FrontAccounting/C2/Items-and-Inventory/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 16:59, 21 August 2018 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:01 | નમસ્તે મિત્રો FrontAccounting માં Items & Inventory પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ સેટ કરતા શીખીશું : |
00:10 | Units of Measure, Items, Item Category અને Sales Pricing. |
00:19 | આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું:
Ubuntu Linux OS version 14.04, FrontAccounting version 2.3.25 |
00:30 | આ ટ્યુટોરીયલ ના અભ્યાસ માટે તમે ઉચ્ચ કોમર્સ અને એકાઉન્ટિંગ સાથે પરિચિત હોવા જોઈએ: |
00:38 | શરૂઆત કરવા પહેલા ચાલો Items નો અર્થ સમજીને લઈએ. |
00:41 | Items એ વસ્તુ છે જેન તમે વ્યાપારમાં ખરીધી અથવા વેહચી શકાય છે. |
00:47 | આપણને આ inventory item ના યાદીનો રેકોર્ડ રાખવો પડશે. |
00:53 | હવે ચાલો inventory નો અર્થ જોઈએ. |
00:57 | આ આપેલ ની પૂર્ણ યાદી છે : |
00:59 | માલ કેટલો બાકી છે , ચાલુ કાર્ય, કાચો માલ, અને કેટલો માલ ખતમ થયો છે. |
01:08 | ચાલો FrontAccounting interface. ખોલવાના સાથે શરૂઆત કરીએ. |
01:12 | બ્રાઉઝર પર ક્લિક કરો . |
01:14 | ટાઈપ કરો localhost/account અને Enter. દબાવો. |
01:19 | login પેજ ખુલે છે. |
01:21 | અહીં ટાઈપ કરો યુઝર નેમ admin તરીકે અને પાસવર્ડ. |
01:25 | Login' બટન પર ક્લિક કરો.
|
01:28 | FrontAccounting વિન્ડો ખુલે છે. |
01:31 | Items and Inventory ટેબ પર ક્લિક કરો. |
01:34 | એક પેજ ખુલે છે અને આપણે વિવિધ પેનલ જોઈ શકીએ છીએ. |
01:39 | Transaction પેનલ ના અંતર્ગત આપણે વિકલ્પો જોઈ શકીએ છીએ: |
01:42 | Inventory Location Transfers અને Inventory Adjustments. |
01:47 | Inquiries and Reports પેનલ નો ઉપયોગ રિપોર્ટ અને ઈન્કવેરી બનાવવા માટે થાય છે. |
01:52 | અહીં આપણી પાસે વિકલ્પો છે. |
01:54 | Inventory Item Movements, Inventory Item Status અને Inventory Reports. |
02:01 | Items અને Inventory વિગતો ને સેટઅપ કરવા માટે Maintenance પેનલ નો ઉપયોગ થાય છે. |
02:06 | આ setup કરવા માટે આપણને આપેલ વિકલ્પોનો ઉપયોગ કરવો પડશે. |
02:10 | Items, Units of Measure અને Item Categories. |
02:17 | Pricing and Costs નો ઉપયોગ itemsઅથવા inventory ની કિંમત સ્તર પસંદ કરવા માટે થાય છે. |
02:23 | આ માટે આપણને Sales Pricing વિકલ્પ નો ઉપયોગ કરવાનો છે. |
02:27 | ચાલો જોઈએ Units of Measure. નો ઉપયોગ કેવી રીતે કરવો. |
02:31 | દરેક Item. માટે Units of Measure વિકલ્પ નિર્દિષ્ટ કરવાનો છે. |
02:36 | અહીં Units of Measure ને રજૂ કરતો એક ચાર્ટ આપણે જોઈ શકીએ છે. |
02:41 | ચાર્ટ બતાડે છે: |
02:42 | Physical quantity measured, Base unit અને SI abbreviation. |
02:49 | આપણે જોઈ શકીએ છીએ કે પદાર્થ નો Base unit એ મોલ છે અને SI unit abbreviation એ mol છે. |
02:58 | એ જ રીતે scale નું બેસ યુનિટ એ meter છે અને સંક્ષેપ (abbreviation )એ m. છે. |
03:05 | હવે ચાલો Frontaccounting ઇન્ટરફેસ પર પાછા જઈએ. |
03:09 | Units of Measure વિકલ્પ પર ક્લિક કરો. |
03:13 | અહીં આપણને Units of Measure. થી સંબધિત બધી જરૂરી જાણકારી ભરવા માટે કહે છે. |
03:20 | મેં અહીં વિગતો ભરી છે .તેજ રીતે તમે પણ વિગતો ભરો |
03:25 | unit ઉમેરવા માટે Add new' બટન પર ક્લિક કરો. |
03:29 | પૉપ એ મેસેજ દર્શાવે છે કે આપણે સફળતાપૂર્વક એક નવું unit ઉમેર્યું છે. |
03:34 | આપણે અપેડટ કરેલ એન્ટ્રીઓ સાથે table પણ જોઈ શકીએ છીએ. |
03:38 | Frontaccounting ઇન્ટરફેસ પર પાછા જવા માટે Back વિકલ્પ પર ક્લિક કરો. |
03:44 | ચાલો હવે Items. સેટ કરીએ. |
03:47 | Maintenance પેનલ અંતર્ગત Items પર ક્લિક કરો. |
03:51 | તમે યાદી માં મૂળભૂત Items જોઈ શકો છો. |
03:55 | આપણે જરૂરિયાત મુજબ નવું Item બનાવી શકીએ છીએ. |
04:00 | હું તે દર્શાવવીશ. |
04:02 | અહીં આપણને items થી સંબધિત બધી માહિતીઓ ભરવા માટે કહેવા માં આવે છે . |
04:09 | મેં અહીં માહિતીઓ ભરી છે, તેજ રીતે વિગતો ભરો. |
04:14 | કાતરી કરો કે તમે ભરેલ દરેક item માટે વિશિષ્ટ code છે. |
04:19 | નીચે સ્ક્રોલ કરો. |
04:22 | અને ત્યારબાદ Insert New Item બટન પર ક્લિક કરો. |
04:26 | એક પૉપ અપ મેસેજ ધરશાવે છે કે આપણે નવું item સફળતાપૂર્વક ઉમેરાયી ગયું છે. |
04:31 | ડ્રોપ ડાઉન બોક્સ પર ક્લિક કરો આપણે જોઈ શકીએ છીએ કે નવું item ઉમેરાયી ગયું છે. |
04:36 | નીચે સ્ક્રોલ કરો. |
04:39 | Frontaccounting ઇન્ટરફેસ પર પાછા જવા માટે Back વિકલ્પ પર ક્લિક કરો. |
04:45 | ચાલો હવે Item Categories ને સેટ કરીએ જેથી આઈટમ સંબધિત છે. |
04:50 | તે પર ક્લિક કરો. |
04:52 | વિગતો જોવા માટે નીચે સ્ક્રોલ કરો. |
04:55 | આપણને આપણી પોતાની Item category બનાવવી પડશે જે આપેલ વ્યાખ્યાયિત કરે છે: |
04:59 | Item tax type, Item Type અને Units of Measure. |
05:03 | અહીં આપણને Item Category થી સંબધિત બધી જરૂરી માહિતી ભરવા માટે કહેવા માં આવે છે. |
05:10 | મેં અહીં આ માહિતીઓ ભરી છે. |
05:12 | Category Name, Item Tax Type, Item Type અને Units of Measure. |
05:19 | અન્ય વિગતો જેમકે : Sales Account, Inventory Account, C.O.G.S Account,
Inventory Adjustment Account, Item Assembly Costs Account, Dimensions. |
05:32 | હું તેને તેમજ રહેવા રહેવા દઈશ. |
05:35 | તેજ રીતે વગતો ભરો. |
05:39 | કરેલ એન્ટ્રીઓને સેવ કરવા માટે Add New બટન પર ક્લિક કરો. |
05:44 | પૉપ અપ મેસેજ દર્શાવે છે કે આપણે સફળતા પૂર્વક એક નવું item ઉમેરાયેલું છે. |
05:49 | આપણે અપડેટેડ જાણકારીઓ સાથે ઉપર્યુક્ત ટેબલ જોઈ શકીએ છીએ. |
05:53 | નીચે સ્ક્રોલ કરો. |
05:55 | Frontaccounting ઇન્ટરફેસ પર પાછા જવા માટે Back વિકલ્પ પર ક્લિક કરો. |
06:00 | ચાલો Sales Pricing જોઈએ. |
06:03 | આ વિકલ્પ પ્રત્યેક Sales item ને sales prices અસાઈન કરવા માટે થાય છે. |
06:08 | Sales Pricing વિકલ્પ પર ક્લિક કરો. |
06:12 | ડ્રોપ ડાઉન બોક્સ પર ક્લિક કરો. |
06:15 | જે item ને Sales Price અસાઈન કરવું છે તે પસંદ કરો. |
06:19 | હું item ને Cement. પસંદ કરીશ. |
06:23 | કારણકે આપણે આ આઈટમ ને Sales in Frontaccounting ટ્યુટોરીયલમાં વેચાણ હેતુએ ઉપયોગ કર્યું હતું. |
06:30 | હવે Currency ડ્રોપડાઉન બોક્સ ઉપર ક્લિક કરો. |
06:34 | હું કરન્સીની Rupees. તરીકે પસંદ કરીશ. |
06:38 | Sales Type ડ્રોપડાઉન બોક્સ પર ક્લિક કરો. |
06:40 | અહીં બે વિકલ્પો છે : Retail અને Wholesale. |
06:46 | Sales Type વિકલ્પને કેવી રીતે સેટ કરવું છે એ Sales in Frontaccounting ટ્યુટોરીયલમાં સમજવેલ છે. |
06:52 | તો હું અહીં Wholesale પસંદ કરીશ. |
06:56 | Price ફિલ્ડ પર ક્લિક કરો. |
06:59 | Price માં Item માટે હું 5,000 per Kg. ટાઈપ કરીશ. |
07:05 | Add new બટન પર ક્લિક કરો. |
07:07 | એક પૉપ અપ મેસેજ દર્શાવે છે કે item Cement ના માટે આપણે સફળતાપૂર્વક Sales price ઉમેર્યું છે. |
07:15 | આપણે જે ટેબલ અપડેટ કર્યો છે તે પણ આપણે અહીં જોઈ શકીએ છીએ. |
07:19 | Frontaccounting ઇન્ટરફેસ પર પાછા જવા માટે Back વિકલ્પ પર ક્લિક કરો. |
07:25 | ચાલો સારાંશ લઈએ. |
07:27 | આ ટ્યુટોરીયલ માં આપણે આપેલ બનાવતા શીખ્યા : |
07:30 | Units of Measure, Items, Item Category અને Sales Pricing. |
07:36 | અસાઈન્મેન્ટ તરીકે |
07:38 | Items & Inventory ટેબ માં Item code 46 સાથે નવું item Steel ઉમેરો. |
07:45 | ઉપર ઉમેરેલ item નો ઉપયોગ કરીને Item Category પસંદ કરો. |
07:49 | આ ટ્યુટોરીઅલ માં આપેલ લિંક સ્પોકન ટ્યુટોરીયલ નો સારાંશ આપે છે. |
07:53 | કૃપા કરીને તેને ડાઉનલોડ કરીને જુઓ. |
07:56 | અમે સ્પોકન ટ્યુટોરીયલ નો ઉપયોગ કરીને વર્કશોપ આયોજિત કરીએ છીએ અને સર્ટિફિકેટ આપીએ છીએ. |
08:01 | વધુ જાણકારી માટે અમને સંપર્ક કરો. |
08:05 | સ્પોકન ટ્યુટોરીયલને ફાળો NMEICT MHRD ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. |
08:12 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |