Koha-Library-Management-System/C2/Koha-installation-on-Linux-16.04/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 11:23, 1 March 2019 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:01 | Ubuntu Linux OS પર Koha Installation ના spoken tutorial માં તમારું સ્વાગત છે. |
00:09 | આ ટ્યુટોરીયલ માં આપણે Ubuntu Linux OS 16.04 પર Koha Library Management System ઇન્સ્ટોલ કરતા શીખીશું અને ફરીથી તપાસીશું. |
00:24 | આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે ઉપયોગ કરી રહી છું Ubuntu Linux OS 16.04, Koha version 16.05, |
00:35 | gedit text editor અને Firefox web browser. |
00:41 | શરૂ કરવા પહેલાં ખાતરી કરો કે તમારી મશીનમાં Ubuntu Linux OS 16.04 છે. |
00:50 | કોઈ પણ text editor,
Firefox અથવા Google Chrome web browser. |
00:57 | ઓછા માં ઓછી hardware જરૂરિયાત - i3 processor or above, |
01:05 | 500GB hard disk અથવા અધિક, |
01:09 | Minimum 4GB RAM અને Network facility. |
01:15 | આ ટ્યૂટોઇરિયલ માં ઉપયોગ કરેલ કમાંડ પ્લેયરના નીચે 'Code Files લિન્કમાં ઉપલબ્ધ છે . |
01:22 | મેં મારી મશિનમાં તેને gedit text editor માં ઉપલબ્ધ છે.અને હું પ્રદશન ના દરમ્યાન કમાંડ ને કોપી અને પેસ્ટ કરવા માટે ઉપયોગ કરીશ. |
01:33 | ચાલો શરુ કરીએ
એક સાથે Ctrl+Alt+T દબાવીને terminal ખોલો. |
01:43 | આપણને પ્રથમ ખાતરી કરવી પડશે કે આપણું Ubuntu Linux ઈન્સ્ટોલેશન એ અપ ટૂ ડેટ છે. |
01:50 | આ માટે કમાંડ ને કોઈ કરો અને ટર્મિનલ માં પેસ્ટ કરો અને એન્ટર દબાવો |
01:59 | હવેથી આ ઇન્સ્ટોલેશન દરમિયાન જ્યારે પણ પૂછવામાં આવે સિસ્ટમ પાસવર્ડ ટાઇપ કરો અને એન્ટર દબાવો . |
02:10 | આ કમાંડ koha.list નામક એક ફાઈલ બનાવશે અને અપડેટ કરશે. |
02:19 | કૃપા કરીને નોંધ લો આ ટ્યુટોરીયલ બનાવતી વખતે Koha 16.05' સ્ટેબલ વર્જન હતું. |
02:28 | આ કમાંડ ને કોઈ કરો અને ટર્મિનલ મક પેસ્ટ કરો. અને એન્ટર દબાવો. |
02:37 | ત્યારબાદ આ gpg.asc file ફાઈલ ડાઉનલોડ કરશે અને signature key અપડેટ કરશે. |
02:47 | આ કમાંડ ને કોડ ફાઈલથી કોપી કરો અને ટર્મિનલ મક પેસ્ટ કરો. અને એન્ટર દબાવો. |
02:57 | આ કમાંડ ને કોડ ફાઈલથી કોપી કરો અને ટર્મિનલ મક પેસ્ટ કરો. અને એન્ટર દબાવો. |
03:07 | આ એક નવી repositories' ને અપડેટ કરશે. |
03:11 | હવે ટાઈપ કરોsudo apt-get install koha-common અને એન્ટર દબાવો. |
03:22 | જયારે સગારુ રાખવામાટે પૂછવામાં આવે ત્યારે Y દબાવો. |
03:30 | આ કોહા ને તમારી મશીન પર ઇન્સ્ટોલ કરશે .
ઇન્સ્ટોલેશન ના પૂર્ણ થવા ની રાહ જુવો આ અમુક સમય લેશે |
03:40 | હવે આપણને Koha' ના કોહા નામાટે પોર્ટ નંબર બદલવામાટે ટેક્સ્ટ એડિટરમાં conf file ખોલવી પડેશે. |
03:49 | હું gedit text editor. નો ઉપયોગ કરી રહી છું તમે તમારી પસંદ મુજબ કોઈ પણ ફાઈલ ઉપયોગ કરી શકો છો. |
03:57 | કોડ ફાઇલ લિંકથી કમાંડ કોપી કરો અને ટર્મિનલ પરપેસ્ટ કરો.અને એન્ટર દબાવો. |
04:06 | ફાઈલ ટેક્સ્ટ એડિટર માં ખુલે છે. |
04:10 | INTRAPORT = 80 લાઈન પર જાવ. |
04:16 | 80 થી બદલીને 8080 કરો. આ પોર્ટ નંબર ને બદલીને 8080 કરશે. |
04:26 | ત્યારબાદ ફાઈલને સેવ કરીને બંધ કરો. |
04:30 | ટર્મિનલ પર પાછાં જાવ. |
04:33 | હવે આપણને database ને સેટઅપ કરવું પડેશે. |
04:38 | કોડ ફાઇલ લિંકથી કમાંડ કોપી કરો અને ટર્મિનલ પર પેસ્ટ કરો.અને એન્ટર દબાવો. |
04:47 | શરુ રાખવા માટે પૂછવામાં આવે ત્યારે Y ટાઈપ કરો અને Enter દબાવો. |
04:57 | આગળ ડેટાબેઝ માં રૂટયુઝર ના માટે પાસવર્ડ admin123 સેટ કરો. |
05:05 | તમે તમારી ઈચ્છા અનુસાર જુનો પાસવર્ડ રાખી શકો છો |
05:10 | કોડ ફાઇલ લિંકથી આ કમાંડ કોપી કરો અને ટર્મિનલ પરપેસ્ટ કરો.અને એન્ટર દબાવો. |
05:19 | આગળ આ બે કમાંડ ને એક એક કરીને કોપી કરો અને ટર્મિનલ પર પેસ્ટ કરો.અને એન્ટર દબાવો. |
05:26 | sudo a2enmod rewrite |
05:35 | sudo a2enmod cgi |
05:43 | આ Koha નું modules એનેબલ કરશે . |
05:48 | ત્યારબાદ ટાઈપ કરો: sudo service apache2 restart |
05:55 | આ apache services. ને ફરી શરુ કરશે ત્યારબાદ એન્ટર દબાવો. |
06:02 | library નામનું Koha instance બનાવવા માટે કોડ ફાઇલ લિંકથી આ કમાંડ કોપી કરો અને ટર્મિનલ પરપેસ્ટ કરો.અને એન્ટર દબાવો. |
06:16 | આગળ આપણને Apache server થી કહેવાનું છે કે આપણે port 8080 નો ઉપયોગ કરી રહ્યા છીએ. |
06:24 | તેના માટે આપણને ટેક્સ્ટ એડિટરમાં ports.conf ફાઈલ ખોલવી પડશે. |
06:31 | કોડ ફાઇલ લિંકથી આ કમાંડ કોપી કરો અને ટર્મિનલ પર પેસ્ટ કરો.અને એન્ટર દબાવો. |
06:40 | ports.conf ફાઈલ માં લાઈન Listen 80 માટે સર્ચ કરો. |
06:47 | તેજ લાઈન ના આગળ Listen 8080 ઉમેરો. |
06:53 | ત્યારબાદ ફાઈલ ને સેવ કરીને બંધ કરો. |
06:57 | ત્યારબાદ apache services. ને ફરી શરુ કરો.
કોડ ફાઇલ લિંકથી આ કમાંડ કોપી કરો અને ટર્મિનલ પર પેસ્ટ કરો.અને એન્ટર દબાવો. |
07:10 | આગળ , કોડ ફાઇલ લિંકથી આ કમાંડ કોપી કરો અને ટર્મિનલ પર પેસ્ટ કરો.અને એન્ટર દબાવો.
|
07:20 | આ 000-default સાઈટ ને ડિસેબલ કરશે. |
07:27 | આ મેસેજ કન્ફર્મ કરે છે કે આ પહેલાથી જ ડિસેબલ છે,
આગળ વધીએ |
07:34 | આ બે કમાંડને એક એક કરીને કોપી કરો અને ટર્મિનલ પર પેસ્ટ કરો.અને એન્ટર દબાવો. |
07:41 | sudo a2enmod deflate અને એન્ટર દબાવો.
|
07:52 | sudo a2ensite library અને એન્ટર દબાવો.
|
08:03 | ટર્મિનલ પર મેસેજ કન્ફર્મ કરે છે કે site library એનેબલ છે. |
08:10 | કોડ ફાઇલ લિંકથી આ કમાંડ કોપી કરો અને ટર્મિનલ પર પેસ્ટ કરો.અને એન્ટર દબાવો. |
08:20 | ત્યારબાદ ટાઈપ કરો sudo su એન્ટર દબાવો. |
08:26 | હવે આપણે superuser છે જે root user મોડ માં છે. |
08:33 | કોડ ફાઇલ લિંકથી આ કમાંડ કોપી કરો અને ટર્મિનલ પર પેસ્ટ કરો.અને એન્ટર દબાવો. |
08:41 | પૂછે ત્યારે પાસવર્ડ admin123 ટાઇપ કરો અને એન્ટર દબાવો. |
08:49 | હવે આપણે આપણી MariaDB prompt માં છીએ. |
08:54 | MariaDB prompt માં ટાઈપ કરો use mysql semicolon અને એન્ટર દબાવો. |
09:03 | આ MariaDB માં mysql database. ઉપયોગ કરવા માટે કહે છે. |
09:09 | ટર્મિનલ પર Database changed. મેસેજ પ્રદર્શિત થાય છે. |
09:15 | નોંધ લો કે MariaDB prompt mysql. |
09:22 | હવે નીચે આપેલા કમાંડને કાળજીપૂર્વક ટાઈપ કરો અને એન્ટર દબાવો. |
09:30 | આ user koha_library માટે koha123. તરીકે પાસવર્ડ સેટ કરશે. |
09:39 | ટર્મિનલ પર “Query OK” મેસેજ જોઈએ છીએ. |
09:45 | આગળ ટાઈપ કરો : flush privileges semicolon અને Enter દબાવો.
આ નવા ફેરફાર ને અપડેટ કરશે |
09:58 | આપણે ટર્મિનકળ પર ફરીથી મેસેજ જોઈ શકીએ છીએ જે કહે છે “Query OK”. |
10:04 | છેલ્લે ટાઈપણ કરો : quit semicolon અને Mariadb થી બહાર નીકળવા માટે Enter દબાવો. |
10:13 | હવે આપણે root user પ્રોમ્પ્ટ પર પાંચ આવ્યા છીએ. |
10:17 | હવે આપણે ટેક્સ્ટ એડિટરમાં koha-conf.xml ફાઈલ ખોલીશુ. |
10:25 | હું આ gedit text editor. નો ઉપયોગ કરીને કીશ. |
10:30 | આ ફાઈલમાં keyword 'mysql'. ના માટે શોધો. |
10:37 | નીચે સ્ક્રોલ કરો અને આ લાઈન ને જુઓ.
|
10:41 | આલ્ફાન્યૂમેરિક ની જગ્યા એ વેલ્યુ 'koha123' મુકો. |
10:47 | યાદ કરો કે આ પાસવર્ડ ને પહેલા આપણે ટર્મિનલ ના માધ્યમથી આપણા ડેટાબેઝના માટે સેટ કર્યો. |
10:55 | ફાઈલ ને સેવ કરો અને editor વિન્ડો ને બંધ કરો. |
10:59 | હવે કોઈન પણ web browser. ખોલો. હું Firefox web browser. ખોલી રહી છું |
11:06 | address bar, માં ટાઈપ કરો : 127.0.0.1:8080 અને એન્ટર દબાવો. |
11:21 | Koha web installer page બ્રાઉઝર પર દ્રશ્યમાન છે. |
11:26 | login કરવા માટે પહેલા સેટ કરેલ , credentials નો ઉપયોગ કરો. |
11:31 | હું ટાઈપ કરીશ username તરીકે koha_library અને પાસવર્ડ તરીકે koha123. |
11:42 | જો તમે જુદો યુઝરનેમ અને પાસવર્ડ રાખ્યો છે તો તેને તેમાં ટાઈપ કરો. |
11:48 | હવે નીચે જમણી બાજુએ Login બટન પર ક્લિક કરો |
11:53 | આપણે Koha web installer ના Step 1 માં છીએ. |
11:58 | language ડ્રોપ ડાઉનમાં English, ના માટે en પસંદ કરો , જો આ મૂળભૂત રીતે પહેલાથી પસંદિત ના હોય. |
12:06 | હવે નીચે જમણી બાજુએ Next બટન પર ક્લિક કરો. |
12:10 | વિન્ડો હવે બે મેસેજ પ્રદર્શિત કરે છે.
મેસેજ પુષ્ટિ કરે છે કે Perl modules અને બધા dependencies ઇન્સ્ટોલ છે. |
12:21 | નીચે જમણી બાજુએ Next બટન પર ક્લિક કરો |
12:25 | હવે આપણે Step 2 – Database settings માં છીએ. |
12:30 | નોંધ લો કે અહીં બધી વેલ્યુ તે છે જે આપણે પહેલા આપી હતી. |
12:36 | ત્યારબાદ નીચે જમણી બાજુએ Next બટન પર ક્લિક કરો |
12:40 | આવું કરવા પર આપણે “Connection established”. મેસેજ જોઈએ છીએ. |
12:46 | આ વધુ બે પુષ્ટિકરણ મેસેજને અનુસરે છે |
12:51 | નીચે જમણી બાજુએ Next બટન પર ક્લિક કરો. |
12:54 | આપણે Step 3. પર આવ્યા છીએ. |
12:57 | સ્ક્રીન પર શું પ્રદર્શિત થાય છે તે વાંચો અને પછી Next બટન પર ક્લિક કરો. |
13:03 | ટૂંક સમયમાં આપણા સ્ક્રીન પર Success મેસેજ જોશું
આ પુષ્ટિ કરશે કે database tables બની ગયું છે. |
13:13 | હવે શરુ રાખવા માટે નીચે જમણી બાજુએ Next બટન પર ક્લિક કરો. |
13:18 | તરત જ આપણે આ સ્ક્રીન પર આવીએ છીએ |
13:21 | દ્રશ્યમાન ટેક્સ્ટ વાંચો અને પછી install basic configuration settings લિંક પર ક્લિક કરો. |
13:29 | આવું કરવા પર આપણને આપણા MARC flavor. ને પસંદ કરવા માટે કહેવામાં આવે છે. હું MARC21. ને પસંદ કરી રહી ચુ. |
13:38 | ત્યારબાદ નીચે જમણી બાજુએ Next બટન પર ક્લિક કરો. |
13:42 | આ સ્ર્કીન માં નીચે Mandatory. વિભાગમાં સ્ક્રોલ કરો. |
13:47 | અહીં આપણે જોઈએ છીએ કે Default MARC21 ચેકબોક્સ પસંદિત છે. |
13:54 | Optional વિભાગ અંતર્ગત બધા વિકલ્પો પસંદ કરો. |
14:01 | જેમ જ આપણે નીચે સ્ક્રોલ કરીએ છીએ આપણે જોઈએ છીએ કે Other data માં બધા ચેકબોક્સ પહેલાથી પસંદિત છે. |
14:09 | પેજ ને નીચે સ્ક્રોલ કરતા રહો. |
14:13 | નીચે હજી એક Optional વિભાગ છે જે ખૂબ લાંબો છે. |
14:18 | અહીં “Some basic currencies” વિકલ્પ પર જાઓ અને આને પસંદ કરો. |
14:24 | ત્યારબાદ વિકલ્પ “Useful patron attribute types” ને પસંદ કરો. |
14:30 | હવે પેજના નીચે જાઓ અને Import બટન પર ક્લિક કરો. |
14:36 | આ Koha માં બધા પસંદિત ફંકશનને એનેબલ કરશે. |
14:41 | હવે આપણે એક નવા પેજ પર આવ્યા છીએ આ પેજ ને નીચે સ્ક્રોલ કરો અને બધા દ્રશ્યમાન ટેક્સ્ટ ને વાંચો. |
14:50 | આપણે એક સફળ મેસેજ “All done” જોઈ શકીએ છીએ. |
14:54 | હવે Finish બટન પર ક્લિકકરો. |
14:57 | આપણે આપણી સ્ક્રીન પર છેલ્લો મેસેજ જોઈએ છીએ જે પુષ્ટિ કરે છે કે આપણું ઈન્સ્ટોલેશન પૂર્ણ થઇ ગયું છે. |
15:04 | હવે આપણે Koha interface. પર જશું. |
15:08 | username ટાઈપ કરો koha_library અને password તરીકે koha123. ટાઈપ કરો. |
15:16 | ડ્રોપડાઉન માંથી My Library પસંદ કરો. |
15:20 | ત્યારબાદ Login બટન પર ક્લિક કરો. |
15:23 | હવે Koha Administration page. પર આવ્યા છીએ . |
15:27 | આ પેજ પર આપણે વિવિધ ટેબ્સ જોઈ શકીએ છીએ. |
15:31 | આપણે આગળ ની શ્રેણીમાં આને કેવી રીતે ઉપયોગ કરવો છે તે શીખીશું . |
15:37 | હવે No Library Set પર ક્લિક કરો અને Logout વિકલ્પ પસંદ કરો. |
15:45 | આ સાથે આપણે આ ટ્યુટોરીયલના અંતમાં આવ્યા છીએ. |
15:50 | આ ટ્યુટોરીયલ માં આપણે Ubuntu Linux OS 16.04 પર Koha Library Management System ઇન્સ્ટોલ કરતા શીખ્યા, અને તેને ફરી ચકાસતા પણ શીખ્યા. |
16:03 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો. |
16:12 | spoken Tutorial Project ટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો. |
16:22 | તમારી ક્વેરી ને આ ફોરમ પર પોસ્ટ કરો. |
16:26 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.
આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે. |
16:39 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર. . |