DWSIM/C2/Calculation-of-Bubble-Points-and-Dew-Points/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 12:29, 26 October 2018 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:01 | DWSIM માં Calculation of Bubble Points and Dew Points પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ ઉત્પન્ન કરતા શીખીશું: એક આપેલ દબાણ પર Bubble Point Temperature |
00:15 | એક આપેલ દબાણ પર Dew Point Temperature |
00:19 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું DWSIM 5.2 (Classic UI) અને Windows 10 |
00:28 | આ ટ્યુટોરીયલમાં ડેમોનસ્ટ્રેટ કરવામાં આવેલ પ્રક્રિયા બાકી ઓએસમાં પણ સમાન છે, જેવી કે-
Linux, Mac OS X અથવા ARM પર FOSSEE OS . |
00:40 | આ ટ્યુટોરીયલના અભ્યાસ માટે, તમને આવડવું જોઈએ કે કેવી રીતે flowsheet માં કમ્પોનેન્ટો ઉમેરવા છે. |
00:46 | thermodynamic પેકેજો પસંદ કરવા છે અને material stream ઉમેરવી અને તેમની પ્રોપર્ટીઓ સ્પષ્ટ કરવી છે. |
00:54 | પૂર્વજરૂરિયાત ટ્યુટોરીયલો અમારી વેબસાઈટ, spoken-tutorial.org પર ઉલ્લેખાયા છે. |
00:59 | તમે આ સાઈટ પરથી આ ટ્યુટોરીયલો અને તમામ સંકળાયેલ ફાઈલોને એક્સેસ કરી શકો છો. |
01:05 | આ ટ્યુટોરીયલમાં, DWSIM વાપરીને, આપણે ગણતરી કરીશું:
1) 2 bar પર Bubble Point Temperature 2) 10 bar પર Dew Point Temperature |
01:15 | અહીં આપણે આપીએ છીએ compounds, inlet stream conditions અને property package. |
01:21 | મારી મશીન પર મેં પહેલાથી જ DWSIM ખોલ્યું છે. |
01:26 | File મેનુ પર જાવ અને પસંદ કરો New Steady-state Simulation. |
01:33 | Simulation Configuration Wizard વિન્ડો દૃશ્યમાન થાય છે. |
01:37 | નીચેની તરફે, Next બટન પર ક્લીક કરો. |
01:41 | હવે, Compounds Search ટેબમાં, ટાઈપ કરો Methane. |
01:46 | ChemSep ડેટાબેઝમાંથી પસંદ કરો Methane . |
01:50 | આગળ, આપણે ઉમેરીશું Ethane. |
01:54 | એજ પ્રમાણે, ઉમેરો Propane. |
01:58 | આગળ, ઉમેરો Isobutane. |
02:02 | તેના પછી N-butane. |
02:06 | એજ પ્રમાણે, ઉમેરો Isopentane. |
02:10 | ત્યારબાદ ઉમેરો N-pentane. |
02:14 | વિન્ડોની નીચેની તરફે, Next બટન પર ક્લીક કરો. |
02:18 | Property Packages ખુલે છે. |
02:21 | Available Property Package યાદીમાંથી, Soave-Redlich-Kwong પર બમણું-ક્લીક કરો. |
02:28 | ત્યારબાદ Next બટન પર ક્લીક કરો. |
02:31 | આપણે Flash Algorithm નામના એક નવા વિન્ડો પર ખસેડાયા છીએ. |
02:36 | Default Flash Algorithm માંથી પસંદ કરો Nested Loops(VLE) |
02:41 | નીચેની તરફે આવેલ Next બટન પર ક્લીક કરો. |
02:44 | આગળનું વિકલ્પ છે System of Units. |
02:48 | System of Units અંતર્ગત, પસંદ કરો C5. |
02:52 | નીચેની તરફે, Finish બટન પર ક્લીક કરો. |
02:55 | સારી રીતે દેખાય એ માટે ચાલો simulation window ને વિસ્તૃત કરીએ. |
03:00 | હવે ચાલો એક material stream દાખલ કરીએ જેના માટે આપણે Bubble points અને Dew points ગણતરી કરવા છે. |
03:07 | મુખ્ય simulation window ની જમણી બાજુએ, Flowsheet Objects પર જાવ. |
03:12 | Filter List ટેબમાં, ટાઈપ કરો Material Stream. |
03:17 | દૃશ્યિત યાદીમાંથી, Material Stream ને Flowsheet પર ડ્રેગ અને ડ્રોપ કરો. |
03:23 | Material Stream “MSTR-000” ની પ્રોપર્ટીઝ જોવા માટે તેના પર ક્લીક કરો. |
03:29 | આ stream નું નામ બદલીને ચાલો Feed કરીએ. |
03:33 | હવે આપણે Feed stream પ્રોપર્ટીઝ સ્પષ્ટ કરીશું. |
03:37 | Input Data પર જાવ. |
03:39 | Temperature and Pressure (TP), તરીકે Flash Spec પસંદ કરો, જો તે પહેલાથી પસંદિત ન હોય તો. |
03:44 | મૂળભૂત રીતે, Temperature and Pressure એ પહેલાથી જ Flash Spec તરીકે પસંદ થયેલ છે. |
03:50 | Temperature ને 25 degree Celsius બદલો અને Enter દબાવો. |
03:56 | Pressure ને 5 bar બદલો અને Enter દબાવો. |
04:00 | હવે ચાલો feed stream compositions સ્પષ્ટ કરીએ. |
04:05 | Composition અંતર્ગત, Mole Fractions તરીકે Basis પસંદ કરો, જો પહેલાથી તે પસંદ થયેલ ન હોય તો. |
04:13 | મૂળભૂત રીતે, Mole Fractions એ Basis તરીકે પસંદ થયેલ છે. |
04:18 | હવે Methane માટે, Amount એ 0.05 તરીકે ટાઈપ કરો અને Enter દબાવો. |
04:26 | Ethane માટે, તેને 0.1 તરીકે ટાઈપ કરો અને Enter દબાવો. |
04:33 | એજ પ્રમાણે, Propane માટે, ટાઈપ કરો 0.15 અને Enter દબાવો. |
04:39 | અને Isobutane માટે, ટાઈપ કરો 0.1 અને Enter દબાવો. |
04:45 | આગળ, N-butane માટે, ટાઈપ કરો 0.2 અને Enter દબાવો. |
04:51 | Isopentane માટે, ટાઈપ કરો 0.25 અને Enter દબાવો. |
04:57 | છેલ્લે, N-pentane માટે, ટાઈપ કરો 0.15 અને Enter દબાવો. |
05:04 | જમણી બાજુએ, Accept Changes કરવા માટે આ લીલી ખુણ પર ક્લીક કરો. |
05:08 | હવે આપણે જોઈશું કે કેવી રીતે property package એ compounds ના phase equilibrium ડેટાની ગણતરી કરે છે. |
05:14 | આ કરવા માટે, Utilities પર જાવ. |
05:17 | Add Utility પર ક્લીક કરો. |
05:20 | Object Type અંતર્ગત Add Utility વિન્ડોમાં, પસંદ કરો Material Streams. |
05:27 | Utility Type અંતર્ગત, પસંદ કરો Phase Envelope. |
05:31 | Flowsheet Object અંતર્ગત, પસંદ કરો Feed. |
05:35 | ત્યારબાદ નીચેની તરફે, Add Utility બટન પર ક્લીક કરો. |
05:40 | Phase Envelope વિન્ડો ખુલે છે. |
05:43 | સારી રીતે દેખાય એ માટે ચાલો Phase Envelope વિન્ડોને ગોઠવીએ. |
05:49 | Name એ BubblePoint-DewPoint તરીકે દાખલ કરો. |
05:55 | Settings અંતર્ગત, Bubble Points ટેબ પર ક્લીક કરો. |
06:00 | Custom Initialization વિરુદ્ધ આવેલ ચેકબોક્સ પસંદ કરો. |
06:05 | આપણે આપેલ દબાણના વિરુદ્ધમાં bubble point temperature ગણતરી કરવા જઈ રહ્યા છીએ. |
06:10 | તો, ચાલો Initial Flash મેથડ રહેવા દઈએ PVF. |
06:14 | અહીં, આપણે ફક્ત Initial Pressure અને Pressure Step બદલીશું. |
06:19 | Initial Pressure એ 1 bar તરીકે ટાઈપ કરો અને Enter દબાવો. |
06:24 | Pressure Step એ 1 bar તરીકે ટાઈપ કરો અને Enter દબાવો. |
06:30 | આપણે કોઈપણ temperature value બદલીશું નહી કારણ કે આપણે એક PVF Flash કરી રહ્યા છીએ. |
06:36 | હવે, Dew Points ટેબ પર જાવ. |
06:39 | આપણે સમાન પ્રક્રિયા Bubble Points Initialization તરીકે દોહરાવીશું. |
06:44 | Custom Initialization વિરુદ્ધ આવેલ ચેકબોક્સ પસંદ કરો. |
06:49 | આપણે આપેલ દબાણ વિરુદ્ધ dew point temperature ગણતરી કરવા જઈ રહ્યા છીએ. |
06:54 | તો, અહીં પણ, ચાલો Initial Flash મેથડને PVF રહેવા દઈએ. |
06:59 | તેથી આપણે ફક્ત Initial Pressure અને Pressure Step બદલીશું. |
07:04 | Initial Pressure એ 1 bar તરીકે ટાઈપ કરો અને Enter દબાવો. |
07:10 | Pressure Step એ 1 bar તરીકે ટાઈપ કરો અને Enter દબાવો. |
07:16 | હવે નીચેની તરફે આવેલ Calculate બટન પર ક્લીક કરો. |
07:20 | ગણતરીની પ્રક્રિયા બેકગ્રાઉન્ડમાં ચાલી રહ્યી છે. |
07:25 | આપણે વિભિન્ન દબાણ અને તાપમાનો પર 'dew points અને bubble points ઉત્પન્ન થયેલ જોઈ શકીએ છીએ. |
07:32 | Results અંતર્ગત, Table પર ક્લીક કરો. |
07:36 | કોલમ Pb માં, 2 bar બદ્દલ જુઓ જ્યાં આપણે bubble point ગણતરી કરવું હતું.
Pb કોલમ અંતર્ગત અહીં છે 2 bar. |
07:45 | Tb કોલમમાં 2 bar ને સંદર્ભિત તાપમાન બદ્દલ જુઓ. |
07:50 | આપણે bubble point temperature એ minus 91.9274 degree Celcius થતું જોઈ શકીએ છીએ. |
07:58 | આગળ આપણે 10 bar પર Dew point temperature શોધવું છે. |
08:03 | કોલમ Pd માં, 10 bar બદ્દલ જુઓ જ્યાં આપણે dew point શોધવું છે. |
08:09 | Pd કોલમ અંતર્ગત અહીં છે 10 bar. |
08:12 | Td કોલમમાં 10 bar ને સંદર્ભિત તાપમાન બદ્દલ જુઓ. |
08:17 | આપણે dew point temperature એ 87.396 degree Celcius થતું જોઈ શકીએ છીએ. |
08:24 | અહીં એક વૈકલ્પિક માર્ગ છે જેના વડે આપણે ઉપર આપેલ પરિણામોની ચોકસાઈ તપાસી શકીએ છીએ. |
08:30 | આ માટે, ચાલો flowsheet વિન્ડો પર પાછા ફરીએ. |
08:34 | Feed પર ક્લીક કરો. |
08:37 | Input data અંતર્ગત, Pressure and Vapor Fraction (PVF) તરીકે પસંદ કરો Flash Spec |
08:44 | Vapor Phase Mole Fraction એ 0 તરીકે ટાઈપ કરો અને એન્ટર દબાવો. |
08:50 | અને Pressure એ 2 bar તરીકે ટાઈપ કરો અને Enter દબાવો. |
08:56 | હવે તાપમાન તપાસો જે છે minus 91.9274 degree C. |
09:03 | આ 2 bar દબાણ પર bubble point temperature છે. |
09:07 | તે અગાઉ Phase envelope થી મેળવેલ વેલ્યુ સાથે મેળ ખાય છે. |
09:11 | એજ પ્રમાણે, ચાલો Dew point temperature માટે તપાસ કરીએ. |
09:16 | ચાલો Flash Spec એ Pressure and Vapor Fraction (PVF) તરીકે જ રહેવા દઈએ. |
09:21 | Vapor Phase Mole Fraction એ 1 તરીકે ટાઈપ કરો અને Enter દબાવો. |
09:27 | અને Pressure એ 10 bar તરીકે અને Enter દબાવો. |
09:32 | હવે તાપમાન તપાસો જે છે 87.396 degree C. |
09:38 | 10 bar દબાણ પર આ dew point temperature છે. |
09:42 | તે અગાઉ Phase envelope થી મેળવેલ વેલ્યુ સાથે મેળ ખાય છે. |
09:46 | ચાલો સારાંશ લઈએ. |
09:48 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ ઉત્પન્ન કરતા શીખ્યા: એક આપેલ દબાણ પર Bubble Point Temperature |
09:54 | એક આપેલ દબાણ પર Dew Point Temperature |
09:57 | એસાઈનમેન્ટ તરીકે, આપેલ component system અને inlet conditions માટે આપેલ ગણતરી કરો |
10:04 | 20 degree C પર Bubble Point Pressure ગણતરી કરો |
10:08 | 60 degree C પર Dew Point Pressure ગણતરી કરો |
10:12 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ નિહાળો.
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
10:19 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
વર્કશોપો આયોજિત કરે છે અને પ્રમાણપત્રો આપે છે. વધુ જાણકારી માટે, કૃપા કરી અમને લખો. |
10:26 | તમારા પ્રશ્નોને કૃપા કરી આ ફોરમ પર પોસ્ટ કરો. |
10:31 | FOSSEE ટીમ પ્રવર્તમાન ફ્લો શીટ્સના DWSIM માં રૂપાંતરણનું સંકલન કરે છે. |
10:37 | જેઓ આ કરે છે તેમને અમે માનદ અને પ્રમાણપત્રો આપીએ છીએ. |
10:40 | વધુ વિગત માટે, આ સાઈટનો સંદર્ભ લો. |
10:43 | FOSSEE ટીમ લોકપ્રિય પુસ્તકોના ઉકેલાયેલા ઉદાહરણોના કોડિંગનું સંકલન કરે છે. |
10:48 | જેઓ આ કરે છે તેમને અમે માનદ અને પ્રમાણપત્રો આપીએ છીએ. વધુ વિગત માટે, આ સાઈટનો સંદર્ભ લો. |
10:55 | FOSSEE ટીમ વ્યવસાયિક સિમ્યુલેટર લેબોને DWSIM માં સ્થાનાંતરિત કરવામાં મદદ કરે છે. |
11:01 | જેઓ આ કરે છે તેમને અમે માનદ અને પ્રમાણપત્રો આપીએ છીએ. વધુ વિગત માટે, આ સાઈટનો સંદર્ભ લો. |
11:08 | Spoken Tutorial અને FOSSEE પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. |
11:16 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.
જોડવાબદ્દલ આભાર. |