Linux/C2/Ubuntu-Desktop-16.04/Gujarati
Time | Narration |
00:01 | નમસ્તે Ubuntu Linux Desktop 16.04 પરના સ્પોકન ટ્યૂટોરિયલમાં તમારું સ્વાગત છે. |
00:09 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું gnome એન્વાયરમેન્ટ પર Ubuntu Linux Desktop . |
00:17 | અને Ubuntu Desktop પર અમુક સામાન્ય એપલોકેશનો |
00:22 | આ ટ્યુટોરીયલમાં હું ઉપયોગ કરી રહી છું Ubuntu Linux 16.04 O S. |
00:29 | Ubuntu desktop આ પ્રકારે દેખાય છે. |
00:33 | તમે સ્ક્રીન ની ડાબું બાજુએ launcher જોઈ શકો છો. |
00:37 | આપણે launcher ને કેવી રીતે સંતાડી શકી છીએ? |
00:40 | આકરવા માટે, ડાબી બાજુના launcher પર જાવ.
System Settings icon. પર ક્લિક કરો. |
00:47 | System Settings વિન્ડોમાં Appearance પર ક્લિક કરો. |
00:51 | Appearance વિન્ડોમાં , Behavior ટેબ પર ક્લિક કરો. |
00:56 | અહીં Auto-hide the Launcher ને ON કરો. |
01:01 | હવે launcher સંતાઈ ગયું છે. |
01:04 | જો અહીં બતાડ્યા પ્રમાણે launcher ને સંનતાડ્યું છે, તો આપણે તેને ફરીથી દ્રશ્યમાન કરી શકીએ છીએ. |
01:10 | આ કરવા માટે, કર્સરને સ્ક્રીનની એકદમ ડાબું બાજુએ લઇ જાવ. |
01:15 | હવે launcher દ્રશ્યમાન થશે. |
01:18 | કર્સરને દૂર ખસેડો launcher ફરીથી સંતાઈ જશે. |
01:23 | Appearance વિન્ડો પર પાછા જાવ અને Auto-hide the Launcher ને OFF કરો. |
01:30 | વિન્ડો ની ઉપર ડાબી બાજુએ ઝીણા X icon પર ક્લિક કરો. |
01:37 | નોંધ લો launcher પર મૂળભૂત આઇકનો ઉપલબ્ધ છે. |
01:42 | launcher, ના ઉપરની બાજુએ તમે Dash home icon જોઈ શકો છો. |
01:47 | Dash home એ ઇન્ટરફેસ છે જેમાં સ્ક્રીનના અંદર Ubuntu Linux, માં બધા applicationsને એક્સેસ આપે છે. |
01:55 | Dash home, ને ખોલવા માટે તે પર ક્લિક કરો. |
01:59 | એકદમ ઉપર તમે search bar ફિલ્ડ જોઈ શકો છો. |
02:04 | હવે ચોક્કસ એપલીઓકેશન પર કેવી રીતે જવું ? જે એપ્લિકેશન તમે શોધી રહ્યા છે ફક્ત એનું નામ ટાઈપ કરો તે તમને તરતજ મળી જશે.આ આટલુંજ સરળ છે.
|
02:16 | ચાલો Calculator એપ્લિકેશન શોધવાનો પ્રયાસ કરીએ. |
02:20 | તો search bar ફિલ્ડ માં ટાઈપ કરો C a l c. |
02:26 | બધા applications જે c a l c અક્ષર ધરાવે છે. તે યાદી થશે. |
02:32 | નોંધ લો અહીં LibreOffice Calc અને Calculator બંને યાદીબધ્ધ થયેલ છે. |
02:37 | Calculator આઇકન પર ક્લિક કરો.
Calculator application હવે સ્ક્રીન પર ખૂલેલું છે. |
02:45 | Calculator અંકગણિત (arithmetic), વૈજ્ઞાનિક (scientific)અથવા નાણાકીય (financial) માટે મદદરૂપ છે. |
02:52 | ચાલો અમુક સરળ ગણતરી નો પ્રયાસ કરીએ. |
02:55 | 5 asterix 8 ટાઈપ કરો અને equal to ચિન્હ પર ક્લિક કરો . |
03:02 | equal toચિન્હ ની જગ્યા પર તમે કીબોર્ડ પરથી એન્ટર કી ને પણ દબાવી શકો છો. |
03:09 | જવાબ Calculator પર દ્રશ્યમાન થાય છે. |
03:13 | તેજરીતે આપણે બધા પ્રકારની ગણતરી Calculator એપ્લિકેશન નો ઉપયોગ કરીને કરી શકો છો. |
03:20 | હવે વિન્ડોની ઉપરી બાજુએ ઝીણા X icon આઇકન પર ક્લિક કરીએ Calculator થી બહાર જઈએ. |
03:28 | ચાલો Ubuntu Linux OS માં અમુક અન્ય applications થી પરિચિત થઈએ. |
03:34 | આના માટે આપણે Dash home. પર ફરીથી જઈશું. |
03:38 | Search bar માં ટાઈપ gedit. gedit એ Ubuntu Linux OS નું મૂળભૂત Text Editor છે. |
03:48 | Text Editor આઇકન નીચે દ્રશ્યમાન છે. ચાલો તે પર ક્લિક કરીને ખોલો. |
03:55 | જે તમે હમણાં સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે gedit Text Editor વિન્ડો છે |
04:00 | ચાલો હું અમુક ટેક્સ્ટ અહીં ટાઈપ કરું.
ઉદાહરણ તરીકે ટાઈપ કરો "Hello World". |
04:07 | ફાઈલ સેવ કરવા માટે કીબોર્ડ પર એક સાથે Ctrl અને S કી દબાવો. |
04:14 | વૈકલ્પીક રીતે આપણે File અને ત્યારબાદ Save પર ક્લિક કરી શકી છીએ. |
04:20 | હવે “Save as” નામક ડાઈલોગ બોક્સ ખુલે છે.
તે આપણને ફાઈલ નામ અને અને ક્યાં તમને સેવ કરવી છે તે લોકેશન પૂછે છે. |
04:31 | તો ચાલો નામ "Hello.txt". તરીકે ટાઈપ કરો. |
04:36 | .txt એ text file નું મૂળભૂત એક્સ્ટેંશન છે. |
04:41 | અને લોકેશન માં Desktop. નાખીશું.
અને નીચે Save બટન પર ક્લિક કરો. |
04:49 | ઉપર ડાબા બાજુએ ઝીણા X icon પર ક્લિક કરીને gedit વિન્ડો ને બંધ કરો. |
04:57 | Desktop,પર આપણે file Hello.txt જોઈ શકીએ છીએ.
આનો અર્થ છે text file સફળતાપૂર્વક સેવ થયી ગયી હતી. |
05:05 | ચાલો હું ફાઈલ પર ડબલ ક્લિક કરીને તેને ખોલું. |
05:09 | જુઓ આપણે લખેલા લખાણ ની સાથે આપણી text file ખુલી છે. |
05:14 | Internet પર gedit Text Editor વિષે ઘણી માહિતી છે. |
05:19 | આ ટોપીક પર આ વેબસાઈટ પર , અમુક સ્પોકન ટ્યુટોરીઅલ પણ ઉપલબ્ધ છે. |
05:25 | ચાલો આ text editor બંધ કરીએ અને અન્ય એપ્લિકેશન જોઈએ એટલેકે ટર્મિનલ વિષે . |
05:32 | ચાલો Dash home, પર ફરીથી જઈએ.
હવે search bar field. માં terminal ટાઈપ કરો. |
05:41 | નીચે જે Terminalઆઇકન ખુલે છે તે પર ક્લિક કરો. |
05:45 | સ્ક્રીન પર terminal વિન્ડો ખુલે છે.
કૃપા કરીને નોંધ લો : Terminal ને ખોલવાનો સરળ માર્ગ છે Ctrl+Alt+T કી. |
05:55 | terminal ને command line. પણ કહેવામાં આવે છે.
કારણકે તમે અહીંથી કમ્પ્યુટર ને કમાન્ડ આપી શકો છો. |
06:02 | સાચે કહીએ તો આ GUI કરતા પણ વધુ શક્તિશાળી છે. |
06:06 | ચાલો હું Terminal વિન્ડો પર પછી જાઉં. |
06:09 | ચાલો terminal. વિષે જોવા માટે અમુક સરળ કમાન્ડ ટાઈપ કરું.
ટાઈપ કરો 'ls' અને Enter. દબાવો. |
06:18 | તમે વર્તમાન ડિરેક્ટરી માં યાદી થયેલ તમામ files અને folders જોઈ શકો છો. |
06:23 | અહીં તે Home folder થી ફાઈલો એન ફોલ્ડરો દ્રશ્યમાન કરે છે. |
06:28 | આ ટ્યુઓરિયલમાં આપણે પછીથી જોશું કે હોમ ફોલ્ડર શું છે. |
06:33 | હવે આપણે ટર્મિનલ પર વધુ ટાઈમ નહિ ફાળવીશું. |
06:37 | વિન્ડોના ઉપર ડાબી બાજુએ ઝીણા X icon પર ક્લિક કરીને terminal ને બંધ કરો. |
06:43 | આ વેબસાઈટ પર Linux સ્પોકન ટ્યુટોરીયલમાં Terminal કમાન્ડ વિષે ખુબ સારી રીતે સમજવવા માં આવ્યું છે. |
06:49 | ચાલો હવે અન્ય એપ્લિકેશન તરફે જઈએ જે છે Firefox Web Browser. |
06:55 | ફરીથી Dash home. પર ક્લિક કરી અને search bar માં ટાઈપ કરો Firefox . |
07:01 | Firefox Web Browser આઇકન પર ક્લિક કરો. |
07:05 | Firefox Web Browser એ world wide web. ને એક્સેસ કરવા માટે ઉપયોગ થાય છે.
હવે આપણે જોઈ શકીએ છીએ કે Firefox browser વિન્ડો ખુલે છે. |
07:15 | ચાલો spoken tutorial વેબસાઈટ પર જઈએ.
આ માટેડ address bar પર ક્લિક કરો અથવા કીબોર્ડ પર F6 દબાવો. |
07:24 | હવે ટાઈપ કરો "spoken-tutorial.org" અને Enter. દબાવો. |
07:31 | જો તમારી પાસે Internet કનેકટીવીટી છે તો Firefox આપેલ વેબસાઈટ સાથે જોડાશે. |
07:37 | Spoken Tutorial Homepage બ્રાઉઝર માં ખુલશે. |
07:41 | પહેલા સમજવ્યા પ્રમાણે આને બંધ કરો. અને આગલા એપ્લિકેશન તરફે જાઓ. |
07:47 | તો ફરીથી Dash home પર જાવ. અને search bar. માં ટાઈપ કરો office . |
07:53 | તમે વિવિધ LibreOffice ના પ્રકારો જેમકે
Calc, Impress, Writer અને Draw |
08:01 | LibreOffice એ Ubuntu Linux OS માં મૂળભૂત office application છે. |
08:07 | આ બધા પ્રકારો માટે Spoken Tutorial વેબસાઈટ પર ઉત્તમ ટ્યૂટોયાલ ઉપલબ્ધ છે. |
08:13 | ચાલો હવે Video વિકલ્પનું અન્વેષણ કરીએ. |
08:17 | search bar માં ટાઈપ કરો video . |
08:20 | ડિસ્પ્લે યાદીમાં આપણી પાસે Videos. નામક એક એપ્લિકેશન છે. |
08:25 | Videos ને વિડિઓ અને સંગીત વગાડવા માટે ઉપયોગ કરાય છે. મૂળભૂત રીતે આ ફક્ત open format ફાઈલો વગાડે છે. |
08:34 | તો ચાલો હું મારા પેન્ડરાઈવ થી સેમ્પલ ફાઈલ પ્લે કરું. |
08:38 | હવે હું મારી મશીન પર usb slot માં pen-drive દાખલ કરી રહી છું.
pen-drive folder પોતેથી ખુલે છે. |
08:47 | જો આ નથી ખુલતું તો આપણે તેને launcher થી એક્સેસ કરી શકીએ છીએ. |
08:52 | launcher પર pen-drive icon ને જુઓ. |
08:56 | જો આપણે તેના પર ક્લિક કરીએ છીએ, તે આપણને pen-drive માં ઉપલબ્ધ files અને folders દેખાડે છે. |
09:02 | હવે હું મુવી ફાઈલ big buck bunny.ogv ને પ્લે કરવા માટે પસંદ કરીશ. |
09:08 | અહીં મારી ફાઈલ છે. આને ખોલવા માટે હું તે પર ડબલ ક્લિક કરીશ. |
09:14 | આ મૂળભૂત રીતે Videos, માં ખુલે છે. |
09:17 | ચાલો મુવી ને બંધ કરું. |
09:20 | હવે ડેસ્કટોપ પર જવા માટે Ctrl, Windows અને D કી દબાવો. |
09:26 | ચાલો હવે આ Desktop પર બીજી મહત્વ ની વસ્તુઓ જોઈએ. |
09:31 | નોંધલો folder icon એ launcher પર ઉપલબ્ધ છે. ચાલો તે પર ક્લિક કરીએ. |
09:37 | Home folder ખુલે છે. |
09:39 | Ubuntu Linux માં પ્રત્યેક user વપરાશકર્તા માટે વિશિષ્ટ Home folder છે. |
09:44 | આપણે કહી શકીએ છીએ કે Home folder એ આપણું ઘર છે જ્યાં આપણે આપણી ફાઈલો અને ફોલ્ડરોને સંગ્રહીએ છીએ.
જ્યાંસુધી આપણે પરવાનગી નથી આપતા અન્ય જોઈ તેને જોઈ શકતું નથી. |
09:56 | file permissions પર વધુ જાણકારી Linux માં સ્પોકન ટ્યુટોરીયલ યાદીમાં ઉપલબ્ધ છે. |
10:03 | ચાલો પાછા .
આપણા Home folder માં આપણે અન્ય ફોલ્ડરો જોઈ શકીએ છીએ જેમકે Desktop, Documents, Downloads, વગેરે. |
10:14 | Linux માં બધું જ કઈ file છે.
ચાલો Desktop folder પર ડબલ ક્લિક કરીને તેને ખોલો. |
10:21 | અહીં આપણે તેજ"hello.txt" ફાઈલ જોઈ શકીએ છીએ જે આપણે text editor પરથી સેવ કરી હતી. |
10:28 | તો આ folder અને Desktop બંને સમાન છે. |
10:32 | હવે ચાલો હું આ ફોલ્ડર ને બંધ કરું.
આ ટ્યુટોરીયલમાં બસ આટલું જ. ચાલો સારાંશ લઈએ. |
10:39 | આ ટ્યુટોરીયલમાં અપને શીખ્યા, Ubuntu Desktop, launcher અને બીજા અન્ય ઉપલબ્ધ icons . |
10:49 | અમુક સમાન applications જેમકે Calculator, Text Editor, Terminal, Firefox Web Browser, Videos અને LibreOffice Suite ઘટકો અને Home folder |
11:04 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો. |
11:12 | Spoken Tutorial Project ટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે.
વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો.
|
11:25 | શું તમને આ સ્પોકન ટ્યુટોરીયલ બદ્દલ કોઈ પ્રશ્ન પૂછવા છે? કૃપા કરી આ સાઈટની મુલાકાત લો. |
11:30 | તમને જે પ્રશ્ર્ન પૂછવો છે તેને લગતી મિનિટ અને સેકેંડ પસંદ કરો.
તમારા પ્રશ્ર્નને સંક્ષિપ્તમાં સમજાવો. અમારી ટીમમાંથી ઉપલબ્ધ કોઈ એક તેનો જવાબ આપશે. |
11:40 | સ્પોકન ટ્યુટોરીયલ ફોરમ આ ટ્યુટોરીયલ પર સંદર્ભિત ચોક્કસ પ્રશ્નો માટે છે.
કૃપા કરી આના પર બિનસંબંધિત અને સામાન્ય પ્રશ્નો પોસ્ટ કરશો નહીં.
|
11:50 | આ વેરવિખેર ઘટાડવામાં મદદ કરશે.
ઓછા વેરવિખેરથી, આપણે આ ચર્ચાને સૂચનાત્મક સામગ્રી તરીકે વાપરી શકીએ છીએ. |
11:59 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.
આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે. |
12:11 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર. |