FrontAccounting/C2/Banking-and-General-Ledger/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 11:31, 20 August 2018 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:01 | Front Accounting માં Banking and General Ledger પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે . |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ બનાવવતા શીખીશું: |
00:10 | General Ledger Classes,
General Ledger Groups, General Ledger Accounts. |
00:16 | આપણે આ પણ શીખીશું : |
00:17 | Journal Entryને Pass કરતા ,
Balance sheet માં રિફ્લેક્શન દેખવું અને વહીવટ ને void કેવી રીતે કરવું. |
00:25 | આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું: |
00:28 | Ubuntu Linux OS version 14.04, |
00:32 | FrontAccounting version 2.3.24 |
00:36 | આ ટ્યુટોરીયલ ના અભ્યાસ માટે તમે આપેલ સાથે પરિચિત હોવા જોઈએ: |
00:39 | Book-keeping ના સિદ્ધાંતો, |
00:42 | FrontAccounting માં Organisation/Company સેટ અપ કરવી . |
00:46 | જો નથી તો સંબંધિત FrontAccounting ટ્યુટોરીયલ માટે અમારી વેબસાઈટ નો સંદર્ભ લો. |
00:52 | ચાલો FrontAccounting interface. ખોલવાના સાથે શરૂઆત કરીએ. |
00:56 | બ્રાઉઝર પર ક્લિક કરો અને ટાઈપ કરો : localhost/account અને Enter. દબાવો. |
01:04 | login પેજ ખુલે છે. |
01:06 | યાદ કરો કે ઈન્સ્ટોલેશન વખતે આપણે admin user બનાવ્યું હતું. |
01:11 | તો અહીં admin યુઝર નેમ અને પાસવર્ડ દાખલ કરો. |
01:16 | ત્યારબાદ Login બટન પર ક્લિક કરો. |
01:19 | FrontAccounting વિન્ડો ખુલે છે. |
01:22 | Banking and General Ledger ટેબ પર ક્લિક કરો. |
01:25 | આપણે ટેબ માં વિવિધ વિકલ્પ જોઈ શકીએ છીએ જેમકે: |
01:29 | Payments, |
01:31 | Deposits, |
01:33 | Journal Entry વગેરે. |
01:36 | કોઈ પણ વહીવટ શરુ કરવા પહેલા આપણે Charts of Accounts.. ને સેટ કરવાનું જરૂરીર છે. |
01:41 | FrontAccounting માં Charts of Accounts ને Type, Class, Group અને Account દ્વારા વ્યાખ્યાયિત કરાવાય છે. |
01:49 | બધા વહીવટ એક Account, Group, Classes પર કિંમત લગાડવામાં આવે છે. |
01:54 | તેનો ઉપયોગ રિપોર્ટિંગ ના હેતુ માટે વહીવટ ને સમૂહ કરવા માટે કરવા માં આવે છે. |
01:59 | FrontAccounting ઇન્ટરફેસ પર જાવ. |
02:02 | આપણે Maintenance અંતર્ગત આપેલ વિકલ્પો જોઈ શકીએ છીએ : |
02:05 | આ ટેબ માં GL Accounts, GL Account Groups, GL Account Classes . |
02:12 | આપણને આ વિકલ્પોને સેટ કરવાની જરૂરિયાત છે. |
02:15 | FrontAccounting માં , |
02:16 | Account એ Group થી સંબધિત થાય છે અને |
02:18 | Group એ Class થી સંબધિત થાય છે. |
02:21 | આ Balance Sheet અને Profit and Loss A/c સ્ટેટમેન્ટ ને પ્રસ્તુત કરવાની રીત પર નિર્ભર કરે છે. |
02:27 | અહીં GL Accounts Classes એ પ્રારંભિક સ્ટેજ છે જેને પેહેલા સેટ કરવાની જરૂરિયાત છે . |
02:34 | ચાલો GL Accounts Classes. જોઈએ. |
02:37 | અહીં Class Type અને Class Name ને આપેલ રૂપે વ્યાખ્યાયિત કરેલ છે. |
02:41 | Assets, Liabilities, Income, Expense. |
02:46 | અને તમે આ પણ જોઈ શકો છો કે દરેક Class Type. માટે Class ID સેટ છે. |
02:51 | તમને Account Groups. સેટ કરવા પહેલા class ને સેટ કરવાની જરૂરિયાત છે. |
02:55 | તે કેવી રીતે કરવું તે હું દેખાડીશ. |
02:58 | અહીં તમે નવી Class ID ઉમેરવાની છે જે અહીં પહેલાથી ઉપલબ્ધ નથી. |
03:03 | નવા ક્લાસ આઈડી તરીકે હું 5 ટાઈપ કરીશ. |
03:08 | Class Name ફિલ્ડ માં એક Class Name. ટાઈપ કરો. |
03:11 | હું Equity તરીકે નામ ટાઈપ કરીશ. |
03:15 | Class Type ડ્રોપ ડાઉન બોક્સ પર ક્લિક કરો. |
03:18 | તમે મૂળભૂત યાદી જોઈ શકો છો. |
03:20 | Assets, Liabilities, Equity, Income, Cost of Goods Sold, Expense. |
03:27 | FrontAccounting ને Balance Sheet માં પ્રદર્શિત કરવા માટે Class Typeનું અનુસરણ કરું છું. |
03:32 | Class Type ને Equity તરીકે પસંદ કરો. |
03:35 | Add new બટન પર ક્લિક કરો. |
03:38 | આપણે જોઈ શકીએ છીએ કે મેસેજ દ્રશ્યમાન થાય છે અને કહે છે. |
03:41 | New account class has been added. |
03:44 | અહીં તમે ત્રીજી પંક્તિ માં નવો 'Class Equity ઉમેરાયેલો જોઈ શકો છો. |
03:51 | કરણકે ડિફોલ્ટ Class Type, માં Equity ત્રીજા પદાનુક્રમ સ્તર પર છે. |
03:57 | તો જયારે પણ તમે નવો Class ઉમેરો છો ત્યારે Class Type મૂળભૂત સ્થાન લેય છે. |
04:03 | હવે ચાલો GL Groups. કેવી રીતે ઉમેરવું તે જોઈએ. |
04:06 | Banking and General Ledger ટેબ પર જાવ. |
04:10 | GL Account Groups પર ક્લિક કરો. |
04:13 | આપણે ડિફોલ્ટ Group Name, જોઈ શકીએ છીએ જે Class ના અંદર GL Account Groups ને દેખાડે છે. |
04:19 | તમે Class ના અનુસાર સેટ કરેલ Group ID પણ જોઈ શકો છો. |
04:25 | એક વિશિષ્ટ Class ID દરેક Group Name માં ઉમેરાયેલ છે. |
04:29 | Group ID ફિલ્ડમાં હું નવી Group ID ના તરીકે 12. ટાઈપ કરીશ. |
04:34 | Name ફિલ્ડમાં હું Group Name. ના તરીકે Fixed Assets ટાઈપ કરીશ. |
04:39 | અહીં હું ફિલ્ડ માં None. મુકીશ. |
04:42 | આવું એટલા માટે છે કારણકે ગ્રુપ નેમ “Fixed Assets” કોઈ પણ આવા સબગ્રુપથી સંબધિત નહીં હે જે પહેલાથી જ ઉપલબ્ધ છે. |
04:50 | Class ડ્રોપ ડાઉન બોક્સ પર ક્લિક કરો. |
04:52 | Charts of Accounts, Fixed Assets એ Assets. ના ક્લાસ અંતર્ગત આવે છે. |
04:59 | અહીં હું Assets ને Class. તરીકે પસંદ કરીશ. |
05:03 | આ ફેરફારો ને સંગ્રહવા માટે Add new બટન પર ક્લિક કરો. |
05:08 | આપણે એરર મેસેજ જોઈ શકીએ છીએ જે કહે છે - “This account Group ID is already in use”. |
05:15 | આનો અર્થ એ છે કે Account Group ID 12 એ પુર્નવર્તીત છે. |
05:20 | ચાલો આપણે એક વિવિષ્ટ નંબર ઉમેરીએ. |
05:24 | હું Group ID ને 13. કરીશ. |
05:28 | Add new બટન પર ક્લિક કરો |
05:31 | આવખતે આપણે જે મેસેજ જોશું તે એ કહે છે - |
05:34 | “New account type has been added.” |
05:37 | Group Name એ class “Assets”. અસ્તવ્યસ્ત ઉમેરાયું છે. |
05:42 | તેજ રીતે તમે પોતાનું Group Name ઉમેરી શકો છો. |
05:46 | ચાલો હવે જોઈએ કેવી રીતે GL Accounts. ઉમેરવું. |
05:50 | Banking and General Ledger ટેબ પર ક્લિક કરો. |
05:53 | ચાલો GL Accounts. પર ક્લિક કરો. |
05:56 | અહીં પણ તમને એક વિશિષ્ટ code ટાઈપ કરવો પડશે. |
06:00 | Account Code ફિલ્ડમાં કોડ તરીકે હું ટાઈપ કરીશ 1100 . |
06:07 | Account Name ફિલ્ડ પર ક્લિક કરો. |
06:09 | હું Account Name ને “Land and Building” તરીકે ટાઈપ કરીશ. |
06:13 | તમે તમારી પસંદથી કોઈ પણ નેમ આપી શકો છો. |
06:16 | Account Group ડ્રોપ ડાઉન બોક્સમાં હું Account Group ને Fixed Assets. તરીકે પસંદ કરીશ. |
06:23 | Charts of Accounts. ના મુજબ Account Name Land & Building એ Group Fixed Assets ના અંતર્ગત છે. |
06:30 | તો અહીં Account status ડ્રોપ ડાઉન મેનુ પર ક્લિક કરો. |
06:34 | status ને Active. તરીકે પસંદ કરો. |
06:37 | ત્યારબાદ Add Account બટન પર ક્લિક કરો |
06:41 | આપણે આ પ્રકારે મેસેજ જોઈ શકીએ છીએ -‘New account has been added’. |
06:45 | હવે New account ડ્રોપ ડાઉન બોક્સ પર ક્લિક કરો. |
06:49 | તમે અહીં નવું બનેલ Account જોઈ શકો છો. |
06:52 | અહીં બતાડ્યા પ્રમાણે દરેક ઓર્ગનાઈઝેશન નું પોતાના account codes નું સેટ છે. |
06:57 | તેજ રીતે ઉપર દર્શવયા પ્રમાણે પગલાંઓ અનુસરીને તમે તમારું પોતાનું GL Account બનાવી શકો છો. |
07:03 | અહીં ટ્યુટોરીયલ ને અટકવો. |
07:05 | અને આ અસાઈન્મેન્ટ કરો. |
07:08 | અહીં બતાડ્યા પ્રમાણે GL Account Group અને GL Accounts બનાવો. |
07:14 | આ ફેરફારને સંગ્રહો. |
07:16 | હવે આપણે આપણી Company માટે Charts of Accounts ને સેટ અપ કર્યું છે. |
07:21 | ચાલો આગળ Journal Entry ને પાસ કરીએ. |
07:24 | Commenced business with a capital of Rs. 50,000. |
07:29 | Entry છે -
Cash A/c Dr. 50,000 To Capital A/c 50,000 (Capital introduced in the business ના રૂપમાં). |
07:40 | Banking and General Ledger ટેબ પર ક્લિક કરો. |
07:43 | અને પછી Journal Entry પર ક્લિક કરો. |
07:46 | આગળ Date field નું Calendar icon પર ક્લિક કરો. |
07:50 | તમે જોઈ શકો છો કે મૂળભૂત date એ today. તરીકે પસંદિત થયેલ છે. |
07:53 | અહીં આપણે વ્યવહાર માટે Reference નંબર જોઈ શકીએ છીએ. |
07:57 | Account Description ડ્રોપ ડાઉન બોક્સ પર ક્લિક કરો. |
08:01 | અહીં હું વિકલ્પ Cash પસંદ કરીશ. |
08:05 | ત્યારબાદ Debit ટેક્સ્ટ બોક્સ પર ક્લિક કરો અને amount ને 50,000. કરો. |
08:11 | Debit entry ને સેવ કરવા માટે Add Item બટન પર ક્લિક કરો. |
08:16 | ફરીથી Account Description ડ્રોપ ડાઉન બોક્સ પર ક્લિક કરો. |
08:21 | આ વખતે હું વિકલ્પ Capital પસંદ કરીશ. |
08:25 | ત્યારબાદ Credit ટેક્સ્ટ બોક્સ પર ક્લિક કરો અને amount ને 50,000. ટાઈપ કરો. |
08:31 | Credit entry, ને save કરવા માટે Add item button. પર ક્લિક કરો. |
08:35 | આ Journal Entry ના વર્ણન માટે હવે Memo ફિલ્ડ પર ક્લિક કરો. |
08:40 | અહીં ટેક્સ્ટ ટાઈપ કરો - Being capital introduced in the business. |
08:45 | ત્યારબાદ એન્ટ્રી ને સેવ કરવા માટે Process Journal Entry બટન પર ક્લિક કરો. |
08:50 | તમે લીલા રંગ માં દ્રશ્યમાન મેસેજ ઉપરની બાજુએ જોઈ શકો છો -
Journal Entry has been entered. |
08:57 | તમે વિકલ્પો પણ જોઈ શકો છો. |
08:59 | View this Journal Entry, Enter New Journal Entry, Add an Attachment અને
Back. |
09:06 | ચાલો View this Journal Entry વિકલ્પ ને ક્લિક કરીને તેનું અન્વેષણ કરીએ. |
09:11 | તુરંતજ એક પૉપ અપ વિન્ડો વર્તમાન General Ledger Transaction details ને દેખાડતું ખુલે છે. |
09:18 | આપણે Print અને Close. વિકલ્પ પણ અહીં જોઈ શકીએ છીએ. |
09:23 | આ વિકલ્પ ને પસંદ કરવાની સાથે આપણે આપણા ભવિષ્યના સંદર્ભ માટે આ વ્યવહારનું પ્રિન્ટઆઉટ મેળવી શકીએ છીએ. |
09:30 | આ વિન્ડો ને બંધ કરવાનો વિકલ્પ અહીં નીચે જમણી બાજુએ છે. |
09:34 | હું આ પસંદ કરીશ અને વિન્ડો ને બંધ કરો. |
09:38 | Enter New Journal Entry વિકલ્પ પર ક્લિક કરો. |
09:42 | આપણે જોઈ શકીએ છે કે આગળના નવા વ્યવહાર (transaction) માટે એક નવું પેજ તુરંતજ ખુલે છે. |
09:48 | પાછળ જવા માટે Back વિકલ્પ પસંદ કરો. |
09:51 | હવે Add an Attachment વિકલ્પ પર ક્લિક કરો. |
09:55 | આપણે આપેલ fields: જોઈ શકીએ છીએ
Transaction, Description અને Attached file. |
10:01 | જે પણ Journal entry પાસ થયી છે તેના લગતા ડોક્યુમેન્ટ ને અટેચ (જોડવા) કરવા માટે Attached file વિકલ્પ નો ઉપયોગ થાય છે. |
10:08 | ચાલો હું એક સેમ્પલ voucher ને અટેચ કરું જે મેં મારા કમ્પ્યુટર પર બનાવીને સંગ્રહી હતી. |
10:14 | તમારી સુવિધા માટે આ વિડિઓ ના નીચે Code file લિંકમાં આ ફાઈલ આપવા માં આવી છે. |
10:20 | આ લિંક પર ક્લિક કરો અને તમારા કમ્પ્યુર પર ફાઈલને સેવ કરો. |
10:24 | Browse બટન પર ક્લિક કરો અને તે ફોલ્ડર ને શોધો જ્યાં આ ડોક્યુમેન્ટ છે. |
10:29 | હું મારા Desktop ફોલ્ડર પરથી Sample-Voucher.odt file પસંદ કરીશ. |
10:36 | તમે અહીં ફાઈલ અટેચમેન્ટ જોઈ શકો છો. |
10:40 | ત્યારબાદAdd new બટન પર ક્લિક કરો. |
10:43 | એક મેસેજ દ્રશ્યમાન થાય છે જે કહે છે : Attachment has been inserted. |
10:48 | તમે આ પણ જોઈ શકો છો કે અપલોળ થયેલ ફાઈલ ઉમેરાયેલ છે. |
10:53 | હવે આપણે Balance Sheet માં Journal Entry નું પરાવર્તન જોઈ શકીએ છીએ. |
10:58 | આવું કરવા માટે Banking and General Ledger ટેબ પર ક્લિક કરો . |
11:02 | ત્યાતબાદBalance Sheet Drilldown વિકલ્પ પર ક્લિક કરો. |
11:06 | આપણે જોઈ શકીએ છીએ કે વ્યવહાર (transaction)અહીં દર્શાવવામાં આવે છે. |
11:09 | Current Assets દેખાડે છે balance એ 50,000 (fifty thousand). છે |
11:12 | આ transaction' એ 50000 (fifty thousand). શેષ રાશિ પ્રદર્શિત કરતા સાથે Liabilities માં પણ પરાવર્તિત થાય છે. |
11:18 | જયારે કે આપણે ફક્ત એક Journal Entry બનાવી છે, |
11:21 | આપણે પ્રદર્શિત યાદીમાં ફક્ત એક જ એન્ટ્રી જોઈ શકીએ છીએ. |
11:24 | ભવિષ્યમાં જયારે આપણે પાસે ઘણી બધી જનરલ એન્ટ્રીઓ હશે ત્યારે દ્રશ્યમાન યાદી એ લાંબી હશે . |
11:30 | જોઈએ વ્યવહાર (transaction) ને કેવી રીતે Void કરવું. |
11:34 | Setup ટેબ પર ક્લિક કરો. |
11:36 | અને ત્યારબાદ Maintenance બારના અંદર Void a transaction વિકલ્પ પર ક્લિક કરો. |
11:41 | આ વિકલ્પ entry ને કાઢવા માટે ઉપયોગ થાય છે. |
11:45 | આપણે reference number જોઈ શકીએ છીએ જે એન્ટ્રી ને બતાડે છે. |
11:49 | Select આઇકન પર ક્લિક કરો. |
11:52 | આઇકન પસંદિત કરવા પર ટ્રાન્સેક્શન નંબર અને voiding દ્રશ્યમાન થાય છે. |
11:57 | Void Transaction બટન પર ક્લિક કરો. |
12:00 | એક મેસેજ દ્રશ્યમાન થાય છે જે કહે છે- Are you sure you want to void this transaction? This action cannot be undone. |
12:07 | હું Proceed બટન પર ક્લિક કરીશ. |
12:10 | તુરંતજ અન્ય મેસેજ દ્રશ્યમાન થાય છે જે કહે છે - Selected transaction has been voided. |
12:16 | આવી રીતે આપણને જયારે પણ જોઈએ ત્યારે void a transaction, કરી શકીએ છીએ. |
12:20 | ચાલો સારાંશ લઈએ. |
12:22 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા: |
12:25 | General Ledger Classes, General Ledger Groups, General Ledger Accounts બનાવતા. |
12:31 | આપણે આ પણ શીખ્યા : Journal Entry પાસ કરતા, Balance sheet માં પરાવર્તન જોતા અને void a transaction કેવી રીતે કરવું. |
12:40 | અસાઈન્મેન્ટ તરીકે- |
12:41 | Journal Entry પાસ કરો |
12:43 | Goods Purchased for Rs 50,000. |
12:46 | Balance Sheet માં પરાવર્તન જોવું. |
12:49 | આ ટ્યુટોરીઅલ માં આપેલ લિંક સ્પોકન ટ્યુટોરીયલ નો સારાંશ આપે છે. |
12:52 | કૃપા કરીને તેને ડાઉનલોડ કરીને જુઓ. |
12:55 | અમે સ્પોકન ટ્યુટોરીયલ નો ઉપયોગ કરીને વર્કશોપ આયોજિત કરીએ છીએ અને સર્ટિફિકેટ આપીએ છીએ. |
12:59 | વધુ જાણકારી માટે અમને સંપર્ક કરો. |
13:03 | સ્પોકન ટ્યુટોરીયલને ફાળો NMEICT MHRD ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. |
13:10 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |