Koha-Library-Management-System/C2/Cataloging/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 17:31, 19 February 2019 by Jyotisolanki (Talk | contribs)
00:01 | Cataloging પરનાં Spoken Tutorial માં સ્વાગત છે. |
00:05 | આ ટ્યુટોરીયલમાં, આપણે Koha માં Cataloging કેવી રીતે કરવું તે શીખીશું. |
00:12 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું Ubuntu Linux Operating System 16.04 અને |
00:20 | Koha version 16.05. |
00:24 | આ ટ્યુટોરીયલનું અનુસરણ કરવા માટે, તમને લાઈબ્રેરી વિજ્ઞાનનું જ્ઞાન હોવું જોઈએ. |
00:29 | આ ટ્યુટોરીયલનો અભ્યાસ કરવા માટે, તમને તમારી સીસ્ટમ પર Koha સંસ્થાપિત કરેલું હોવું જોઈએ. |
00:35 | અને, સાથે જ તમને કોહામાં Admin એક્સેસ હોવું જોઈએ. |
00:40 | જો નથી તો, કૃપા કરી આ વેબસાઈટ પરનાં Koha Spoken Tutorial શ્રુંખલાનો સંદર્ભ લો. |
00:46 | ચાલો શરુ કરીએ. ચાલો હું Koha ઇન્ટરફેસ પર જાઉં. |
00:51 | Library Staff username Samruddhi વડે લોગીન કરીએ. |
00:56 | યાદ કરો, અગાઉનાં ટ્યુટોરીયલમાં આપણે તેને Cataloging rights આપ્યો હતો. |
01:02 | સાથેજ યાદ કરો કે, અગાઉનાં ટ્યુટોરીયલોમાંથી એકમાં આપણે આપણી Library માં Book અને Serial ઉમેરવાનું એક એસાઈનમેંટ કર્યું હતું. |
01:12 | આપણે અત્યારે Koha ઇન્ટરફેસમાં Library Staff: Samruddhi તરીકે છીએ. |
01:18 | Home page પર, Cataloging પર ક્લિક કરો. |
01:23 | એક નવું પુષ્ઠ ખુલે છે. |
01:26 | એક નવો રેકોર્ડ શરુ કરવા માટે, plus New record ટેબ પર ક્લિક કરો. |
01:32 | ડ્રોપ-ડાઉનમાંથી, હું પસંદ કરીશ BOOKS. |
01:36 | અગાઉનાં ટ્યુટોરીયલમાંથી એકમાં બનાવેલ ITEM type પર પસંદગી આધાર રાખે છે. |
01:42 | જ્યારે કે, તમે તમારા Item Type અનુસાર પસંદ કરી શકો છો જે તમે બનાવી હતી. |
01:48 | Add MARC record શીર્ષક સાથે એક નવું પુષ્ઠ ખુલે છે. |
01:53 | નોંધ લો આ પુષ્ઠ પર લાલ રંગની એસ્ટેરિસ્કથી ચિન્હિત fields ભરવા અનિવાર્ય છે. |
02:01 | રસપ્રદ રીતે, Koha અમુક અનિવાર્ય ફીલ્ડો માટે વેલ્યુઓ સ્વ-ઉત્પન્ન કરે છે. |
02:07 | 0 to 9 ટેબોની શ્રેણીમાંથી, આપણે zero ટેબથી શરૂઆત કરીશું. |
02:15 | 000, LEADER પરનાં field અંતર્ગત ક્લિક કરો. |
02:21 | મૂળભૂત રીતે, Koha આ વેલ્યુ દર્શાવે છે. |
02:25 | હું 001 CONTROL NUMBER માટેનાં ફિલ્ડને ખાલી રહેવા દઈશ. |
02:32 | જ્યારે 003 CONTROL NUMBER IDENTIFIER ને ક્લિક કરાય છે ત્યારે, Koha આ વેલ્યુ સ્વ-ઉત્પન્ન કરે છે. |
02:41 | આગળ, 005 DATE AND TIME OF LATEST TRANSACTION માટેનાં ફિલ્ડ અંતર્ગત ક્લિક કરો. |
02:49 | Koha મારી મશીન માટે આ વેલ્યુ સ્વ-ઉત્પન્ન કરે છે. |
02:54 | તમને તમારી મશીન પર જુદી વેલ્યુ દેખાશે. |
02:58 | હું 006 અને 007 માટેના ફિલ્ડ ખાલી રહેવા દઈશ. |
03:05 | હવે ક્લિક કરો 008 FIXED-LENGTH DATA ELEMENTS GENERAL INFORMATION. |
03:12 | Koha આ વેલ્યુ સ્વ-ઉત્પન્ન કરે છે. |
03:15 | હું આ demo માટે બચેલા ફીલ્ડોને છોડી દઈશ. |
03:19 | તમે તમારી લાઈબ્રેરીની જરૂરીયાત મુજબ આ ફીલ્ડો ભરવાનું ધ્યાનમાં લઈ શકો છો. |
03:25 | આગળ, 020 INTERNATIONAL STANDARD BOOK NUMBER ટેબ પર જાવ. |
03:31 | 020 ની બાજુમાં આવેલ બે ખાલી બોક્સોની નોંધ લો. |
03:36 | નોંધ લો તમે જો ? (question mark) પર ક્લિક કરો છો તો સંબંધિત tag માટે સમગ્ર MARC 21 Bibliographic format ખુલે છે. |
03:47 | અહીં, બંને indicators અવ્યાખ્યાયિત છે. |
03:51 | તો, હું બંને બોક્સોને જેવા છે તે પ્રમાણે ખાલી રહેવા દઈશ. |
03:55 | સબ-ફિલ્ડ ‘a’ INTERNATIONAL STANDARD BOOK NUMBER જુઓ. |
04:01 | હવે, એક 13-અંકી સંખ્યા અહીં દાખલ કરો. |
04:05 | તમે તમારી પુસ્તકનો ISBN number અહીં દાખલ કરી શકો છો. |
04:10 | તો, એકથી વધારે ISBN number ઉમેરવા હોય તો શું? |
04:15 | International Standard Book Number ની જમણી બાજુએ આવેલ નાનું બટન - Repeat this Tag જુઓ. |
04:24 | ત્યારબાદ, તેનાં પર ક્લિક કરો. |
04:27 | બીજું ISBN number ઉમેરવા માટે એક ડુપ્લિકેટ ફિલ્ડ બનશે. |
04:33 | હવે, ડુપ્લિકેટ ફિલ્ડમાં 10-અંકી ISBN સંખ્યા દાખલ કરો.
હું આ દાખલ કરીશ. |
04:42 | તમે તમારી પુસ્તકનો ISBN દાખલ કરી શકો છો. |
04:46 | આગળ, 040 CATALOGING SOURCE ટેબ પર આવો. |
04:52 | સબ-ફિલ્ડ ‘c’ Transcribing agency એક લાલ એસ્ટેરિસ્ક ધરાવે છે. |
04:58 | તેથી, આ ફિલ્ડને ભરવું અનિવાર્ય છે. |
05:02 | Institute/University અથવા Department નું નામ અહીં ટાઈપ કરો. |
05:07 | હું ટાઈપ કરીશ IIT Bombay. |
05:10 | હવે 082 DEWEY DECIMAL CLASSIFICATION NUMBER ટેબ પર આવો. |
05:17 | સબ-ફિલ્ડ ‘a’ Classification number માં, 660.62 દાખલ કરો. |
05:25 | આગળ, પુષ્ઠનાં ટોંચે જાવ અને 0 to 9 ટેબોમાંથી, ટેબ 1 પર ક્લિક કરો. |
05:32 | ખુલેલા નવા પુષ્ઠ પર,
100 MAIN ENTRY--PERSONAL NAME ટેબ પર જાવ. |
05:40 | 100 ? (question mark) થી અડકીને આવેલ બે ખાલી બોક્સો જુઓ. |
05:46 | પહેલા ઉલ્લેખ્યા પ્રમાણે, તમે જો ? (પ્રશ્નાર્થ ચિન્હ) પર ક્લિક કરો છો તો સંબંધિત tag માટે સમગ્ર MARC 21 Bibliographic format ખુલે છે. |
05:57 | ચાલો Koha interface પર પાછા જઈએ. |
06:01 | હવે, પ્રથમ ખાલી બોક્સમાં ટાઈપ કરો 1 . |
06:05 | નોંધ લો 1 એ ટેબ 100 નું પ્રથમ સૂચક છે અને તે સબ-ફિલ્ડ ‘a’ માટે Surname રજુ કરે છે. |
06:16 | 2જું સૂચક છે undefined by MARC 21. તો, આપણે તેને ખાલી રહેવા દઈશું. |
06:23 | સબ-ફિલ્ડ ‘a' Personal name, માં, લેખકનું નામ દાખલ કરો. |
06:29 | હું ટાઈપ કરીશ Patel, Arvind H. |
06:34 | નોંધ લો તમે જો પ્રથમ સૂચકની વેલ્યુ 1 તરીકે મુકો છો ત્યારે જ અટક પહેલા આવે છે. |
06:41 | તેથી, સૂચક વેલ્યુ પર આધાર રાખીને, અટક અથવા શરૂઆતનું નામ દાખલ કરવું જોઈએ. |
06:48 | આગળ, ફરીથી ટોંચે જાવ અને 0 to 9 ટેબોમાંથી, ટેબ 2 પર ક્લિક કરો. |
06:57 | ત્યારબાદ 245 TITLE STATEMENT: ટેબ પર જાવ. |
07:02 | 245 ? ની બાજુમાં આવેલ બે ખાલી બોક્સો જુઓ. |
07:08 | પ્રથમ ખાલી બોક્સમાં ટાઈપ કરો 1 . નોંધ લો 1 એ Added Entry માટે સૂચક છે. |
07:16 | 2જાં ખાલી બોક્સમાં ટાઈપ કરો 0 . |
07:20 | 2જુ સૂચક રજુ કરે છે નોન-ફીલીંગ કેરેક્ટર. |
07:25 | મેં 0 દાખલ કર્યું છે, કારણ કે આ TITLE અંતર્ગત, કોઈપણ નોન-ફીલીંગ કેરેક્ટર નથી. |
07:32 | સબ-ફિલ્ડ ‘a’ Title માં, દાખલ કરો: Industrial Microbiology. |
07:39 | સબ-ફિલ્ડ ‘c’ Statement of responsibility, etc માં, ટાઈપ કરો: Arvind H Patel. |
07:48 | આગળ, 250 EDITION STATEMENT ટેબ જુઓ. |
07:53 | 250 question mark ની બાજુમાં આવેલ બે ખાલી બોક્સો જુઓ. |
07:59 | 250 માટે બંને સૂચકો વણવ્યાખ્યાયિત છે.
તો, હું બંને ખાલી બોક્સોને એવા જ રહેવા દઈશ. |
08:08 | સબ-ફિલ્ડ ‘a’ માટે આપેલ વિગતો ભરો. |
08:13 | Edition statement:, દાખલ કરો 12th ed. |
08:20 | હવે, 260 PUBLICATION, DISTRIBUTION, ETC. પર જાવ. |
08:28 | 260 question mark ની બાજુમાં આવેલ બે ખાલી બોક્સો જુઓ. |
08:34 | આ માટે બંને indicators વણવ્યાખ્યાયિત છે. તો, હું બંને ખાલી બોક્સોને એજ પ્રમાણે રહેવા દઈશ. |
08:42 | સબ-ફિલ્ડ ‘a’ Place of publication, distribution etc. માટે, આપેલ વિગતો ભરો, દાખલ કરો New Delhi. |
08:53 | સબ-ફિલ્ડ ‘b’ Name of publisher, distributor etc. માં, દાખલ કરો Pearson. |
09:02 | સબ-ફિલ્ડ ‘c’ Date of publication, distribution etc. માં, દાખલ કરો 2014. |
09:12 | હવે, ફરીથી ટોંચે જાવ અને 0 to 9 ટેબોમાંથી, ટેબ 3 પર ક્લિક કરો. |
09:21 | 300 PHYSICAL DESCRIPTION પર જાવ. |
09:27 | 300? ની બાજુમાં આવેલ બે ખાલી બોક્સો જુઓ. |
09:32 | આ માટે બંને સૂચકો વણવ્યાખ્યાયિત છે. તો, હું બંને ખાલી બોક્સોને એજ પ્રમાણે રહેવા દઈશ. |
09:41 | સબ-ફિલ્ડ ‘a’ Extent માં, આપેલ વિગતો ભરો. દાખલ કરો 960 pages. |
09:51 | સબ-ફિલ્ડ ‘b’ Other physical details માટે, દાખલ કરો Illustration. |
09:58 | સબ-ફિલ્ડ ‘c’, Dimensions માં, દાખલ કરો 25 cm. |
10:06 | આગળ, ફરીથી ટોંચે જાવ અને 0 to 9 ટેબોમાંથી, 6 પર ક્લિક કરો. |
10:13 | હવે, 650 SUBJECT ADDED ENTRY--TOPICAL TERM ટેબ પર જાવ. |
10:20 | 650 પ્રશ્નાર્થ ચિન્હ ની પાસે આવેલ બે ખાલી બોક્સો જુઓ. |
10:26 | પ્રથમ ખાલી બોક્સમાં ટાઈપ કરો 1 . |
10:29 | નોંધ લો 1 એ Primary (Level of subject) માટે સૂચક છે. |
10:34 | બીજા ખાલી બોક્સમાં ટાઈપ કરો 0 . |
10:38 | નોંધ લો 0 એ Library of Congress Subject Headings (Thesaurus) માટે સૂચક છે. |
10:46 | સબ-ફિલ્ડ ‘a’ Topical term or geographic name entry element માં, વિષય મથાળું ટાઈપ કરો. |
10:55 | હું ટાઈપ કરીશ: Industrial Microbiology. |
10:59 | એ બાબતમાં જ્યારે, એકથી વધુ keyword ઉમેરવાના હોય છે ત્યારે, જેવું કે પહેલા બતાવ્યું છે, નાનાં બટન Repeat this Tag પર ક્લિક કરો. |
11:09 | એક ડુપ્લીકેટ ફિલ્ડ 650 ખુલે છે. |
11:14 | પ્રથમ ખાલી બોક્સમાં ટાઈપ કરો 2 . |
11:18 | નોંધ લો 2 એ Secondary (Level of Subject) માટે સૂચક છે. |
11:24 | 0 ને બીજા ખાલી બોક્સમાં એજ પ્રમાણે રહેવા દો. |
11:28 | નોંધ લો 0 એ Library of Congress Subject Headings (Thesaurus) માટે સૂચક છે. |
11:36 | સબ-ફિલ્ડ ‘a’ Topical term or geographic name entry element માં, keyword ને Bacteria તરીકે દાખલ કરો. |
11:46 | છેલ્લે, ટોંચે જાવ, 0 to 9 ટેબોમાંથી ટેબ 9 પર ક્લિક કરો. |
11:54 | 942 ADDED ENTRY ELEMENTS (KOHA) ટેગ પર જાવ. |
12:01 | સબ-ફિલ્ડ ‘c’: Koha [default] item type માં, ડ્રોપ-ડાઉનમાંથી પસંદ કરો - Book. |
12:10 | નોંધ લો ડ્રોપ-ડાઉનમાંથી તમે Book પસંદ કરવામાં ત્યારે જ સમર્થ રહેશો જ્યારે તમે આ ટ્યુટોરીયલમાં અગાઉ ઉલ્લેખાયેલ પ્રમાણે એસાઈનમેંટ પૂર્ણ કર્યું છે. |
12:21 | તમામ વિગતો ભર્યા બાદ, પુષ્ઠમાં ખૂણે આવેલ Save પર ક્લિક કરો. |
12:28 | એક નવું પુષ્ઠ ખુલે છે જેનું શીર્ષક છે Items for Industrial Microbiology by Patel, Arvind H. |
12:37 | વિભાગ Add item અંતર્ગત - અહીં, આપણને વિગતો ભરવા માટે પ્રોમ્પ્ટ કરાય છે જેમ કે-
Date acquired, |
12:46 | Source of acquisition, |
12:49 | Cost, normal purchase price, |
12:53 | Bar-code as accession number , |
12:56 | અને Cost, replacement price etc. |
13:00 | તારીખ પોતેથી લેવાઈ જવા માટે Date acquired માટેનાં ફિલ્ડ અંતર્ગત ક્લિક કરો. |
13:07 | જો કે, નોંધ લો કે તારીખ એડીટ કરવા યોગ્ય છે. |
13:11 | મેં મારી Library મુજબ વિગતો ભરી છે. |
13:15 | તમે વિડીઓને અટકાવીને તમારી Library મુજબ વિગતો ભરી શકો છો. |
13:20 | તમારી પાસે જો કોઈ ચોક્કસ ફિલ્ડ માટે માહિતી ન હોય તો, તેને ખાલી જ રહેવા દો. |
13:26 | યાદ રાખો મૂળભૂત રીતે, Koha એ આપેલ માટે વિગતો ભરે છે, Permanent location, |
13:33 | Current location, |
13:35 | Full call number અને Koha item type. |
13:41 | નોંધ લો જો જરૂરી હોય તો, તમે આપેલ ટેબો પર ક્લિક કરી શકો છો - Add & Duplicate, |
13:48 | Add multiple copies of this item. |
13:52 | તમામ વિગતો ભર્યા બાદ, પુષ્ઠની નીચેની બાજુએ આવેલ Add item ટેબ પર ક્લિક કરો. |
14:00 | અન્ય એક પુષ્ઠ ખુલે છે જેનું શીર્ષક છે Items for Industrial Microbiology by Patel, Arvind H. |
14:09 | હવે, Koha interface માંથી લોગઆઉટ કરો. |
14:13 | આવું કરવા માટે, ટોંચે જમણા ખૂણે જાવ. |
14:17 | Spoken Tutorial Library પર ક્લિક કરો. |
14:21 | ડ્રોપ-ડાઉનમાંથી, પસંદ કરો Log out. |
14:25 | આ સાથે અહીં Cataloging સમાપ્ત થાય છે. |
14:28 | ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં, આપણે Koha માં Cataloging વિશે શીખ્યા. |
14:36 | એસાઈનમેંટ તરીકે - Serials માટે એક નવો રેકોર્ડ બનાવો. |
14:42 | 'z39.50 Search' નો ઉપયોગ કરીને એક Catalogue રેકોર્ડ ઈમ્પોર્ટ કરો. |
14:49 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ Spoken Tutorial project નો સારાંશ આપે છે.
કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો. |
14:56 | Spoken Tutorial Project ટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે.
વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો. |
15:06 | તમારી ક્વેરી આ ફોરમ પર ટાઈમ સાથે પોસ્ટ કરો. |
15:10 | Spoken Tutorial project ને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.
આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે. |
15:21 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.
જોડવાબદ્દલ આભાર. |