાલીમ અને અભિગમ માટે વ્યવસાયો. |
02:49 | હોસ્પિટલ અને આરોગ્ય સંભાળ તાલીમ પ્રોગ્રામો. |
02:53 | કોઈપણ ઈ-લર્નિંગ આધારિત સંસ્થાન. |
02:57 | ચાલો Moodle વાપરીને બનાવેલી કેટલીક વેબસાઈટો જોઈએ. |
03:02 | આના જેવી કોલેજો. |
03:05 | આનાં જેવી ખાનગી યુનિવર્સિટીઓ. |
03:09 | આનાં જેવી તાલીમ સંસ્થાઓ. |
03:13 | આનાં જેવી કોચિંગ સંસ્થાઓ. |
03:17 | વ્યક્તિગત શિક્ષકો જેઓ તેમના અભ્યાસક્રમને ઑનલાઇન ઑફર કરવા માંગે છે અને અન્ય ઘણી બધી. |
03:24 | Moodle આપેલ URL (યુઆરએલ) પર વપરાશનાં વિગતવાર આંકડા ધરાવે છે. |
03:30 | અહીં, તમે વિવિધ દેશોમાંથી રજિસ્ટર્ડ Moodle websites ની તપાસ કરી શકો છો. |
03:40 | Moodle સંસ્થાપિત કરવા માટે, આપણને જોઈએ છે: Apache web-server |
03:46 | એક database જેમ કે MySQL, MariaDB અથવા PostgreSQL અને PHP |
03:54 | Moodle એક રિસોર્સ કન્ઝ્યુમિંગ (સ્રોત વધુ લેનાર) સોફ્ટવેર છે. |
03:58 | Moodle ને ચલાવવા માટે ભલામણ કરેલ હાર્ડવેર છે: |
04:02 | Disk Space: 200 MB, Moodle કોડ માટે, અને કન્ટેન્ટને સંગ્રહવા માટે વધારાની જગ્યા. જો કે, 5GB એ વાસ્તવિક રીતે ઓછામાં ઓછી જોઈએ છે. |
04:15 | Processor: ઓછામાં ઓછું 1 ગીગાહર્ટઝ, પરંતુ 2 ગીગાહર્ટઝ dual core અથવા તેથી વધુને ભલામણ કરવામાં આવે છે. |
04:23 | Memory: ઓછામાં ઓછી 512MB, પરંતુ 1GB અથવા તેથી વધુને ભલામણ કરવામાં આવે છે. |
04:31 | આ જરૂરિયાતો બદલાઈ શકે છે જે system પરનાં અપેક્ષિત લોડ પર આધારિત છે. |
04:37 | ઉદાહરણ તરીકે: courses ની સંખ્યા અને એકસાથે થનારા અપેક્ષિત logins. |
04:44 | આ શ્રુંખલા બનાવતી વખતે, Moodle 3.3 એ નવીનતમ સ્થિર આવૃત્તિ હતી. |
04:50 | તમે હમેશા ઉપલબ્ધ નવીનતમ સ્થિર આવૃત્તિ વાપરો તેની ભલામણ કરવામાં આવે છે. |
04:57 | Moodle 3.3 ને આપેલની આવશ્યકતા છે: |
05:01 | Apache 2.x (અથવા ઉચ્ચતમ આવૃત્તિ)
MariaDB 5.5.30 (અથવા કોઈપણ ઉચ્ચતમ આવૃત્તિ) અને |
05:11 | PHP 5.4.4 (અથવા કોઈપણ ઉચ્ચતમ આવૃત્તિ) |
05:17 | આ શ્રુંખલા માટે આપણે આપેલ ઓએસ અને સોફ્ટવેર વાપર્યું છે:
Ubuntu Linux OS 16.04 |
05:26 | Apache, MariaDB અને PHP, XAMPP 5.6.30 મારફતે મેળવેલ અને Moodle 3.3 |
05:36 | આ Moodle શ્રુંખલા 2 ભાગોમાં વહેચાયેલી છે - |
05:41 | એક Moodle site administrators માટે અને બીજી teachers માટે. |
05:48 | Moodle site Administrators , server પર Moodle સંસ્થાપિત કરશે. |
05:54 | સંસ્થા માર્ગદર્શિકા મુજબ course categories બનાવશે અને બહુવિધ courses માટે courses અને user accounts મેનેજ કરશે. |
06:04 | Moodle site administrators માટે, અહીં આ શ્રેણીમાં આવરી લેવાયેલા કેટલાક મુખ્ય ફીચરો (વિશિષ્ટતાઓ) ની ઝાંખી છે. |
06:14 | ગેટીંગ રેડી ફોર મૂડલ ઇન્સ્ટોલેશન (મૂડલ સંસ્થાપન માટે તૈયાર થવું) ટ્યુટોરીયલ, સમજાવે છે કે કેવી રીતે localhost પર packages માટે તપાસ કરવું છે અને database સેટઅપ (સુયોજિત) કરવું છે. |
06:29 | Installing Moodle on Local Server ટ્યુટોરીયલ સમજાવે છે કે કેવી રીતે-Moodle ને ડાઉનલોડ કરવું છે અને સંસ્થાપિત કરવું છે. |
06:39 | Moodle માં Admin’s dashboard ટ્યુટોરીયલ સમજાવે છે, Admin Dashboard
વિવિધ blocks તથા profile page અને preferences ને કેવી રીતે એડીટ કરવાનું. |
06:53 | Blocks in Admin's Dashboard ટ્યુટોરીયલ - સમજાવે છે કે કેવી રીતે blocks ને ઉમેરવું અને રદ્દ કરવું છે અને |
07:05 | Front page ને સુયોજિત કરવું |
07:08 | આગળના ટ્યુટોરીયલ, Categories in Moodle માં, આપણે categories & subcategories બનાવતા શીખીશું. |
07:19 | Courses in Moodle ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે કેવી રીતે course બનાવવું છે અને તેને કોન્ફીગર કરતા શીખીશું. |
07:28 | Users in Moodle ટ્યુટોરીયલ આપણને એ સમજવામાં સહાય કરશે કે કેવી રીતે - user ને ઉમેરવું છે |
07:36 | user’s profile એડીટ કરવી છે
અને જથ્થામાં users અપલોડ કરવા છે |
07:43 | User Roles in Moodle ટ્યુટોરીયલ આપણને એ શીખવામાં સહાય કરશે કે કેવી રીતે વિવિધ રોલ્સ (ભૂમિકાઓ) વપરાશકર્તાઓને એસાઈન કરવા છે. |
07:52 | ઉદાહરણ તરીકે: દ્વિતીય admin role, teacher role અને student role. |
08:00 | ભવિષ્યમાં, મૂડલ સાઈટ એડમીનીસ્ટ્રેટરો માટે આ શ્રુંખલામાં હજી ઘણા ટ્યુટોરીયલો આવશે. |
08:07 | હવે આપણે શિક્ષકો માટેનાં ટ્યુટોરીયલો પર જશું. |
08:11 | શિક્ષકો તેમનાં course માટે અપલોડ કરવા હેતુ અને કન્ટેન્ટને એડીટ કરવા હેતુ જવાબદાર રહેશે. |
08:17 | વિદ્યાર્થીઓની પ્રગતિનું મૂલ્યાંકન કરવા assignments અને quizzes બનાવો અને |
08:22 | વિદ્યાર્થીઓને તેમના course માં નોંધણી કરાવો અને તેમની સાથે સંચાર કરો. |
08:27 | હવે, ચાલો હું શિક્ષકો માટે આ શ્રેણીમાં આવરી લેવાયેલા કેટલાક મુખ્ય ફીચરોની ઝાંખી બતાઉ. |
08:34 | Moodle માં Teacher’s dashboard ટ્યુટોરીયલ સમજાવે છે -
teachers’ dashboard કેવી રીતે profile એડીટ કરવી અને કેવી રીતે preferences એડીટ કરવા. |
08:46 | Moodle માં Course Administration ટ્યુટોરીયલ સમજાવે છે - course સેટીંગ્સ કેવી રીતે કોન્ફીગર કરવી |
08:53 | અને course માં Activities અને Resources મેનેજ કરવા |
08:59 | Moodle માં Formatting course material ટ્યુટોરીયલ સમજાવે છે - મૂળભૂત Moodle text editor માં વિવિધ ફોર્મેટિંગ વિકલ્પો |
09:10 | અને વધારાના course material ને ઉમેરવું |
09:15 | Moodle માં Uploading and Editing Resources ટ્યુટોરીયલ સમજાવે છે કે કેવી રીતે - એક URL resource અને એક book resource અપલોડ કરવું છે
અને તે resources ને એડીટ કરવા છે |
09:29 | આ શ્રુંખલામાં આગળ આવનાર ટ્યુટોરીયલ છે Moodle માંનું Forums and Assignments . |
09:34 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું: Moodle માં વિભિન્ન પ્રકારની forums |
09:39 | ચર્ચા માટે forum કેવી રીતે ઉમેરવી અને કેવી રીતે Assignments બનાવવા |
09:48 | Moodle માં Question bank ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે કેવી રીતે questions ની Categories બનાવવી છે તથા question bank માં પ્રશ્નો ઉમેરવા છે. |
09:58 | Moodle માંનું Quiz ટ્યુટોરીયલ આપણને શીખાડશે: Quiz બનાવવી અને
Question bank માંથી પ્રશ્નોને Quiz માં ઉમેરવા. |
10:12 | Moodle માં Enroll Students and Communicate નામના ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું:
વિદ્યાર્થીઓને એનરોલ (નોંધણી કરવી) કરવું જે course માં csv file મારફતે અપલોડ થયા હતા |
10:25 | courses માં groups બનાવવું અને વિદ્યાર્થીઓને messages તથા notes મોકલવા. |
10:31 | પછીથી, આ શ્રુંખલામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે બીજા ઘણા ટ્યુટોરીયલો આવવાના છે. |
10:37 | હમણાં માટે, ચાલો સારાંશ લઈએ.
આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખ્યા: Learning Management Systems (ટૂંકમાં LMS ) નો ખ્યાલ. |
10:48 | LMS તરીકે મૂડલ, Moodle કોણ વાપરી શકે છે અને Moodle વેબસાઈટનાં ઉદાહરણો. |
10:57 | સાથે જ આપણે આપેલ વિશે પણ શીખ્યા: Moodle ને ચલાવવા માટે સોફ્ટવેર અને હાર્ડવેરની આવશ્યકતાઓ અને
મુખ્ય ફીચરો (વિશિષ્ટતાઓ) નું ઓવરવ્યુ જે Moodle શ્રુંખલામાં ડેમોનસ્ટ્રેટ કરવામાં આવશે. |
11:10 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ, Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો. |
11:18 | Spoken Tutorial પ્રોજેક્ટ ટીમ વર્કશોપો આયોજિત કરે છે અને પ્રમાણપ્રત્રો આપે છે.
વધુ જાણકારી માટે, કૃપા કરી અમને લખો. |
11:28 | શું તમને આ સ્પોકન ટ્યુટોરીયલ માટે પ્રશ્ન પૂછવા છે? કૃપા કરી આ સાઈટની મુલાકાત લો. |
11:35 | પ્રશ્ન જે વાક્ય માટે હોય તેનાં સમયને નોંધ કરી લો.
તમારા પ્રશ્નને વિસ્તૃત રીતે સમજાવો. અમારી ટીમમાંથી ઉપલબ્ધ કોઈ એક એનો જવાબ આપશે. |
11:45 | સ્પોકન ટ્યુટોરીયલ ફોરમ આ ટ્યુટોરીયલ પરનાં વિશેષ પ્રશ્નો માટે છે. |
11:51 | આના પર અસંબંધિત અને સામાન્ય પ્રશ્નોને પોસ્ટ ન કરો. આનાથી ગુંચવણ ઓછી કરવામાં મદદ મળશે. |
11:59 | ઓછી ગુંચવણથી, આપણે આ ચર્ચાનો સૂચનાત્મક સામગ્રી તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. |
12:05 | Spoken Tutorial Project ને ફાળો NMEICT, MHRD, Government of India દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે. |
12:18 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.
જોડાવાબદ્દલ આભાર. |