Linux/C2/Installing-Software-16.04/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 17:08, 24 January 2019 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search


Time Narration
00:01 Ubuntu Linux 16.04 ઓપરેટિંગ સિસ્ટમમાં સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવા પરના સ્પોકન ટ્યૂટોરિયલમાં તમારું સ્વાગત છે.
00:10 આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું Ubuntu Linux 16.04 Operating System માં ટર્મિનલ નો ઉપયોગ કરીને સોફ્ટવેર કેવી રીતે ઇન્સ્ટોલ કરવું.
00:21 Synaptic Package Manager અને Ubuntu Software Center
00:27 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું Ubuntu Linux 16.04 Operating System.
00:34 આ ટ્યુટોરીયલમાં આગળ વધતા પહેલા તમે ઇન્ટરનેટ સાથે જોડાયેલા હોવા જોઈએ.
00:39 સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવા માટે તમે System Administrator અથવા તમને Administrator rights હોવા જોઈએ.
00:46 Synaptic Package Managera p t માટે ગ્રાફિકલ પ્રોગ્રામ છે.
00:51 apt-get command line યુટીલીટી માટે GUI .
00:57 Ubuntu Linux 16.04. માં મૂળભૂત રીતે Synaptic Package Manager એ પહેલાથી જ ઇન્સ્ટોલ હોતું નથી.
01:05 તો ચાલો તેને terminal દ્વારા કેવી રીતે ઇન્સ્ટોલ કરવું તે શીખીએ.
01:10 ચાલો એક સાથે Ctrl, Alt અને T કી દાબીને ટર્મિનલ ખોલીએ.
01:18 હવે ટાઈપ કરો terminal sudo space a p t hyphen get space install space s y n a p

અને Tab કી દબાવો.

01:34 s y n a p. સાથે શરુ થયેલા software યાદી થાય છે.
01:40 હવે શબ્દ synaptic. ને પૂર્ણ કરો.

અને Enter. દબાવો.

01:46 તમને 'administrator password માટે પૂછે છે.
01:51 તમારો admin password. ટાઈપ કરો.
01:54 terminal માં password ટાઈપ કરતી વખતે તે આપણને દેખાતો નથી, તો તે ધ્યાનથી ટાઈપ કરો.
02:02 Enter. દબાવો.
02:04 હવે terminal ઇન્સ્ટોલ કરવા માટે packages ની યાદી પ્રદર્શિત કરે છે.
02:09 ડાઉનલોડ કરવા વળી ફાઈલ સાઈઝની માહિત અને ઇન્સ્ટોલ કર્યા પછી ડિસ્કની જગ્યાની માહિતી આપે છે.


02:17 પુષ્ટિ માટે Y દબાવો.
02:19 Enter. દબાવો.
02:22 હવે ઈન્સ્ટોલેશન શરુ થાય છે. તે તમારા ઈન્ટરનેટની ગતિ પર આધાર રાખે છે ,આ પૂર્ણ થવા માટે અમુક સમય લેશે.
02:31 હવે આપણે Synaptic Package Manager ને સફળતાપૂર્વક ઇન્સ્ટોલ કર્યું છે.
02:36 ચાલો ટર્મિનલ બંધ કરીએ.
02:39 ઈન્સ્ટોલેશન ને કન્ફ્રર્મ કરવા માટે Dash home પર જાવ. search bar માં ટાઈપ કરો synaptic.
02:46 આપણે શોધ યાદીના પરિણામમાં Synaptic Package Manager icon જોઈ શકીએ છીએ.
02:51 હવે Synaptic Package Manager નો ઉપયોગ કરીને સોફ્ટવેર ઇન્સ્ટોલ કેવી રીતે કરવું તે શીખીએ.
02:57 Synaptic Package Manager icon પર ક્લિક કરીએ.
03:01 password માટે પૂછતો એક પુષ્ટિકરણ બોક્સ દ્રશ્યમાન થાય છે.
03:06 ચાલો admin password ટાઈપ કરો અને Enter દબાવો.
03:10 જયારે આપણે Synaptic Package Manager નો ઉપયોગ પહેલી વાર કરીએ છીએ, ઇન્ટ્રોડક્શન ડાઈલોગ બોક્સ ખુલે છે.
03:17 આ ડાઈલોગબોક્સ Synaptic Package Manager નો ઉપયોગ કેવી રીતે કરવો તે માહિતી ધરાવે છે.
03:23 આ ડાઈલોગ બોક્સ ને બંધ કરવા માટે Close બટન પર ક્લિક કરો
03:27 ચાલો Synaptic Package Manager. માં Proxy અને Repository ને કોન્ફીગર કરીએ.
03:33 application અથવા package ને ઇન્સ્ટોલ કેવા પહેલા આપણે આને કરવું પડશે.
03:38 Settings પર જાવ અને Preferences પર ક્લિક કરો.
03:42 અહીં Preferences વિન્ડો માં ઘણા ટેબો છે, જે સ્ક્રીન પર દ્રશ્યમાન છે.
03:48 Proxy settings ને કોન્ફીગર કરવા માટે Network પર ક્લિક કરો.
03:52 Proxy Server સર્વરમાં બે વિકલ્પો છે Direct Connection અને Manual Proxy.
04:00 હું Direct Connection. નો ઉપયોગ કરીશ.

તમે તમારી જરૂરિયાત મુજબ વિકલ્પ પસંદ કરી શકો છો.

04:06 વિન્ડો ને બંધ કરવા માટે OK બટન પર ક્લિક કરો.
04:11 હવે ફરીથી Setting પર જાવ અને Repositories પર ક્લિક કરો.
04:16 Software Sources વિન્ડો સ્ક્રીન પે દ્રશ્યમાન થાય છે.
04:20 અહીં Ubuntu software. ને ડાઉનલોડ કરવાં માટે ઘણા સ્ત્રોતો છે.
04:24 ડ્રોપ ડાઉન મેનુ પરથી Download પર ક્લિક કરો અને repositories ની યાદી જોવા માટે માઉસનું બટન પકડી રાખો.
04:31 Other આપણે સમગ્ર વિશ્વમાં ના servers ની યાદી બતાડે છે.
04:36 આ વિન્ડો ને બંધ કરવા માટે નીચે બાજુએ Cancel બટન પર ક્લિક કરો.
04:41 અહીં બતાડ્યા પ્રમાણે હું Server for India પસંદ કરીશ.
04:45 Software Sources વિન્ડો ને બંધ કરવા માટે હું Close બટન પર ક્લિક કરો.
04:50 જો તમે Synaptic Package Manager નો પહેલી વાર ઉપયોગ કરી રહ્યા છો તમને packages ને રિલોડ કરવાની જરૂરિયાત છે.
04:57 આવું કરવા માટે ટુલબાર પર Reload બટન પર ક્લિક કરો.
05:02 આ અમુક સમય લાગી શકે છે.
05:05 અહીં જુઓ. આપણે જોઈ શકીએ છીએ કે packages એ ઇન્ટરનેટ દ્વારા ટ્રાન્સફર થયું અને અપડેટ થયું છે.
05:13 હું ઉદાહરણ તરીકે VLC player ને ઇન્સ્ટોલ કરીશ.
05:18 ચાલો Search field, જે ટૂલબાર માં ઉપલબ્ધ છે તે પર જઈએ.
05:23 Search ડાઈલોગ બોક્સમાં ટાઈપ કરો vlc અને ત્યારબાદ Search બટન પર ક્લિક કરો.
05:29 અહીં આપણે યાદી થયેલ બધા VLC packages જોઈ શકીએ છીએ.
05:34 VLC package ને પસંદ કરવા માટે ચેક બોક્સ પર જમણું ક્લિક કરો.

મેનુ જે દેખાય રહ્યું છે તેમાંથી Mark for installation વિકલ્પ પસંદ કરો.

05:45 એક ડાઈલોગ બોક્સ ખુલે છે જે બધી repository packages. યાદી દેખાડે છે.
05:51 dependencies packages ને આપમેળે માર્ક કરવા માટે Mark બટન પર ક્લિક કરો.
05:57 ટૂલબાર પર જાવ અને Apply બટન પર ક્લિક કરો.
06:01 Summary વિન્ડો ખુલે છે જે packages ને ઇન્સ્ટોલ કરવાના છે તેને બતાડે છે.
06:07 ઈન્સ્ટોલેશન ને શુરુ કરવા માટે નીચે Apply બટન પર ક્લિક કરો.
06:12 ઈન્સ્ટોલેશન ની પ્રક્રિયા માટે અમુક સમય લાગશે.
06:16 આ ઇન્સ્ટોલ થનાર packages ની સાઈઝ પર નિર્ભર છે.
06:21 જેમજ ઈન્સ્ટોલેશન પૂર્ણ થાય છે Applying Changes વિન્ડો બંધ થયી જશે.
06:27 Synaptic Package Manager વિન્ડો ને બંધ કરો.
06:31 ચાલો હવે ચકાસીએ કે VLC player સફળતાપૂર્વક ઇન્સ્ટોલ થયું છે કે નહીં.
06:37 Dash home પર જાવ.
06:39 search bar, માં ટાઈપ કરો vlc.
06:42 દ્રશ્યમાન યાદી માં આપણે VLC icon જોઈ શકીએ છીએ. તેને ખોલવા માટે તે પર ક્લિક કરો.
06:49 તેજ રીતે આપણે Synaptic Package Manager. નો ઉપયોગ કરીને અન્ય applications ઇન્સ્ટોલ કરી શકીએ છીએ.
06:56 હવે આગળ આપણે શીખીશું કે Ubuntu Software Center. દ્વારા કેવી રીતે સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવું.
07:02 Ubuntu Software Centre એ એક application છે જે આપણને Ubuntu Linux OS પર સોફ્ટવેરને મેનેજ કરવાની પરવાનગી આપે છે.
07:10 તમે તેને સોફ્ટવેર સર્ચ,ડાઉનલોડ, ઇન્સ્ટોલ, અપડેટ અથવા અનઇન્સ્ટોલ કરવા માટે ઉપયોગ કરી શકો છો.
07:17 તે તમને software ઉપયોગ કર્યા પહેલા તે વિષે માહિતી પણ આપે છે.
07:23 Ubuntu Software Center ને ખોલવા માટે launcher પર જાવ.
07:27 Ubuntu Software. આઇકન પર ક્લિક કરો
07:31 Ubuntu Software Centre વિન્ડો દ્રશ્યમાન થાય છે.
07:35 ઉપરની બાજુએ આપણે 3 ટેબ જોઈ શકીએ છીએ - All, Installed અને Updates
07:42 All ટેબ પર ક્લિક કરો.
07:44 આપણે ઉપરની બાજુએ search bar જોઈ શકીએ છીએ.
07:47 આ આપણને ઉપલબ્ધ સોફ્ટવેરને શોધવાની પરવાનગી આપે છે.
07:51 હવે ચાલો, Inkscape સોફ્ટવેર ઇન્સ્ટોલ કરીએ.
07:55 search barમાં ટાઈપ કરો inkscape.
07:59 Inkscape વિષે ટૂંકી માહિત દ્રશ્યમાન છે.
08:03 જમણા ખૂણે Install બટન પર ક્લિક કરો.
08:07 Authentication ડાઈલોગ બોક્સ ખુલે છે.
08:10 તમારો admin password. દાખલ કરો.અને ત્યારબાદ Authenticate બટન પર ક્લિક કરો.
08:16 પ્રોગ્રેસ બાર નિર્દેશિત કરે છે કે Inkscape એ ઇન્સ્ટોલ થયી રહ્યું છે.
08:21 ઈન્સ્ટોલેશન માં અમુક સમય લાગી શકે છે જે ઇન્સ્ટોલ થનાર પેકેજ ના સાઈઝ પર અવલંબિત છે.
08:28 ઉપરના Installed ટેબમાં પણ પ્રોગ્રેસ નિર્દેશિત થાય છે. તે પર ક્લિક કરો.
08:35 જ્યાર સુધી ઈન્સ્ટોલેશન થયી રહ્યું છે તમે અન્ય એપ્લિકેશનને એક્સેસ કરી શકો છો.
08:41 Inkscape શબ્દ પર ક્લિક કરો.
08:44 આ તમને ઈન્સકેપ વિષે માહિતી દ્રશ્યમાન કરશે.
08:48 એક વાર જો Inkscape ઇન્સ્ટોલ થયી જાય છે , આપણે Remove અને Launch બે બટનો જોઈ શકીએ છીએ.
08:55 જો તમે સોફ્ટવેર ને અનઇન્સ્ટોલ કરવું છે તો ફક્ત Remove બટન પર ક્લિક કરો.
09:00 application ને લોન્ચ કરવા માટે Launch બટન પર ક્લિક કરો.

ચાલો હું તેના પર ક્લિક કરું.

09:06 Inkscape application ને લોન્ચ કરશે.
09:10 Ubuntu Software Center પર જાવ.

ઉપર ડાબી બાજુએ બેક એરો બટન પર ક્લિક કરો, અને મુખ્ય સ્ક્રીન પર પાછા આવૉ.

09:18 હવે Updates ટેબ પર ક્લિક કરો.
09:21 આપણે જોઈ શકીએ છીએ આ કહે છે Software is up to date થયું છે.
09:25 ઉપર ડાબી બાજુએ refresh આઇકન પર ક્લિક કરો. આ કોઈ પણ નવા અપડેટને તપાસશે.
09:31 હવે આપણે OS updates. મળ્યું છે.
09:34 વિગતો જોવા માટે તે પર ક્લિક કરો. ચાલો હું આને બંધ કરું.
09:39 જો તમે આ અપડેટને ઇન્સ્ટોલ કરવા ઈચ્છી રહ્યા છો તો Install બટન પર ક્લિક કરો.

અથવા તેને સ્કિપ કરો.

09:46 આ સાથે આપણે આ ટ્યુટોરીયલના અંતમાં આવ્યા છીએ.

ચાલો સારાંશ લઈએ.

09:52 આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા Ubuntu Linux 16.04 Operating System માં ટર્મિનલનો ઉપયોગ કરીને .
10:02 Synaptic Package Manager અને Ubuntu Software Center ને ઇન્સ્ટોલ કરતા.
10:07 નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
10:15 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
10:24 વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો.
10:28 તમારો પ્રશ્ન અમારા ફોર્મ માં પોસ્ટ કરો.
10:32 સ્પોન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. વધુ જાણકારી આપેલ લિંકમાં ઉપલબ્ધ છે.
10:44 IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya