Koha-Library-Management-System/C3/Convert-Excel-to-MARC/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 14:32, 28 February 2019 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:01 | Excel data ને Marc 21 format માં રૂપાંતરિત કરવા પરનાં Spoken Tutorial માં સ્વાગત છે. |
00:09 | આ ટ્યુટોરીયલમાં, આપણે એક 64-bit Windows મશીન પર Excel data ને Marc 21 format માં રૂપાંતરિત કરવાનું શીખીશું. |
00:19 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું: Windows 10 Pro અને
Firefox web browser. |
00:29 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, શીખનારાઓને લાઈબ્રેરી વિજ્ઞાનનું જ્ઞાન હોવું જોઈએ. |
00:35 | આગળ વધીએ એ પહેલા, કૃપા કરી ખાતરી કરી લો કે તમારી મશીન પર આપેલ હોવું જોઈએ -
Windows 10, 8 અથવા 7, |
00:45 | કોઈપણ વેબ બ્રાઉઝર. ઉદાહરણ તરીકે: Internet Explorer, Firefox અથવા Google Chrome. |
00:53 | સમાન શ્રુંખલામાં અગાઉ, આપણે Desktop પર MarcEdit 7 સંસ્થાપિત કર્યું હતું. |
01:00 | આઇકોન પર બમણું-ક્લિક કરીને સમાન MarcEdit 7 ને ખોલો. |
01:07 | MarcEdit 7.0.250 By Terry Reese નામનો એક વિન્ડો ખુલે છે. |
01:15 | Export Tab Delimited Text ટેબ શોધો અને તેનાં પર ક્લિક કરો. |
01:21 | Source File ફિલ્ડ અંતર્ગત, એક folder માટે આઇકોન શોધો. |
01:27 | source file એક Excel file છે જેને આપણે .mrk ફોર્મેટમાં રૂપાંતરિત કરી રહ્યા છીએ. |
01:34 | Folder બદ્દલ આ આઇકોન પર ક્લિક કરો અને File name માટેનાં field માં Excel ફાઈલ માટે બ્રાઉઝ કરો. |
01:42 | File name ની બાજુમાં આવેલ ડ્રોપ-ડાઉન પર ક્લિક કરો. |
01:46 | તમારી પાસે જો Microsoft Excel 97/2000/XP/2003 (.xls) હોય તો Excel File(*.xls) ફોર્મેટ પસંદ કરો. |
02:03 | અને જો તમારી પાસે, Microsoft Excel 2007/2010/2013 XML(.xlsx) હોય તો Excel File(*.xlsx) ફોર્મેટ પસંદ કરો. |
02:21 | જો કે મારી પાસે .(dot)xlsx ફાઈલ છે તો, હું પસંદ કરીશ Excel XML File (*.xlsx). |
02:32 | આગળ, ડાબી બાજુના ફોલ્ડર પર જાવ અને એ ફોલ્ડરને પસંદ કરો જ્યાં તમારી Excel file સંગ્રહીત છે. |
02:40 | મેં Downloads પસંદ કર્યું છે કારણ કે મેં મારી Excel file ત્યાં સંગ્રહી છે. |
02:47 | તો, Downloads ફોલ્ડરમાંથી, મેં પસંદ કરી છે TestData.xlsx. |
02:55 | TestData.xlsx ફાઈલને જ્યારે પસંદ કરવામાં આવે છે ત્યારે, તે File name ફિલ્ડમાં દ્રશ્યમાન થાય છે. |
03:04 | હવે, વિન્ડોની નીચેની બાજુએ આવેલ Open બટન પર ક્લિક કરો. |
03:09 | Source File એ C:\Users\spoken\Downloads\TestData.xlsx નાં રૂપમાં ધરાવી સમાન વિન્ડો ફરીથી ખુલે છે. |
03:21 | હવે, Output File ની બાજુમાં આવેલ ફોલ્ડર આઇકોન પર ક્લિક કરો. |
03:27 | આવું કરવા પર, Save File વિન્ડો ખુલે છે જે આપણને File name ભરવા માટે પ્રોમ્પ્ટ કરે છે. |
03:34 | સમાન વિન્ડો પર, હું ડાબી બાજુએ આવેલ Downloads ફોલ્ડર પર ક્લિક કરીશ.
અને, File name: ને TestData તરીકે ટાઈપ કરીશ. |
03:46 | હવે પુષ્ઠની નીચેની બાજુએ આવેલ Save બટન પર ક્લિક કરો. |
03:51 | સમાન વિન્ડો ફરીથી દ્રશ્યમાન થાય છે.
Output file ફિલ્ડ દર્શાવે છે: C:\Users\spoken\Downloads\TestData.mrk. |
04:06 | નોંધ લો કે MarcEdit 7 દ્વારા Excel Sheet Name: Sheet1 આપમેળે પસંદિત થાય છે.
જો કે, આ sheet નામ એડીટ કરી શકવા યોગ્ય છે. |
04:20 | Options વિભાગ અંતર્ગત, UTF-8 Encoded ચેક-બોક્સ MarcEdit 7 દ્વારા, મૂળભૂત રીતે પસંદ થાય છે. |
04:32 | સમાન વિન્ડોની જમણી બાજુએ આવેલ Next બટન પર ક્લિક કરો. |
04:37 | ફરીથી એક નવો વિન્ડો, MarcEdit Delimited Text Translator ખુલે છે.
મથાળું દર્શાવે છે Data Snapshot. |
04:48 | Excel file માં કરેલી નોંધણીઓ અનુસાર વિન્ડો તમામ field વિગતો ધરાવશે. |
04:55 | આપણે 0 થી 8 સુધીની Fields રેંજ જોશું અને ઉપર તેમની સંદર્ભિત વેલ્યુઓ હશે. |
05:03 | ઉદાહરણ તરીકે, મારી મશીન પર Field 0 ની વેલ્યુ છે 978-3-319-47238-6 (ISBN). |
05:17 | તમે તમારી Excel sheet અનુસાર જુદી વેલ્યુ જોઈ શકો છો. |
05:22 | DataSnapshot વિભાગ અંતર્ગત, Settings વિભાગ શોધો. |
05:28 | Select ટેબ પર જાવ અને ડ્રોપ-ડાઉનમાંથી Field 0 પસંદ કરો. |
05:35 | આ સાથે આપણે Koha MARC Tags સાથે Excel data નું mapping કરીશું. |
05:43 | યાદ રાખો, તમે Map To: અને Indicators ને કસ્ટમાઈઝ કરી શકો છો. |
05:49 | જ્યારે કે આ મહત્વપૂર્ણ છે કે Fields અને Subfield Codes એ Koha MARC Tag. ના મુજબ છે. |
05:58 | MARC Tags, પર વધુ માહિતી માટે Library of Congress ના ઓફીશીયલ સીટ પર જાવ.
|
06:07 | બ્રાઉઝર પર આ URL ટાઈપ કરો અને search પર ક્લિક કરો.
|
06:15 | યાદ કરો કે Map To: વેલ્યુ ફિલ્ડમાં ઉમેરાયેલી છે જેને આ શ્રેણીના પહેલાના ટ્યુટોરીયલમાં સંદર્ભિત કરેલ છે.
|
06:24 | તો હું Map To: ફિલ્ડમાં 020$a ઉમેરીશ. |
06:31 | આ અનુક્રમ તમારા Excel data ના અનુસાર બદલાઈ જશે. |
06:36 | હું Indicators: અને Term. Punctuation: ને કેમ છે તેમ જ રહેવા દઈશ .
|
06:42 | જારે કે તમે આ ફિલ્ડ Koha MARC Tags. ના નિર્દેશન અનુસાર ભરી શકો છો. |
06:49 | આગળ Constant Data. માટે ચેક બોક્સ છે. |
06:54 | આને ક્લિક કરો જો તમે delimited text document માં દરેક એન્ટ્રી ના માટે ડેટાફિલ્ડ માં સામન માહિતી ને મેપ કરવા ઈચ્છો છો. |
07:04 | જે તમે સમાન subfield ને દોહરાવવા માંગો છો તો Repeatable subfield પર ક્લિક કરો.
|
07:10 | આગળ Add Argument. બટન પર ક્લિક કરો.
|
07:15 | આવું કરવાથી ફિલ્ડમાં Arguments. વિભાગ અંદર 0 020$a 0 દ્રશ્યમાન થાય છે. |
07:25 | તેજ પ્રકારે બધા અન્ય fields ને મેપ કરો. |
07:30 | Settings વિભાગ અંદર Select. પર જાવ , ડ્રોપડાઉન થી Field 1. પસંદ કરો. |
07:39 | field માં Map To, ના માટે ટાઈપ કરો 080$a. |
07:46 | હવે Add Argument. બટન પર ક્લિક કરો. |
07:50 | આવું કરવા પર 1 080$a 0 વેલ્યુ Arguments. સેક્શનના ફિલ્ડમાં દ્રશ્યમાન થાય છે.
|
08:01 | Select ટેબ અંતર્ગત, ડ્રોપ-ડાઉનમાંથી, Field 2 પસંદ કરો. |
08:07 | Map To માટેના ફિલ્ડમાં, ટાઈપ કરો: 100$a. |
08:13 | Indicators માટેના ફિલ્ડમાં, ટાઈપ કરો 1. |
08:17 | નોંધ લો કે 1 એ tag 100 નું પ્રથમ ઈન્ડીકેટર (સૂચક) છે અને તે subfield ‘a’ માટે Surname રજુ કરે છે. |
08:28 | એજ પ્રમાણે, Select અંતર્ગત ડ્રોપ-ડાઉનમાં દર્શાવવામાં આવ્યા પ્રમાણે Field 13 સુધીનાં તમામ ફીલ્ડોનું મેપિંગ પૂર્ણ કરી લો. |
08:39 | દરેક ફિલ્ડની બાજુમાં આવેલ અપ અને ડાઉન એરોની નોંધ લો. |
08:44 | તમે આનો ઉપયોગ દ્રશ્યમાન થતી વેલ્યુઓનાં ક્રમને બદલવા માટે કરી શકો છો. |
08:50 | Arguments વિભાગ અંતર્ગત, Tags જે જુદા જુદા sub-fields ની સાથે સામાન્ય છે, તેને જોડવાની આવશ્યકતા છે. |
08:58 | આ માટે, આપેલ કરો- સામાન્ય ટેગો પસંદ કરો ઉદાહરણ તરીકે 245$a અને 245$c. |
09:09 | ત્યારબાદ સામાન્ય ટેગો પર જમણું-ક્લિક કરો અને ડ્રોપ-ડાઉનમાંથી Join Items પસંદ કરો. |
09:17 | આ ફીલ્ડોનો એક સમૂહ બનાવશે જે કે સમાન પ્રકારના હોય છે. |
09:23 | નોંધ લો કે * (એસ્ટેરિસ્ક ચિન્હ) પસંદ કરેલ Tags પહેલા દ્રશ્યમાન થશે. |
09:29 | * એસ્ટેરિસ્ક ચિન્હ એ સૂચિત કરે છે કે સામાન્ય tags હવે જોડાઈ ગયા છે. |
09:35 | વૈકલ્પિક રૂપે, તમે Arguments માટે આપવામાં આવેલા ફિલ્ડોમાં, 0 થી 13 ફિલ્ડથી સંબંધિત ફિલ્ડની વેલ્યુઓ import કરવા માટે Auto Generate ટેબ પર ક્લિક કરીને fields ની મેપિંગ કરી શકો છો. |
09:52 | જો કે, મેં માપીંગ પોતેથી કર્યું છે તો હું Auto Generate વિકલ્પ પર ક્લિક નહી કરું.
|
09:59 | આગળ આપણે ચાર વિકલ્પો જોશું. |
10:02 | પ્રથમ છે Save Template. |
10:06 | જો તમે ભવિષ્યના વપરાસ માટે સમાન mapping સેવ કરવા ઈચ્છો છો તો આનો ઉપયોગ કરો. |
10:12 | જો તમને ડેટ રૂપાંતર કરતી વખતે કોઈ પણ સમસ્યા આવે છે તો saved template નો ઉપયોગ કરવામાં આવે છે. |
10:20 | જો આપણે Save Template, વિકલ્પ પસંદ કરીએ છીએ તો આપણને અને નામ આપવા માટે કહેવામાં આવશે અને તેણે સેવ કવા માટે ચોક્કસ ડિરેક્ટરી નિર્દિષ્ટ કરવા માં આવશે. |
10:31 | હું .mrd file તરીકે સેવ કરીશ. |
10:36 | વિન્ડો ના જમણી બાજુએ “Load Template” પર ક્લિક કરીને ભવિષ્યના ઉપયોગ માટે આ template ને એક્સસ કરો. |
10:44 | અન્ય વિકલ્પ છે Sort Fields. . |
10:48 | ત્રીજો વિકલ્પ છે Calculate common nonfiling data. |
10:54 | ચોથો વિકલ્પ છે Ignore Header Row. |
10:58 | જો તમારી પાસે Excel sheet માં હેડર છે અને જો તમને શીર્ષકો ને અવગણવાની જરૂરિયાત છે તો અહી ક્લિક કરો.
|
11:05 | આમાંથી Sort Fields અને Calculate common nonfiling data એ MarcEdit 7. દ્વારા પોતેથી પસંદ કરેલ છે. |
11:15 | હું તેણે જેમ છે તેમ જ રહેવા જઈશ. |
11:18 | હવે હું Save Template અને Ignore Header Row. ના માટે ચેક બોક્સ ને ચેક કરીશ.
|
11:26 | આગળ પેજના ઉપર જમણી ખૂણે Finish ટેબ પર ક્લિક કરો. |
11:34 | આવું કરતા Save File વિન્ડો ખુલ છે જે આપણને File name. ભરવા માટે કહે છે. |
11:41 | સમાન વિન્ડો પર ડાબી બાજુએ Downloads ફોલ્ડર પર ક્લીક કરો. |
11:48 | અને File name, ફિલ્ડ માં હું ટાઈપ કરીશ TestData. . |
11:54 | હવે પેજના નીચે Save બટન પર ક્લીક કરો. |
11:59 | Process has been finished. Records saved to: મેસેજ સાથે એક પોપઅપ વિન્ડો ખુલે છે.
C:\Users\Spoken\Download\TestData.mrk ખુલે છે. |
12:14 | હવે ડાઈલોગ બોક્સ ના નીચે Ok બટન પર ક્લિક કરો. |
12:19 | અના સાથે .mrk file ડાઉનલોડ ફોલ્ડરમાં સફળતાપૂર્વક સેવ થયી ગયી છે. |
12:29 | એક નવું પેજ MarcEdit 7.0.250 By Terry Reese, ખુલે છે. MarcEditor ને શોધો અને તે પર ક્લિક કરો.
|
12:42 | એક નવું પેજ MarcEditor ખુલે છે.
Menu, માં File પર ક્લિક કરો અને ડ્રોપડાઉનથી Open પસંદ કરો.
|
12:55 | Open Fileવિન્ડો ખુલે છે અને TestData.mrk ફાઈલ દેખાડે છે. |
13:02 | TestData.mrk ફાઈલ પર ક્લિક કરો અને તેણે પસંદ કરો.
|
13:07 | આ File name. માટે ફિલ્ડમાં દેખાદેશે. |
13:11 | વિન્ડોના નીચે Open પર ક્લિક કરો. |
13:16 | બધી વિગતો સાથે MarcEditor: TestData.mrk વિન્ડો ખુલે છે. |
13:24 | સમાન વિન્ડો માં મેઈન મેનુ પર File પર ક્લિક કરો. |
13:29 | હવે ડ્રોપડાઉન થી Compile File into MARC. પસંદ કરો.
|
13:35 | અન્ય નવો વિન્ડો Save File ખુલોએ છે. |
13:39 | અહી File Name: પર જાવ અને fieldમાં યોગ્ય નામ ટાઈપ કરો. |
13:46 | હું ટાઈપ કરીશ TestData. |
13:50 | Koha, મૂળભૂત રીતે Save as type: ફિલ્ડમાં MARC Files (*.mrc) પસંદ કરે છે. |
14:00 | હવે વિન્ડોના નીચે Save બટન પર ક્લિક કરો. |
14:06 | આવું કરવા પર નીચે તેજ વિન્ડો પર તમે 5 records processed in 0.166228 seconds જોશો. |
14:19 | આવું આટલા અંતે કારણકે મેં ફક્ત 5 રિકોર્ડસ ઈમ્પોર્ટ કર્યું હતું. તમને પોતાના ડેટા મુજબ records અને પ્રક્રિયા સમયની એક જુદી સખ્યા દેખાશે. |
14:29 | અન સથે આપણે આપણી લાઈબ્રેરીના Excel data ને Marc 21 format માં સફળતાપૂર્વક બદલી દીધું છે. |
14:37 | કોહાંમાં ડેટાને કેટલોગીન અને ઈમ્પોર્ટ કરવા માટે કોહાં માં ઉપયોગી Marc 21 format એક standard ફોર્મેટ છે. |
14:46 | હવે આ વિન્ડો ને બંધ કરો, આવું કરવા માટે ઉપર જમણા ખૂણા પર જાવ અને Close બટન પર ક્લિક કરો. |
14:55 | ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં, આપણે , 64-bit Windows મશીન પર Excel data ને Marc 21 format માં રૂપાંતરિત કરતા શીખ્યા.
|
15:08 | Assignment તરીકે
Excel માં 10 records ની એક યાદી બનાવો. અને MarcEdit 7. નો ઉપયોગ કરીને તે રિકોર્ડસ ને MARC રૂપાંતરિત કરો. |
15:20 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ Spoken Tutorial project નો સારાંશ આપે છે.
કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો. |
15:27 | Spoken Tutorial Project ટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે.
વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો. |
15:35 | વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો. |
15:39 | Spoken Tutorial project ને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. |
15:45 | આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે. |
15:50 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |