PhET/C2/The-Greenhouse-Effect/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 17:35, 8 January 2019 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 Greenhouse Effect, એક ઇન્ટરેક્ટિવ (અંત:ક્રિયાત્મક) PhET simulation પરના આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં, આપણે ઇન્ટરેક્ટિવ PhET simulation વાપરીને Greenhouse Effect ડેમોનસ્ટ્રેટ કરીશું.
00:14 આ ટ્યુટોરીયલના અનુસરણ માટે, તમને ઉચ્ચ શાળા વિજ્ઞાનનું જ્ઞાન હોવું જોઈએ.
00:20 અહીં હું વાપરી રહ્યી છું- Ubuntu Linux OS આવૃત્તિ 14.04
00:26 Java આવૃત્તિ 1.7.0
00:30 Firefox Web Browser આવૃત્તિ 53.02.2.
00:36 આ સિમ્યુલેશનનો ઉપયોગ કરીને, વિદ્યાર્થીઓ આપેલ શીખશે:

૧. વાતાવરણીય તાપમાન પર ગ્રીનહાઉસ વાયુઓનો પ્રભાવ.

00:44 ૨. Ice age નું વાતાવરણ અને આજનું વાતાવરણ અન્વેષણ કરો અને તેની સરખામણી કરો.
00:49 ૩. વાતાવરણીય તાપમાન પર Glass panes અને Clouds નો પ્રભાવ.
00:55 ૪. વાતાવરણીય વાયુઓ સાથે ફોટોનની ઈન્ટરેક્શન (ક્રિયાપ્રતિક્રિયા).
00:59 ૫. Greenhouse Effect પર વાતાવરણીય વાયુઓનું યોગદાન.
01:04 Greenhouse Effect:

તે એક એવી ઘટના છે જેમાં સૂર્ય દ્વારા ઉત્સર્જિત વિકિરણને પૃથ્વીનું વાતાવરણ પોતાનામાં ફસાઈ લે છે.

01:13 આ અસર વાતાવરણમાંના વાયુઓના કારણે થાય છે.
01:17 તેઓ પૃથ્વીની સપાટીથી પાછી ફેંકાયેલી ગરમીને જાળવી રાખે છે.
01:22 આ સ્લાઇડ ગ્રીનહાઉસ વાયુઓ અને તેમની ટકાવારી દર્શાવે છે.
01:27 આ પ્રક્રિયા Greenhouse ની અંદર શું થાય છે તેના જેવી જ છે.
01:32 ઠંડા સ્થળોએ, ફળો અને શાકભાજીઓ ગ્લાસ (કાંચ) વડે આવરાયેલા વિસ્તારમાં ઉગાડવામાં આવે છે જેને Greenhouse કહેવાય છે.
01:40 Greenhouse માં, સૌર વિકિરણો પારદર્શક ગ્લાસ (કાંચ) માંથી પસાર થાય છે અને જમીનને ગરમ કરે છે.
01:47 આમાંની કેટલીક ગરમી ગ્લાસ (કાંચ) દ્વારા શોષાય છે અને કેટલીક પરાવર્તિત થાય છે.
01:52 આ યંત્રણા (પદ્ધતિ) Greenhouse માં સૂર્યની ઊર્જાને જકડી રાખે છે.
01:58 simulation ને ડાઉનલોડ કરવા માટે આપેલ link વાપરો.
02:02 મેં મારા Downloads ફોલ્ડરમાં પહેલાથી જ Greenhouse Effect સિમ્યુલેશન ડાઉનલોડ કર્યું છે.
02:08 terminal નો ઉપયોગ કરીને હું સિમ્યુલેશન ખોલીશ.
02:12 ટર્મિનલ ખોલો.
02:14 પ્રોમ્પ્ટ પર, ટાઈપ કરો: cd Downloads અને Enter દબાવો.
02:20 ત્યારબાદ ટાઈપ કરો: java space hyphen jar space greenhouse_en.jar અને Enter દબાવો.
02:31 Greenhouse Effect સિમ્યુલેશન ખુલે છે.
02:35 સિમ્યુલેશન ૩ સ્ક્રીનો ધરાવે છે:

Greenhouse Effect,

Glass Layers અને

Photon Absorption.

02:45 Greenhouse Effect સ્ક્રીન પૃથ્વીનું વાતાવરણ બતાવે છે.
02:49 સૂર્યથી આવેલ પ્રકાશને પીળા ફોટોન તરીકે દર્શાવવામાં આવ્યો છે.
02:54 પૃથ્વીની સપાટીથી ફેંકાયેલી ગરમી લાલ infrared photons તરીકે બતાવવામાં આવી છે.
03:00 panel ની જમણી બાજુએ, આપણી પાસે વાતાવરણને અન્વેષણ કરવા માટેના વિકલ્પો છે.
03:06 મૂળભૂત રીતે, Atmosphere duringToday તરીકે સુયોજિત છે.
03:11 Today's Atmosphere માટે ગ્રીનહાઉસ વાયુઓની રચનાનું અવલોકન કરો.
03:16 અહીં Kelvin અને Fahrenheit સ્કેલ (માપ) માં તાપમાન રેકોર્ડ કરવા માટે ઉષ્ણતામાપક આવેલું છે.
03:23 Options પેનલ Fahrenheit અથવા Celsius એકમમાં તાપમાન દર્શાવવા માટે રેડીઓ-બટનો ધરાવે છે.
03:31 સ્ક્રીનની નીચેની બાજુએ, સિમ્યુલેશનને Pause અને Play કરવાના બટનો આવેલા છે.
03:37 animation ની ગતિને fast થી બદલીને slow કરવા માટે slider ડ્રેગ કરો.
03:44 ઉષ્ણતામાપક પર તાપમાનનું અવલોકન કરો.
03:48 Adjustable concentration બટન પર ક્લીક કરો.
03:52 તે ગ્રીનહાઉસ વાયુઓની સાંદ્રતા વધારશે.
03:57 ત્યારબાદ Greenhouse Gas Concentration સ્લાઇડરને Lots તરફે ડ્રેગ કરો.
04:03 ઉષ્ણતામાપક પર તાપમાનનું અવલોકન કરો.
04:07 જેમ ગ્રીનહાઉસ વાયુઓની સાંદ્રતા વધે છે તેમ, તાપમાન વધે છે.
04:13 શું વાતાવરણમાં વાદળો Greenhouse Effect ને ઘટાડવામાં મદદ કરે છે?
04:18 Options મેનુમાંથી સિમ્યુલેશનમાં Clouds ઉમેરો.
04:23 તાપમાનનું અવલોકન કરો. નોંધ લો કે Clouds એ વાતાવરણને ગરમી જાળવી રાખવામાં મદદ કરશે.
04:30 સાથે જ તમે ૧૮ મી સદી અને Ice age દરમ્યાનના તાપમાનની તુલના કરી શકો છો.
04:36 1750 રેડીઓ-બટન પર ક્લીક કરો.
04:40 ગ્રીનહાઉસ વાયુઓની રચનાની નોંધ લો.
04:44 Ice age રેડીઓ બટન પર ક્લીક કરો.
04:47 ગ્રીનહાઉસ વાયુઓની રચનામાં થયેલ ફેરફારની નોંધ લો.
04:52 Ice age માં ગ્રીનહાઉસ વાયુઓની રચનાની ટકાવારી ખૂબ ઓછી છે.
04:58 સિમ્યુલેશનને reset કરવા માટે screen ની નીચેની બાજુએ આવેલ Reset All બટન પર ક્લીક કરો.
05:04 તમારી ક્રિયાની ખાતરી કરવા માટે Yes પર ક્લિક કરો.
05:08 હવે, ચાલો આ વિન્ડોમાની અન્ય સ્ક્રીનોનું અન્વેષણ કરીએ.
05:13 Glass Layers ટેબ પર ક્લીક કરો.
05:16 અહીં, આપણી પાસે સિમ્યુલેશનમાં Glass Panes ઉમેરવાનું એક વિકલ્પ છે.
05:22 આ વાતાવરણીય તાપમાન પર Glass Panes ના પ્રભાવને સમજવામાં સહાય કરે છે.
05:28 ચાલો એક Glass Pane ઉમેરીએ અને તાપમાનમાં થયેલ ફેરફારનું અવલોકન કરીએ.
05:33 વધુ Glass Panes ઉમેરો અને જુઓ કે શું થાય છે.
05:38 Photon Absorption ટેબ પર ક્લીક કરો.
05:41 ફોટોનને મુક્ત કરવા માટે Infrared Photon સ્લાઇડર ડ્રેગ કરો.
05:46 એક એક કરીને, Atmospheric Gases રેડીઓ બટનો પર ક્લીક કરો, અને કંપન ચકાસો.
06:00 Build Atmosphere રેડીઓ બટન પર ક્લીક કરો.
06:04 સંદર્ભિત પરમાણુઓ માટે sliders ડ્રેગ કરો.
06:19 ત્યારબાદ Infrared અથવા Visible Photons ને મુક્ત કરવા માટે સ્લાઇડરને ડ્રેગ કરો.
06:25 અણુઓના કંપનનું અવલોકન કરો.
06:29 ચાલો સારાંશ લઈએ.
06:31 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા વાતાવરણીય તાપમાન પર ગ્રીનહાઉસ વાયુઓના પ્રભાવ વિશે,
06:38 Ice age અને Today ના વાતાવરણની તુલના કરી,
06:43 વાતાવરણીય તાપમાન પર Glass panes અને Clouds નો પ્રભાવ,
06:48 વાતાવરણીય વાયુઓ સાથે ફોટોનની ક્રિયાપ્રતિક્રિયા,
06:52 Greenhouse Effect માં વાતાવરણીય વાયુઓનું યોગદાન.
06:57 એસાઈનમેન્ટ તરીકે, ૧૮ મી સદી અને Ice age દરમ્યાનના વાતાવરણીય તાપમાનની તુલના કરો.
07:05 સિમ્યુલેશનમાં Clouds ઉમેરો અને તાપમાનમાં થયેલ ફેરફારનું અવલોકન કરો.
07:11 Glass layers અને Photon Absorption સ્ક્રીનોનું અન્વેષણ કરો.
07:16 સમજાવો કે શા માટે Glass panes વાતાવરણનું તાપમાન વધારે છે.
07:22 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે.

કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો.

07:31 Spoken Tutorial Project ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે.
07:41 વધુ વિગતમાં જાણવા માટે, કૃપા કરીને અમને લખો.
07:45 કૃપા કરી તમારા પ્રશ્નો આ ફોરમમાં પોસ્ટ કરો.
07:49 આ પ્રોજેક્ટને આંશિક ફાળો શિક્ષકો અને શિક્ષા પર પંડિત મદન મોહન માલવિયા નેશનલ મિશન દ્વારા આપવામાં આવ્યો છે.
07:57 Spoken Tutorial પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.

આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે.

08:09 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.

જોડવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki