Linux/C2/Desktop-Customization-16.04/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 11:05, 14 January 2019 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:01 | Ubuntu Linux 16.04 operating system. માં Desktop Customization પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:11 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું Launcher વિષે અને કેવી રીતે Launcher પર applications કાઢવા અને ઉમેરવા. |
00:21 | વિવિધ Desktops નો ઉપયોગ કરવો.
Desktop ની થીમ કેવી રીતે બદલવી. |
00:27 | Internet connectivity, Sound settings |
00:32 | Time and Date સેટીંગો અને અન્ય user accounts પર જવું. |
00:39 | આ ટ્યૂટોરિયલમાં હું ઉપયોગ કરી રહી છું Ubuntu Linux 16.04 Operating System. |
00:46 | ચાલો Launcher. સાથે શરુ કરીએ. |
00:49 | Ubuntu Linux Desktop, માં Launcher એ મૂળભૂત રીતે ડાબા panel પર હોય છે.
જે અમુક મૂળભૂત applications ધરાવે છે.. |
00:59 | વારેઘડીએ વપરાતા applications ને ઉપયોગ કરવા માટે Launcher તેને સરળ બનાવે છે. |
01:05 | તો આપણે Launcher માં desktop shortcut ક્લિક કરીને program લોન્ચબ કરી શકીએ છીએ. |
01:12 | મૂળભૂત રીતે Launcher અમુક applications ધરાવે છે. |
01:17 | ચાલો શીખીએ આપણા જરૂરિયાત અનુસાર Launcher ને કેવી રીતે કસ્ટમાઇઝ કરવું. |
01:22 | મારા નિયમિત કામ માટે મને જરૂરિયાત છે applications ને જેમકે Terminal, LibreOffice Writer, gedit, અને અન્ય. |
01:34 | ચાલો આ એપ્લિકેશન ને Launcher. પર ઉમેરીએ. |
01:38 | આ કરવા પહેલા હું અમુક એપ્લિકેશન જે મને નથી જોઈતા તેને કાઢીશ. |
01:44 | જેવી રીતે મને Amazon application થી Launcher. ને કાઢવું છે. |
01:49 | Amazon application icon પર જાવ, ત્યારબાદ જમણું ક્લિક કરો અને Unlock from Launcher. પસંદ કરો. |
01:58 | તમે જોઈ શકો છો કે Launcher પરથી Amazon application icon નીકળી ગયું છે. |
02:04 | સમાન રીતે આપણે બ જે વધુ ઉપયોગ નથી કરતા તે બધા શોર્ટકટ આઇકન ને કાઢી શકીએ છીએ. |
02:11 | મેં અમુક applications ને Launcher, પરથી કાઢ્યા છે જે તમે અહીં જોઈ શકો છો. |
02:17 | હવે હું Terminal શોર્ટકટ ને Launcher. પર ઉમેરીશ. |
02:22 | Launcher. ના ઉપરની બાજુએ Dash home, પર ક્લિક કરો. |
02:26 | search bar, માં ટાઈપ કરો “terminal”.
આને ખોલવા માટે Terminal icon પર ક્લિક કરો . |
02:34 | તમે Launcher. પર Terminal icon જોઈ શકો છો. |
02:38 | Terminal icon ને Launcher, પર ફિક્સ કરવા માટે પ્રથમ તેના પર ક્લિક કરો.
ત્યારબાદ Lock to Launcher. પસંદ કરો. |
02:47 | application શોર્ટકટ ને Launcher, પર ફિક્સ કરવા માટે હજી એક માર્ગ છે ડ્રેગિંગ અને ડ્રોપિંગ દ્વારા પર કરી શકાય છે.
હમણાં હું તમને આ કરીને દેખાડું છું. |
02:57 | Dash Home ખોલો અને search bar, માં ટાઈપ કરો gedit. |
03:03 | gedit icon ને Launcher. પર ડ્રેગ કરો. |
03:07 | હવે Launcher. પર gedit icon પર ડ્રોપ કરો.
તમે જોઈ શકો છે કે gedit શોર્ટકટ એ Launcher. પર ઉમેરાઈ ગયું છે. |
03:16 | આ રીતે આપણે Launcher. પર શોર્ટકટ ઉમેરી શકીએ છીએ. |
03:21 | Ubuntu Linux OS માં આગળનું મહત્વનું ફીચર છે multiple workspace અથવા Desktop. |
03:28 | ઘણી વખતે આપણે કદાચ વિવિધ applications કામ કરુંય રહ્યા હોયીએ છીએ. |
03:33 | અને એક એલીકેશન થી બીજા પર જવું મુશ્કેલ થાય છે. |
03:38 | તેને વધુ અનુકૂળ બનાવવા માટે Workspace Switcher. નો ઉપયોગ કરી શકીએ છીએ. |
03:42 | ચાલો ડેસ્કટોપ પર પાછા જઈએ. |
03:45 | Ubuntu 16.04 મલ્ટીપલ workspaces મૂળભૂત રીતે દ્રશ્યમાન નથી થતું. |
03:51 | તેને સક્રિય કરવા માટે System Settings પર ક્લિક કરો.અને ત્યારબાદ Appearance પર. |
03:58 | Appearance વિન્ડોમાં , Behavior ટેબ પર ક્લિક કરો. |
04:02 | અહીં Enable workspaces વિકલ્પ પસંદ કરો.
આ Launcher પર વિવિધ workspaces icon સક્રિય કરે છે. |
04:11 | આ વિન્ડો બંધ કરો. |
04:13 | Launcher, પર Workspace Switcher icon પર જાવ અને તેને ક્લિક કરો. |
04:19 | આ 4 ડેસ્કટોપ સાથે એક ચત્રભુજ દેખાડે છે. |
04:24 | ડાબી બાજુનું ઉપરનું ડેસ્કટોપ મૂળભૂત રીતે પસંદિત છે. |
04:29 | આ Desktop છે જેમાં આપણે હમણાં કામ કરી રહ્યા છીએ. |
04:34 | હવે ચાલો ડબલ ક્લિક કરીને બીજું ડેસ્કટોપ પસંદ કરીએ. |
04:39 | હું Launcher માં terminal icon પર ડબલ ક્લિક કરીને terminal ખોલીશ. |
04:45 | હવે ફરીથી Workspace Switcher પર ક્લિક કરો. |
04:49 | તમે terminal ને બીજા અને આપણા Desktop ને પહેલા Workspace પર જોશો. |
04:55 | આ રીતે તમે વિવિધ ડેસ્કટોપ પર કાર્ય કરી શકો છો. |
04:59 | હવે ચાલો પ્રથમ ડેસ્કટોપ પર પાછા અવિએ. |
05:03 | Launcher. પર Trash એ હજી એક મહત્વ નું આઈન છે. |
05:07 | Trashબધા ડીલીટ કરેલ ફાઈલ અને ફોલ્ડર ધરાવે છે.
જો આપણે ભૂલથી કોઈ ફાઈલ ને ડીડીટ કરી દઈએ છીએ ત્યારે આપણે તેણે રીસ્ટોર (પાછી મેળવી)કરી શકીએ છીએ. |
05:17 | આને દેખાવા માટે હું Hello.txt ફાઈલ જે મારા ડેસ્કટોપ પર છે તેને ડીલીટ કરીશ. |
05:23 | ફાઈલ પર જમણું ક્લિક કરો અને Move to Trash. પર ક્લિક કરો. |
05:29 | રીસ્ટોર કરવા માટે Launcher. પર Trash icon પર ક્લિક કરો.
Trash ફોલ્ડર ખુલે છે. |
05:37 | file, પસંદ કરો તે પણ જમણું ક્લિક કરો Restore viklp પર ક્લિક કરો. |
05:43 | Trash ફોલ્ડર વિન્ડો બંધ કરો અને Desktop પર પાછા આવો. |
05:48 | આપણે જોઈ શકીએ છીએ કે જે ફાઈલ આપણે ડીલીટ કરી હતી તે હવે રીસ્ટોર થયી ગયી છે. |
05:53 | ફાઈલને તમારા સિસ્ટમ પરથી હંમેશ માટે કાઢવા પ્રથમ ફાઈલ ને પસંદ કરો અને ત્યારબાદ Shift+Delete કી ને એક સાથે દબાવો. |
06:01 | એક ડાઈલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે જે પૂછે છે “Are you sure you want to permanently delete Hello.txt?”
Delete બટન પર ક્લિક કરો. |
06:12 | Trash પર ફરીથી ક્લિક કરો. |
06:15 | આપણે તેને Trash ફોલ્ડરમાં મેળવી શકતા નથી કારણકે તે આપણા સિસ્ટમ માંથી હંમેશા માટે ડીલીટ થયેલ છે.
|
06:23 | તમે તમારા ડેસ્કટોપ પર રક જ વસ્તુ રોજ જોઈ ને કંટાળી ગયા છો ?
તો ચાલો તેને બદલીએ.. |
06:28 | Launcher પર જાવ અને System settings પસંદ કરો.
અને ત્યારબાદ Appearance. |
06:35 | Appearance વિન્ડો ખુલે છે. |
06:38 | અહીં Themes ટેબ અંતર્ગત આપણી પાસે પહેલાથી જ ઇન્સ્ટોલ કરેલ ઘણી થીમો છે. |
06:44 | તમારી પસંદગી અનુસાર તેની સાથે રમો. |
06:47 | જેમજ તમે એમાંથી કોઈ એક પસંદ કરો છો તમે ડેસ્કટોપ પર થયેલ ફેરફાર ને જોઈ શકો છો. |
06:54 | વિન્ડો ને બંધ કરવા માટે ઝીણા X icon પર ક્લિક કરો. |
06:58 | હવે આપણે ડેસ્કટોપના ઉપર જમણે ખૂણે અમુક આઇકન જોઈ શકો છો. |
07:04 | પ્રથમ Internet connectivity. છે. |
07:07 | કનેક્શન સ્થાપિત છે જો Lan અથવા Wifi network. નું જોડાણ થયું હોય. |
07:13 | તમે આ અહીં જોઈ શકો છો. |
07:16 | તમને જે નેટવર્ક ને એક્સેસ કરવું છે તે પસંદ કરી શો છો. |
07:20 | નેટવર્કને Enable અથવા Disable કરવા માટે Enable Networking વિકલ્પ ને ચેક અથવા અનચેક કરો. |
07:27 | Edit Connections વિકલ્પનો ઉપયોગ કરીને આપણે નેટવર્ક ને એડિટ કરી શકીએ છીએ. |
07:32 | આગળનું આઇકન છે Sound. |
07:35 | તમે અહીં સ્લાઇડર જોઈ શકો છો. |
07:37 | આ આપણી પસંદ મુજબ ઑડિઓના સ્તર વધારવા અથવા ઘટાડવા માટે મદદ કરે છે. |
07:43 | Sound Settings પર ક્લિક કરીને આગળ આપણે આપણા સિસ્ટમના અવાજના સ્તરને વધુ વ્યવસ્થિત કરી શકીએ છીએ.
તમારી જાતે આ વિંડોમાં સેટિંગ્સનું અન્વેષણ કરો. |
07:53 | આગળ નું આઇકન છે Time & Date.
જો આપણે આ આઇકન પર ક્લિક કરીએ છીએ તો કેલેન્ડ ખુલે છે. |
08:00 | આપણે વર્તમાન તારીખ મહિનો અને વર્ષ જોઈ શકીએ છીએ. |
08:04 | આપણા જરૂરિયાત અનુસાર એરો બટન આપણને અન્ય મહિના અને વર્ષ પર જવાની પરવાનગી આપે છે. |
08:11 | આપણે Time & Date Settings પર ક્લિક કરીને તેને એડિટ કરી શકીએ છીએ. |
08:16 | આ વિકલ્પને તમે જાતે અન્વેષણ કરો. |
08:20 | આગળ wheel અથવા Power icon પર ક્લિક કરો. |
08:24 | Log Out અને Shut Down વિકલ્પ સાથે આપણે અહીં અમુક શોર્ટકટ વિકલ્પ જોઈ શકો છો. |
08:31 | આપણે આપણા સિસ્ટમ માં ઉપલબ્ધ તમામ user accounts પણ જોઈ શકીએ છીએ. |
08:36 | આપણે વિશિષ્ટ user પર ક્લિક કરીને કોઈ પણ user account પર જય શકીએ છીએ. |
08:43 | આને સાથે આપણે આ ટ્યૂટોઇરયલના અંત માં આવ્યા છીએ.
ચાલો સારાંશ લઈએ. |
08:48 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા Launcher , અને કેવી રીતે એપ્લિકેશનો Launcher' પર ઉમેરવી અને કઢાવી. |
08:55 | Desktops ને પસંદ કરો.
Desktop થીમ બદલવી. |
09:01 | Internet કનેક્ટિવિટી
Sound સેટીંગો. |
09:04 | Time & Date સેટીંગો અને અન્ય user accounts પર સ્વિચ કરવું. |
09:10 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો. |
09:18 | Spoken Tutorial' પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને
ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે. |
09:27 | વધુ વિગતમાં જાણવા માટે, કૃપા કરીને અમને લખો. |
09:30 | શું તમને સ્પોકન ટ્યુટોરીયલ પર કોઈ પ્રશ્ન છે?
તો આ સાઈટની મુલાકાત લો. |
09:35 | તમને જે પ્રશ્ર્ન પૂછવો છે તેને લગતી મિનિટ અને સેકેંડ પસંદ કરો.
તમારા પ્રશ્ર્નને સંક્ષિપ્તમાં સમજાવો. |
09:41 | અમારી ટીમમાંથી ઉપલબ્ધ કોઈ એક તેનો જવાબ આપશે. |
09:45 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.
આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે.
|
09:57 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર. |