DWSIM/C2/Plug-Flow-Reactor/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 10:15, 26 February 2018 by Jyotisolanki (Talk | contribs)
| Time | Narration |
| 00:01 | DWSIM માં Plug Flow Reactor(PFR) સીમ્યુલેટ કરવા પરના સ્પોકન ટ્યુટોરીઅલ માં તમારું સ્વાગત છે. |
| 00:07 | આ ટ્યુટોરીઅલમાં આપણે શીખીશું કે kinetic reaction વ્યાખ્યાયિત કરતા. |
| 00:13 | Plug Flow Reactor (PFR) ને સીમ્યુલેટ કરતા |
| 00:16 | PFR માં reaction માટે Conversion અને Residence time ની ગણતરી કરતા. |
| 00:22 | આ ટ્યુટોરીઅલ રિકોર્ડ કરવા હું ઉપયોગ કરી રહી છું DWSIM 4.3 અને Windows 7 |
| 00:30 | આ ટ્યુટોરીઅલમાં પ્રદર્શિત પ્રક્રિયા અન્ય OS જેવું કે Linux, Mac OS X અથવા ARM પર FOSSEE OS પર પણ સમાન છે. |
| 00:42 | આ ટ્યુટોરીઅલ ના અનુસરણ કરવા માટે તમને આપેલ નું જ્ઞાન હોવું જરૂરી છે. flowsheet પર કમ્પોનેન્ટસ ને ઉમેરવા વિષે. |
| 00:49 | thermodynamic પેકેજ ને કેવી રીતે પસંદ કરવું. |
| 00:53 | material અને energy સ્ટ્રીમ ને ઉમેરવા અને તેમની પ્રોપર્ટી વિષે. |
| 00:59 | પૂર્વજરૂરિયાત ટ્યુટોરીઅલ અમારા વેબસાઈટ પર ઉપલબ્ધ છે. |
| 01:04 | તમે આ સાઈટ થી આ તુયટોરીઅલ્સ અને સંબધિત ફાઈલને એક્સેસ કરો શકો છો. |
| 01:10 | આપણે એક આઇસોથર્મલ PFR. થી exit composition ને નિર્ધારિત કરવા માટે એક ફ્લોશીટ બનાવીશું. |
| 01:16 | અહીં આપણે reaction, property package અને inlet stream conditions આપીએ છીએ. |
| 01:22 | આગળ આપણે Reactor Parameters અને reaction kinetics આપીશું. |
| 01:28 | મેં મારી મશીન પર પહેલાહથી જ DWSIM ખોલ્યું છે. |
| 01:33 | File મેનુ પર જાવ અને New Steady-state Simulation. પસંદ કરો. |
| 01:38 | Simulation Configuration Wizard વિન્ડો દ્રશ્યમાન થાય છે. |
| 01:42 | નીચે Next. પર ક્લિક કરો. |
| 01:45 | પહેલા આપણે compounds. ને ઉમેરીશું. |
| 01:48 | Compounds Search ટેબ માં ટાઈપ કરો Nitrogen. |
| 01:52 | ChemSep ડેટાબેસ પરથી Nitrogen પસંદ કરો. |
| 01:56 | તેજ રીતે ChemSep ડેટાબેસ પરથી Hydrogen ઉમેરો. |
| 02:01 | આગળ ChemSep ડેટાબેસ પરથી Ammonia ઉમેરો. હવે બધા compounds ઉમેરાયેલ છે. Next. પર ક્લિક કરો. |
| 02:11 | Property Packages. પર ક્લિક કરો. |
| 02:14 | Available Property Packages પરથી Peng-Robinson (PR). પર ડબલ ક્લિક કરો. પછી Next. પર ક્લિક કરો. |
| 02:21 | Flash Algorithm ને આપણે કાઢી કાઢ્યું છે. |
| 02:24 | Default Flash Algorithm થી Nested Loops(VLE) પસંદ કરો. Next. પર ક્લિક કરો. |
| 02:31 | આગળનું વિકલ્પ છે System of Units. |
| 02:35 | System of Units અંતર્ગત C5 પસંદ કરો. |
| 02:39 | આ આપણા સમસ્યા નિવેદન ના અનુસાર ઈચ્છીત સિસ્ટમ ઓફ યુનિટ ધરાવે છે. |
| 02:44 | પછી Finish. પર ક્લિક કરો. |
| 02:47 | ચાલો સિમ્યુલેશન વિન્ડો ને મેઝીમાઈઝ કરીએ. |
| 02:50 | ચાલો હવે feed stream તે PFR ઉમેરે છે. |
| 02:55 | મેઈન સિમ્યુલેશન વિન્ડો ના જમણી બાજુએ Object Palette પર જાવ. |
| 03:00 | Streams સેક્શન થી Flowsheet પર એક Material Stream ડ્રેગ અને ડ્રોપ કરો. |
| 03:05 | Material Stream “MSTR-000” ની પ્રોપર્ટી જોવા માટે તે પર ક્લિક કરો. |
| 03:11 | આ stream નું નામ બદલી ને Feed. કરો. |
| 03:15 | હવે આપણે Feed stream ના પ્રોપર્ટી ને સ્પષ્ટ કરીશું. |
| 03:18 | Under Input Data માં Flash Spec માં Temperature and Pressure (TP), ને પસંદ કરો જો પહેલાથી જ પસંદિતના હોય તો. |
| 03:26 | મૂળભૂત રીતે Flash Spec. માં પહેલાથી જ Temperature and Pressure પસંદિત છે. તેને બદલો નહીં. |
| 03:33 | નવી વેલ્યુ ને સ્વીકારવા માટે Temperature ને 425 degC કરો અને Enter દબાવો. |
| 03:41 | Pressure ને 200 bar કરો અને Enter દબાવો. |
| 03:46 | Change Mass Flow ને 3600 kg/h કરો અને Enter દબાવો. |
| 03:52 | હવે feed stream compositions ને સ્પષ્ટ કરીએ. |
| 03:57 | Under Composition અંતર્ગત જો પહેલાથીજ પસંદિત ના હોય તો Basis ને Mole Fractions, તરીકે પસંદ કરો. |
| 04:05 | મૂળભૂત રીતે Mole Fractions એ Basis. તરીકે પસંદિત છે. તો આપણે કઈ પણ બદલીશું નહિ. |
| 04:11 | હવે Nitrogen, માટે Amount ને 0.5 કરો અને Enter. દબાવો. |
| 04:18 | તેજ રીતે હાઇડ્રોજન માટે Hydrogen, 0.5 ઉમેરો અને Enter. દબાવો. |
| 04:25 | Ammonia, માટે 0 ઉમેરો અને Enter. દબાવો. |
| 04:30 | Accept Changes. ને પસંદિત કરવા માટે જમણી બાજુએ લીલા ટીક પર ક્લિકક કરો. |
| 04:34 | હવે આપણે Kinetic Reaction. ને વ્યાખ્યાયિત કરીશું. |
| 04:38 | Tools અંતર્ગત Reactions Manager. પર ક્લિક કરો. |
| 04:42 | Chemical Reactions Manager વિન્ડો ખુલે છે. |
| 04:46 | Chemical Reactions ટેબ અંતર્ગત ,લીલા રંગના Add Reaction બટન પર ક્લિક કરો. |
| 04:52 | ત્યારબાદ Kinetic. પર ક્લિક કરો. |
| 04:55 | Add New Kinetic Reactions વિન્ડો ખુલે છે. |
| 04:59 | પ્રથમ ભાગ Identification છે. Identification, અંતર્ગત Name ને Ammonia Synthesis. લખો. |
| 05:08 | આગળ Description. ઉમેરો. |
| 05:11 | “Irreversible reaction for synthesis of Ammonia from Nitrogen and Hydrogen” |
| 05:17 | આગળનો ભાગ Components, Stoichiometry and Reaction Orders. ની યાદી છે. |
| 05:23 | પ્રથમ કોલમ Name, અહીં ઉપલબ્ધ કમ્પોનેન્ટસ દેખાડે છે. |
| 05:28 | બીજો કોલમ Molar Weight. થી સંબધિત છે. |
| 05:32 | આગળનું કોલમ Include. છે. આ તે કમ્પોનેન્ટને દેખાડે છે જે રિએક્શન માં ભાગ લે. |
| 05:39 | Include માં બધા કમ્પોનેન્ટ્સ ના મન ના સામે વાળા ચેક બોક્સને ચેક કરો. |
| 05:44 | ચોથું કોલમ BC. છે આ રિએક્શનના base component ને દેખાડે છે. |
| 05:51 | BC માં Nitrogen ચેક બોક્સને ચેક કરો કારણકે Nitrogen કમ્પોનેનેટ છે. |
| 05:57 | આગળનું કોમ Stoich. Coeff. (stoichiometric coefficients) છે. |
| 06:01 | Stoic Coeff કોલમ માં આપેલ ઉમેરો.
-1 for Nitrogen, -3 for Hydrogen, and for Ammonia 2 પછી Enter. દબાવો. |
| 06:15 | Negative sign દેખાડે છે કે components ને Reactants ની જેમ છે. |
| 06:20 | Stoichiometry ફિલ્ડમાં આપણે જોઈ શકીએ છીએ આ OK દેખાડે છે. |
| 06:25 | તો stoichiometric coefficients ને ઉમેરવા પછીથી રિએક્શન બેલેન્સ થાય છે. |
| 06:31 | અહીં Equation ફિલ્ડ reaction equation. દેખાડે છે. |
| 06:36 | આગળની કોલમ DO, છે. direct/forward રિએક્શન ઓડર દેખાડે છે. |
| 06:43 | આપણે reaction ને Nitrogen નો First order માની રહ્યા છીએ. |
| 06:49 | તો આપણે DO કોલમ માં Nitrogen. ના સામે 1 ઉમેરીશું અને Enter દબાવો. |
| 06:57 | આગલી કોલમ RO છે જે reverse reaction order સૂચવે છે. |
| 07:03 | જયારે કે આપણે irreversible reaction ધરી રહ્યા છીએ તો આપણે અહીં કઈ પણ ઉમેરીશું નહી. |
| 07:09 | ત્યારબાદ Kinetic Reactions Parameters. પર આવીએ. |
| 07:13 | આપણો રેટ molar concentration ના ટર્મ માં છે. |
| 07:17 | તો આપણે Basis ને Molar Concentrations. તરીકે પસંદ કરીશું. |
| 07:21 | Fase ને Vapor. તરીકે પસંદ કરો. |
| 07:25 | આગળ છે Tmin અને Tmax. |
| 07:29 | આ ટેમ્પરેચર રેંજ આપે છે જેમાં રેટ એક્સપ્રેશન ને માન્ય ધરવામાં આવે છે. |
| 07:35 | તો Tmin (K) ને s 500 તરીકે Tmax (K) ને 2000. તરીકે ઉમેરો. |
| 07:41 | હવે Direct and Reverse Reactions Velocity Constant. પર જાવ. |
| 07:46 | I Direct Reaction, માં A ને 0.004 તરીકે ઉમેરો. |
| 07:51 | OK પર ક્લિક કરો અને Chemical Reactions Manager વિન્ડો પર ક્લિક કરો. |
| 07:57 | હવે flowsheet માં Plug-Flow Reactor (PFR) ઉમેરો. |
| 08:02 | ઓબ્જેક્ટ પેલેટ પર જાવ. |
| 08:04 | Unit Operationsમાં Plug-Flow Reactor (PFR) પર ક્લિક કરીને ફ્લોશીટ માં ડ્રેગ કરો. |
| 08:11 | ચાલો હવે આને જરૂરિયાત મુજબ ગોઠવો. |
| 08:14 | We will insert one આપણે એક Output Stream ઉમેરીશું. તેના માટે Material Stream. ને ડ્રેગ કરીશું. |
| 08:20 | ચાલો ફરીથી આને ગોઠવીએ કારણકે આ એક output stream છે. આપણે આને અનિર્દિષ્ટ છોડી દઈશું. |
| 08:27 | આપણે આ સ્ટ્રીમ નું નામ બદલીઓને Product. કરીશું. |
| 08:31 | આગળ આપણે એક Energy Stream. ઉમેરીશું અને આ સ્ટ્રીમ ને Energy. નામ આપીશું. |
| 08:38 | આપણે હવે Plug-Flow Reactor. ને સ્પષ્ટ કરવા માટે તૈયાર છે તે પર ક્લિક કરો. |
| 08:44 | ડાબી બાજુએ આપણને PFR. થી સંબધિત tab વિશેષતા દેખાડે છે . |
| 08:50 | આને Property Editor Window. કહેવાય છે. |
| 08:54 | Under Connections, માં Inlet Stream. ના સામે વાળા ડ્રોપડાઉન પર ક્લિક કરો અને Feed. પસંદ કરો. |
| 09:01 | આગળ Outlet Stream ના સામે વાળા ડ્રોપડાઉન પર ક્લિક કરો અમે Product. પસંદ કરો. |
| 09:07 | ત્યારબાદ Energy Stream ના સામે વાળા ડ્રોપડાઉન પર ક્લિક કરો અને Energy. પસંદ કરો. |
| 09:13 | હવે આગળનું સેક્શન Calculation Parameters. પર જાવ. |
| 09:18 | અહીં પ્રથમ વિકલ્પ Reaction Set. છે મૂળભૂત રીતે આ Default Set છે. |
| 09:26 | કારણકે આપણી પાસે ફક્ત એક reaction છે તેને તેમ જ રહેવાદો. |
| 09:31 | આગળ Calculation Mode. ના સામે વાળા ડ્રોપડાઉન પર ક્લિક કરો Isothermic. પસંદ કરો. |
| 09:38 | ત્ત્યારબાદ Reactor Volume ના સામે વાળા ફિલ્ડ પર ક્લિક કરો અને 1 meter cube ઉમેરો અને એન્ટર દબાવો. |
| 09:47 | પછી Reactor length ના એમે વાળા ફિલ્ડ પર ક્લિક કરો અને 1.5 m. ઉમેરો અને એન્ટર દબાવો. |
| 09:56 | હવે આપણે simulation. રન કરીશું. |
| 09:59 | ટુલબારથી Solve Flowsheet બટન પર ક્લિક કરો. |
| 10:04 | જયારે ગણતરી પૂર્ણ થયી જાય તો ફ્લોશીટ માં PFR પર ક્લિક કરો. |
| 10:09 | PFR ના Property Editor Window થી Results સેક્શન પર જાવ. |
| 10:15 | General ટેબમાં Residence time. ને ચેક કરો અહીં 0.013 hour. છે. |
| 10:23 | Conversions ટેબ માં બન્ને reacting compounds. ના કન્વર્શ્ન ને ચેક કરો. |
| 10:29 | Nitrogen, ના માટે કર્વશન 17.91% અને Hydrogen, ના માટે અહીં 53.73%. છે. |
| 10:40 | હવે આપણે મટેરીઅલ બેલેંસ ને ચેક કરો. |
| 10:44 | Insert મેનુ પર ક્લિક કરો અને Master Property Table પસંદ કરો. |
| 10:49 | તેને એડિટ કરવા માટે Master Property Table પર ડબલ ક્લિક કરો. |
| 10:53 | Configure Master Property Table વિન્ડો ખુલે છે. |
| 10:57 | Name ને Results - Plug Flow Reactor તરીકે ઉમેરો. |
| 11:01 | Object Type ને Material Stream તરીકે ઉમેરો. |
| 11:05 | મૂળભૂત રીતે Material Stream પહેલાથી જ પસંદિત છે તો આપણે આને બદલીશું નહીં. |
| 11:11 | Properties to display માં Object માં Feed અને Product. પસંદ કરો. |
| 11:17 | Property માં બધા પેરામીટર્સ ને જોવા માટે નીચે સ્ક્રોલ કરો.
|
| 11:22 | હવે પ્રોપર્ટીસમાં આપેલ પસંદ કરો:
Temperature Pressure Mass Flow Molar Flow |
| 11:32 | Vapor Phase Volumetric Fraction |
| 11:36 | Molar Flow (Mixture) / Nitrogen |
| 11:39 | Mass Flow (Mixture) / Nitrogen |
| 11:42 | Molar Flow (Mixture) / Hydrogen |
| 11:45 | Mass Flow (Mixture) / Hydrogen |
| 11:48 | Molar Flow (Mixture) / Ammonia |
| 11:51 | Mass Flow (Mixture) / Ammonia |
| 11:54 | વિન્ડો બંધ કરો. |
| 11:56 | સારા દેખાવ માટે Master Property Table ને મુવ કરો. |
| 12:01 | અહીં આપણે Product અને Feed. ના માટે સંબંધિત પરિણામો ને જોઈ શકો છો. |
| 12:06 | ચાલો સારાંશ લઈએ. |
| 12:08 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા kinetic reaction ને વ્યાખ્યાયિત કરતા. |
| 12:14 | Plug-Flow Reactor (PFR) ને સીમ્યુલેટ કરતા. |
| 12:17 | PFR માં reaction ના માટે Conversion અને Residence timeની ગણતરી કરવી. |
| 12:23 | અસાઈન્મેન્ટ તરીકે આપેલ સાથે સિમ્યુલેશન ને દોહરાવો : વિવિધ compounds અને thermodynamics. |
| 12:29 | વિવિધ feed conditions |
| 13:31 | વિવિધ PFR dimensions અને reaction kinetics |
| 12:36 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. http://spoken-tutorial.org/ |
| 12:38 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
| 12:42 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
| 12:48 | વધુ જાણકારી માટે અમને લખો.contact@spoken-tutorial.org |
| 12:51 | તમારા પ્રશ્નો ને અમારા ફોરમ પર પોસ્ટ કરો. |
| 12:55 | FOSSEE ટીમ લોકપ્રિય પુસ્તકોના ઉકેલાયેલા ઉદાહરણોના કોડિંગનું સંકલન કરે છે. |
| 13:00 | જેઓ આ કરે છે તેમને અમે માનદ અને પ્રમાણપત્રો આપીએ છીએ. |
| 13:05 | વધુ વિગત માટે, આ વેબસાઈટનો સંદર્ભ લો. |
| 13:09 | FOSSEE ટીમ વ્યવસાયિક સિમ્યુલેટર લેબોને DWSIM.માં સ્થાનાંતરિત કરવામાં મદદ કરે છે. . |
| 13:14 | જેઓ આ કરે છે તેમને અમે માનદ અને પ્રમાણપત્રો આપીએ છીએ. |
| 13:19 | વધુ વિગત માટે, આ વેબસાઈટનો સંદર્ભ લો. |
| 13:23 | FOSSEE ટિમ DWSIM માં મોજુદ ફ્લોશીટ ના કન્વર્શ્નનું સંયોજન કરે છે. |
| 13:29 | જેઓ આ કરે છે તેમને અમે માનદ અને પ્રમાણપત્રો આપીએ છીએ.વધુ વિગત માટે, આ વેબસાઈટનો સંદર્ભ લો. |
| 13:37 | Spoken Tutorial અને FOSSEE પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRDભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. |
| 13:45 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.
જોડાવાબદ્દલ આભાર. |