Gedit-Text-Editor/C2/Overview-of-gedit-Text-Editor/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 12:51, 15 March 2018 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration | |
00:01 | Overview of gedit Text editor પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે. | |
00:07 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું: gedit Text editor , gedit Text editor ની વિશેષતા અને | |
00:15 | આ શ્રેણીના અંતર્ગત આવેલ વિભિન્ન ટ્યુટોરીયલમાં ના ઉપલબ્ધ કંટેટ | |
00:21 | આ ટ્યુટોરીયલ માટે હું વાપરી રહી છું : Ubuntu Linux 14.04 operating system gedit Text editor 3.10 | |
00:32 | આ ટ્યુટોરીયલ ના અનુસરણ માટે હું તમને Windows અથવા Linux ઓપરેટિંગ સિસ્ટમ વાપરવાનું જ્ઞાન હોવું જરૂરી છે. | |
00:40 | પહેલા ચાલો gedit Text editor વિષે શીખીશું. | |
00:45 | gedit એ એક શક્તિશાળી ટેક્સ્ટ એડિટર છે. | |
00:49 | તેને વાપરવું સરળ અને સાદું છે. | |
00:52 | ઉબન્ટુ લીનક્સ ઓપરેટિંગ સિસ્ટમ તે મૂળભૂત GUI ટેક્સ્ટ એડિટર છે.
| |
00:59 | આગળ ચાલો gedit Text editor ની વિશિષ્ટતાઓ જોઈએ. | |
01:04 | gedit Text editor માં તમામ સામાન્ય એડિટિંગ વિશિષ્ટતાઓ છે જેમ કે Cut, Copy, Paste, Undo and Redo વિકલ્પો. | |
01:14 | સાથે જ જીએડીટ માં Search અને Replace ટેક્સ્ટ વિકલ્પો પણ છે જેમેકે અન્ય ટેક્સ્ટ એડિટરમાં હોય છે. | |
01:22 | gedit Text editor સ્પેલ ચેક સુવિધા ધરાવે છે. | |
01:26 | તે લાઈન ક્રમાંક દર્શાવે છે, જે કે સોર્સ કોડને સરળતાથી ડીબગ કરવા માટે અત્યંત ઉપયોગી છે. | |
01:32 | તે ટેક્સ્ટ ને વીંટાળે છે અને વર્તમાન ટેક્સ્ટને હાઈલાઈટ કરે છે. | |
01:37 | વિન્ડોમાં વિવિધ ફાઈલો પણ કામ કરવું સરળ રહે છે તે માટે Tabbed વિંડો વિશિષ્ટતા છે. | |
01:44 | gedit text editor વિભિન્ન પ્રોગ્રામિંગ ભાષાઓમાં સિંટેક્સને હાઈલાઈટ કરે છે. | |
01:50 | તે પ્રોગ્રામ માં ખુલા અને બંધ કૌંસનો ટ્રેક રાખે છે. | |
01:55 | plugins મારફતે વધારાની નવી વિશિષ્ટતાઓ ઉપલબ્ધ કરાય છે. | |
02:00 | આપમેળે સંગ્રહિત કરવાના અને બેકપના વિકલ્પો પણ ઉપલબ્ધ છે. | |
02:05 | જીએડીટ ટેક્સ્ટ એડિટર પ્રોગ્રમરો ,પ્રોજેક્ટ મેનેજરો લેખકો તથા જે કોઈ પણ ટેક્સ્ટ ફાઈલો પર કામ કરે છે તેમના દ્વારા વાપરવામાં આવી શકે છે. | |
02:16 | આ શ્રેણી આવેલ દરેક ટ્યુટોરીયલો ને આપેને સવિસ્તાર શીખીશું.
| |
02:21 | આ શ્રેણી નું પહેલું ટ્યુટોરીયલ Ubuntu Linux અને Windows માં gedit Text editor નું ઈન્ટોલેશન સમજાવે છે. | |
02:30 | અને કેવી રીતે ફાઈલ બનાવવી અને અથવા હયાત ફાઈલને ખોલવી સંગ્રહિત કરવી તે સમજાવે છે. | |
02:38 | અહીં ટ્યુટોરીયલની ઝલક છે. | |
02:41 | Introduction to gedit Text Editor પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું: gedit Text Editor. | |
02:51 | આગળનું ટ્યુટોરીયલ એ સામાન્ય એડિટ ફંકશનો છે. | |
02:55 | તે આપણને આપેલ સમજવા માં મદદ કરશે.- Cut, Copy અને Paste કંટેટ , Undo અને Redo ક્રિયાઓ Search અને Replace ટેક્સ્ટ અને Print ડોક્યુમેન્ટ | |
03:10 | ચાલો આ ટ્યૂટોરિયલ તરફે નજર ફેરવીએ. | |
03:13 | case option સાથે ફક્ત એકજ શબ્દ મેળ ખાય છે જે છે, School શબ્દમાં આવેલ કેપીટલ 'S'. ફરીથી, કર્સર Find બોક્સ પર મુકો. | |
03:25 | આગળનું ટ્યુટોરીયલ 'Handling tabs' છે . અહીં આપણે શીખીશું Add, Move,re-order અને close tabs. | |
03:30 | ફાઈલને બેકઆઉઝ કરવા અને ખોલવા માટે સાઈડ પેનલ નો ઉપયોગ કરો. | |
03:30 | ફાઈલ ને બ્રાઉઝ કરવા અને ખોલવા માટે સાઈડ પેનલ નો ઉપયોગ કરો. | |
03:39 | લાઈન ક્રમાંક દાખલ કરો અને ટેક્સ્ટને વીંટાળો. | |
03:43 | અહીં ટ્યુટોરીયલ ની ઝલક છે. | |
03:46 | Side Panel માં, Untitled Document 2 પર ક્લીક કરો. તે ડોક્યુંમેન્ટ હવે સક્રિય બને છે. | |
03:55 | આગળનું ટ્યુટોરીયલ Default Plugins છે. | |
03:55 | આ આપણને સમજાવશે કે મૂળભૂત પ્લગીન કેવી રીતે વાપરવા જેમકે ,સૉર્ટ ચેન્જ કેસ સ્પેલ ચેકર ડેટ (તારીખ) અને ટાઈમ (સમય) દાખલ કરવું. | |
04:10 | ચાલો હું આ ટ્યુટોરીયલને પ્લે કરું. | |
04:12 | તમે તેવું Ubuntu Software Center વાપરીને કરી શકો છો. gedit Preferences બોક્સનાં Close બટન પર ક્લીક કરો. | |
04:20 | આગળનું ટ્યુટોરીયલ બીજા અન્ય Plugins વિષે સમજાવશે. | |
04:25 | તે સમજાવે છે કે થર્ડ પાર્ટી Plugins ઇન્સ્ટોલ કરવું તથા વાપરવું. | |
04:31 | થર્ડ પાર્ટી પ્લગીન જેને ચપળ ટેક્સ્ટ Completion ક્હેવાય છે તેને આ ટ્યુટોરિયલ માં આવરી લેવાશે. | |
04:37 | અહીં આ ટ્યૂટોરિયલ ની ઝલક છે. | |
04:40 | હું 3.8 અને 3.10. વર્જન માટે ક્લિક કરીશ. તમે તમારા જીએડીટ વર્જનના પ્રમાણે લિંક પસંદ કરી શકો છો. | |
04:50 | છેલ્લું ટ્યૂટોરિયલ snippets વિષે છે. | |
04:54 | Snippets યુઝર કોડ ને પુનરાવર્તિત ટાઈપિંગ થી બચાવવા માટે મદદ કરે છે. | |
05:00 | તે સમજાવે છે કે કેવી રીતે મૂળભૂત Snippets વાપરવું Snippets ઉમેરવું. snippets ને રદ કરવું. | |
05:08 | બીજા વિકલ્પો જેવા કે | |
05:10 | મળતા જુળતા brackets હાઈલાઈટ કરવા અને Document Statistics વગેરેને પણ આ ટ્યુટોરીયલમાં આવરી લેવાયું છે. | |
05:17 | અહીં ટ્યુટોરીયલ ની ઝલક છે.. | |
05:20 | ડાબી બાજુએ 'C' ના નીચે else if snippet પર ક્લિક કરો. તમે આના માટે સિંટેક્સ ને ઉપર જમણા પેનલ પર જોઈ શકો છો. (*** video Clip ***) | |
05:30 | આ આપણને ટ્યુટોરીયલ ના અંતમાં લાવે છે. | |
05:33 | ચાલો સારાંશ લઈએ. | |
05:35 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા : | |
05:37 | gedit Text editor નું ઓવરવ્યૂ. | |
05:41 | આપેલ દરેક વિષય પર વિગતવાર ટ્યુટોરીયલ માટે અમારી વેબસાઈટનો સંદર્ભ લો. | |
05:47 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેંડવિથ ના હોત તો ,તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો. | |
05:56 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ જાણકરી માટે અમને લખો. | |
06:05 | જો તમને સ્પોકન ટ્યુટોરીયલ વિષે કોઈ સવાલ છે ? તો સાઈટ પર જાઓ. | |
06:11 | જ્યાં તમને સવાલ છે તે મિનિટ અને સેકેંડ પસંદ કરો.તમારો પ્રશ્ન ટૂંક માં સમજાવો. | |
06:18 | અમર ટિમ માંથી કોઈ તમને જવાબ આપશે. | |
06:22 | સ્પોકન ટ્યુટોરીયલ ફોરમ એ ચોક્સ ટ્યુટોરીયલ પ્રશ્નો માટે બનાવવા માં અવાયું છે. | |
06:27 | બિનસંબંધિત અને સામાન્ય પ્રશ્ન ના પૂછો, આ કલ્ટર ને કમી કવર માં મદદ કરે છે.ઓછા કલ્ટર સાથે આપણે આ ડિસ્કશન ને ઇન્સ્ટ્રક્શન મટીરીયલ તરીકે વાપરી શકીએ છીએ. | |
06:41 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. વધુ જાણકારી આપેલ લિંક પર ઉપલબ્ધ છે. | |
06:53 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું જ્યોતિ સોલંકી વિદાઈ લઉં છું. |