DWSIM/C2/Heat-Exchanger/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 13:44, 25 April 2018 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:01 | DWSIM માં Heat Exchanger પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે. |
00:07 | આ ટયુટોરીયલમાં આપણે શીખીશું Heat Exchanger ને સીમ્યુલેટ કરતા. |
00:13 | Outlet stream temperatures ની ગણતરી કરતા. |
00:16 | Thermal Efficiency અને LMTD ની ગણતરી કરતા. |
00:20 | આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું DWSIM 4.3 અને Windows 7 |
00:28 | આ ટ્યુટોરીયલ માં પ્રદર્શિત પ્રક્રિયા અન્ય ઓએસ જેમકે Linux, Mac OS X અથવા ARM પર FOSSEE OS પર પણ સમાન છે. |
00:40 | આ ટ્યુટોરીયલ ના અભ્યાસ માટે તમને flowsheet પર કમ્પોનેન્ટ્સ ને ઉમેરવાનું જ્ઞાન હોવું જરુર્રી છે. |
00:47 | thermodynamic પેકેજ ને પસંદ કરો. |
00:50 | material stream ઉમેરો અને તમેની પ્રોપર્ટી ને સ્પષ્ટ કરો. |
00:54 | પૂર્વ જરૂરિયાત ટ્યુટોરીયલસ અમારી વેબસાઈટ પર ઉલ્લેખિત છે. |
00:58 | તમે આ ટ્યુટોરિયલ્સને અને બધી સંબન્ધિત ફાઈલોને આ સાઈટ થી એક્સેસ કરી શકો છો. |
01:04 | Outlet stream temperatures. ને નિર્ધારિત કરવા માટે એક ફ્લોશીટ વિકસિત કરીશું. |
01:09 | અહીં આપણે Compounds અને Inlet stream conditions. આપે છે. |
01:13 | અહીં આપણે Heat Exchanger પ્રોપર્ટીસ અને Property package આપે છે. |
01:18 | મેં મારી મશીન પર પહેલાથી જ DWSIM ખોલ્યું છે. |
01:23 | File મેનુ પર જાવ અને New Steady-state Simulation. પસંદ કરો. |
01:28 | Simulation Configuration Wizard વિન્ડો દ્રશ્યમાન થાય છે. |
01:32 | નીચે Next બટન પર ક્લિક કરો. |
01:36 | હવે Compounds Search ટેબ માં ટાઈપ કરો Methanol. |
01:42 | ChemSep ડેટાબેઝથી Methanol પસંદ કરો |
01:46 | તેજ રીતે Water ઉમેરો. |
01:49 | નીચે નીબાજુએ Next બટન પર ક્લિક કરો. |
01:53 | હવે Property Packages. આવે છે. |
01:56 | Available Property Packages થી , Raoult’s Law. પર ડબલ ક્લિક કરો. |
02:01 | આગળ Next બટન પર ક્લિક કરો. |
02:04 | આપણે Flash Algorithm. નામક નવા વિન્ડો પર મુવ થયા છીએ. |
02:08 | Default Flash Algorithm થી Nested Loops પસંદ કરો. |
02:14 | Next બટન પર ક્લિક કરો. |
02:17 | આગળનું વિકલ્પ છે System of Units. |
02:21 | System of Units અંતર્ગત C5 પસંદ કરો. |
02:26 | નીચે Finish બટન પર ક્લિક કરો. |
02:30 | ચાલો સારા દેખાવ માટે સિમ્યુલેશન વિન્ડો ને બંધ કરીએ. |
02:35 | ચાલો હવે બે મટીરીયલ સ્ટ્રીમ ઉમેરીએ જે Heat Exchanger ઉમેરે. |
02:41 | મેઈન સિમ્યુલેશન વિન્ડો ની જમણી બાજુએ Flowsheet Objects. પર જાવ. |
02:47 | Filter List ટેબ માં Material Stream. ટાઈપ કરો. |
02:52 | પ્રદર્શિત યાદીથી Flowsheet પર Material Stream ને ડ્રેગ અને ડ્રોપ કરો. |
02:58 | પ્રોપર્ટીઓ ને જોવા માટે Material Stream “MSTR-000” પર ક્લિક કરો. |
03:04 | ચાલો આ સ્ટ્રીમ નું નામ બદલીને Water In. કરીએ. |
03:08 | હવે આપણે Water In સ્ટ્રીમ વિશેષતાઓને ને સ્પષ્ટ કરીશું.
|
03:13 | Input Data. પર જાવ. |
03:15 | જો પહેલાથી પસંદિત ના હોય તો Flash Spec ને Temperature and Pressure (TP), તરીકે પસંદ કરો. |
03:21 | મૂળભૂત રીતે Temperature and Pressure એ Flash Spec. તરીકે પહેલાથી જ પસંદિત છે. |
03:27 | Temperature ને 10 degC કરો અને Enter. દબાવો. |
03:32 | Pressure ને 1 bar કરો અને Enter. દબાવો. |
03:37 | Mass Flow ને 15000 kg per hour કરો અને Enter. દબાવો. |
03:44 | હવે આપણે feed stream compositions ને સ્પષ્ટ કરીએ છીએ. |
03:49 | જો પહેલાથી પસંદીત ના હોય તો Composition માં Basis ને Mole Fractions, તરીકે પસંદ કરો. |
03:56 | મૂળભૂત રીતે , Mole Fractions એ Basis. તરીકે પસંદિત છે. |
04:01 | હવે Methanol માટે Amount એ 0 દાખલ કરો અને Enter. દબાવો. |
04:08 | તેજ રીતે Water, માટે 1 દાખલ કરો અને Enter. દબાવો. |
04:15 | Accept Changes. માટે જમણી બાજુએ લીલા ટીક પર ક્લિક કરો. |
04:20 | હવે ફ્લોશીટ પર અન્ય Material Stream ને ડ્રેગ અને ડ્રોપ કરો. |
04:25 | પ્રોપર્ટી ને જોવા માટે Material Stream “MSTR-001” પર ક્લિક કરો. |
04:30 | હવે સ્ટ્રીમ નું નામ બદલીને Methanol In. કરો. |
04:35 | હવે Methanol In ' સ્ટ્રીમ વિશેષતાઓ નો ઉલ્લેખ કરીશું. |
04:40 | Input Data. પર જાવ. |
04:42 | Flash Spec ને Temperature and Pressure(TP). તરીકે પસંદ કરો. |
04:46 | મૂળભૂત રીતે Flash Spec. માં Temperature and Pressure પહેલાથી જ પસંદિત છે. |
04:42 | Temperature ને 80 degC કરો અને Enter. દબાવો. |
04:58 | Pressure ને 5 bar કરો અને Enter. દબાવો. |
05:03 | Mass Flow ને 25000 kg/h કરો અને Enter. દબાવો.. |
05:11 | હવે Methanol In સ્ટ્રીમ કમ્પોઝીશનનો ઉલ્લેખ કરીએ.
|
05:17 | Composition માં Basis તરીકે Mole Fractions, પસંદ કરો જો પહેલાથી પસંદિત ના હોય.
મૂળભૂત રીતે Mole Fractions પસંદિત છે. |
05:29 | હવે Methanol ના માટે Amount તરીકે 1 દાખલ કરો.અને એન્ટર દબાવો.
|
05:36 | તેજ રીતે Water માટે 0 અને Enter. દબાવો. |
05:43 | Accept Changes. માટે જમણીબાજુએ લીલા ટીક પર ક્લિક કરો. |
05:48 | હવે બે અન્ય મટીરીઅલ સ્ટ્રીમ ને ઉમેરીએ જે Heat Exchanger ને બહાર કાઢે. |
05:54 | ચાલો આવું કરવા માટે એક Material Stream. ને ડ્રેગ કરીએ. |
05:58 | ચાલો હવે આને ગોઠવીએ. |
06:00 | તે સ્ટ્રીમ ને અસ્પષ્ટ છોડી દઈએ. |
06:03 | આપણે આ સ્ટ્રીમ નું નામ બદલીને Water Out. કરીશું. |
06:07 | આગળ આપણે અન્ય Material Stream. ઉમેરીશું. |
06:11 | ચાલો ફરી એક વાર ગોઠવીએ. |
06:14 | સ્ટ્રીમ ને અસ્પષ્ટ છોડી દઈએ. |
06:18 | અને આ સ્ટ્રીમ ને Methanol Out. નામ આપો. |
06:22 | ચાલો હવે flowsheet ને Heat Exchanger માં ઉમેરીએ. |
06:27 | Flowsheet Objects પર જાવ. |
06:30 | Filter list ટેબ માં ટાઈપ કરો Heat Exchanger. |
06:35 | પ્રદર્શિત Heat Exchanger પર ક્લિક કરો. |
06:39 | flowsheet. પર તેને ડ્રેગ અને ડ્રોપ કરો. |
06:42 | સારા દેખાવ માટે ચાલો તને ગોઠવીએ. |
06:47 | હવે આપણે Heat Exchanger. ને સ્પષ્ટ કરવા માટે તૈયાર છીએ. |
06:53 | ડાબી બાજુએ આપણે Property Editor Window. નામક ટેબ જોઈ શકીએ છીએ. |
06:58 | Connections, અંતર્ગત Inlet Stream 1. ના સામે વાળા ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને Methanol In. પસંદ કરો. |
07:07 | આગળ Outlet Stream 1 ના સામે વાળા ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને Methanol Out. પસંદ કરો. |
07:14 | પછી Inlet Stream 2. ના સામે વાળા ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને Water In. પસંદ કરો. |
07:21 | પછી Outlet Stream 2. ના સામે વાળા ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને Water Out. પસંદ કરો. |
07:28 | ચાલો હવે આગળનો ભાગ Calculation Parameters. પર જઈએ. |
07:32 | અહીં પ્રથમ વિકલ્પ Calculation Type. છે. |
07:36 | Calculation Type.' ના સામે વાળા ડ્રોપ ડાઉન પર ક્લિક કરો. |
07:39 | Outlet Temperatures પસંદ કરો. |
07:43 | આગળ Flow Direction ના સામે વાળા ડ્રોપ ડાઉન પર ક્લિક કરો.
Counter Current. પસંદ કરો. |
07:51 | ત્યારબાદ Cold Fluid Pressure Drop ના સામે વાળા ફિલ્ડ પર ક્લિક કરો અને 0.002 bar. દાખલ કરો.
અને Enter. દબાવો. |
08:03 | Hot Fluid Pressure Drop ના સામે વાળા ફિલ્ડ પર ક્લિક કરો અને 0.025 bar. દાખલ કરો. |
08:11 | ત્યારબાદ Enter. દબાવો. |
08:15 | Overall Heat Transfer Coefficient ના સામે વાળા ફિલ્ડ પર ક્લિક કરો, અને 450 Watt meter sqaure Kelvin ઉમેરો.
ત્યારબાદ Enter. દબાવો. |
08:27 | Heat Exchange Area ના સામે વાળા ફિલ્ડ પર ક્લિક કરો, અને 250 meter square. ઉમેરો.
ત્યારબાદ Enter. દબાવો. |
08:37 | ચાલો હવે simulation. રન કરીએ. |
08:40 | તો હવે ટૂલબાર માંથી Solve Flowsheet બટન પર ક્લિક કરો. |
08:45 | જયારે ગણતરી પૂર્ણ થયી જાય ત્યારે Flowsheet માંથી Heat Exchanger પર ક્લિક કરો. |
08:50 | Heat Exchanger, ના Property Editor Window થી Results સેક્શન પર જાવ. |
08:56 | Thermal efficiency; તપાસો તે 94.5% છે. Log Mean Temperature Difference; તપાસો તે 10.29 degree Centigrade. છે. |
09:09 | હવે આપણે સ્ટ્રીમ-વાઈઝ ટેમ્પરેચર પરિણામો અને મટીરીયલ બેલેંસ ચેક કરીશું. |
09:15 | Insert મેનુ પર જાવ અને Master Property Table પસંદ કરો. |
09:20 | Master Property Table ને એડિટ કરવા માટે તેના પર ડબલ ક્લિક કરો. |
09:24 | Configure Master Property Table વિન્ડો ખુલે છે. |
09:28 | Name ને Heat Exchanger – Stream Wise Results તરીકે દાખલ કરો. |
09:33 | Object Type ને Material Stream' તરીકે દાખલ કરો. મૂળભૂત રીતે Material Stream પહેલાથી જ પસંદિત છે. |
09:40 | તો આપણે તેને બદલીશું નહિ. |
09:43 | Properties to display,અંતર્ગત Object ને Water In, Methanol In, Water Out, Methanol Out તરીકે પસંદ કરો. |
09:54 | Property માં બધા પેરામીટરસ જોવા માટે નીચે સ્ક્રોલ કરો. |
10:00 | હવે પ્રોપર્ટી આપેલ પાસ કરો:
Temperature Pressure Mass Flow Molar Flow |
10:11 | Molar Fraction(Mixture) / Methanol |
10:15 | Molar Fraction(Mixture) / Water |
10:19 | વિન્ડો બંધ કરો. |
10:22 | સારા દેખાવ માટે Master Property Table ને સરકાવ. |
10:27 | અહીં આપણે Inlet અને Outlet સ્ટ્રીમ્સ ના માટે સંબધિત પરિણામ જોઈ શકીએ છીએ. |
10:33 | હવે આપણે Heat Exchanger. ની પ્રોપર્ટી જોશું. |
10:37 | Insert મેનુ પર જાવ અને Master Property Table પસંદ કરો. |
10:42 | Master Property Table. પર ડબલ ક્લિક કરો. |
10:46 | Configure Master Property Table વિન્ડો ખુલે છે. |
10:50 | Name ને Heat Exchanger – Results. તરીકે ઉમેરો. |
10:55 | Object Type ને Heat Exchanger તરીકે ઉમેરો. |
10:59 | Properties to display અંતર્ગત Object ને HE-004 તરીકે પસંદ કરો. |
11:06 | Property માં બધા પેરામીટર જોવા માટે નીચે સ્ક્રોલ કરો. |
11:12 | હવે પ્રોપર્ટી ને : Global Heat Transfer Coefficient (U) તરીકે પસંદ કરો. |
11:17 | Heat Exchange Area (A)
Heat Load |
11:21 | Cold fluid outlet temperature
Hot fluid outlet temperature |
11:26 | Logarithmic mean temperature difference(LMTD) and
Thermal Efficiency |
11:32 | આ વિન્ડો ને બંધ કરો. |
11:35 | સાર દેખવ માટે Master Property Table ને ખસેડો. |
11:39 | અહીં આપણે 'Heat Exchanger. ના સંબધિત પરિણામો ને જોઈ શકીએ છીએ. |
11:43 | ચાલો સારાંશ લઈએ. |
11:45 | આ ટ્યુટોરિયલ માં આપણે Heat Exchanger ને સીમ્યુલેટ કરતા શીખ્યા. |
11:50 | Outlet stream temperatures ને ગણતરી કરતા શીખ્યા. |
11:53 | Thermal Efficiency અને LMTD ગણતરી. |
11:57 | અસાઈન્મેન્ટ તરીકે વિવિધ Compounds, feed conditions and Thermodynamics ના માટે આ સિમ્યુલેશન ને ફરી કરો. |
12:05 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. http://spoken-tutorial.org/ |
12:08 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
12:12 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ જાણકારી માટે અમને લખો. |
12:20 | તમારા પ્રશ્નો ને અમારા ફોરમ પર પોસ્ટ કરો. |
12:24 | FOSSEE ટિમ DWSIM માં મોજુદ ફ્લોશીટ નું કન્વર્શ્ન નું સંયોજન કરે છે. |
12:29 | જેઓ આ કરે છે તેમને અમે માનદ અને પ્રમાણપત્રો આપીએ છીએ.વધુ વિગત માટે, આ વેબસાઈટનો સંદર્ભ લો.
|
12:36 | FOSSEE ટીમ લોકપ્રિય પુસ્તકોના ઉકેલાયેલા ઉદાહરણોના કોડિંગનું સંકલન કરે છે. |
12:41 | જેઓ આ કરે છે તેમને અમે માનદ અને પ્રમાણપત્રો આપીએ છીએ.વધુ વિગત માટે, આ વેબસાઈટનો સંદર્ભ લો.
|
12:48 | FOSSEE ટીમ વ્યવસાયિક સિમ્યુલેટર લેબોને DWSIM.માં સ્થાનાંતરિત કરવામાં મદદ કરે છે. . |
12:54 | જેઓ આ કરે છે તેમને અમે માનદ અને પ્રમાણપત્રો આપીએ છીએ.વધુ વિગત માટે, આ વેબસાઈટનો સંદર્ભ લો. |
13:00 | Spoken Tutorial અને FOSSEE પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRDભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.
|
13:09 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.
જોડાવાબદ્દલ આભાર. |