FrontAccounting/C2/Banking-and-General-Ledger/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 11:31, 20 August 2018 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 Front Accounting માં Banking and General Ledger પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે .
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ બનાવવતા શીખીશું:
00:10 General Ledger Classes,

General Ledger Groups, General Ledger Accounts.

00:16 આપણે આ પણ શીખીશું  :
00:17 Journal Entryને Pass કરતા ,

Balance sheet માં રિફ્લેક્શન દેખવું અને વહીવટ ને void કેવી રીતે કરવું.

00:25 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું:
00:28 Ubuntu Linux OS version 14.04,
00:32 FrontAccounting version 2.3.24
00:36 આ ટ્યુટોરીયલ ના અભ્યાસ માટે તમે આપેલ સાથે પરિચિત હોવા જોઈએ:
00:39 Book-keeping ના સિદ્ધાંતો,
00:42 FrontAccounting માં Organisation/Company સેટ અપ કરવી .
00:46 જો નથી તો સંબંધિત FrontAccounting ટ્યુટોરીયલ માટે અમારી વેબસાઈટ નો સંદર્ભ લો.
00:52 ચાલો FrontAccounting interface. ખોલવાના સાથે શરૂઆત કરીએ.
00:56 બ્રાઉઝર પર ક્લિક કરો અને ટાઈપ કરો : localhost/account અને Enter. દબાવો.
01:04 login પેજ ખુલે છે.
01:06 યાદ કરો કે ઈન્સ્ટોલેશન વખતે આપણે admin user બનાવ્યું હતું.
01:11 તો અહીં admin યુઝર નેમ અને પાસવર્ડ દાખલ કરો.
01:16 ત્યારબાદ Login બટન પર ક્લિક કરો.
01:19 FrontAccounting વિન્ડો ખુલે છે.
01:22 Banking and General Ledger ટેબ પર ક્લિક કરો.
01:25 આપણે ટેબ માં વિવિધ વિકલ્પ જોઈ શકીએ છીએ જેમકે:
01:29 Payments,
01:31 Deposits,
01:33 Journal Entry વગેરે.
01:36 કોઈ પણ વહીવટ શરુ કરવા પહેલા આપણે Charts of Accounts.. ને સેટ કરવાનું જરૂરીર છે.
01:41 FrontAccounting માં Charts of Accounts ને Type, Class, Group અને Account દ્વારા વ્યાખ્યાયિત કરાવાય છે.
01:49 બધા વહીવટ એક Account, Group, Classes પર કિંમત લગાડવામાં આવે છે.
01:54 તેનો ઉપયોગ રિપોર્ટિંગ ના હેતુ માટે વહીવટ ને સમૂહ કરવા માટે કરવા માં આવે છે.
01:59 FrontAccounting ઇન્ટરફેસ પર જાવ.
02:02 આપણે Maintenance અંતર્ગત આપેલ વિકલ્પો જોઈ શકીએ છીએ :
02:05 આ ટેબ માં GL Accounts, GL Account Groups, GL Account Classes .
02:12 આપણને આ વિકલ્પોને સેટ કરવાની જરૂરિયાત છે.
02:15 FrontAccounting માં ,
02:16 AccountGroup થી સંબધિત થાય છે અને
02:18 GroupClass થી સંબધિત થાય છે.
02:21 Balance Sheet અને Profit and Loss A/c સ્ટેટમેન્ટ ને પ્રસ્તુત કરવાની રીત પર નિર્ભર કરે છે.
02:27 અહીં GL Accounts Classes એ પ્રારંભિક સ્ટેજ છે જેને પેહેલા સેટ કરવાની જરૂરિયાત છે .
02:34 ચાલો GL Accounts Classes. જોઈએ.
02:37 અહીં Class Type અને Class Name ને આપેલ રૂપે વ્યાખ્યાયિત કરેલ છે.
02:41 Assets, Liabilities, Income, Expense.
02:46 અને તમે આ પણ જોઈ શકો છો કે દરેક Class Type. માટે Class ID સેટ છે.
02:51 તમને Account Groups. સેટ કરવા પહેલા class ને સેટ કરવાની જરૂરિયાત છે.
02:55 તે કેવી રીતે કરવું તે હું દેખાડીશ.
02:58 અહીં તમે નવી Class ID ઉમેરવાની છે જે અહીં પહેલાથી ઉપલબ્ધ નથી.
03:03 નવા ક્લાસ આઈડી તરીકે હું 5 ટાઈપ કરીશ.
03:08 Class Name ફિલ્ડ માં એક Class Name. ટાઈપ કરો.
03:11 હું Equity તરીકે નામ ટાઈપ કરીશ.
03:15 Class Type ડ્રોપ ડાઉન બોક્સ પર ક્લિક કરો.
03:18 તમે મૂળભૂત યાદી જોઈ શકો છો.
03:20 Assets, Liabilities, Equity, Income, Cost of Goods Sold, Expense.
03:27 FrontAccounting ને Balance Sheet માં પ્રદર્શિત કરવા માટે Class Typeનું અનુસરણ કરું છું.
03:32 Class Type ને Equity તરીકે પસંદ કરો.
03:35 Add new બટન પર ક્લિક કરો.
03:38 આપણે જોઈ શકીએ છીએ કે મેસેજ દ્રશ્યમાન થાય છે અને કહે છે.
03:41 New account class has been added.
03:44 અહીં તમે ત્રીજી પંક્તિ માં નવો 'Class Equity ઉમેરાયેલો જોઈ શકો છો.
03:51 કરણકે ડિફોલ્ટ Class Type, માં Equity ત્રીજા પદાનુક્રમ સ્તર પર છે.
03:57 તો જયારે પણ તમે નવો Class ઉમેરો છો ત્યારે Class Type મૂળભૂત સ્થાન લેય છે.
04:03 હવે ચાલો GL Groups. કેવી રીતે ઉમેરવું તે જોઈએ.
04:06 Banking and General Ledger ટેબ પર જાવ.
04:10 GL Account Groups પર ક્લિક કરો.
04:13 આપણે ડિફોલ્ટ Group Name, જોઈ શકીએ છીએ જે Class ના અંદર GL Account Groups ને દેખાડે છે.
04:19 તમે Class ના અનુસાર સેટ કરેલ Group ID પણ જોઈ શકો છો.
04:25 એક વિશિષ્ટ Class ID દરેક Group Name માં ઉમેરાયેલ છે.
04:29 Group ID ફિલ્ડમાં હું નવી Group ID ના તરીકે 12. ટાઈપ કરીશ.
04:34 Name ફિલ્ડમાં હું Group Name. ના તરીકે Fixed Assets ટાઈપ કરીશ.
04:39 અહીં હું ફિલ્ડ માં None. મુકીશ.
04:42 આવું એટલા માટે છે કારણકે ગ્રુપ નેમ “Fixed Assets” કોઈ પણ આવા સબગ્રુપથી સંબધિત નહીં હે જે પહેલાથી જ ઉપલબ્ધ છે.
04:50 Class ડ્રોપ ડાઉન બોક્સ પર ક્લિક કરો.
04:52 Charts of Accounts, Fixed AssetsAssets. ના ક્લાસ અંતર્ગત આવે છે.
04:59 અહીં હું Assets ને Class. તરીકે પસંદ કરીશ.
05:03 આ ફેરફારો ને સંગ્રહવા માટે Add new બટન પર ક્લિક કરો.
05:08 આપણે એરર મેસેજ જોઈ શકીએ છીએ જે કહે છે - “This account Group ID is already in use”.
05:15 આનો અર્થ એ છે કે Account Group ID 12 એ પુર્નવર્તીત છે.
05:20 ચાલો આપણે એક વિવિષ્ટ નંબર ઉમેરીએ.
05:24 હું Group ID ને 13. કરીશ.
05:28 Add new બટન પર ક્લિક કરો
05:31 આવખતે આપણે જે મેસેજ જોશું તે એ કહે છે -
05:34 “New account type has been added.”
05:37 Group Nameclass “Assets”. અસ્તવ્યસ્ત ઉમેરાયું છે.
05:42 તેજ રીતે તમે પોતાનું Group Name ઉમેરી શકો છો.
05:46 ચાલો હવે જોઈએ કેવી રીતે GL Accounts. ઉમેરવું.
05:50 Banking and General Ledger ટેબ પર ક્લિક કરો.
05:53 ચાલો GL Accounts. પર ક્લિક કરો.
05:56 અહીં પણ તમને એક વિશિષ્ટ code ટાઈપ કરવો પડશે.
06:00 Account Code ફિલ્ડમાં કોડ તરીકે હું ટાઈપ કરીશ 1100 .
06:07 Account Name ફિલ્ડ પર ક્લિક કરો.
06:09 હું Account Name ને “Land and Building” તરીકે ટાઈપ કરીશ.
06:13 તમે તમારી પસંદથી કોઈ પણ નેમ આપી શકો છો.
06:16 Account Group ડ્રોપ ડાઉન બોક્સમાં હું Account Group ને Fixed Assets. તરીકે પસંદ કરીશ.
06:23 Charts of Accounts. ના મુજબ Account Name Land & BuildingGroup Fixed Assets ના અંતર્ગત છે.
06:30 તો અહીં Account status ડ્રોપ ડાઉન મેનુ પર ક્લિક કરો.
06:34 status ને Active. તરીકે પસંદ કરો.
06:37 ત્યારબાદ Add Account બટન પર ક્લિક કરો
06:41 આપણે આ પ્રકારે મેસેજ જોઈ શકીએ છીએ -‘New account has been added’.
06:45 હવે New account ડ્રોપ ડાઉન બોક્સ પર ક્લિક કરો.
06:49 તમે અહીં નવું બનેલ Account જોઈ શકો છો.
06:52 અહીં બતાડ્યા પ્રમાણે દરેક ઓર્ગનાઈઝેશન નું પોતાના account codes નું સેટ છે.
06:57 તેજ રીતે ઉપર દર્શવયા પ્રમાણે પગલાંઓ અનુસરીને તમે તમારું પોતાનું GL Account બનાવી શકો છો.
07:03 અહીં ટ્યુટોરીયલ ને અટકવો.
07:05 અને આ અસાઈન્મેન્ટ કરો.
07:08 અહીં બતાડ્યા પ્રમાણે GL Account Group અને GL Accounts બનાવો.
07:14 આ ફેરફારને સંગ્રહો.
07:16 હવે આપણે આપણી Company માટે Charts of Accounts ને સેટ અપ કર્યું છે.
07:21 ચાલો આગળ Journal Entry ને પાસ કરીએ.
07:24 Commenced business with a capital of Rs. 50,000.
07:29 Entry છે -

Cash A/c Dr. 50,000 To Capital A/c 50,000 (Capital introduced in the business ના રૂપમાં).

07:40 Banking and General Ledger ટેબ પર ક્લિક કરો.
07:43 અને પછી Journal Entry પર ક્લિક કરો.
07:46 આગળ Date field નું Calendar icon પર ક્લિક કરો.
07:50 તમે જોઈ શકો છો કે મૂળભૂત datetoday. તરીકે પસંદિત થયેલ છે.
07:53 અહીં આપણે વ્યવહાર માટે Reference નંબર જોઈ શકીએ છીએ.
07:57 Account Description ડ્રોપ ડાઉન બોક્સ પર ક્લિક કરો.
08:01 અહીં હું વિકલ્પ Cash પસંદ કરીશ.
08:05 ત્યારબાદ Debit ટેક્સ્ટ બોક્સ પર ક્લિક કરો અને amount ને 50,000. કરો.
08:11 Debit entry ને સેવ કરવા માટે Add Item બટન પર ક્લિક કરો.
08:16 ફરીથી Account Description ડ્રોપ ડાઉન બોક્સ પર ક્લિક કરો.
08:21 આ વખતે હું વિકલ્પ Capital પસંદ કરીશ.
08:25 ત્યારબાદ Credit ટેક્સ્ટ બોક્સ પર ક્લિક કરો અને amount ને 50,000. ટાઈપ કરો.
08:31 Credit entry, ને save કરવા માટે Add item button. પર ક્લિક કરો.
08:35 Journal Entry ના વર્ણન માટે હવે Memo ફિલ્ડ પર ક્લિક કરો.
08:40 અહીં ટેક્સ્ટ ટાઈપ કરો - Being capital introduced in the business.
08:45 ત્યારબાદ એન્ટ્રી ને સેવ કરવા માટે Process Journal Entry બટન પર ક્લિક કરો.
08:50 તમે લીલા રંગ માં દ્રશ્યમાન મેસેજ ઉપરની બાજુએ જોઈ શકો છો -

Journal Entry has been entered.

08:57 તમે વિકલ્પો પણ જોઈ શકો છો.
08:59 View this Journal Entry, Enter New Journal Entry, Add an Attachment અને

Back.

09:06 ચાલો View this Journal Entry વિકલ્પ ને ક્લિક કરીને તેનું અન્વેષણ કરીએ.
09:11 તુરંતજ એક પૉપ અપ વિન્ડો વર્તમાન General Ledger Transaction details ને દેખાડતું ખુલે છે.
09:18 આપણે Print અને Close. વિકલ્પ પણ અહીં જોઈ શકીએ છીએ.
09:23 આ વિકલ્પ ને પસંદ કરવાની સાથે આપણે આપણા ભવિષ્યના સંદર્ભ માટે આ વ્યવહારનું પ્રિન્ટઆઉટ મેળવી શકીએ છીએ.
09:30 આ વિન્ડો ને બંધ કરવાનો વિકલ્પ અહીં નીચે જમણી બાજુએ છે.
09:34 હું આ પસંદ કરીશ અને વિન્ડો ને બંધ કરો.
09:38 Enter New Journal Entry વિકલ્પ પર ક્લિક કરો.
09:42 આપણે જોઈ શકીએ છે કે આગળના નવા વ્યવહાર (transaction) માટે એક નવું પેજ તુરંતજ ખુલે છે.
09:48 પાછળ જવા માટે Back વિકલ્પ પસંદ કરો.
09:51 હવે Add an Attachment વિકલ્પ પર ક્લિક કરો.
09:55 આપણે આપેલ fields: જોઈ શકીએ છીએ

Transaction, Description અને Attached file.

10:01 જે પણ Journal entry પાસ થયી છે તેના લગતા ડોક્યુમેન્ટ ને અટેચ (જોડવા) કરવા માટે Attached file વિકલ્પ નો ઉપયોગ થાય છે.
10:08 ચાલો હું એક સેમ્પલ voucher ને અટેચ કરું જે મેં મારા કમ્પ્યુટર પર બનાવીને સંગ્રહી હતી.
10:14 તમારી સુવિધા માટે આ વિડિઓ ના નીચે Code file લિંકમાં આ ફાઈલ આપવા માં આવી છે.
10:20 આ લિંક પર ક્લિક કરો અને તમારા કમ્પ્યુર પર ફાઈલને સેવ કરો.
10:24 Browse બટન પર ક્લિક કરો અને તે ફોલ્ડર ને શોધો જ્યાં આ ડોક્યુમેન્ટ છે.
10:29 હું મારા Desktop ફોલ્ડર પરથી Sample-Voucher.odt file પસંદ કરીશ.
10:36 તમે અહીં ફાઈલ અટેચમેન્ટ જોઈ શકો છો.
10:40 ત્યારબાદAdd new બટન પર ક્લિક કરો.
10:43 એક મેસેજ દ્રશ્યમાન થાય છે જે કહે છે : Attachment has been inserted.
10:48 તમે આ પણ જોઈ શકો છો કે અપલોળ થયેલ ફાઈલ ઉમેરાયેલ છે.
10:53 હવે આપણે Balance Sheet માં Journal Entry નું પરાવર્તન જોઈ શકીએ છીએ.
10:58 આવું કરવા માટે Banking and General Ledger ટેબ પર ક્લિક કરો .
11:02 ત્યાતબાદBalance Sheet Drilldown વિકલ્પ પર ક્લિક કરો.
11:06 આપણે જોઈ શકીએ છીએ કે વ્યવહાર (transaction)અહીં દર્શાવવામાં આવે છે.
11:09 Current Assets દેખાડે છે balance50,000 (fifty thousand). છે
11:12 transaction'50000 (fifty thousand). શેષ રાશિ પ્રદર્શિત કરતા સાથે Liabilities માં પણ પરાવર્તિત થાય છે.
11:18 જયારે કે આપણે ફક્ત એક Journal Entry બનાવી છે,
11:21 આપણે પ્રદર્શિત યાદીમાં ફક્ત એક જ એન્ટ્રી જોઈ શકીએ છીએ.
11:24 ભવિષ્યમાં જયારે આપણે પાસે ઘણી બધી જનરલ એન્ટ્રીઓ હશે ત્યારે દ્રશ્યમાન યાદી એ લાંબી હશે .
11:30 જોઈએ વ્યવહાર (transaction) ને કેવી રીતે Void કરવું.
11:34 Setup ટેબ પર ક્લિક કરો.
11:36 અને ત્યારબાદ Maintenance બારના અંદર Void a transaction વિકલ્પ પર ક્લિક કરો.
11:41 આ વિકલ્પ entry ને કાઢવા માટે ઉપયોગ થાય છે.
11:45 આપણે reference number જોઈ શકીએ છીએ જે એન્ટ્રી ને બતાડે છે.
11:49 Select આઇકન પર ક્લિક કરો.
11:52 આઇકન પસંદિત કરવા પર ટ્રાન્સેક્શન નંબર અને voiding દ્રશ્યમાન થાય છે.
11:57 Void Transaction બટન પર ક્લિક કરો.
12:00 એક મેસેજ દ્રશ્યમાન થાય છે જે કહે છે- Are you sure you want to void this transaction? This action cannot be undone.
12:07 હું Proceed બટન પર ક્લિક કરીશ.
12:10 તુરંતજ અન્ય મેસેજ દ્રશ્યમાન થાય છે જે કહે છે - Selected transaction has been voided.
12:16 આવી રીતે આપણને જયારે પણ જોઈએ ત્યારે void a transaction, કરી શકીએ છીએ.
12:20 ચાલો સારાંશ લઈએ.
12:22 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા:
12:25 General Ledger Classes, General Ledger Groups, General Ledger Accounts બનાવતા.
12:31 આપણે આ પણ શીખ્યા  : Journal Entry પાસ કરતા, Balance sheet માં પરાવર્તન જોતા અને void a transaction કેવી રીતે કરવું.
12:40 અસાઈન્મેન્ટ તરીકે-
12:41 Journal Entry પાસ કરો
12:43 Goods Purchased for Rs 50,000.
12:46 Balance Sheet માં પરાવર્તન જોવું.
12:49 આ ટ્યુટોરીઅલ માં આપેલ લિંક સ્પોકન ટ્યુટોરીયલ નો સારાંશ આપે છે.
12:52 કૃપા કરીને તેને ડાઉનલોડ કરીને જુઓ.
12:55 અમે સ્પોકન ટ્યુટોરીયલ નો ઉપયોગ કરીને વર્કશોપ આયોજિત કરીએ છીએ અને સર્ટિફિકેટ આપીએ છીએ.
12:59 વધુ જાણકારી માટે અમને સંપર્ક કરો.
13:03 સ્પોકન ટ્યુટોરીયલને ફાળો NMEICT MHRD ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.
13:10 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki