Joomla/C2/Common-mistakes-and-uninstalling-Joomla/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 13:16, 2 May 2018 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:01 | લોકલ (સ્થાનિક) સર્વર પર Common Mistakes while Installing Joomla and Uninstalling Joomla પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:11 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું:
Joomla સંસ્થાપિત કરતી વખતે થતી સામાન્ય ભૂલો તે ભૂલોનું નિરાકરણ અને Joomla ને અસંસ્થાપિત કેવી રીતે કરવું |
00:23 | આ ટ્યુટોરીયલ માટે, આપણે વાપરીશું:
Ubuntu લિનક્સ 14.04 Joomla 3.4.1 XAMPP 5.5.19 મારફતે મેળવેલ Apache, MySQL અને PHP |
00:41 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમારી પાસે હોવું જોઈએ: તમારી સિસ્ટમમાં સંસ્થાપિત થયેલ XAMPP અને Joomla . |
00:49 | એ સાથેજ તમને Joomla સંસ્થાપન પ્રક્રિયાનું જ્ઞાન હોવું જરૂરી છે. |
00:54 | જો નથી, તો spoken tutorial વેબસાઈટ પર, Joomla શ્રેણીમાં સંદર્ભિત ટ્યુટોરીયલ તપાસ કરો. |
01:02 | સૌ પહેલા, ચાલો હું મારી મશીન પર XAMPP શરુ કરું. |
01:06 | Ctrl + Alt + T કી દાબીને ચાલો terminal ખોલીએ. |
01:12 | એકાંતરે, લોન્ચર બારમાં આવેલ “Terminal” આઇકોન પર ક્લિક કરો. |
01:17 | XAMPP શરુ કરો તે માટે ટાઈપ કરો sudo space slash opt slash lampp slash lampp space start અને Enter દબાવો. |
01:28 | આ administrative પાસવર્ડ માટે પ્રોમ્પ્ટ કરશે. |
01:31 | ચાલો હું મારો administrative password ટાઈપ કરું અને Enter દબાવું. |
01:36 | હવે આપણી પાસે XAMPP ચાલતું છે. |
01:39 | સૌ પહેલી ભૂલ જે આપણે કરીએ છીએ તે એ કે Joomla ને જુદી ડિરેક્ટરીમાં એક્સટ્રેક્ટ કરીએ છીએ. |
01:45 | બ્રાઉઝર પર જાવ અને XAMPP પુષ્ઠ ખોલો તે માટે ટાઈપ કરો http colon double slash localhost અને Enter દબાવો. |
01:55 | સ્ક્રીનની ડાબી બાજુએ આવેલ મેનુમાં, phpinfo() પર ક્લિક કરો. |
02:00 | હવે Ctrl +F કી દબાવો અને DOCUMENT underscore ROOT માટે શોધો. |
02:07 | તે Apache Environment ટેબલમાં મળશે. |
02:11 | DOCUMENT underscore ROOT ની વેલ્યુ slash opt slash lampp slash htdocs રહેશે અથવા slash var slash www રહેશે. |
02:24 | મારી મશીનમાં, તે slash opt slash lampp slash htdocs છે. |
02:30 | કૃપા કરી નોંધ લો Joomla એ apache DOCUMENT underscore ROOT ડિરેક્ટરીમાં એક્સટ્રેક્ટ થવું જરૂરી છે. |
02:37 | જો આ પ્રમાણે ન થાય તો, સંસ્થાપન સુયોજન પુષ્ઠ બિલકુલ દેખાશે નહી. |
02:43 | બીજી સામાન્ય ભૂલ જે આપણાથી થાય છે તે એ કે output buffering ON હોય છે. |
02:49 | સંસ્થાપન સુયોજનનાં 3 જા પગલામાં, output buffering ને OFF તરીકે પસંદ કરવું જોઈએ. |
02:55 | આ ભલામણ કરેલ સેટિંગ (સુયોજન) છે ના કે જરૂરી સેટિંગ (સુયોજન). |
02:59 | સામાન્ય રીતે, મૂળભૂત રૂપે, તે OFF હોય છે. |
03:03 | output buffering જો ON હોય તો, સંસ્થાપન કદાચિત સફળતાપૂર્વક આગળ વધી શકે છે. |
03:08 | જો કે, પછી વેબસાઈટ અત્યંત ધીમી બની શકે છે. |
03:12 | કેટલાક કિસ્સામાં, સંસ્થાપન આ પગલા પર અટકી શકે છે. |
03:17 | જો તે ON હોય તો, આપણે તેને OFF કરી શકીએ છીએ તે માટે apache installation માં php.ini ને એડીટ કરવી પડશે. |
03:24 | આપણે terminal વિન્ડો પર જશું અને પહેલા php.ini દર્શાવીશું જે માટે ટાઈપ કરો locate space php dot ini અને Enter દબાવો. |
03:37 | આ ક્વેરી માટે આપણને ઘણા પરિણામો મળી શકે છે. |
03:40 | અહીં એક પરિણામ છે જેમાં php.ini એ etc ડિરેક્ટરી અંતર્ગત રહેશે. |
03:48 | આ ડિરેક્ટરી lampp ડિરેક્ટરી અંતર્ગત opt ડિરેક્ટરી અંતર્ગત છે. |
03:54 | આને આપણને એડીટ કરવાની જરુર છે. |
03:57 | મારી મશીનમાં, તે ફાઈલ માટે પાથ છે slash opt slash lampp slash etc slash php.ini |
04:07 | આપણે ફાઈલને Gedit text editor માં ખોલીએ છીએ તે માટે ટાઈપ કરો sudo space gedit space slash opt slash lampp slash etc slash php dot ini |
04:23 | પ્રોમ્પ્ટ કરવા પર, તમારો admin પાસવર્ડ દાખલ કરો. |
04:27 | આગળ વધવા દરમ્યાન, જ્યારે પણ તે પ્રોમ્પ્ટ થાય ત્યારે તમને આવું કરવું પડશે. |
04:32 | Gedit એ Ubuntu Linux માં પહેલાથી લોડ થયેલું એક મૂળભૂત ટેક્સ્ટ એડીટર છે. |
04:37 | વૈકલ્પિક રૂપે, તમે તમારી પસંદના કોઈપણ ટેક્સ્ટ એડિટરનો ઉપયોગ કરી શકો છો. |
04:42 | ફાઈલ ખુલ્લી હોય ત્યારે, output underscore buffering માટે શોધ કરો. |
04:48 | અમને મળેલુ પ્રથમ શોધ પરિણામ ટિપ્પણી કરવામાં આવે છે. તો આપણે આગામી પરિણામ માટે તપાસ કરીએ છીએ. |
04:54 | અહીં આપણે જે ટેક્સ્ટ શોધી રહ્યા છીએ તે મેળવીએ છીએ. |
04:57 | output underscore buffering = 4096 ને બદલીને output underscore buffering = off કરો. |
05:05 | આપણે Control + S દાબીને ફાઈલને સંગ્રહીએ છીએ. |
05:09 | આપણે ત્યારબાદ Gedit એડીટરથી બહાર નીકળી શકીશું. |
05:12 | ફેરફારને લાગુ કરાવવા માટે આપણે XAMPP ને રીસ્ટાર્ટ કરવાની જરૂર છે. |
05:16 | terminal પર જાવ અને ટાઈપ કરો sudo space slash opt slash lampp slash lampp space restart |
05:25 | Enter દબાવો. |
05:27 | તો, આપણે આગળનાં પગલા પર વધી શકીએ છીએ. |
05:30 | ત્રીજી ભૂલ જે આપણે કરી શકીએ તે એ છે કે configuration file માટે no write permission હોવી. |
05:36 | સંસ્થાપનના છેલ્લા પગલામાં, તમને કદાચ એક એરર મળી શકે છે જે દર્શાવશે “Your configuration file or directory is not writable or there was a problem creating the configuration file”. |
05:48 | આ ત્યારે ઉદ્દભવે છે જ્યારે આપણે Joomla ફોલ્ડરને write permission આપવાનું ભૂલી જઈએ છીએ. |
05:53 | આ એરર જો ઉદ્દભવે તો, તમને ટેક્સ્ટ બોક્સ અંતર્ગત અમુક ટેક્સ્ટ મળશે. |
05:58 | આપણે આ ટેક્સ્ટને Control + C વાપરીને કોપી કરીશું. |
06:02 | આ કિસ્સામાં, આપણે એક નવી configuration.php ફાઈલ બનાવી શકીએ છીએ અને તેમાં ટેક્સ્ટ પેસ્ટ કરીશું. |
06:09 | configuration.php ને આપણા joomla ફોલ્ડર અંતર્ગત બનાવવા માટે આપણે touch કમાંડ વાપરીશું. |
06:16 | command prompt પર ટાઈપ કરો sudo space touch space slash opt slash lampp slash htdocs slash joomla slash configuration dot php |
06:32 | Enter દબાવો. |
06:34 | ત્યારબાદ ટાઈપ કરો sudo space gedit space slash opt slash lampp slash htdocs slash joomla slash configuration dot php.' |
06:46 | Enter દબાવો. |
06:49 | આનાથી ફાઈલ Gedit ટેક્સ્ટ એડીટરમાં ખુલશે. |
06:52 | કોપી કરેલ ટેક્સ્ટને આ ફાઈલમાં પેસ્ટ કરો. |
06:56 | left bracket question mark php એ ફાઈલની પહેલી લાઈન તરીકે ઉપલબ્ધ છે કે નહી અને કન્ટેન્ટ (ઘટક) બરાબર મળતા છે કે નહી તેની ખાતરી કરવા ફાઈલને ચેક કરો. |
07:08 | Control + S કી દાબીને configuration.php ને સંગ્રહો. |
07:14 | આપણે પછી Gedit એડીટરથી બહાર નીકળી શકીએ છીએ. |
07:17 | હવે આપણી પાસે આપણા Joomla સંસ્થાપન માટે configuration.php છે. |
07:22 | હવે, આપણે ચોથી ભૂલ જોશું જે આપણે Joomla સંસ્થાપન દરમ્યાન કરી શકીએ છીએ. |
07:27 | આ એ છે કે Finish પગલામાં installation ફોલ્ડરને રદ્દ ન કરવું. |
07:32 | હું પર્યાપ્ત રીતે આ પગલાનાં મહત્વ પર ભાર મૂકી શકતી નથી. |
07:36 | આ સૌથી સામાન્ય ભૂલો છે. |
07:39 | તો, ફોલ્ડર રદ્દ થાય એની ખાતરી કરી લો. |
07:42 | આપણને જો આ પગલામાં કોઈ એરર મળે તો, આપણને ફોલ્ડર મેન્યુઅલી (પોતેથી) કાઢવું જોઈએ. |
07:47 | મને એક એરર મેસેજ મળે છે કારણ કે હું linux superuser તરીકે લોગ-ઇન થઇ નથી અને મારી પાસે delete permission નથી. |
07:56 | તો, ચાલો હવે terminal પર જઈએ. |
07:59 | આપણે joomla ફોલ્ડરમાંથી, Joomla સંસ્થાપન ફોલ્ડર મેન્યુઅલી (પોતેથી) રદ્દ કરીશું. |
08:04 | આ અનિવાર્ય છે. તો, ટાઈપ કરો cd slash opt slash lampp slash htdocs slash joomla |
08:14 | Enter દબાવો |
08:16 | ત્યારબાદ ટાઈપ કરો sudo space rm space minus rf space installation forward slash |
08:25 | Enter દબાવો |
08:27 | આપણે હવે Joomla ને સફળતાપૂર્વક સંસ્થાપિત કરી દીધું છે. |
08:30 | આપણે આ તપાસ કરી શકીએ છે તે માટે બ્રાઉઝરમાં જાવ અને ટાઈપ કરો http colon double slash localhost slash joomla |
08:40 | આપણે આપણું વેબપેજ જોઈ શકીએ છીએ. |
08:43 | હવે આપણે Joomla અસંસ્થાપિત કરવા વિશે ચર્ચા કરીશું. |
08:46 | આપણે સૌ પહેલા એ ફોલ્ડર રદ્દ કરવાની જરૂર છે જેમાં આપણે Joomla એક્સટ્રેક્ટ કર્યું હતું. |
08:51 | તો, હું terminal પર જઈને ટાઈપ કરીશ sudo space rm space minus rf space forward slash opt slash lampp slash htdocs slash joomla slash |
09:07 | Enter દબાવો. |
09:09 | હવે ટાઈપ કરો cd forward slash opt slash lampp slash htdocs slash joomla |
09:17 | આ ફોલ્ડર રદ્દ થયું છે કે નહી તે તપાસવા માટે છે. |
09:20 | જેવું કે તમે જોઈ શકો છો, ડિરેક્ટરી હયાત નથી. |
09:24 | તો પછી આપણે ડેટાબેઝ અને યુઝરો રદ્દ કરીશું. |
09:28 | આ પગલાથી Joomla પૂર્ણપણે અસંસ્થાપિત થશે. |
09:33 | હું પહેલા બ્રાઉઝર પર જઈશ અને ટાઈપ કરીશ http colon double slash localhost slash phpmyadmin |
09:44 | હું Users ટેબ પર ક્લિક કરીશ અને Joomla-1 યુઝર પસંદ કરીશ. |
09:50 | નીચે, એક વિકલ્પ છે, Drop the databases that have same names as the users. તેના પર ક્લિક કરો. |
09:57 | આ આપણને એક પ્રોમ્પ્ટ આપશે. You are about to DESTROY a complete database! Do you really want to execute DROP DATABASE? OK પર ક્લિક કરો. |
10:07 | હવે નીચે જમણી બાજુએ GO બટન પર ક્લિક કરો. |
10:11 | આપણે હવે આપણા localhost માંથી Joomla સફળતાપૂર્વક અસંસ્થાપિત કરી દીધું છે. |
10:16 | ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા:
Joomla સંસ્થાપિત કરતી વખતે થતી સામાન્ય ભૂલો અને તેનું નિરાકરણ અને Joomla અસંસ્થાપિત કરવું. |
10:28 | હવે ચાલો એસાઈનમેંટ પર આવીએ. |
10:30 | Joomla સંસ્થાપિત કરો.
Joomla અસંસ્થાપિત કરો. Joomla ખરેખર અસંસ્થાપિત થયું છે કે નહી તેની તપાસ કરો અને Joomla ને ફરીથી સંસ્થાપિત કરો. |
10:41 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ, સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
10:46 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
10:51 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલો વાપરીને વર્કશોપો આયોજીત કરે છે અને ઓનલાઈન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે. |
10:59 | વધુ વિગત માટે, કૃપા કરી અમને લખો. |
11:03 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને આધાર NMEICT, MHRD, Government of India દ્વારા આપવામાં આવ્યો છે. |
11:10 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |