OpenFOAM/C3/Using-PyFoam-Utilities/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 15:52, 31 January 2018 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 નમસ્તે, PyFoam Utilities વાપરવા પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું: PyFoam Utilities વિશે
00:12 PyFoam Utilites કેવી રીતે વાપરવી
00:15 PyFoam Utilites નો ઉપયોગ કરીને shockTube કેસ માટે કેવી રીતે ડેટા રન કરવો તથા આલેખવો.
00:22 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે હું વાપરી રહ્યો છું: Ubuntu Linux Operating System 14.04
00:30 OpenFOAM version 2.3.0
00:34 PyFoam 0.6.5
00:37 પૂર્વજરૂરીયાત તરીકે વપરાશકર્તાને: Linux terminal પર કમાંડો રન કરવાનું સાદું જ્ઞાન હોવું જોઈએ
00:45 અને OpenFOAM કેસોને રન કરવાનો અને વિશ્લેષણ કરવાનો અમુક અનુભવ હોવો જોઈએ
00:51 ચાલો હું તમને PyFoam utilities થી પરિચિત કરું.
00:55 Utilities Python programs છે જે PyFoam સાથે ઇનબિલ્ટ (આંતરિક કે પૂર્વસંસ્થાપિત) આવે છે.
01:01 દરેક utility પાસે એક ચોક્કસ ફંક્શન (કાર્ય) છે.
01:05 Utilitiescommand line માંથી એક્ઝીક્યુટ થાય છે.
01:10 utilites ની યાદી જેને tab completion વાપરીને જોઈ શકાવાય છે
01:16 terminal ને ખોલો.
01:18 utilities ની યાદીને pyFoam ટાઈપ કરી અને પછી Tab કી બે વાર દબાવીને જોઈ શકાવાય છે.
01:29 ચાલો હું સ્લાઈડ પર પાછો ફરું.
01:32 દરેક utility ને minus help વિકલ્પ સાથે એક્ઝીક્યુટ કરી શકાવાય છે.
01:38 આનાથી આપણને એ શોધવામાં મદદ મળે છે કે તે શું કરે છે અને તેનાં વિકલ્પો શું છે.
01:44 Shock Tube કેસને રન કરવા માટે આપણે નીચે આવેલ PyFoam Utilities ને વાપરવા જઈ રહ્યા છીએ.
01:51 આપણે વાપરીશું – PyFoamRunner dot py, PyFoamSamplePlot dot py
01:58 અને ત્યારબાદ PyFoam વાપરીને જરૂરી ડેટા આલેખીશું.
02:02 PyFoamRunner dot py નો ઉપયોગ cases રન કરવા માટે કરી શકાવાય છે.
02:07 સાથે જ તે પછી વાપરવા હેતુ log files પણ ઉત્પન્ન કરે છે.
02:12 utility નો ઉપયોગ અગાઉ સુયોજિત કરેલ sampleDict માંથી મેળવેલા વિવિધ ડેટાને આલેખવા માટે થાય છે.
02:21 Shock Tube એ એક એવું instrument છે જેનો ઉપયોગ વિસ્ફોટી તરંગોને સેન્સર પર પ્રતિકૃતિત કરવા અને માર્ગદર્શિત કરવા થાય છે.
02:29 વાસ્તવિક વિસ્ફોટ અને તેની અસરોને મોડલ કરવા થાય છે
02:34 આ કેસમાં, લંબચોરસ નળી જમણી બાજુએ નિમ્ન દબાણ અને ડાબી બાજુએ ઉચ્ચ દબાણ ધરાવે છે.
02:42 બંને દબાણ ક્ષેત્રો એક પાતળા પડદા વડે જુદા પડે છે.
02:47 Terminal ખોલો, compressible solver અંતર્ગત rhoCentralFoam માટે પાથ ટાઈપ કરો.
02:56 ટાઈપ ls. તમે shockTube કેસ જોઈ શકો છો.
03:02 ટાઈપ કરો cd space shockTube
03:05 તમે ત્રણ ફોલ્ડરો જોઈ શકો છો 0 dot org , constant અને system.
03:11 આપણને 0 dot org માંથી 0 ફાઈલ કોપી કરવાની જરૂર છે. તો ટાઈપ કરો cp space minus r space 0 dot org space 0 અને એન્ટર દબાવો
03:26 હવે, cd space system ટાઈપ કરીને system ફોલ્ડર પર જાવ
03:32 gedit વાપરીને sampleDict ફાઈલ ખોલો.
03:37 ફાઈલની નીચેની તરફે જાવ અને રદ્દ કરો U.Component(0).
03:45 તેને Ux Uy અને Uz થી બદલો. સાથે જ rho ને પણ રદ્દ કરો.
03:53 ફાઈલ સંગ્રહો અને બંધ કરો.
03:56 cd dot dot ટાઈપ કરીને એક સ્તર પાછળ જાવ
04:01 geometry ને mesh કરવા માટે blockMesh કમાંડ રન કરો.
04:06 આના પછી દબાણ સીમા શરત સુયોજિત કરવા માટે ટાઈપ કરો setFields.
04:13 હવે આપણે pyFoam utility of pyFoamRunner.py વાપરીશું.
04:19 ટાઈપ કરો pyFoamRunner dot py space પછી solver નું નામ એટલે કે RhoCentralFoam.
04:28 આનાથી case રન થાય છે અને postProcessing log બને છે.
04:33 ટાઈપ કરો ls.
04:35 આપણે બનેલી લોગ ફાઈલો જોઈ શકીએ છીએ.
04:39 હવે sample utility ને રન કરવા માટે sample ટાઈપ કરો.
04:44 આના પછી આપણે pyFoamSamplePlot dot py space dot slash space minus minus directory ie. Dir equal to postProcessing/sets space hyphen info નો ઉપયોગ કરીને વિભિન્ન time steps માટે આલેખી શકીએ છીએ.
05:10 આ બતાડશે કે આપણી પાસે કયા ફીલ્ડો (ક્ષેત્રો) છે.
05:14 ત્યારબાદ ટાઈપ કરો pyFoamSamplePlot.py space dot slash space minus minus dir equal to postProcessing/sets space minus minus field equal to capital T space minus minus mode equal to timesInOne space vertical pipe space gnuplot
05:44 ઉત્પન્ન થયેલ આઉટપુટ એક png file રહેશે.
05:48 ટાઈપ કરો ls. આપણે ઉત્પન્ન થયેલ png ફાઈલ જોઈ શકીએ છીએ.
05:54 આ ટ્યુટોરીયલમાં, આપણે PyFoam Utilities વિશે શીખ્યા.
05:58 સાથે જ આપણે શીખ્યા- વિવિધ pyFoam utilities માટે તપાસ કરવું
06:03 solver ને રન કરવા માટે pyFoamRunner.py નો ઉપયોગ
06:07 png ફાઈલ ઉત્પન્ન કરવા માટે pyFoamSamplePlot યુટીલીટીનો ઉપયોગ
06:13 આ ફોરમ (જાહેર ચર્ચાસ્થાન) માં કૃપા કરી તમારા સામાયિક (સમયબદ્ધ) પ્રશ્નો પોસ્ટ કરો.
06:17 તમારા સામાન્ય પ્રશ્નોને કૃપા કરી આ ફોરમ (જાહેર ચર્ચાસ્થાન) માં OpenFOAM પર પોસ્ટ કરો.
06:22 FOSSEE ટીમ TBC પ્રોજેક્ટને સહકાર આપે છે.
06:26 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો એનએમઈઆઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.

વધુ વિગત માટે, આ વેબસાઈટનો સંદર્ભ લો.

06:36 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. જોવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki