Koha-Library-Management-System/C2/Add-Subscription-in-Serials/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 11:28, 21 February 2019 by PoojaMoolya (Talk | contribs)

Jump to: navigation, search
00:01 How to add Subscription in Serials. પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું નવા serialમાટે subscription બનાવવું.
00:15 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે ઉપયોગ કરી રહી છું:

Ubuntu Linux OS 16.04 અને

Koha version 16.05.

00:29 આ ટ્યુટોરીયલ ના અનુસરણ માટે તમને લાઈબ્રેરી સાયન્સ નું જ્ઞાન હોવું જરૂરી છે.
00:35 આ ટ્યુટોરીયલ નો અભ્યાસ કરવા માટે તમાર સીસ્ટમ પર કોહા ઇન્સ્ટોલ હોવું જોઈએ.
00:39 અને કોહાં માં તમને એડમીન એક્સેસ હોવો જોઈએ. જો નથી તો વધુ વિગતો માટે આ વેબ્સાઈટ પર Koha spoken tutorial

શ્રેણી નો સદર્ભ લો.

00:50 પહેલાના ટ્યુટોરીયલમાં અપને શીખ્યું હતું કે Serial subscriptionsને કેવી રીતે કેટલોગ કરવું.
00:57 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું serial માટે નવા subscription કેવી રીતે ઉમેરવા.


01:04 Superlibrarian Bella અને તેનાં password સાથે લોગીન કરો..
01:10 જેવુ કે આ શ્રેણીમાં પાછલા ટ્યુટોરીયલમાં માં બતાવવામાં આવ્યું હતું કે Serials subscription ના માટે એક નવો

Vendor બનાવો.

01:18 હું નામ આપીશ Mumbai Journal supplier. ત્યારબાદ હું ઈમેઈલ આઈડી ઉમેરીશ. -

Mumbaijournals@gmail.com.

01:30 આપેલ ચેક બોક્સ અને ચેક કરવાનું યાદ રાખો-

Primary acquisitions contact:,

Primary serials contact:,

Contact about late orders and

Contact about late issues.

01:46 આ વિગતો નો ઉપયોગ આ ટ્યુટોરીયલ માં પછી થી કરવામાં આવશે .
01:51 આજ રીતે તમને પોતાના વેન્ડરની વિગતો ભરવી પડશે .
01:56 અહી Journal નું સ્ક્રીનશોર્ટ છે જે આપણને subscribe છે.
02:01 અહીં દેખાડેલ બધા વિગતો એ છે જેને હું મારા કોહા ઇન્ટરફેસમાં ઉમેરીશ
02:08 ચાલો કોહા ઇન્ટરફેસ પર જઈએ.
02:12 હવે Koha homepage માં Serials. પર ક્લિક કરો.
02:18 જે પેજ ખુલે છે તેમાં ‘New Subscription’ પર ક્લિક કરો..
02:24 હું હજી એક પેજ ખોલીશ જે દર્શાવે છે Add a new subscription (1/2).
02:30 અહીં આપણને અમુક વિગતો ભરવા માટે કહેવામાં આવે છે.
02:35 Vendor, ના માતેબ ખાલી બોક્સ ના પાસે Search for vendor ટેબ પર ક્લિક કરો.
02:43 નવા વિન્ડો માં એક નવું પેજ Serial subscription: search for vendor ખુલે છે .
02:50 Vendor name ના ફિલ્ડ માટે ,હું ટાઈપ કરીશ Mumbai Journal Supplier. .
02:56 અહીં તમને તમારા વેન્ડર નું નામ ટાઈપ કરવું જોઈએ, હવે આ ફિલ્ડ ના જમણી બાજુએ ok બટન પર ક્લિક કરો.
03:05 Vendor search results નામક એક નવું પેજ ખુલે છે.
03:10 નીચે આપેલ ટેબલમાં Select: ના અંદર Vendor નામ ના નજીક , click on Choose પર

ક્લીક કરો .

03:19 સમાન પેજ , Add a new subscription (1/2) ફ્રીરથી ખુલે છે. આ પેજને બંધ ન કરો કારણ કે આને પછીથી

ટ્યુટોરીયલમાં ઉપયોગ કરવામાં આવશે.

03:31 આગલું Record છે . Record ના નજીક બે ખાલી બોક્સ.
03:37 આ ખાલી બોક્સના અંદર બે ટેબ્સ છે :Search for record અને Create record.
03:46 જો રિકોર્ડસ પહેલાથી હાજર છે તો Search for record. પર ક્લિક કરો.
03:53 નહી તો સંબંધિત serial. ના માટે એક નવી એન્ટ્રી બનાવવા માટે Create record ટેબ પર ક્લિક કરો.
04:01 પહેલાના ટ્યુટોરીયલ માં આપણે શિર્ષક Indian Journal of Microbiology ને શ્રેણીબદ્ધ કર્યું હતું.


04:10 માટે આપણે Search for record. ટેબ પર ક્લિક કરીશું.
04:16 એક નવો વિન્ડો Catalog search ખુલે છે.
04:21 field માં Keyword માટે Indianઉમેરો.
04:27 ત્યારબાદ પેજના નીચે Search પર ક્લિક કરો .
04:32 એક નવું પેજ Search results from 1 to 1 of 1, ખુલે છે.
04:39 આ પહેલા ઉમેરાયેલા વિગતો ધરાવે છે:

Title- Indian Journal of Microbiology,

Publisher- Springer,

ISSN- 0046-8991.

04:58 તમે જે વિગતો ભરી હતી તે જોઈ શકો છો
05:02 આગળ ટેબલના જમણા ખૂણા પર Choose બટન પર ક્લિક કરો.


05:07 સમાન વિન્ડો બંધ થઈ જાય છે અને ઉમેરાયેલ વિગતો પેજ પર દ્રશ્યમાન થાય છે.


05:13 Add a new subscription (1/2), ફિલ્ડમાં Record માટે મારા કિસમાં સખ્યા 3. દેખાય

છે.

05:22 તમારા દ્વારા ઉમેરાયેલ સંખ્યા ના આધાર પર, તમારા ઇન્ટરફેસ પર આ જુદો હોઇ શકે છે.


05:29 આગળ વધીએ , આને હું જેમ છે તેમ જ રહેવા દઈશ.
05:33 ચલ્રો શરુ કરીએ .

Library, માટે ડ્રોપડાઉનથી Spoken Tutorial Library પસદ કરો.

05:41 જો જરૂરિયાત હોય તો તમે આપેલ ભરી શકો છો Public note અને Nonpublic note.
05:47 હું તેને ખાલી છોડી દઈશ.
05:50 આગળ Patron notification: છે. ડ્રોપડાઉનથી Routing List.પસદ કરો.
05:59 Grace period:, માટે હું પસંદ કરીશ 15 day(s).
06:04 Number of issues to display to staff:, માટે 4. દાખલ કરો.
06:10 Number of issues to display to the public:, માટે 4.દાખલ કરો.
06:15 બધી વિગતો ભર્યા પછીથી પેજ નાની છે next પર ક્લિક કરો.
06:22 એક નવું પેજ Add a new subscription (2/2) ખુલે છે.
06:27 Serials Planning, વિભાગ માટે આપેલ ઉમેરો.
06:32 First issue publication date:, માટે હું આપેલ 01/01/2017 ઉમેરીશ.
06:41 Frequency:, માટે ડ્રોપડાઉન થી હું ⅓ months .e. quarterly 'પસંદ કરીશ .
06:48 Subscription length:-

જો ડ્રોપડાઉન થી પહેલાથી પસદ કર્યું ના હોય તો issues, ને પસદ કરો. enter amount in numerals

માં 4 ઉમેરો.

07:01 Subscription start date: માં 01/01/2017 ઉમેરો.

Subscription end date: માં 01/12/2017 ઉમેરો..

07:20 Numbering pattern:- ડ્રોપડાઉન થી Volume, Number પસંદ કરો.
07:26 Locale- થી English પસંદ કરો. ઈંગ્લીશ ના બદલે તમારી ભાષા કઈ બીજી છે તો તમે ડ્રોપડાઉન થી ઉપયોગી

ભાષા પસંદ કરી શકો છો.

07:38 આગળ Volume અને Numberના માટે આપેલ પસંદ કરો.


07:43 Begins with: Volume= 57,

Begins with: Number =1,

Inner counter: Number =4.

07:55 જો તમે pattern-type ને બદલવા ઈચ્છો છો તો Show/Hide advanced pattern. પર ક્લિક

કરો.

08:04 એન્ટ્રીઓ ને edit કરવા માટે , Advanced prediction pattern ટેબલ ના નીચે modify

pattern પર ક્લિક કરો.

08:12 નોંધ લો કે Pattern name : Volume, Number હોવું જોઈએ .
08:18 Numbering formula Vol.{X}, No.{Y} હોવું જોઈએ .
08:24 Advanced prediction pattern, ટેબલમાં કોહ મૂળભૂત રીતે આપેલ વેલ્યુ ને પસંદ કરે છે.

Label: column X Volume તરીકે , column Y Number તરીકે.

08:39 Begins with :
 X 57 તરીકે,

Column Y 1 તરીકે અને તેમજ આગળ.

08:48 હવે પેજના નીચે Test prediction pattern બટન પર ક્લિક કરો .
08:54 Prediction pattern સમાન પેજ પર જમણી બાજુએ દ્રશ્યમાન થશે.
09:00 Prediction pattern આપેલ વિગતો દ્રશ્યમાન કરશે,

Number, Publication date અને Not published.

09:11 છેલ્લે પેજના નીચે Save subscription બટન પર ક્લિક કરો .
09:18 એક નવું પેજ - Subscription for Indian Journal of Microbiology નામનું પેજ ખુલે છે.

Information, Planning, Issues અને Summary.

09:34 Planning ટેબ પર ક્લિક કરો.
09:37 આપેલ ને તપાસો-

ટેબ Starting with: Volume અને Number: 57' અને 1 હોવું જોઈએ.

09:46 Rollover:ટેબ ના માટે , Volume અને Number 99999 અને 12 હોવો જોઈએ.
09:56 આગળ ટેબ Issues પર ક્લિક કરો.

આ તમને આપેલ વિગતો દેખાશે- Issue number: તરીકે Vol. 57 અને No. 1 Planned date: અને 01/01/2017.

10:17 Published date: તરીકે 01/01/2017

Published date (text): ખાલી રહેશે, Status: Expected.

10:31 આ સાથે Journal subscription સફળતાથી ઉમેરાઈ ગયું છે.
10:36 Purpose of adding Subscription of Serials ને ઉમેરવાનો હેતુ આપેલ ટ્રેક રાખવા માટે છે.

Journals, Magazines

10:43 Serials, Newspapers અને અન્ય વસ્તુ જે નિયમિત કાર્યક્રમ પર પ્રકાશિત થાય છે.


10:50 કોહાંમાંથી llog out કરી શકો છો. You may now from Koha.
10:53 આવું કરવા માટે Koha interface. માં ઉપર જમણા ખૂણા માં જાવ. Spoken Tutorial Library

પર ક્લીક કરો અને ડ્રોપડાઉન થી log out પસંદ કરો.

11:05 અને આ સાથે આપણે ટ્યુટોરિયલના અંતમાં આવ્યા છીએ.
11:09 ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરિયલમાં આપણે શીખ્યા નવા serial. માટે Subscription કેવી રીતે

ઉમેરવું .

11:18 Assignment તરીકે : Journal of Molecular Biology. માટે એક Subscription ઉમેરો.
11:26 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો.
11:33 સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને ઓનલાઇન

પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો.

11:42 તમારી ક્વેરી આ ફોરમમાં ટાઈમ સાથે પોસ્ટ કરો.
11:46 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી આ લીંક પર

ઉપલબ્ધ છે.

11:58 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya