Thunderbird/C2/Introduction-to-Thunderbird/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 12:23, 28 May 2013 by Krupali (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00.00 મોઝિલા થન્ડરબર્ડના પરિચય પરના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
00.04 આ ટ્યુટોરીયલ માં આપણે મોઝિલા થન્ડરબર્ડ વિષે અને
00.09 તેને ડાઉનલોડ, સંસ્થાપિત અને લોન્ચ કેવી રીતે કરવું તે વિષે શીખીશું.
00.13 આપણે એ પણ શીખીશું કે કેવી રીતે:
00.15 એક નવું ઇમેઇલ એકાઉન્ટ રૂપરેખાંકિત કરવું

ડાઉનલોડ અને મેસેજ વાંચવું

00.20 મેલ મેસેજીસ કંપોઝ અને સેન્ડ કરવું

થન્ડરબર્ડમાંથી લૉગ આઉટ થવું

00.26 મોઝિલા થન્ડર બર્ડ, સરળ ઇમેઇલ ક્લાઈન્ટ છે.
00.29 તે એક ક્રોસ પ્લેટફોર્મ સોફ્ટવેર છે, જેનો અર્થ છે કે તે વિવિધ ઓપરેટિંગ સિસ્ટમો પર કામ કરી શકે છે.
00.35 તે તમને ઇમેઇલ મેસેજીસ ડાઉનલોડ કરવા માટેની પરવાનગી આપે છે
00.39 તમારા અન્ય મેલ એકાઉન્ટ્સ માંથી સ્થાનિક કમ્પ્યુટર પર.
00.42 તે તમારા બહુવિધ ઇમેઇલ એકાઉન્ટ્સને પણ વ્યવસ્થાપન કરે છે.
00.47 થન્ડરબર્ડ કેટલીક આધુનિક સુવિધાઓ પણ ધરાવે છે.
00.50 તમે જીમેલ, યાહૂ અને યુડોરા જેવા અન્ય મેલ એકાઉન્ટ્સ માંથી મેઇલ ફોલ્ડર્સ અને અડ્રેસ બુક જેવી બધી ઇમેઇલ માહિતી લઇ શકો છો
01.01 જો તમે POP3 વાપરો તો,
01.04 તમે થન્ડરબર્ડ માં બધા POP3 એકાઉન્ટ્સ એક ઈનબોક્સમાં ભેગા કરી શકો છો.
01.09 તમે લક્ષણો દ્વારા ગ્રુપમાં મેસેજીસ કરી શકો છો જેમ કે
01.12 Date, Sender,Priority અથવા Custom label.
01.18 અહીં આપણે ઉબુન્ટુ 12.04 પર મોઝિલા થન્ડરબર્ડ 13.0.1 નો ઉપયોગ કરી રહ્યા છીએ.
01.26 જો મોઝિલા થન્ડરબર્ડ તમારા કમ્પ્યુટર પર સંસ્થાપિત નથી, તો તમે ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર નો ઉપયોગ કરીને તેને સંસ્થાપિત કરી શકો છો.
01.33 ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર પર વધુ માહિતી માટે, આ વેબસાઈટ જુઓ.
01.40 તમે મોઝિલા વેબસાઇટ પરથી થન્ડરબર્ડ પણ ડાઉનલોડ અને સંસ્થાપિત કરી શકો છો.
01.46 મોઝિલા થન્ડર બર્ડ
01.48 Microsoft Windows 2000 પછીની આવૃત્તિઓ જેવી કે

MS Windows XP અથવા MS Windows 7 માટે પણ ઉપલબ્ધ છે.

01.56 આ વિશે વધુ માહિતી માટે, મોઝીલાની વેબસાઇટ જુઓ.
02.02 મોઝિલા થન્ડરબર્ડ વાપરવા માટે, તમારી પાસે ઓછામાં ઓછા બે માન્ય ઈમેઈલ અડ્રેસ હોવા જોઈએ.
02.08 POP3 વિકલ્પ ઇમેઇલ એકાઉન્ટ્સ માં સક્રિય થયેલ છે તે ખાતરી કરવું જરૂરી છે.
02.15 અને તમે ઇન્ટરનેટ સાથે જોડાયેલ છે કે નહિં તેની ખાતરી કરવું જરૂરી છે.
02.19 થન્ડરબર્ડ લોન્ચ કરીએ.
02.22 પ્રથમ, ડેશ હોમ ઉપર ક્લિક કરો જે તમારા કમ્પ્યુટર ડેસ્કટોપના ટોચે ડાબા ખૂણે, રાઉન્ડ બટન છે.
02.29 સર્ચ બોક્સ દેખાય છે.
02.31 હવે થન્ડરબર્ડ ટાઇપ કરો. થન્ડરબર્ડ આઇકોન દેખાય છે.
02.37 એપ્લિકેશન ખોલવા માટે તે પર ક્લિક કરો.
02.40 Mail Account Setup સંવાદ બોક્સ ખુલે છે.
02.43 ઉપરની બાજુએ ડાબી બાજુએ આવેલ લાલ ક્રોસ બટન પર ક્લિક કરી આ બંધ કરો.
02.49 મોઝિલા થન્ડર બર્ડ એપ્લિકેશન ખુલે છે.
02.53 પ્રથમ, આ મોઝિલા થન્ડરબર્ડ ઇન્ટરફેસ સાથે માહિતગાર થઈએ.
02.59 મોઝિલા થન્ડર બર્ડ ઈન્ટરફેસમાં વિવિધ વિકલ્પો સાથે મુખ્ય મેનુ છે.
03.05 શોર્ટકટ આઇકોન મેનુ બાર પર મુખ્ય મેનુ નીચે ઉપલબ્ધ છે.
03.11 ઉદાહરણ તરીકે, Get Mail, Write, અને Address Book માટે શોર્ટકટ આઇકોન છે.
03.18 થન્ડરબર્ડ બે પેનલમાં વિભાજિત થયેલ છે.
03.21 ડાબી પેનલ તમારા થન્ડરબર્ડ એકાઉન્ટ માં ફોલ્ડર્સ દર્શાવે છે.
03.26 આપણે હજુ સુધી મેઇલ એકાઉન્ટ રૂપરેખાંકિત કર્યું નથી, તેથી આ પેનલ હમણાં કોઇ પણ ફોલ્ડર્સ પ્રદર્શિત કરશે નહિં.
03.33 જમણી પેનલમાં ઈમેઈલ માટે Accounts અને Advanced Features વગેરે જેવા વિકલ્પો ધરાવે છે.
03.41 આ ટ્યુટોરીયલ માટે, આપણે પહેલેથી જ
03.44 બે ઇમેઇલ અકાઉન્ટ બનાવ્યા છે. આ ટ્યુટોરીયલ માટે તેઓ આ પ્રમાણે છે:
03.48 STUSERONE at gmail dot com

STUSERTWO at yahoo dot in

03.56 અમારી સલાહ છે કે તમે બે ઇમેઇલ એકાઉન્ટ્સનો ઉપયોગ કરો.
04.02 મેં પણ આ બે મેલ એકાઉન્ટ્સ માં POP3 વિકલ્પ સક્રિય કરેલ છે.
04.07 મેં જીમેલમાં POP3 કેવી રીતે સક્ષમ કર્યું?
04.11 પ્રથમ, જીમેલ એકાઉન્ટમાં લૉગિન કરો.
04.14 નવું બ્રાઉઝર ખોલો અને અડ્રેસ બારમાં www.gmail.com ટાઇપ કરો.
04.21 હવે જીમેલ ડોટ કોમ પર યુઝર નેમ STUSERONE અને પછી પાસવર્ડ દાખલ કરો.
04.30 આ Gmail વિન્ડોની જમણી બાજુ ટોચ પર સેટિંગ્સ આઇકોન પર ક્લિક કરો. Settings વિકલ્પ પર ક્લિક કરો.
04.40 Settings વિંડો દેખાય છે. Forwarding and POP/IMAP ટેબ પર ક્લિક કરો.
04.48 POP download માં, મેં Enable POP for all mail પસંદ કર્યું છે.
04.53 પછી Save Changes પર ક્લિક કરો.
04.56 જીમેઇલ મેઇલ વિંડો દેખાય છે.
04.58 POP3 હવે Gmail માં સક્રિય થયેલ છે!
05.02 જીમેઈલમાંથી લૉગ આઉટ થાઓ અને બ્રાઉઝર બંધ કરો.
05.08 ચાલો થન્ડરબર્ડ માં જીમેઈલ ડોટ કોમ એકાઉન્ટ પર STUSERONE રૂપરેખાંકિત કરીએ.
05.15 જીમેઇલ એકાઉન્ટ્સ થન્ડરબર્ડ દ્વારા આપમેળે રૂપરેખાંકિત થયેલ છે.
05.19 આપણે પાછળના ટ્યુટોરિયલ્સમાં અન્ય ઇમેઇલ એકાઉન્ટ્સ માટે મેન્યુલ ક્ન્ફીગ્યુરેશન વિશે જાણીશું.
05.26 પ્રથમ, તમારા નેટવર્કનું જોડાણ યોગ્ય રીતે રૂપરેખાંકિત થયેલ છે તેની ખાતરી કરો.
05.31 મુખ્ય મેનુ માંથી, Edit અને Preferences પસંદ કરો.
05.36 Thunderbird Preferences સંવાદ બોક્સ દેખાય છે.
05.39 Advanced પર ક્લિક કરો, Network and DiskSpace ટેબ પર ક્લિક કરો અને Settings પસંદ કરો.
05.48 Connection Settings સંવાદ બૉક્સમાં, Use system proxy settings વિકલ્પ પસંદ કરો.
05.56 OK પર ક્લિક કરો. Close પર ક્લિક કરો.
06.00 હવે, આ Accounts વિકલ્પની મદદથી નવા એકાઉન્ટ બનાઓ.
06.05 Accounts હેઠળ થન્ડરબર્ડની જમણી પેનલમાંથી, Create a New Account પર ક્લિક કરો.
06.12 Mail Account Setup સંવાદ બોક્સ દેખાય છે.
06.17 નેમ STUSERONE તરીકે દાખલ કરો.
06.20 STUSERONE at gmail dot com તરીકે ઇમેઇલ અડ્રેસ દાખલ કરો.
06.27 અને, અંતે, Gmail એકાઉન્ટનો પાસવર્ડ દાખલ કરો.
06.32 આગળ, Continue પર ક્લિક કરો.
06.36 Configuration found in Mozilla ISP database મેસેજ દેખાય છે.
06.42 આગળ, POP3 પસંદ કરો.
06.46 કેટલીક વખત એક એરર મેસેજ,
06.49 Thunderbird failed to find the settings પ્રદર્શિત થઇ શકે છે.
06.53 આ, થન્ડરબર્ડ આપમેળે જીમેઇલ સુયોજનો રૂપરેખાંકિત કરવા માટે સક્ષમ ન થયું, એમ સૂચવે છે.
06.59 આવા કિસ્સામાં, તમારે સુયોજનો જાતે રૂપરેખાંકિત કરવું પડશે.
07.04 હવે, Manual Config બટન પર ક્લિક કરો.
07.08 જીમેઇલ માટે રૂપરેખાંકન સુયોજનો દર્શાવવામાં આવ્યા છે.
07.12 થન્ડરબર્ડએ પહેલાથી જ જીમેઈલ સેટિંગ્સ યોગ્ય રીતે રૂપરેખાંકિત કરેલ છે, તો આપણે તે બદલીશું નહિં.
07.19 આ વિડિઓ અટકાવો અને આ સેટિંગ્સની નોંધ બનાવો.
07.24 જીમેઈલ મેન્યુલી રૂપરેખાંકિત કરવા માટે, તમારે સંબંધિત ક્ષેત્રોમાં આ સુયોજનો દાખલ કરવા જોઈએ.
07.30 જયારે સુયોજનો જાતે રૂપરેખાંકિત થાય છે, ત્યારે Create Account બટન સક્રિય થાય છે.
07.36 આ ટ્યુટોરીયલ માં, થંડરબર્ડએ જીમેઈલને યોગ્ય રીતે રૂપરેખાંકિત કર્યું છે.
07.41 તો ચાલો Create Account પર ક્લિક કરીએ.
07.44 આ તમારી ઈન્ટરનેટ ગતિને આધારે થોડો સમય લેશે.
07.52 જીમેઈલ એકાઉન્ટ બનાવ્યું છે અને તે જમણી પેનલ પર પ્રદર્શિત થાય છે.
07.56 નોંધ લો કે, ડાબી પેનલ હવે STUSERONE at gmail dot com ઇમેઇલ આઈડી દર્શાવે છે.
08.04 આ જીમેઈલ એકાઉન્ટ હેઠળ વિવિધ મેલ ફોલ્ડર્સ દર્શાવવામાં આવેલ છે.
08.09 Now, from the left panel, under the Gmail account, click Inbox.Click the Get Mail icon.
08.18 Note the status bar at the bottom of the Thunderbird window.
08.22 It displays the number of messages that are being downloaded.
08.27 All email messages from the Gmail account STUSERONE at gmail dot come are now downloaded into the Inbox.
08.36 Click on Inbox and select a message.
08.39 The message is displayed in the panel below.
08.43 Let’s double-click on the message.
08.46 It opens in a new tab.
08.49 Let’s close this tab, by clicking on the X icon, at the top right of the tab.
08.55 Let’s compose a message and send it to the account STUSERTWO at yahoo dot in
09.03 From the Mail toolbar, click Write.
09.07 The Write dialog box appears.
09.10 The From field, displays your name and the Gmail ID.
09.14 In the To field, let’s enter STUSERTWO at yahoo dot in
09.20 Let’s type the text Hi, I now have an email account in Thunderbird! in the body of the mail.
09.29 Now, let’s select the text and increase the font size.
09.33 Now, click the Larger font size Icon.This increases the Font size.
09.40 To change the colour of the text, first select it and click the Choose colour for text icon.
09.47 The Text Color dialog box appears. Let’s click Red and click OK.
09.55 The color of the text has changed.
09.58 Let’s insert a smiley now!Click on the Insert a Smiley face icon.
10.04 From the Smiley list, click Smile. A Smiley is inserted.
10.11 You can also do a spell check on your mail.
10.15 Let’s change the spelling of have to heve.
10.20 Click Spelling and select English US.
10.24 The Check Spelling dialog box appears, highlighting the misspelled word.
10.30 It also displays the correct spelling. Click Replace.Click Close to exit.
10.38 To set spelling preferences, from the Main menu, click Edit and Preferences.
10.44 From the Preferences.dialog box, click Composition.
10.48 You can then, check the options you require.Click Close.
10.54 Now, to send the mail, simply click on the Send button.
10.59 A Subject Reminder dialog box appears.
11.03 This is because we did not enter a Subject for this mail.
11.07 To send the mail without a Subject Line, you can click on Send Without Subject.
11.13 Click Cancel Sending.
11.16 Now, in the Subject field, type My First Email From Thunderbird.
11.21 Click Send.Your email has been sent. Let’s check it.
11.29 We have to open the STUSERTWO@yahoo.in account and check the Inbox.
11.37 So, let’s login to Yahoo
11.47 In the Yahoo login page, type the Yahoo ID STUSERTWO.Enter your password.
11.56 Click Inbox. The Inbox shows mail received from the Gmail account!
12.03 Click on the mail to open it.
12.05 You can use the Reply button and reply to the mail, but here let’s compose a new mail.
12.13 Let’s click on Compose.
12.16 In the To field, enter the address STUSERONE at gmail dot com
12.23 In the Subject field, enter Congrats!
12.27 Type, Glad you got a new account, in the mail
12.32 Click the Send button and log out of Yahoo.
12.37 Let’s close this browser.
12.39 Let’s check Thunderbird now.
12.42 Click Get Mail and click on Get All New Messages.
12.48 From the left panel, under your Gmail account ID, click Inbox.
12.53 The new message sent from the yahoo account is displayed in the Inbox.
12.58 The contents of the mail are displayed in the panel below.
13.03 You can reply to this mail, using Reply button.
13.07 We have successfully sent, received and viewed email messages using Thunderbird.
13.14 To log out of Thunderbird, from the Main menu, click File and Quit.
13.19 You will exit Mozilla Thunderbird.
13.22 This brings us to the end of this tutorial on Thunderbird.
13.26 In this tutorial we learnt about Mozilla Thunderbird and how to download, install and launch Thunderbird.
13.35 We also learnt how to:
13.37 Configure a new email account,

Compose and send mail messages, Receive and read messages, Log out of Thunderbird.

13.46 Here is an assignment for you.
13.49 Download Mozilla Thunderbird application
13.52 Install and launch it.
13.54 Configure an email account in 'Thunderbird.'
13.58 Send and receive mails using this account. Observe what happens
14.06 Watch the video available at the following link
14.09 It summarises the Spoken Tutorial project
14.12 If you do not have good bandwidth, you can download and watch it
14.16 The Spoken Tutorial Project Team
14.18 Conducts workshops using spoken tutorials.
14.22 Gives certificates for those who pass an online test
14.26 For more details, please write to contact at spoken hyphen tutorial dot org
14.32 Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
14.36 It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
14.44 More information on this Mission is available at spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
14.55 This tutorial has been contributed by DesiCrew Solutions Pvt. Ltd.Thanks for joining

Contributors and Content Editors

Krupali, Pratik kamble