Ubuntu-Linux-on-Virtual-Box/C2/Installing-VirtualBox-on-Ubuntu-Linux-OS/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 16:04, 11 February 2019 by Jyotisolanki (Talk | contribs)
|
|
00:01 | Installing VirtualBox on Ubuntu Linux OS. પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે. |
00:09 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું Ubuntu Linux 16.04 Operating System પર VirtualBox ઇન્સ્ટોલ કરતા. |
00:18 | આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું હું ઉપયોગ કરી રહી છું : Ubuntu Linux 16.04 OS, |
00:25 | VirtualBox version 5.2, |
00:29 | gedit text editor. |
00:32 | તમે તમારા પસંદનું કોઈ પણ text editorનો ઉયોગ કરી શકો છો. |
00:37 | શરૂઆત કરવા પહેલા એ વાતની ખાતરીઓ કરો કે તમે ઇન્ટરનેટ સાથે જોડાયેલા છો. |
00:43 | VirtualBox શું છે ?
Virtualization માટે VirtualBox એ free and open source software છે. |
00:50 | આ base machine i.e. (host) માં વિવિધ OS ને ઇન્સ્ટોલ કરીને ઉપયોગ કરવાની પરવાનગી આપે છે. |
00:57 | base machine એ Windows, Linux અથવા MacOS થયી શકે છે. |
01:03 | VirtualBox OS માં ઇન્સ્ટોલ કરવા માટે base machine માં આપેલ કોન્ફીગ્રેશન હોવું જોઈએ. |
01:11 | i3 processor or higher, |
01:14 | Ram 4GB or higher, |
01:17 | Hard disk માં 50GB ફરી સ્પેસ અથવા અધિક અને |
01:22 | Virtualization BIOS' પર એનેબલ થવું જોઈએ. |
01:27 | આ ખાતરી કરશે કે VirtualBox સરળતાથી કામ કરશે. |
01:32 | જો base machine એ Ubuntu Linux OS, છે તો આ આપેલ વર્જનસ માટે કોઈ પણ એક હોવું જોઈએ. |
01:40 | Ubuntu Linux 14.04, Ubuntu Linux 16.04 અથવા Ubuntu Linux 18.04. |
01:50 | ચાલો ઈન્સ્ટોલેશન શરુ કરીએ. |
01:53 | આ ટ્યુટોરીયલમાં ઉપયોગ કરેલ કમાંડ , પ્લેયરના નીચે Code Files લિંકમાં ઉપલબ્ધ છે. |
02:00 | મેં આ ફાઈલને મારી મશીન પર gedit text editor માં ખોલી છે. |
02:05 | અને હું ડેમોન્સ્ટ્રેશન વખતે 'command ની કોપી બનાવવા માટે એક ફાઈલ નો ઉપયોગ કરીશ. |
02:11 | મહત્વપૂર્ણ નોંધ : VirtualBox, ઇન્સ્ટોલ કરવા પહેલા , આપણને ખાતરી કરવી પડશે કે આપણી મશીન પર VirtualBox એનેબલ છે. |
02:21 | ચાલો તપાસીએ કે Virtualization એનેબલ છે કે નહીં. |
02:26 | keyboard પર એક સાથે Ctrl, Alt અને T કી દાબીને terminal ખોલો. |
02:35 | આ કમાંડને ફાઈલ થી કોપી કરો અને ટર્મિનલ માં પેસ્ટ કરો . એકીકયુટ કરવા માટે Enter દબાવો. |
02:43 | જો output માં vmx flags છે તો Virtualization આ કમ્પ્યુટર પર એનેબલ છે. |
02:50 | જો એનેબલ નથી તો , કૃપા કરીને આને BIOS settings. માં એનેબલ કરો. |
02:55 | કારણકે BIOS સેટિંગ જુદા જુદા કમ્પ્યુટરમાં અલગ હોય છે, એનો એક ડેમો બતાડી નથી શકતા. |
03:02 | જો તેમે એક તકનીકી વ્યક્તિ છો તો કૃપા કરીને System Administrator ની મદદ લો. |
03:09 | જો Virtualization વિકલ્પ BIOS માં ઉપલબ્ધ નથી તો , આપણે તે મશીન માં VirtualBox ઇન્સ્ટોલ નથી કર શકતા. |
03:17 | મારા કિસ્સા માં આ પહેલાથી જ એનેબલ છે. |
03:21 | સૌ પ્રથમ આપણને આપેલ કમાન્ડના મદદ થી base machine અપડેટ કરવાની છે. |
03:27 | તે માટે ટર્મિનલ પર ટાઈપ કરો : sudo <space> apt-get <space> update
અને Enter. દબાવો. |
03:38 | તમને તમારા system password. ને ઉમેરવા માટે કહેવામાં આવશે . પાસવર્ડ ટાઈપ કરો અને એન્ટર દબાવો. |
03:46 | હવે ઇન્સોટેશન ના વખતે સંકેત મળવા પર system password ટાઈપ કરો અને Enter. દબાવો.
|
03:55 | આગળ ચાલો VirtualBox. ઇન્સ્ટોલ કરીએ.
હવે આપણે Ubuntu source list થી repository ઉમેરવાની છે. |
04:04 | તે કરવા માટે આ command ને copy કરો અને terminal. પર પેસ્ટ કરો.
અને Enter. દબાવો. |
04:11 | આગળ આપણે apt source. માં VirtualBox repository key ઉમેરવાની છે. |
04:17 | આ કરવામાટે એક એક કરીને આ બે કમાંડ ને કોપી કરો. terminal પર પેસ્ટ કરો અને Enter. દબાવો. |
04:32 | હવે આપણને repository list. ને અપડેટ કરવી પડશે. |
04:36 | આવું કરવાં માટે sudo <space> apt-get <space> update ટાઈપ કરો. અને એન્ટર દબાવો. |
04:50 | પછી ટાઈપ કરો : sudo space apt-get space install space virtualbox-5.2
અને Enter. દબાવો. |
05:04 | terminal ઇન્સ્ટોલ કરવા માટે packages ની યાદી પ્રદર્શિત કરશે. |
05:09 | file size ઇન્ટરનેટ થી ડાઉનલોડ કરવામાં આવશે અને ઈન્સ્ટોલેશન ના પછી disk space નો ઉપયોગ થશે. |
05:17 | જયારે પુછવમાં આવશે “Do you want to continue?”, ટાઈપ કરો Y અને Enter. દબાવો. |
05:23 | ઈન્સ્ટોલેશનમાં તમારા સ્પીડ ના અર્ધ અમુક સમય લાગી શકે છે. |
05:31 | ઈન્સ્ટોલેશન પૂર્ણ થયું છે. |
05:34 | હવે Dash home. પર જાવ search bar તમે ટાઈપ કરો Virtualbox.. |
05:42 | હવે Oracle VM VirtualBox પર ડબલ ક્લિક કરો. |
05:47 | VirtualBox એપ્લિકેશન ખુલે છે. આ નિર્દેશિત કરે છે કે ઈન્સ્ટોલેશન સફળ થયું છે. |
05:54 | આની સાથે આપણે આ ટ્યુટોરીયલના અંત માં આવ્યા છીએ. ચાલો સારાંશ લઈએ. |
05:59 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા: : Virtualization એનેબલ છે કે નહીં તે ચકાસતા.
VirtualBox in Ubuntu Linux 16.04 OS માં VirtualBox ઇન્સ્ટોલ કરતા. |
06:11 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો. |
06:19 | spoken Tutorial Project ટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે. |
06:27 | વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો. |
06:31 | શું તમને આ સ્પોકન ટ્યુટોરીયલ બદ્દલ કોઈ પ્રશ્ન પૂછવા છે? કૃપા કરી આ સાઈટની મુલાકાત લો. |
06:35 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.
આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે. |
06:47 | આ ટ્યુટોરીયલ માટે સ્ક્રીપટ અને વિડિઓ NVLI અને સ્પોકન ટ્યુટોરીયલ ટિમ દ્વારા યોગદાન આપવામાં આવ્યું છે.
IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર. |