OpenModelica/C3/Component-oriented-modeling/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 11:54, 13 March 2018 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:01 | Component oriented modeling પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું model ની શરૂઆત કેવી રીતે કરવી. |
00:12 | connector class કેવી રીતે વ્યાખ્યાયિત કરવું અને component models નો ઉપયોગ કરીને simple electric circuit ના મોડલ ને કેવી રીતે બનાવવું. |
00:21 | આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું : OpenModelica 1.9.2'. Ubuntu Operating System version 14.04 |
00:31 | પણ આ પ્રક્રિયા આપેલમાં થી કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમના સમાન છે. |
00:39 | આ ટ્યુટોરીયલ ને સમજવા અને અભ્યાસ કરવા માટે તમે Modelica માં ક્લાસ ને વ્યાખ્યાયિત કરવાની જરૂરિયાત છે. |
00:45 | તમને જાણકારી હોવી જોઈએ કે package અને Icon and Diagram Views ને વ્યાખ્યાયિત કેવી રીતે કરવું. |
00:51 | પૂર્વજરૂરિયાત ટ્યુટોરિયલ નો ઉલ્લેખ અમારી વેબસાઈટ પર કરેલ છે. કૃપા કરીને તેને જુઓ. |
00:57 | ચાલો હવે Class Instantiation વિષે વધુ શીખીએ. |
01:02 | Modelica classes ને ઇંટેન્શીએટ કરી શકાય છે. |
01:06 | ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ ને માનવ ક્લાસ નું એક ઉદાહરણ ધારી શકાય છે. class નું ઉદાહરણ ક્લાસના સમાન વેરિયેબલ અને સમીકરણ હોય છે. |
01:20 | Class Instantiation માટે સિન્ટેક્સ પ્રદર્શિત છે. |
01:25 | હવે આપણે એક ઉદાહરણ દ્વારા અને સમજીએ.કૃપા કરીને અમારી વેબસાઈટ પર ઉબલબ્ધ બધી ફાઈલો ને ડાઉનલોડ કરો અને સેવ કરો. |
01:34 | હું OMEdit પર જાઉં છું. આપેલ ફાઈલસ OMEdit પર પહેલાથી જ ખુલેલ છે: classInstantiationExample અને simpleCircuit |
01:48 | classInstantiationExample પર ડબલ ક્લિક કરો. હવે ચાલો આ ક્લાસ વિષે વધુ ચર્ચા કરીએ. |
01:56 | વધુ સારા દેખાવ માટે ચાલો હું OMEdit વિન્ડો ને જમણી બાજુએ ખસેડું. |
02:02 | અહીં મેં object1 અને object2 નામ વાળા બે ઓબ્જેક્ટને બનાવવા માટે bouncingBall class ને ઇંસ્ટેંશીએટ કર્યું છે. |
02:12 | નોંધ લો કે દરેક instance ની ઉંચાઈ વેરિયેબલ h ના માટે પ્રારંભિક વેલ્યુ છે. |
02:20 | bouncingBall મોડેલ ના વિષે વધુ જાણકારી માટે કૃપા કરીને પૂર્વજરૂરિયાત ટ્યુટોરીયલ જુઓ. |
02:27 | ચાલો આ ક્લાસ ને સીમ્યુલેટ કરીએ. |
02:30 | ટૂલબાર માં Simulate બટન પર ક્લિક કરો. |
02:34 | ક્લાસ સિમ્યુએલર્ટ નથી થતો અને એક એરર આપે છે. |
02:39 | આ એટલામાટે કારણકે bouncingBall class OMEdit માં નથી ખૂલતો. |
02:45 | bouncingBall class ક્લાસ ખોલો, જેને તમે ડાઉનલોડ કર્યું છે. |
02:50 | હવે એક વાર ફરી આ ક્લાસ ને સીમ્યુલેટ કરો. પૉપઅપ વિન્ડો ને બંધ કરો. |
02:56 | નોંધ લો class આ વખતે સફળતા પૂર્વક સીમ્યુલેટ થયી ગયું છે. |
03:01 | આ અભ્યાસ દર્શાવે છે કે એક ક્લાસ OMEdit માં ખુલ્લું હોવું જોઈએ, જેને ઇંસ્ટેંશીએટ કરવાનું છે. |
03:09 | object1 નેરીએબલ નું variables browser માં વિસ્તૃત કરો. |
03:14 | નોંધ લો કે અહીં યાદીબધ્ધ વેરિયેબલ્સ bouncingBall class માં વ્યાખ્યાયિત કરેલ છે. |
03:20 | આ વેરિયેબલ object1 અને object2 નો ભાગ છે , કારણકે bouncingBall class ના સમાયોજન ના ઉદાહરણ છે. |
03:30 | હવે પરિણામ ડીલીટ કરો અને સ્લાઈડ પર પાછાં જાવ. |
03:37 | Component orientation અન્ય મોડલિંગ અને સિમ્યુલેશન સોફ્ટવેર ના બદલે Modelica સેટ કરે છે. |
03:43 | આModelica ની વધુ મહત્વપૂર્ણ વિશેષતા છે. |
03:48 | component મોડલ સિંગલ ફીજીશ્યન ફેનોમેનન નું પ્રતિનિધિત્વ કરે છે. |
03:53 | તેને તત્કાલ અને જોડાયેલ પ્રભાવ ઉત્પ્ન્ન કરવા માટે ઉમેરી શકાય છે. |
03:59 | ઉદાહરણ તરીકે RLC circuit ને resistor, inductor અને capacitor મોડેલ વિકસિત કરી શકાય છે. |
04:08 | Acausal connectors ઘટકો instances. ના વચ્ચે ઇન્ટરફેસના રૂપમાં કામ કરે છે. |
04:15 | તે કનેક્ટર ક્લાસનો પ્રયોગ કરીને વ્યાખ્યાયિત થાય છે ઉદાહરણ તરીકે pins ના વિદ્યુત ઘટકોના માટે connectors ના રૂપે ઉપયોગ કરી શકાય છે. |
04:24 | આપણે આ વિષે વધુ શીખીશું જયારે આપણે એક ઇલેક્ટ્રોનિક સર્કિટ ના ઉદાહરણ ને સીમ્યુલેટ કરવાનો પ્રયત્ન કરીશું. |
04:30 | Connectors માં across અને flow વેરિયેબલ હોય છે અને સમીકરણ ને ઉમેરી શકતા નથી. |
04:38 | હવે આપણે સ્લાઈડ માં દેખાડેલ Electric Circuit ને સીમ્યુલેટ કરીએ. |
04:43 | બેટરીનો વોલ્ટેજ {VoSin(2pift)} દ્વારા આપવામાં આવે છે, જ્યાં Vo 10 વોલ્ટ છે f એ 1 Hz છે અને resistance એ 5 ohm છે . |
04:59 | પાછલી સ્લાઈડ બતાડેલ electric circuit ને મોડલ કરવા માટે આપણે Solution Methodology પર નજર ફેરવીએ, નોંધ લો કે કોઈ પણ Resistor અને Voltage Source ના બે પિન્સ છે: Positive અને Negative. |
05:14 | માટે એક pin નામક connector ને વ્યાખ્યાયિત કરો. |
05:18 | pin connector ના ઉદાહરણ બના સાથે એકમ ક્લાસ નામક Ground ને વ્યાખ્યાયિત કરો. |
05:24 | Resistor નામક ક્લાસ ને વ્યાખ્યાયિત કરો. |
05:28 | Resistor class માં pin connector ના બે ઉદાહરણ છે: Positive pin અને Negative pin |
05:36 | જેવું કે આપણે resistor class ના વિષે જોયું છે. pin connector ના બે ઉદાહરણ ના સાથે VoltageSource નામક ક્લાસ ને વ્યાખ્યાયિત કરો. |
05:46 | simpleCircuit નામક ક્લાસ ને વ્યાખ્યાયિત કરો. simpleCircuit એ Resistor અને VoltageSource નું ઉદાહરણ હોવું જોઈએ. |
05:56 | Resistor, ground અને VoltageSource ના સંબધિત પિન્સ ને કનેક્ટ કરો. |
06:02 | જરૂરી ઘટક મોડલો ને પહેલાથીજ પ્રોગ્રામ કરેલ છે. |
06:07 | માટે Solution Methodology ના ફક્ત છેલ્લા બે પગલાંઓ નું પ્રદશન કરીશ. |
06:13 | ચાલો હું OMEdit પર પાછી જાઉં. Modeling perspective પર જાવ. |
06:19 | ચાલો હું OMEdit વિન્ડો ને જમણી બાજુએ ખસેડું. |
06:23 | Libraries Browser માં simpleElectricCircuit પેકેજ વિસ્તૃત કરો. |
06:29 | નોંધ લો કે આ પેકેજમાં પાંચ ક્લાસ આપેલ છે: pin, Ground, Resistor, Voltage Source અને circuit. |
06:40 | simpleElectricCircuit પર ડબલ ક્લિક કરો. ClassinstantiationExample ને બંધ કરો. |
06:48 | સારા દેખાવ માટે ચાલો OMEdit વિન્ડોને ફરીથી ડાબી બાજુએ ખસેડીએ. |
06:54 | Modelica.SIunits પેકેજ simpleElectricCircuit પેકેજમાં ઈમ્પોર્ટ થયું છે. |
07:02 | માટે તે પેકેજમાં type ડેફિનેશન પૂર્ણ નામના સંદર્ભ ના વગર ઉપયોગ કરી શકાય છે. |
07:10 | ચાલો pin connector ને સમજીએ. થોડું નીચે સ્ક્રોલ કરો. |
07:17 | Pin ને connector class ક્લાસ ઉપયોગ કરીને વ્યાખ્યાયિત કરવા માં આવ્યું છે. |
07:21 | Voltage અને current વેરિયેબલ છે જે પોતાના આસપાસના સાથે એક pin બદલે છે. |
07:27 | pin પર Potential V દ્વારા વ્યાખ્યાયિત કરેલ છે. Voltage અને Current એ Modelica library ના SIunits પેકેજમાં types ડિફાઇન છે. |
07:40 | Voltage પાસે ઘટક આ માધ્યમથી પ્રવાહ કરવા માટે એક મોજુદ કારણ બને છે |
07:44 | માટે current એ flow વેરીએબલ છે અને આ flow keyword નો ઉપયોગ કરી વ્યાખ્યાયિત કરવામાં આવે છે. |
07:50 | pin connector માં પણ Icon view છે જે annotations દ્વારા નિર્દિષ્ટ છે, જેવું દેખાડેલ છે. |
07:57 | હવે Resistor class. ના વિષે ચર્ચા કરીશું. થોડું નીચે સ્ક્રોલ કરો. |
08:04 | જેમકે Solution Methodology માં ચર્ચા કરેલ છે Resistor class માં pin connector ના બે ઉદાહરણ છે. |
08:12 | p એ positive pin ને દર્શાવે છે અને n એ negative pin ને દર્શાવે છે. |
08:18 | હવે હું તમને બતાડીશ કે OMEdit ના drag and drop નો ફંકશન નો ઉપયોગ કરીને ક્લાસ કેવી રીતે ઇંસ્ટેંશીએટ કરવું. |
08:26 | આ દેખાડવા માટે ચાલો હું Ctrl + N ઉપયોગ કરીને નવો ક્લાસ ખોલું. |
08:32 | આને class example1 નામ આપો અને Ok દબાવો. OMEdit વિન્ડો ને જમણી બાજુએ શિફ્ટ કરો. |
08:41 | Text View માં જો ક્લાસ ખુલો હોય તો Diagram View પર જાવ. |
08:46 | ચાલો હું pin class ઇંસ્ટેંશીએટ કરું. |
08:51 | Libraries Browser માં pin આઇકોન પર ડાબું ક્લિક કરો. |
08:55 | diagram લેયરમાં આઇકન પકડીને રાખો અને ડ્રેગ કરો આને કેનવાસ પર કોઈ પણ સાથે છોડી દો. |
09:04 | હવે આપણે pin class નું instance બનાવ્યું. |
09:09 | જેવી કે બતાડેલ છે તમે આને છોડ્યા પાછી પણ ડામેંશન અને લોકેશન બદલી શકો છો. |
09:16 | હવે જોઈએ કે આ ક્લાસ કેવી રીતે Text View માં ઇંસ્ટેંશીએટ છે.Text View પર જાવ. |
09:22 | Diagram View માં પોતાના પ્લેસમેન્ટના આધાર પર class pin અને annotation કે ઇંસ્ટેંશીએટ ના માટે કમાંડ પર ધ્યાન આપો. |
09:33 | માટે Diagram View' માં ક્લાસ એક ઉદાહરણ બનાવવું પોતેથીText View માં દર્શવે છે. ચાલો હું example1 ટેબ બંધ કરું. |
09:45 | ચાલો શીખીએ કે electric circuit કેવી રીતે મોડલ કરવું , જેને આપણે સ્લાઈડ માં જોયું છે. |
09:51 | Circuit આઇકન પર ડબલ ક્લિક કરો જો કે simpleElectricCircuit પેકેજનો પણ ભાગ છે. |
09:58 | આ class માં પહેલાથી જ આપણા સર્કિટનું ઇંટ્રેસ્ટ એસેમ્બલ છે જેવું કે Diagram View માં જોઈ શકાય છે. આ સીમ્યુલેટ થવા માટે તૈયાર છે. |
10:09 | પણ નવી ફાઈલ માં તેજ circuit બનાવે છે. |
10:14 | આપણે drag and drop ફંકશન નો ઉપયોગ કરીશું જેઆપણે હમણાં જ શીખ્યું. |
10:19 | Ctrl + N દબાવો. આ ફાઈલને circuit(underscore)construction નામ આપો. OK દબાવો. |
10:28 | Text View. માં જો ખુલ્લું હોય તો Diagram View પર જાવ. |
10:32 | Libraries Browser થી ડ્રેગ અને ડ્રોપ VoltageSource પસંદ કરો. તમે તમારા અનુસાર ડાઈમેંશન બદલી શકો છો. |
10:43 | આ રીતે Libraries Browser થી ડ્રેગ અને ડ્રોપ Resistor પસંદ કરો. |
10:50 | Ground class સાથે પણ તેજ કરો. |
10:54 | હવે આપણા દરેક ઘટક ના સંબધિત pins થી જોડાવાની જરૂરિયાત છે. |
11:00 | સૌ પ્રથમ Resistor ના positive pin ના માટે Voltage Source ના positive pin ને જોડીએ છે. |
11:07 | Voltage Source ના ડાબા પિન પર ફેરવો. |
11:11 | પ્રદર્શિત ટેક્સ્ટ સૂચવે છે કે આ 'positive pin p છે. |
11:17 | pinપણ ડાબું ક્લિક કરો અને કર્સરને Resistor ડાબા પિન પાસે ડ્રેગ કરો. |
11:24 | જયારે કર્સર એરો થી ક્રોસ માં બદલાઈ જાય તો માઉસ છોડી દો. |
11:30 | તેજ રીતે resistor ના negative pin ને voltage source ના negative pin થી કનેક્ટ કરો. |
11:38 | સર્કિટ ડાઇગ્રામ માં આપણે Ground ના સાથે કનેક્શન નો ઉલ્લેખ નથી કર્યો. |
11:44 | પરંતુ આપણે વ્યગતિગત રૂપે Resistor અને Voltage Source ના negative pins ને Ground થી કનકેકટ કરવા ઇચ્છિએ છીએ. |
11:51 | આ circuit માં potential ના સંદર્ભ બિંદુને સુનિશ્ચિત કરે છે. |
11:57 | હવે આ ક્લાસ પૂર્ણ થયી ગયો છે Ctrl + S દબાવીને ક્લાસ સેવ કરો. |
12:04 | Simulate બટન પર ક્લિક કરો. પૉપ અપ વિન્ડો પર ક્લિક કરો. |
12:10 | class સફળતાપૂર્વક સીમ્યુલેટ થયી ગયું છે. |
12:14 | ચાલો હું Variables browser ના સારા દેખાવ માટે OMEdit વિન્ડો ના ડાબી બાજુએ ખસેડું છું.
|
12:20 | Variables Browser માં Resistor કોલમ ને વિસ્તૃત કરો અને Ir પસંદ કરો. |
12:28 | નોંધ દો કે પ્રોફાઈલ sinusoidal અપેક્ષિત છે. |
12:33 | જોકે Voltage Source એ DC ના બદલે AC સોર્સ છે. |
12:38 | માટે આપણે આના ઘટક ભાગો થી એક મોડેલ બનાવ્યું છે અને આને સીમ્યુલેટ કર્યું છે. |
12:44 | આપણે આગલા ટ્યુટોરિયલ માં Resistor અને Voltage Source classes ના વિષે હજુ અધિક શીખીશું. |
12:52 | ચાલો હું સ્લાઈડ પર પાછી જાઉં. |
12:55 | હવે આપણે આ ટ્યુટોરીયલ ના અંત માં આવિએ. |
12:59 | અસાઈન્મેન્ટ તરીકે એક Voltage Source. ના સાથે series માં બે resistors ના સાથે electric circuit બનાવો. |
13:07 | simple electric circuit પેકેજ માં પ્રદાન કરેલ Voltage source અને Resistor ના માટે ઘટક મોડેલ નો ઉપયોગ કરો. |
13:15 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ નિહાળો. તે Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
13:21 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ: વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગત માટે, કૃપા કરી અમને લખો. |
13:26 | શું તમને આ Spoken Tutorial વિશે કોઈ પ્રશ્નો પૂછવા છે? કૃપા કરી આ વેબસાઈટની મુલાકાત લો. |
13:32 | FOSSEE ટીમ લોકપ્રિય પુસ્તકોના ઉકેલાયેલા ઉદાહરણોના કોડિંગનું સંકલન કરે છે. જેઓ આ કરે છે તેમને અમે માનદ અને પ્રમાણપત્રો આપીએ છીએ.વધુ વિગત માટે, આ વેબસાઈટનો સંદર્ભ લો. |
13:38 | FOSSEE ટીમ વ્યવસાયિક સિમ્યુલેટર લેબોને OpenModelica માં સ્થાનાંતરિત કરવામાં મદદ કરે છે. જેઓ આ કરે છે તેમને અમે માનદ અને પ્રમાણપત્રો આપીએ છીએ.વધુ વિગત માટે, આ વેબસાઈટનો સંદર્ભ લો. |
13:47 | Spoken Tutorial અને FOSSEE પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. |
13:54 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.
જોડાવાબદ્દલ આભાર. |