FrontAccounting/C2/Purchases-in-FA/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 16:11, 5 November 2018 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:01 | નમસ્તે મિત્રો Purchases in FrontAccounting પરના ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું: |
00:10 | Suppliers ઉમેરતા,
Purchase Order Entry બનાવતા, Goods Receivable Note અને Suppliers invoice બનાવતા. |
00:21 | આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું: |
00:24 | Ubuntu Linux OS version 14.04, |
00:29 | FrontAccounting version 2.3.25 |
00:34 | આ ટ્યુટોરીયલના અનુસરણ માટે તમને એકાઉન્ટિંગ અને Frontaccounting ઈન્ટરફેસ નું જ્ઞાન હોવું જરૂરી છે. |
00:42 | જો નથી તો સંબધિત FrontAccounting ટ્યુટોરીયલ માટે આમારી વેબસાઈટ નો સંદર્ભ લો. |
00:48 | ચાલો Purchase એટલે શું તે જોઈએ. |
00:52 | Purchase આપેલ ને સંદર્ભિત કરે છે |
00:54 | એક ઉત્પાદન અથવા સેવાઓને જે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યવસાય દ્વારા ખરીદ્યું છે. |
00:59 | એક ઓર્ગનાઈઝેશન ના લક્ષ્યને પૂર્ણ કરવા માટે વસ્તુઓ અથવા સેવાઓ ને મેળવવા માટે એક પ્રવૃત્તિપ્રવૃત્તિ છે. |
01:07 | ચાલો Frontaccounting ઇન્ટરફેસ ખોલવાની સાથે શરૂઆત કરીએ. |
01:12 | Purchases ટેબ પર ક્લિક કરો. |
01:15 | આપણે અહીં વિવિધ panels જોઈ શકીએ છીએ. |
01:19 | Transactions પેનલ નો ઉપયોગ Purchases. થી સંબધિત લેવડદેવડ કરવા માટે કરવામાં આવે છે.
|
01:25 | ટ્રાન્જેક્શન (લેવદેવડ) કરવા માટે આપણને આપેલ વિકલ્પોનો ઉપયોગ કરવો પડશે: |
01:29 | Purchase Order Entry, |
01:31 | Direct GRN, |
01:34 | Supplier Invoices. |
01:36 | Inquiries and Reports પેનલનો ઉપયોગ આપણે જે ટ્રાજેક્શન (લેવદેવડ) કરીએ છીએ તે રિપોર્ટ અને પૂછતાછના માટે કરવા માં આવે છે. |
01:44 | તે માટે આપેલ વિકલ્પોનો ઉપયોગ કરવો પડશે :
Purchase Orders Inquiry. |
01:50 | Maintenance પેનલ નો ઉપયોગ ખરીદી વિગતો સેટ કરવા માટે કરવામાં આવે છે. |
01:54 | Supplier’s વિગતો ઉમેરવા માટે આપણને Suppliers. વિકલ્પ નો ઉપયોગ કરવો પડશે. |
02:00 | ચાલો Frontaccounting. માં Purchases માટે પ્રક્રિયા જોઈએ. |
02:04 | Purchase Entry ને અનુસરવા માટે ના પગલાં આપેલ પ્રમાણે છે: |
02:08 | Add Suppliers, |
02:10 | Make Purchase Order Entry, |
02:13 | Receivable note from a Supplier, |
02:16 | Suppliers invoice. |
02:19 | પણ પહેલા આપણે Supplier ના અર્થને સમજીએ. |
02:23 | Supplier એક વ્યક્તિ અથવા વ્યવસાય છે જે માલ વસ્તુઓ અથવા સેવાઓ પ્રદાન કરે છે.
|
02:30 | આપણને Purchase Order Entry બનવવા માટે અને Suppliers ડેટા મેનેજ કરવા માટે Suppliers - ને સેટ કરવાની જરૂરિયાત છે. |
02:38 | Frontaccounting ઇન્ટરફેસ પાછા જઈએ. |
02:42 | Suppliers વિકલ્પ પર ક્લિક કરો. |
02:45 | અહીં આપણે Supplier. થી સંબધિત બધી જરૂરી જાણકારી ભરવા માટે કહેવામાં આવે છે. |
02:52 | અહીં મેં જરૂરી માહિતી ભરી છે. |
02:55 | તેજ રીતે માહિતીઓ ભરો. |
02:58 | નીચે સ્ક્રોલ કરો. |
03:00 | ફેરફારને સેવ કરવા માટે Add New Supplier Details બટન પર ક્લિક કરો. |
03:06 | આપણને ઉપરની તરફ એન્ટ્રી સેવ થયી ગયી છે એવો પૉપ એ મેસેજ જોઈ શકીએ છીએ. |
03:12 | આપણને નવી Purchase Order Entry. ના માટે આ ફેરફારને લાગુ કરવાની જરૂરિયાત છે. |
03:17 | નીચે સ્ક્રોલ કરો અને Update Supplier બટન પર ક્લિક કરો. |
03:22 | સફળતા મેસેજ બતાડે છે કે આપણે ગ્રાહકને અપડેટ કર્યું છે. |
03:27 | નીચે સ્ક્રોલ કરો અને Frontaccounting ઇન્ટરફેસ પર પાછા જવા માટે Back વિકલ્પ પર ક્લિક કરો. |
03:34 | ચાલો હું Purchase Order Entry. બનાવીએ. |
03:37 | આ બધા Purchase Orders ને સિસ્ટમમાં રજીસ્ટર કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. |
03:42 | આવું કરવા માટે Purchase Order Entry વિકલ્પ પર ક્લિક કરો. |
03:47 | આપણે Supplier નું નામ અને અન્ય સંબધિત જાણકારી સાથે વિગતો જોઈ શકીએ છીએ. |
03:53 | કરણકે આપણે પહેલાથી Suppliers વિગતો પહેલાથી જ અપડેટ કરી લીધું છે. |
03:59 | Supplier’s reference દેવું ફરજિયાત છે. |
04:03 | તો હું Supplier’s reference માં F001. ટાઈપ કરીશ. |
04:09 | Item Description ડ્રોપ ડાઉન બોક્સ Item માં Cement પસંદ કરો. |
04:16 | યાદ કરો કે આપણેItems and Inventory ટ્યુટોરીયલમાં Cement ના માટે Item code 45 બનાવ્યું છે. |
04:25 | હું Purchase Order Entry ના માટે પણ તેજ Item Cement નો ઉપયોગ કરીશ. |
04:31 | Quantity ફિલ્ડમાં હું ટાઈપ કરીશ 150 . |
04:37 | મૂળભૂત રીતે Required Delivery Date હમેશા Order Date. ના પછીની તારીખ હશે. |
04:44 | મારા કિસ્સા માં આ 5th of 2016 છે. |
04:51 | હવે અહીં Price before Tax ફિલ્ડમાં હું Price માં 1500 ટાઈપ કરીશ. |
04:59 | એન્ટ્રીઓ સેવ કરવા માટે Add Item બટન પર ક્લિક કરો. |
05:04 | આપણે જોઈ શકીએ છીએ કે Amount Total માં કર નો સમાવેશ છે જે 2,36,250.માં આવે છે.(બે લાખ છત્રીસ હજાર અને પચાસ રૂપિયા) |
05:15 | આ ફેરફાર ને સેવ કરવા માટે Place Order પર ક્લિક કરો. |
05:20 | સફળતા મેસેજથી ખબર પડે છે કે Purchase Order આપી દીધો છે. |
05:25 | આપણે આપેલ વિકલ્પો પણ આપી શકીએ છીએ. Joi |
05:30 | હવે આપણને Purchase Order ના માટે items મેળવવી પડશે. |
05:35 | Received Items on this Purchase Order. વિકલ્પ પર ક્લિક કરો. |
05:40 | આપણે આપણા Purchase Order ના માટે મેળવેલ items નું વિવરણ જોઈ શકીએ છીએ. |
05:45 | Process Receive Items બટન પર ક્લિક કરો. |
05:49 | સફળતા મેસેજ બતાડે છે કે Purchase Order આપી દીધો છે. |
05:55 | તેના નીચે આપણે અમુક વધુ વિકલ્પો જોઈ શકીએ છીએ. |
05:59 | આના પછી આપણે એક Purchase invoice મેળવવાની જરૂરિયાત છે. |
06:03 | તો Entry purchase invoice for this receival. પર ક્લિક કરો. |
06:09 | અહીં આપણે Supplier invoice. માં એન્ટર કરવાવાળી વિગતો જોઈ શકો છો. |
06:14 | ના કરતા besides Quick Entry. ના બાજુવાળા Amount ફિલ્ડ પર ક્લિક કરો. |
06:18 | હું અહીં 500 ટાઈપ કરીશ. |
06:21 | Go બટન પર ક્લિક કરો. |
06:24 | આપણે expenses. ના સાથે invoice વિગતો જોઈ શકીએ છીએ. |
06:29 | Enter Invoice બટન પર ક્લિક કરો. |
06:32 | તમે આપેલ એરર મેસેજ જોઈ શકો છો "You must enter a supplier’s invoice reference". |
06:39 | આપણને Supplier’s Reference ની જરૂરિયાત છે . |
06:42 | હું ટાઈપ કરીશ F001. |
06:46 | Enter Invoice બટન પર ક્લિક કરો. |
06:49 | ઉપર નો મેસેજ સૂચવે છે કે Supplier invoice. ને સફળતાપૂર્વક પ્રોસેસ્ડ કરી લીધું છે. |
06:55 | તેના નીચે આપણે અમુક વધુ વિકલ્પો જોઈ સાહકો છો. |
06:59 | આગળ , બનાવવા વાળું invoice ના માટે Supplier નું ભુગતાન કરવાની જરૂરિયાત. |
07:04 | Entry supplier payment for this invoice. પર ક્લિક કરો. |
07:08 | Supplier Invoice વિગતો જોઈ શકો છો. |
07:12 | આપણને Supplier ને ભુગતાન કરવાનું છે. |
07:14 | અને Supplier ને ભુગતાન કરવા માટે Bank Balance પણ હોવું જોઈએ. |
07:19 | તો Bank Amount ફિલ્ડમાં હું બેલેન્સ તરીકે ટાઈપ કરીશ 1000. |
07:25 | Enter Payment બટન પર ક્લિક કરો. |
07:29 | પુષ્ટિકરણ મેસેજ દર્શાવે છે કે આપણે સફળતાપૂર્વક Payment કરી દીધું છે. |
07:34 | આપણે વધુ વિકલ્પો પણ જોઈ શકીએ છીએ. |
07:38 | ચાલો સારાંશ લઈએ. |
07:40 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું :
Suppliers ને ઉમેરતા, Purchase Order Entry, Goods Receivable Note, Supplier's Invoice. |
07:51 | અસાઈન્મેન્ટ તરીકે : |
07:52 | suppliers વિકલ્પ નો ઉપયોગ કરીને નવો Supplier ઉમેરતા. |
07:58 | Purchase Order Entry બનતા . |
08:01 | આ ટ્યુટોરીઅલ માં આપેલ લિંક સ્પોકન ટ્યુટોરીયલ નો સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ. |
08:07 | અમે સ્પોકન ટ્યુટોરીયલ નો ઉપયોગ કરીને વર્કશોપ આયોજિત કરીએ છીએ અને સર્ટિફિકેટ આપીએ છીએ. |
08:12 | વધુ જાણકારી માટે અમને સંપર્ક કરો. |
08:16 | સ્પોકન ટ્યુટોરીયલને ફાળો NMEICT MHRD ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.
|
08:24 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.
|