Joomla/C2/Menus-in-Joomla/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 13:10, 5 July 2018 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:01 | Understanding menus in Joomla પરના સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું:
Menus અને Joomla માં તેમનું મહત્વ. Menu Manager અને કેવી રીતે menu items બનાવવી. |
00:16 | સાથે જ આપણે શીખીશું કે કેવી રીતે:
sub-menus બનાવવા મૂળભૂત Homepage બદલવું અને menu items ને અનપબ્લિશ (અપ્રકાશિત) કરવી. |
00:25 | આ ટ્યુટોરીયલ માટે, આપણે વાપરીશું:
Ubuntu Linux OS' 14.04 Joomla 3.4.1 XAMPP 5.5.19 મારફતે મેળવેલ Apache, MySQL અને PHP. |
00:41 | આ ટ્યુટોરીયલનું અનુસરણ કરવા માટે: તમને Joomla માં articles કેવી રીતે બનાવવું છે તેનું જ્ઞાન હોવું જોઈએ. |
00:46 | જો નથી તો, Spoken Tutorial વેબસાઈટ પર સંદર્ભિત Joomla ટ્યુટોરીયલો તપાસો. |
00:52 | menus વિશે વધુ સમજવા માટે ચાલો આપણા Digital India વેબપેજ પર જઈએ. |
00:57 | Homepage ની જમણી બાજુએ, એક બોક્સ છે જે દર્શાવે છે "Main Menu". |
01:01 | અત્યારે તે ફક્ત એક menu, "Home" ધરાવે છે. મૂળભૂત રીતે, Joomla માં ફક્ત આ જ menu ઉપલબ્ધ છે. |
01:10 | Menus એક માર્ગ છે જે આપણને વેબસાઈટને નેવિગેટ કરવામાં મદદરૂપ છે. દરેક menu એ menu items નો સેટ (સમૂહ) ધરાવે છે. |
01:16 | અહીં "Home" એક menu item છે, જે તમામ Featured articles ને ચીંધે છે. |
01:22 | આ કારણ છે કે શા માટે કોઈપણ article જેને "Featured" તરીકે ચિન્હાનકિત કરાયું છે તે આપણા Homepage પર દ્રશ્યમાન થાય છે. |
01:29 | દરેક menu item એ webpage ને એક URL વ્યાખ્યાયિત કરે છે. |
01:33 | એક menu item ને article ને પોઇન્ટ કરવા (ચીંધવા) હેતુ સુયોજિત કરી શકાય છે, જેમ કે અહીં Vitamin A છે. |
01:39 | અથવા તો તેને એક category અંતર્ગત તમામ articles સૂચિબદ્ધ કરાવવા માટે સુયોજિત કરી શકાય છે, જેમ કે Vitamins. |
01:45 | ચાલો Joomla control panel પર જઈએ. |
01:49 | ડાબી બાજુના મેનુમાં Menu Manager પર ક્લીક કરો. |
01:53 | એકાંતરે, તમે વેબપેજના ટોંચે આવેલ મેનુ-બારમાં Menus પર ક્લીક કરીને ત્યારબાદ Menu Manager પર ક્લીક કરી શકો છો. |
02:01 | મૂળભૂત રીતે, આપણી પાસે Main Menu કહેવાતું એક મેનુ છે. |
02:05 | શીર્ષક Main Menu પર ક્લીક કરો. |
02:18 | આપણે આ મેનુ સાથે સંકળાયેલ મેનુ આઇટમો જોઈ શકીએ છીએ. |
02:12 | નોંધ લો Menu Manager: Menu Items એ Article Manager જેવું જ લેઆઉટ (રચના) ધરાવે છે. |
02:08 | ચાલો એક menu item બનાવીએ જે આપણા article "Benefits of Nutrients" ને પોઇન્ટ (ચીંધવું) કરશે. |
02:24 | ટૂલબારમાં New બટન પર ક્લીક કરો. |
02:27 | જ્યારે આપણે menu item પર ક્લીક કરીએ ત્યારે, Menu Item Type ફિલ્ડ દર્શાવવામાં આવનાર પુષ્ઠનો પ્રકાર નક્કી કરે છે. |
02:33 | અહીં વિવિધ વિકલ્પો છે જેમ કે Single Article, List of articles in a category વગેરે. |
02:40 | Menu Item Type ની આગળ આવેલ Select બટન પર ક્લીક કરો. |
02:44 | એક નવો વિન્ડો ખુલે છે. નવા વિન્ડોમાં Articles પર ક્લીક કરો. |
02:48 | આપણે Articles અંતર્ગત વિકલ્પોની સૂચિ જોઈ શકીએ છીએ. |
02:52 | Single Article પર ક્લીક કરો. |
02:55 | Menu Item Type પર આધાર રાખીને, કેટલાક નવા પેરામીટરો (પરિમાણો) ની જરૂર પડી શકે છે. |
03:00 | જો કે આપણે Single Article પસંદ કર્યું છે તો, એક નવું ફિલ્ડ Select Article દ્રશ્યમાન થયું છે. |
03:06 | આ એક અનિવાર્ય ફિલ્ડ છે. આ ફિલ્ડ આગળ આવેલ Select બટન પર ક્લીક કરો. |
03:11 | articles ની સંપૂર્ણ સૂચિ સાથે એક નવો વિન્ડો ખુલે છે. |
03:15 | આ વિન્ડો એક સર્ચ (શોધ) ટેક્સ્ટ બોક્સ ધરાવે છે, જે article ના શીર્ષક પર કામ કરે છે. |
03:20 | વિન્ડોમાં દૃશ્યમાન articles ની સૂચિને વધુ સ્પષ્ટ (ચોક્કસ) કરાવવા માટે તે ફિલ્ટર પણ ધરાવે છે. |
03:25 | ચાલો article Benefits of Nutrients પસંદ કરીએ. |
03:28 | હમણાં માટે, આપણે આ વિન્ડોમાં તમામ બીજા બધા ફીલ્ડોમાં મૂળભૂત સેટિંગ્સ (સુયોજન) રાખીશું. |
03:34 | બિલકુલ ઉપરની તરફે, આપણી પાસે છે Menu Title ફિલ્ડ. આ એક અનિવાર્ય ફિલ્ડ છે. |
03:39 | title તરીકે ચાલો ટાઈપ કરીએ Single Article - Nutrients. |
03:44 | Save and Close પર ક્લીક કરો. |
03:46 | Digital India વેબપેજ પર જાવ અને તેને રિફ્રેશ કરો. |
03:50 | નવા menu item લીંકની નોંધ લો. તેના પર ક્લીક કરો. |
03:54 | આપણે અહીં article Benefits of Nutrients દૃશ્યમાન થયેલ જોઈ શકીએ છીએ. |
03:58 | Homepage પર પાછું જવા માટે ટોંચે ડાબી બાજુએ આવેલ Digital India પર ક્લીક કરો. |
04:02 | Menu Manager વેબપેજ પર જાવ. |
04:05 | ચાલો Single Article-Nutrients menu item ને બદલીને List of categories કરીએ. |
04:11 | તો, title Single Article-Nutrients પર ક્લીક કરો. |
04:16 | Menu Item Type આગળ આવેલ Select પર ક્લીક કરો. |
04:19 | નવા પૉપ-અપ વિન્ડોમાં, Articles પર ક્લીક કરો અને ત્યારબાદ List All Categories પર. |
04:25 | આપણે પાછા Menu manager વિન્ડો પર આવ્યા છીએ. |
04:28 | નોંધ લો હવે એક નવું ફિલ્ડ દૃશ્યમાન થાય છે. તેમાં આપણને જરૂર છે એક Top Level Category પસંદ કરવાની. |
04:34 | આ એક category છે જેની subcategories આ menu item અંતર્ગત સૂચિબદ્ધ થશે. |
04:39 | મૂળભૂત રીતે, તે છે Root. |
04:41 | આપણે બીજા તમામ ફીલ્ડોને એવા જ છોડી દઈશું. |
04:45 | પરંતુ આપણે menu title ને બદલીને Multiple Categories કરીશું. |
04:50 | Save and Close પર ક્લીક કરો. |
04:52 | Digital India વેબપેજ પર જાવ અને તેને રિફ્રેશ કરો. |
04:56 | Main Menu માં, Multiple Categories પર ક્લીક કરો. |
05:00 | નોંધ લો આપણી બે કેટેગરી (વર્ગ) Nutrients અને Food Sources એ વેબપેજના ટોંચે ડાબી બાજુએ દર્શાવવામાં આવી છે. |
05:08 | category ની આગળ આવેલ ક્રમાંક તે category અંતર્ગત આવેલ articles ની સંખ્યા સૂચવે છે. |
05:14 | સાથે જ, નોંધ લો કે category Uncategorized અહીં દેખાઈ નથી રહ્યી. |
05:18 | આ એટલા માટે કારણ કે તેમાં કોઈપણ article કે subcategory એસાઇન કરાયી નથી. |
05:24 | Nutrients લીંક પર ક્લીક કરો. |
05:26 | article Benefits of Nutrients અને subcategories Vitamins અને Minerals દર્શાવવામાં આવે છે. |
05:32 | Homepage પર પાછું જવા માટે ટોંચે ડાબી બાજુએ આવેલ Digital India લીંક પર ક્લીક કરો. |
05:37 | એક menu item એ sub-menus ધરાવી શકે છે, એજ પ્રમાણે જે રીતે એક category એ sub-categories ધરાવી શકે છે. |
05:43 | Menu Manager વેબપેજ પર જાવ. |
05:46 | ચાલો Multiple Categories અંતર્ગત એક submenu બનાવીએ. |
05:50 | Menu Items પુષ્ઠ પર, New બટન પર ક્લીક કરો. |
05:54 | Menu Item Type આગળ આવેલ Select બટન ક્લીક કરો અને ત્યારબાદ Articles પર. |
05:59 | Category List પસંદ કરો. |
06:03 | આનાથી category માંની articles ની સૂચિ દ્રશ્યમાન થશે. |
06:06 | એક નવું ફિલ્ડ (ક્ષેત્ર) Choose a Category દ્રશ્યમાન થાય છે. |
06:10 | મૂળભૂત રીતે, પસંદ કરેલ category છે Uncategorised. |
06:14 | ચાલો ડ્રોપ-ડાઉન યાદીમાં Nutrients પસંદ કરીએ. |
06:18 | જમણી બાજુએ, parent item ને પસંદ કરવા માટે એક ફિલ્ડ છે. તેના પર ક્લીક કરો. ત્યારબાદ Multiple Categories વિકલ્પ પસંદ કરો. |
06:27 | છેલ્લે આ menu ને ચાલો એક title આપીએ - આપણે આને Nutrient Articles બોલાવીશું. |
06:33 | Save બટન પર ક્લીક કરો. |
06:37 | Digital India webpage પર ચાલો કરેલ તમામ ફેરફારો જોઈએ. |
06:41 | ચાલો webpage ને રિફ્રેશ કરીએ અને Multiple categories menu item પર ક્લીક કરીએ. |
06:48 | તુરત જ, આપણને તેની નીચે sub-menu item Nutrient Articles દૃશ્યમાન થયેલ દેખાય છે. તેના પર ક્લીક કરો. |
06:56 | આ પુષ્ઠ આ category અંતર્ગત આવેલ તમામ articles ને ટેબ્યુલર ફોર્મેટ (કોઠા સ્વરૂપ) માં સૂચિબદ્ધ કરે છે. |
07:01 | sub-categories-Vitamins અને Minerals ને અલગથી સૂચિબદ્ધ કરાવાય છે. |
07:06 | હવે, ચાલો આ title તરફે નજર ફેરવીએ જે આ web-page માટે દર્શાવવામાં આવ્યું છે. |
07:11 | તે દર્શાવે છે Nutrient Articles, જેવું કે તમે અહીં જોઈ શકો છો. |
07:15 | આપણે કેવી રીતે આ title ને બદલીને જુદું રાખી શકીએ? |
07:18 | આપણે આ Menu settings મારફતે કરી શકીએ છીએ. |
07:21 | Menu Manager વેબપેજ પર જાવ. |
07:24 | ચાલો tab Page Display પર ક્લીક કરીએ. |
07:27 | નોંધ લો અહીં તમામ પુષ્ઠ સેટિંગ્સ (સુયોજન) વૈકલ્પિક છે. |
07:31 | Browser Page Title ફિલ્ડમાં, ટાઈપ કરો Nutrient Category |
07:36 | ત્યારબાદ Save and Close બટન પર ક્લીક કરો. |
07:39 | Digital India webpage પર જાવ અને તેને રિફ્રેશ કરો. |
07:43 | બ્રાઉઝર title ની હવે નોંધ લો. |
07:46 | તે દર્શાવે છે Nutrient Category. |
07:49 | Homepage પર પાછું જવા માટે Digital India લીંક પર ક્લીક કરો. |
07:53 | ચાલો પાછું Menu Manager પર જઈએ. |
07:56 | ટોંચે ટૂલબારમાં Home બટનની નોંધ લો. |
07:59 | આ વેબસાઈટ Homepage તરીકે પસંદ કરેલ menu સાથે સંકળાયેલ page બનાવે છે. |
08:04 | મૂળભૂત રીતે, menu item Home એ મૂળભૂત Homepage તરીકે સુયોજિત છે. |
08:10 | Home કોલમ બટન પર કર્સરને ફેરવીને આપણે આ ચકાસી શકીએ છીએ. |
08:15 | ટૂલ ટીપ (સંકેત) દર્શાવે છે “Default”. |
08:18 | ચાલો Nutrient Articles submenu ને મૂળભૂત Homepage તરીકે બનાવીએ. |
08:23 | શીર્ષકના ડાબી બાજુએ આવેલ ચેક-બોક્સ પર ક્લીક કરો અને ટૂલબારમાં Home બટન પર ક્લીક કરો. |
08:29 | નોંધ લો આ submenu આગળ હવે એક પીળા રંગનો સ્ટાર (તારક ચિન્હ) દૃશ્યમાન થાય છે. |
08:33 | Digital India વેબપેજ પર જાવ અને તેને રિફ્રેશ કરો. |
08:37 | નોંધ લો Homepage બદલાઈ ગયું છે. |
08:41 | Joomla માં Menus મહત્વના છે કારણ કે કન્ટેન્ટ (ઘટક) ફક્ત menus મારફતે જ દૃશ્યમાન થઇ શકે છે અને
દરેક વેબસાઈટ પાસે ઓછામાં ઓછું એક પબ્લિશ (પ્રકાશિત) કરેલ menu હોવું જોઈએ. |
08:51 | Menu Manager વેબપેજ પર જાવ. |
08:54 | Nutrient Articles submenu ની ડાબી બાજુએ આવેલ ચેક-બોક્સને પસંદ કરો. |
08:58 | ટોંચે ટૂલબારમાં આવેલ Unpublish બટન પર ક્લીક કરો. |
09:02 | સિસ્ટમ એક એરર દર્શાવે છે Can't unpublish default home. |
09:07 | આનો અર્થ એ થાય છે કે Homepage સાથે સંકળાયેલ menu અનપબ્લિશ થઇ શકતું નથી. |
09:13 | જ્યારે કે, આપણે parent menu ને અનપબ્લિશ કરી શકીએ છીએ. |
09:17 | Multiple Categories ની ડાબી બાજુએ આવેલ ચેક-બોક્સ પર ક્લીક કરો. |
09:21 | ટૂલબારમાં Unpublish બટન પર ક્લીક કરો. |
09:25 | એક menu ને અનપબ્લિશ કરવાથી તેના તમામ submenus પણ અન-પબ્લિશ થઇ જાય છે. |
09:30 | ચાલો Digital India વેબપેજ પર જઈએ અને આપણે શું કર્યું છે તે તપાસીએ. Homepage ને રિફ્રેશ કરો. |
09:35 | નોંધ લો Homepage હવે એક એરર દર્શાવે છે The requested page cannot be found. |
09:42 | આ એટલા માટે કારણ કે મૂળભૂત Home menu - Nutrient Articles પણ અનપબ્લિશ (અપ્રકાશિત) થઇ ગયું છે. |
09:48 | ચાલો પાછા Menu Manager પર જઈએ. |
09:51 | Status આઇકોન પર ક્લીક કરીને Multiple Categories પબ્લિશ (પ્રકાશિત) કરો. |
09:56 | Digital India webpage પર જાવ અને તેને રિફ્રેશ કરો. |
10:00 | નોંધ લો Homepage પરનો એરર હવે જતો રહ્યો છે. આપણે જોઈ શકીએ છીએ કે Nutrient Articles દર્શાવવામાં આવી રહ્યું છે. |
10:07 | ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા: Menus' અને Joomla માં તેમનું મહત્વ, Menu Manager, અને કેવી રીતે menu items ને બનાવવું |
10:18 | સાથે જ આપણે શીખ્યા કે કેવી રીતે:
sub-menus બનાવવું મૂળભૂત Homepage બદલવું અને menu items ને અનપબ્લિશ (અપ્રકાશિત) કરવી. |
10:26 | અહીં તમારી માટે 2 એસાઇન્મેન્ટ છે:
Main Menu અંતર્ગત બનાવો એક નવું menu item - Category Blogs and Lists આ menu item અંતર્ગત 2 submenus બનાવો. |
10:37 | આ ટ્યુટોરીયલ સાથે આપવામાં આવેલ assignment-text ફાઈલમાં આપેલ માર્ગદર્શિકાનો ઉપયોગ કરવાનો સંકેત છે. |
10:43 | Homepage ને રિફ્રેશ કરો.
નવા બનાવેલા menu items પર ક્લીક કરો અને 2 મેનુ પ્રકારો વચ્ચેનો તફાવત સમજો. |
10:51 | મેનુ આઈટમ (વસ્તુ) Nutrient Articles ને રદ્દ કરો. જુઓ કે તમે તેને પાછું લાવી શકો છો કે નહી.
સર્ચ ટૂલ ફિલ્ટરનો ઉપયોગ કરવાનો સંકેત છે. |
11:00 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ, Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો. |
11:07 | Spoken Tutorial પ્રોજેક્ટ ટીમ વર્કશોપો આયોજીત કરે છે અને ઓનલાઈન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે. વધુ વિગત માટે, કૃપા કરી અમને લખો. |
11:17 | Spoken Tutorial પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, Government of India દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે. |
11:28 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |