Koha-Library-Management-System/C2/OPAC/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 20:05, 23 February 2019 by Jyotisolanki (Talk | contribs)
|
|
00:01 | How to use OPAC પરના સ્પોકન સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું : Search નો ઉપયોગ કરીને item શોધવા. |
00:13 | અને Advance Search નો ઉપયોગ કરીને item શોધવા.. |
00:18 | આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે ઉપયોગ કરી રહી છું: Ubuntu Linux OS 16.04 અને Koha version 16.05 |
00:32 | આ ટ્યુટોરીયલ ના અનુસરણ માટે તમને લાઈબ્રેરી સાયન્સ નું જ્ઞાન હોવું જરૂરી છે. |
00:38 | આ ટ્યુટોરીયલ નો અભ્યાસ કરવા માટે તમાર સીસ્ટમ પર કોહા ઇન્સ્ટોલ હોવું જોઈએ. |
00:44 | અને કોહાં માં તમને એડમીન એક્સેસ હોવો જોઈએ. |
00:49 | વધુ વિગતો માટે આ વેબ્સાઈટ પર Koha spoken tutorial શ્રેણી નો સદર્ભ લો. |
00:56 | શરુ કરવા માટે મેં Microbiology પર 2 પુસ્તકો ઉમેરી છે. |
01:02 | પ્રથમ લેખક Powar and Daginawala અન્ય લેખક Heritage તરીકે છે.
|
01:12 | મારી લાઈબ્રેરીમાં કુલ 3 પુસ્તકો છે . |
01:17 | આગળ વધવા પહેલા , કૃપા કરીને પોતાની લાઈબ્રેરીમાં પોતાની પસંદ ની 2 હજી પુસ્તક ઉમેરો જેવું કે પહેલાના ટ્યુટોરીયલમાં સમજાવ્યું છે.
|
01:27 | Web Browser ખોલો અને ટાઈપ કરો : 127.0.1.1/8000 |
01:39 | આ URL' ઈંસ્ટોલેશન ના વખતે આપેલ port number અને domain નામ પર આધારિત છે.
|
01:47 | જે તમે ઉલ્લેખ કર્યું છે તે મુજબ ટાઈપ કરો. હવે Enter. દબાવો . |
01:54 | હોમપેજ Welcome to Spoken Tutorial Library ખુલે છે. |
02:00 | ઉપર ડાબા ખૂણે Library catalog, ડ્રોપ ડાઉનથી આપેલ વિગતો માટે સર્ચ કરો.
|
02:09 | Title, Author , Subject, ISBN , Series અને Call number. |
02:22 | અને જમણી બાજુની ફિલ્ડ માં હું ટીપ કરીશ Microbiology અહી અને જમણી બાજુના ફિલ્ડ માં Go પર ક્લિક કરો. |
02:33 | બધા Library items શબ્દ Microbiology, રીઝલ્ટ માં યાદીબ્ધ છે. |
02:40 | search word ના સાથે યાદીબદ્ધ items ને યુજર ના પસંદ મુજબ આગળ વધાવી શકાય છે.
|
02:47 | આવું કરવા માટે પેજ ની જમણી બાજુએ Relevance.. |
02:54 | ડ્રૉપ ડાઉન લીસ્ટ થી હું પસંદ કરીશ Author (A-Z). |
03:00 | તમે તમારી જરૂરિયાત મુજબ કોઈ અન્ય સંબંધિત વિકલ્પ પસંદ કરી શકો છો. |
03:06 | Author (A-Z), પસદ કરવા પર Authors એક યાદી વર્ણાનુક્રમમાં પ્રદશિત થાય છે. |
03:14 | યાદી બજારના શીર્ષકના નીચે જુઓ, અહીં આપણે બધી લાયબ્રેરીમાં તે ચોક્કસ આઇટમની ઉપલબ્ધતાને જોઈ શકીએ છીએ. |
03:26 | તો , વધુ સારા પરિણામો માટે આપણે કેવી રીતે સર્ચને સુધારી શકીએ છીએ?
|
03:31 | આપણે આ એકદમ ડાબી બાજુએ ‘Refine Your Search' ટેબ પર ક્લિક કરીને કરી શકીએ છીએ . |
03:39 | ત્યારબાદ વિભાગ અંદર વિવિધ ટેબ પર ક્લીક કરો જેમકે Availability, Authors, Item Types અને Topics. |
03:52 | હવે, ચાલો જોઈએ કે આવશ્યક સામગ્રી સામાન્ય શોધ સાથે મળતી ન હોય તો શું કરવું. |
04:01 | Search Catalog પેજ પર Advanced Search. ટેબ ક્લિક કરો. |
04:07 | શીર્ષક Search for શીર્ષક સાથે એક પેજ ખુલે છે. |
04:13 | એક ડ્રોપડાઉન વિકલ્પ નો ઉપ્યો કરીને આપણે અપની જરૂરી સામગ્રી માટે આપણા search સુધારિત કરી શકીએ છીએ. |
04:21 | ડાબી બાજુના પહેલા ડ્રોપ-ડાઉનમાંથી, યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમ કે
Keyword, Subject , Title , Author , Publisher, Publisher Location, ISBN અને Barcode. |
04:40 | હું Subject પસંદ કરીશ. અને જમણી બાજુના ફિલ્ડમાં, ડાબી બાજુના ડ્રોપ ડાઉનમાંથી પસંદ કરેલ વિકલ્પની વિગતો લખો. |
04:51 | હું અહી ટાઈપ કરીશ Microbiology . |
04:55 | બીજા ડ્રોપડાઉન વિકલ્પ નો ઉપયોગ કરીને, હું Author તરીકે Patel. પસંદ કરીશ. |
05:03 | ત્રીજા ડ્રોપડાઉન વિકલ્પ નો ઉપયોગ કરીને, હું ,Publisher તરીકે Pearson. પસંદ કરીશ. |
05:11 | તેજ પેજ પર વિભાગ Item Type માં અન્ય વિકલ્પો જુઓ.- |
05:18 | Book, Reference અને Serial |
05:23 | વિકલ્પો નું અનુસરણ કરો જેમકે - Publication date range, Language અને Sorting. |
05:34 | તો Item Type વિભાગ અંદર હું Books. માટે ર્ડીઓ બટન પર ક્લીક કરીશ.
|
05:41 | હું Publication date range ને ખાલી છોડી દઈશ. |
05:46 | Language, મત હું ડ્રોપડાઉન થી English પસંદ કરીશ. |
05:52 | Sorting, વિભાગ અંદર Sort by: માટે હું Author (A-Z). પસંદ કરીશ. |
06:00 | બધી વિગતો ભર્યા પછીથી પેજ ના નીચે Search પર ક્લિક કરો. |
06:07 | આ પેજ માં આપેલ બધા આઈટમ ની યાદી હશે.
Subject તરીકે Microbiology, |
06:16 | Author તરીકે Patel Arvind H., |
06:20 | Publisher તરીકે Pearson. |
06:23 | હવે Advanced Search પેજ પર પાછા જાઓ અને Search for: વિભાગ ના માટે More Options બટન પર ક્લીક કરો. |
06:36 | આવું કરવા પર Advanced search પેજ નું લેઆઉટ બદલી જાય છે.
|
06:42 | ફરીથી પ્રથમ ડ્રોપડાઉન થી હું પસંદ કરીશ Subject. |
06:48 | ત્યારબાદ હું ટાઈપ કરીશ Microbiology. |
06:52 | હવે વિકલ્પોની બીજી પંક્તિ પર આવો. |
06:56 | પ્રથમ ડ્રોપડાઉન માં , હું વિકલ્પ “and” ને જેવો છે તેવો જ રહેવા દૈઇશ. |
07:03 | અને જમણી બાજુના ડ્રોપડાઉન માં હું “Author”. પસંદ કરીશ |
07:08 | અને આની જમણી બાજુએ હું ટાઈપ કરીશ “Patel”. |
07:13 | આગળ, હવે વિકલ્પોની ત્રીજી પંક્તિ પર આવો.
પ્રથમ ડ્રોપડાઉન માં , હું વિકલ્પ “or”. ને પસંદ કરીશ. |
07:22 | અને જમણી બાજુના ડ્રોપડાઉન માં હું “Author”.' પસંદ કરીશ . |
07:28 | અને આની જમણી બાજુએ હું ટાઈપ કરીશ “Heritage”. |
07:33 | જો આવશ્યકતા હોય, તો તમે વિભાગ 'આઇટમ પ્રકાર' 'અથવા બાકીનાં વિકલ્પો હેઠળSearch શોધ વિકલ્પોનો ઉપયોગ કરીને વધુ વિસ્તૃત કરી શકો છો. |
07:45 | બધી વિગતો ભર્યા પછી થી નીચે વિભાગમાં Search બટન પર ક્લિક કરો. |
07:52 | આ રીતે આપણે લાઇબ્રેરીમાં OPAC નો ઉપયોગ કરીને આઈટમ માટે શોધી શકીએ છીએ. |
07:58 | આ ટ્યુટોરીયલ સાથે, તમે હવે શીખ્યા કે વપરાશકર્તા કેવી રીતે લાઇબ્રેરી આઇટમને સરળતાથી શોધી શકે છે. |
08:05 | આ સાથે આપણું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
08:08 | ચાલો સારાંશ લઈએ.
આ ટ્યુટોરીયલમાં, આપણે 'સર્ચ' 'નો ઉપયોગ કરીને આઈટમને શોધવાનું શીખ્યા. |
08:17 | અને Advance Search નો ઉપયોગ કરીને આઈટમ શોધતા શીખ્યા. |
08:22 | assignment તરીકે - Biology, કીવર્ડ નો ઉપયોગ કરીને OPAC. માં Journals યાદી સર્ચ કરો. |
08:30 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો. |
08:37 | Spoken Tutorial Project ટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો. |
08:47 | તમારી ક્વેરી આ ફરોમમાં ટાઈમ સાથે પોસ્ટ કરો. |
08:51 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે. |
09:03 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર. |