Koha-Library-Management-System/C2/Global-System-Preferences/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 23:45, 19 February 2019 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search
Time
Narration
00:01 Global System Preferences પરનાં Spoken Tutorial માં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં, આપણે Library OPAC ને કષ્ટમાઇઝ કરવા હેતુ Global System Preferences સુયોજિત કરવાનું શીખીશું.
00:16 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું:

Ubuntu Linux OS 16.04 અને

Koha version 16.05

00:27 આ ટ્યુટોરીયલના અનુસરણ માટે, તમને લાઈબ્રેરી વિજ્ઞાનનું જ્ઞાન હોવું જોઈએ.
00:33 આ ટ્યુટોરીયલના અભ્યાસ માટે, તમારી સિસ્ટમ પર Koha સંસ્થાપિત હોવું જોઈએ.
00:39 અને, તમારી પાસે કોહામાં Admin એક્સેસ પણ હોવો જોઈએ.
00:44 જો નથી તો, કૃપા કરી આ વેબસાઈટ પર આવેલ Koha Spoken Tutorial શૃંખલાનો સંદર્ભ લો.
00:50 ચાલો શરુ કરીએ.
00:52 Superlibrarian Bella તરીકે અને તેનો password નાખીને લોગીન કરીએ.
00:58 Koha homepage પર, Koha administration પર ક્લીક કરો.
01:04 આગળ, Global system preferences પર ક્લીક કરો.
01:09 Acquisitions preferences પુષ્ઠ ખુલે છે.
01:13 ડાબી બાજુએ, Enhanced Content ટેબ શોધો અને તેના પર ક્લીક કરો.
01:20 Enhanced Content preferences પુષ્ઠ ખુલે છે.
01:25 વિભાગ All અંતર્ગત, Preference પર જાવ.
01:30 FRBR Editions માટે, ડ્રોપ-ડાઉનમાંથી પસંદ કરો Show.
01:37 OPAC FRBR Editions માટે, ડ્રોપ-ડાઉનમાંથી પસંદ કરો Show.
01:44 આગળ, Amazon માટે, Preference ટેબ પર જાવ.
01:49 હું Amazon Tag ખાલી રહેવા દઈશ.
01:53 AmazonCoverImages માટે, ડ્રોપ-ડાઉનમાંથી પસંદ કરો Show.
01:59 હું AmazonLocale ને એવું જ રહેવા દઈશ.
02:03 OPACAmazonCoverImages માટે, ડ્રોપ-ડાઉનમાંથી પસંદ કરો Show.
02:11 આગળ, HTML5 Media માટે, Preference ટેબ અંતર્ગત-
02:18 HTML5MediaEnabled માટે, ડ્રોપ-ડાઉનમાંથી પસંદ કરો in OPAC and staff client.
02:28 HTML5MediaExtensions ને એવું જ રહેવા દો.
02:33 HTML5MediaYouTube માટે, ડ્રોપ-ડાઉનમાંથી પસંદ કરો Embed.
02:41 Library Thing અંતર્ગત, Preference ટેબ પર જાવ.
02:46 ThingISBN માટે, ડ્રોપ-ડાઉનમાંથી પસંદ કરો Use.
02:52 જરૂરી ફેરફારો કર્યા બાદ, પુષ્ઠને save કરો.
02:57 આવું કરવા માટે પુષ્ઠના ટોંચે આવેલ Save all Enhanced Content preferences પર ક્લીક કરો.
03:06 હવે, સમાન પુષ્ઠ પર, પુષ્ઠની ડાબી બાજુએ આવેલ વિકલ્પો પર જાવ અને OPAC પર ક્લીક કરો.
03:16 OPAC preferences પુષ્ઠ ખુલે છે.
03:20 Appearance અંતર્ગત, Preference ટેબ પર જાવ.
03:26 LibraryName માટે, સંબંધિત Library નું નામ દાખલ કરો.
03:31 હું ટાઈપ કરીશ: Spoken Tutorial Library.
03:35 તમને પોતે બનાવેલ Library નામ દાખલ કરવું પડશે.
03:40 આગળ, OPACBaseURL પર જાવ અને domain નામ દાખલ કરો.

હું આ ટાઈપ કરીશ.

03:51 તમારી પસંદગી અનુસાર, તમે OPAC માટે ડોમેઈન નામ સુયોજિત કરી શકો છો.
03:56 આગળ, Opaccredits માટે, Click to Edit પર ક્લીક કરો.
04:03 footer માટે HTML ટેગ ટાઈપ કરો. હું આ ટાઈપ કરીશ.
04:10 આગળ આવે છે Opacheader. અહીં, Click to Edit પર ક્લીક કરો.
04:18 header માટે HTML ટેગ ટાઈપ કરો. હું આ ટાઈપ કરીશ.
04:25 Features વિભાગ અંતર્ગત, Preference ટેબ પર જાવ.
04:31 આગળ, OPACpatronimages પર જાવ અને ડ્રોપ-ડાઉનમાંથી પસંદ કરો Show.
04:39 આગળ, OpacResetPassword પર જાવ અને ડ્રોપ-ડાઉનમાંથી પસંદ કરો allowed.
04:49 Privacy વિભાગ અંતર્ગત, Preference ટેબ પર જાવ.
04:55 આગળ, OPACPrivacy પર જાવ અને ડ્રોપ-ડાઉનમાંથી પસંદ કરો Allow.
05:03 તમામ જરૂરી ફેરફારો કર્યા બાદ, પુષ્ઠને save કરો.
05:08 આવું કરવા માટે પુષ્ઠના ટોંચે આવેલ Save all OPAC preferences પર ક્લીક કરો.
05:16 હવે, તમારા Koha Superlibrarian એકાઉન્ટથી લોગઆઉટ કરો.
05:22 આવું કરવા માટે, પહેલા ટોંચે જમણા ખૂણામાં જાવ. Spoken Tutorial Library પર ક્લીક કરો.
05:31 ત્યારબાદ, ડ્રોપ-ડાઉનમાંથી, Log out પસંદ કરો.
05:36 હવે, OPAC પર ફેરફારો તપાસવા માટે, હું મારુ Web Browser ખોલીશ અને ટાઈપ કરીશ: http://127.0.1.1/8000
05:53 કૃપા કરી નોંધ લો - આ URLport number અને domain નામ પર આધારિત છે જે કે સંસ્થાપન દરમ્યાન અપાયું હતું.
06:01 તો, કૃપા કરી એ પ્રમાણે લખો જે તમે ઉલ્લેખ્યું હતું. ત્યારબાદ Enter દબાવો.
06:08 હવે તમે ફેરફારોની નોંધ લઇ શકો છો જેવા કે:

OPAC હોમપેજનું શીર્ષક- Welcome to Spoken Tutorial Library.

06:20 પુષ્ઠની નીચેની બાજુએ આવેલ Copyright@2017 Spoken Tutorial Library, Mumbai. All Rights Reserved .
06:30 આ સાથે આપણે શીખ્યું કે Library OPAC ને કેવી રીતે કસ્ટમાઇઝ કરવું છે અને સાથે જ દરેક module માં જોઈતી સેટિંગ્સ (સુયોજનો) મોડીફાય કરવાનું શીખ્યું.
06:41 અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
06:44 ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા Library OPAC ને કસ્ટમાઇઝ કરવા માટે Global System Preferences ને set કરતા.
06:54 assignment તરીકે OPAC. માં Books ની કવર ઈમેજ માટે તપાસો.
07:00 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો.
07:07 Spoken Tutorial Project ટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો.
07:17 તમારી ક્વેરી આ ફરોમમાં ટાઈમ સાથે પોસ્ટ કરો.
07:21 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે.
07:33 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki