Joomla/C2/Creating-Articles-in-Joomla/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 12:03, 27 July 2018 by PoojaMoolya (Talk | contribs)
Time | Narration |
00:01 | Creating Articles in Joomla પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું:
Article Manager નવું article બનાવવું article ને એડીટ કરવું article ની કોપી (નકલ) બનાવવી અને article ને રદ્દ કરવું |
00:22 | આ ટ્યુટોરીયલ માટે, આપણે વાપરીશું:
Ubuntu 14.04 Joomla 3.4.1, XAMPP 5.5.19 મારફતે મેળવેલ Apache, MySQL અને PHP. |
00:40 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમારી સિસ્ટમમાં Joomla 3.4.1 સંસ્થાપિત છે કે નહી તેની ખાતરી કરી લો. |
00:49 | ચાલો પહેલા Joomla એડમીનીસ્ટ્રેટીવ (વહીવટી) પેનલ ખોલીએ. |
00:54 | તો ચાલો બ્રાઉઝર પર જઈએ અને ટાઈપ કરીએ http:double slash localhost slash joomla slash administrator. |
01:08 | એન્ટર દબાવો. |
01:10 | તમારું User Name અને password દાખલ કરો અને Log in બટન પર ક્લિક કરો. |
01:16 | હું admin તરીકે મારું username અને admin123 તરીકે password દાખલ કરીશ. |
01:25 | Log in પર ક્લિક કરો. |
01:28 | આપણે હવે Joomla Control Panel પર છીએ. |
01:32 | આપણે સ્ક્રીનની ડાબી-બાજુએ Control Panel મેનુ જોઈ શકીએ છીએ. |
01:39 | ચાલો Article Manager પુષ્ઠ પર જઈએ. |
01:43 | Article Manager પુષ્ઠ પર પહોંચવા માટે 2 માર્ગો છે. |
01:47 | Joomla Control Panel માં Article Manager મેનુ પર ક્લિક કરો. |
01:53 | અથવા ટોંચના મેનુમાં Content પર ક્લિક કરો અને પછી Article Manager પર ક્લિક કરો. |
02:02 | અહીં ટૂલબાર પર કેટલાક બટનો છે તેની નોંધ લો. |
02:07 | તમે આનો ઉપયોગ articles ને બનાવવા, મોડીફાય કરવા અને રદ્દ કરવા માટે કરી શકો છો. |
02:13 | એ સાથે જ તમે તેને આર્કાઇવ, પ્રકાશિત તથા અપ્રકાશિત કરી શકો છો. |
02:19 | ચાલો હવે article કેવી રીતે બનાવવું છે તે શીખીએ. |
02:23 | Article Manager પુષ્ઠ પરથી, Joomla માં article બનાવવાની 2 રીતો છે. |
02:30 | Article Manager page નાં ટૂલબાર પર New બટન પર ક્લિક કરો. |
02:36 | અથવા ટોંચે આવેલ મેનુમાં Content પર ક્લિક કરો, ત્યારબાદ Article Manager અને પછી સબ-મેનુ Add New Article. |
02:47 | હું ટોંચે ડાબી બાજુએ ટૂલબારમાં New બટન પર ક્લિક કરીશ. |
02:53 | આપણે હવે નવા article ક્રીએશન (બનાવટ) પુષ્ઠ પર છીએ. |
02:58 | આ પુષ્ઠ ટૂલબાર પર અમુક બટનો ધરાવે છે. |
03:03 | પૃષ્ઠના શીર્ષકની નીચે આવેલ પેનલમાં કેટલાક ફીલ્ડો (ક્ષેત્રો) માટે વેલ્યુઓ પૂરી પાડવામાં આવશે. |
03:10 | એક article બનાવતી વખતે Title અને Category અનિવાર્ય ફીલ્ડો (ક્ષેત્રો) છે. |
03:17 | આ બધાને અત્યંત પરિચિત કાળા એસ્ટરિક્સ દ્વારા સૂચવવામાં આવે છે. |
03:24 | ચાલો હવે એક article બનાવીએ. |
03:27 | article નાં શીર્ષક તરીકે ટાઈપ કરો Sodium. |
03:32 | આપણે ટેક્સ્ટ બોક્સ: Article Text માં અમુક ટેક્સ્ટ મુકીશું. |
03:37 | તમે અહીં તમારી પસંદની કોઈપણ ટેક્સ્ટ મૂકી શકો છો. |
03:41 | હું મારા Gedit ટેક્સ્ટ એડીટરમાની ટેક્સ્ટને કોપી કરીશ અને તેને Article text માં પેસ્ટ કરીશ. |
03:51 | આગળ, સ્ક્રીનની જમણી-બાજુએ આવેલ કેટેગરી (શ્રેણી) ફીલ્ડ પસંદ કરો. |
03:57 | ફીલ્ડની મૂળભૂત વેલ્યુ છે Uncategorised. |
04:00 | તેને એવું જ રહેવા દઈએ. |
04:04 | અહીં Featured કહેવાતું એક ફીલ્ડ છે, જે કે એક ટૉગલ બટન છે, Yes અને No વિકલ્પો સાથે. |
04:12 | એક featured article એ છે જે વેબસાઈટનાં homepage પર પ્રદર્શિત થશે. |
04:19 | હું Featured મેનુમાં Yes પસંદ કરીશ. |
04:24 | ચાલો હવે આર્ટીકલ (લેખ) ને સંગ્રહો અને બંધ કરો. |
04:28 | પુષ્ઠની ટોંચે ડાબા ખૂણે ટૂલબાર પર જાવ. |
04:33 | અહીં વિવિધ save વિકલ્પો આવેલ છે. |
04:37 | આપેલ વિકલ્પોમાંથી, હું Save & Close પર ક્લિક કરીશ. |
04:43 | Save & Close વિકલ્પ article ને સંગ્રહીત કરશે અને આપણને Article Manager પર પાછું લઇ જશે. |
04:51 | ચાલો આપણું વેબપેજ ખોલીએ અને આપણે બનાવેલું article જોઈએ. |
04:57 | એડમીનીસ્ટ્રેટીવ પેનલ પર ટોંચે જમણી બાજુએ, એક લીંક છે Digital India. તેના પર ક્લિક કરો. |
05:06 | આ એ સાઈટ નામ છે જે આપણે વેબસાઈટ માટે આપ્યું છે, Joomla નાં સંસ્થાપન વખતે. |
05:14 | આપણે હવે આપણા હોમપેજ પર છીએ અને તમે Sodium આર્ટીકલ (લેખ) જોઈ શકો છો જે આપણે homepage પર બનાવ્યો છે. |
05:24 | ચાલો બ્રાઉઝર વિન્ડોને બંધ કરીએ અને પાછા એડમીનીસ્ટ્રેટીવ પેનલ પર જઈએ. |
05:30 | હવે ચાલો હયાત article ને એડીટ કરવાનું શીખીએ. |
05:34 | આપણે article ને એડીટ કરીશું જે આપણે અત્યારે બનાવ્યું છે. |
05:40 | Article Manager માં article બદ્દલ જુઓ અને તેના શીર્ષક પર ક્લિક કરો. |
05:47 | અત્યારે, આપણી પાસે ફક્ત એક article છે. તો આપણે article Sodium પર ક્લિક કરીશું. |
05:54 | આનાથી આપેલ શીર્ષક ધરાવતું પુષ્ઠ ખુલે છે: Article Manager: Edit Article. |
06:01 | હું ટેક્સ્ટની શરૂઆતમાં એક લાઈન ઉમેરવા જઈ રહ્યી છું: |
06:06 | Sodium is one of the essential minerals required by our body. |
06:12 | આ વખતે article માં ફેરફારોને સંગ્રહવા માટે ચાલો બીજું વિકલ્પ પસંદ કરીએ. |
06:19 | ટૂલબારમાં Save પર ક્લિક કરો. |
06:24 | આનાથી article સંગ્રહીત થશે અને Edit Article સાથે પુષ્ઠ લોડ થશે. |
06:30 | જે કે દર્શાવે છે કે, article હજુ સુધી એડીટ માટે ખુલ્લું છે. |
06:35 | ચાલો વેબસાઈટ પર જઈએ અને આપણા ફેરફારોને ચકાસીએ. |
06:40 | પુષ્ઠની ટોંચે જમણી બાજુએ આવેલ Digital India લીંક પર ક્લિક કરો. |
06:45 | article એડીટ કરેલ છે તે જોવા માટે નીચેની તરફે સ્ક્રોલ કરો. |
06:50 | બ્રાઉઝર વિન્ડોને બંધ કરો અને એડમીનીસ્ટ્રેટીવ પેનલ પર પાછા જાવ. |
06:57 | હયાત article ની કોપી (નકલ) બનાવવા માટે, અહીં ટૂલબારમાં એક Save as Copy વિકલ્પ છે. |
07:06 | ચાલો તેને અજમાવીએ. |
07:08 | Save as Copy બટન પર ક્લિક કરો. |
07:11 | આનાથી એક નવું article બને છે, જે કે આપણા મૂળ Sodium, ની એક કોપી (નકલ) છે. |
07:19 | નોંધ લો સિસ્ટમે કોપી કરેલ article માટે, એક નવું શીર્ષક, Sodium (2) ઉત્પન્ન કર્યું છે. |
07:29 | ચાલો કોપી કરેલા article ને આપણા પસંદનું એક શીર્ષક આપીએ. |
07:35 | Title ટેક્સ્ટબોક્સમાં, ટાઈપ કરો Benefits of Sodium. |
07:43 | હવે Published તરીકે સ્થિતિ પસંદ કરો. ત્યારબાદ ટૂલબારમાં Save & Close વિકલ્પ પર ક્લિક કરો. |
07:56 | આપણે Article Manager પુષ્ઠ પર પાછા આવ્યા છીએ. |
08:00 | અહીં જુઓ; આપણને આપણી યાદીમાં Benefits of Sodium નામનું એક નવું article મળ્યું છે. |
08:09 | વેબપેજ પર જઈને તપાસો કે આપણી પાસે homepage પર 2 articles છે કે નહી. |
08:16 | ટોંચે જમણી બાજુએ Digital India લીંક પર ક્લિક કરો. |
08:21 | 2 articles: Sodium અને Benefits of Sodium જોવા માટે નીચેની તરફે સ્ક્રોલ કરો. |
08:29 | અહીં તમારી માટે એક નાનું એસાઈનમેંટ છે. |
08:32 | ટ્યુટોરીયલને અટકાવો અને આ કરો. |
08:35 | શીર્ષક Benefits of Sodium પર ક્લિક કરો. |
08:39 | ટેક્સ્ટનાં અંતમાં XYZ નું જોડાણ કરો. |
08:44 | આ વખતે ટૂલબારમાંથી છેલ્લું આઇકોન, Close પસંદ કરો. |
08:50 | Article Manager માં, ફરીથી Benefits of Sodium ખોલો. |
08:56 | આ ચકાસો કે, આ વખતે ફેરફારો સંગ્રહાયા ન હતા. |
09:01 | ફરીથી Close પર ક્લિક કરીને article ને બંધ કરો. |
09:06 | હવે એડમીનીસ્ટ્રેટીવ પેનલ પર પાછા જાવ. |
09:10 | હવે આપણે Joomla માં article કેવી રીતે રદ્દ કરવું તે જોશું. |
09:15 | જો કે આપણી પાસે બે articles છે, Benefits of Sodium અને Sodium, ચાલો આમાંથી એકને રદ્દ કરીએ. |
09:24 | પહેલા, article Sodium ની ડાબી બાજુએ આવેલ ચેક બોક્સ પર ક્લિક કરો. |
09:31 | ટૂલબારમાં, Trash: બટન પર ક્લિક કરો. |
09:36 | Article Manager માં ચકાસો કે article Sodium યાદીમાં હવે હયાત નથી. |
09:44 | article કાયમી રૂપે રદ્દ થઇ ગયું છે. |
09:48 | વેબપેજ પર જાવ અને article ઉપલબ્ધ છે કે નહી તે ફરીથી ચકાસો. |
09:54 | ટોંચે જમણી બાજુએ Digital India લીંક પર ક્લિક કરો. |
09:59 | જુઓ આપણી પાસે અહીં ફક્ત 1 article છે - Benefits of Sodium. |
10:07 | ચાલો રીકેપ કરીએ (સંક્ષેપમાં જાણીએ). આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા:
Article Manager article બનાવવું article ને એડીટ કરવું article ની કોપી (નકલ) સંગ્રહીત કરવી અને article ને રદ્દ કરવું. |
10:23 | અહીં તમારી માટે 2 નાના એસાઈનમેંટો છે. |
10:27 | નીચે સૂચવેલ પ્રમાણે બે નવા articles બનાવો. |
10:32 | Create New Article પુષ્ઠ પર જાવ તે માટે ક્લિક કરો Content પર ત્યારબાદ Article Manager અને પછી સબ-મેનુ Add New Article. |
10:44 | નવા article ને Vitamin A શીર્ષક આપો. |
10:48 | category તરીકે પસંદ કરો Uncategorised. |
10:53 | આ ટ્યુટોરીયલમાં આપવામાં આવેલ assignment-text ફાઈલમાંથી ટેક્સ્ટનો પહેલો બ્લોક (ખંડ) Article Text માં કોપી-પેસ્ટ કરો. |
11:03 | Save and New વિકલ્પ પર ક્લિક કરો. |
11:06 | શું થાય છે તેનું અવલોકન કરો. |
11:09 | નવા મેળવેલ article ને શીર્ષક Iron આપો. |
11:14 | category તરીકે પસંદ કરો Uncategorised. |
11:18 | આ ટ્યુટોરીયલ સાથે આપવામાં આવેલ assignment-text ફાઈલમાંથી ટેક્સ્ટનાં બીજા બ્લોક (ખંડ) ને Article Text માં કોપી-પેસ્ટ કરો. |
11:28 | Cancel આઇકોન પર ક્લિક કરો. |
11:31 | શું તમને હવે Article Manager માં Iron મળ્યું છે? |
11:36 | શા માટે અને શા માટે નહી તે સમજો. |
11:40 | આ લીંક પર ઉપલબ્ધ વિડીઓ, સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. તમારી પાસે જો સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
11:50 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલો વાપરીને વર્કશોપો આયોજીત કરે છે અને ઓનલાઈન પરીક્ષા પાસ કરવા પર પ્રમાણપત્રો આપે છે. વધુ જાણકારી માટે, કૃપા કરી અમને લખો. |
12:05 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને આધાર NMEICT, MHRD, Government of India દ્વારા આપવામાં આવ્યો છે. |
12:13 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |