DWSIM/C2/Continuous-Stirred-Tank-Reactor/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 16:30, 30 January 2018 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:01 | DWSIM માં Continuous Stirred Tank Reactor (CSTR) ને સીમ્યુલેટ કરવા પરના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું : Continuous Stirred Tank Reactor (CSTR) ને સીમ્યુલેટ કરતા. |
00:14 | CSTR માં એક અભિક્રિયા ના માટે Conversion અને Residence Timeની ગણતરી કરવી. |
00:20 | આ ટ્યુટોરીયલ રિકોર્ડિંગ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું DWSIM 4.3 અને Windows 7 |
00:28 | આ ટ્યુટોરીયલમાં પ્રદર્શિત પ્રક્રિયા અન્ય OS જેમકે - Linux, Mac OS X અથવા ARM પર FOSSEE OS માં પણ સમાન છે. |
00:40 | આ ટ્યુટોરીયલના અભ્યાસ માટે તમને ફ્લોશીટ પર કમ્પોનેન્ટ્સ ને જોડવાની જ્ઞાન હોવું જોઈએ. |
00:46 | thermodynamic પેકેજ પસંદ કરો. |
00:49 | material અને energy સ્ટ્રીમ ઉમેરો અને તેની પ્રોપર્ટી નિર્દિષ્ટ કરો. |
00:54 | અને kinetic reaction in reaction manager. માં kinetic reaction ઉમેરો. |
00:58 | પૂર્વજારિયાત ટ્યુટોરીયલો અમારી વેબસાઈટ પર ઉપલ્ધ છે. |
01:03 | તમે આ ટ્યુટોરીયલો ને બધા સંબધીત ફાઇલ્સને આ સાઈટથી એક્સેસ કરી શકો છો. |
01:09 | આપણે isothermal CSTR. થી exit composition ને નિર્ધારિત કરવા માટે એક ફ્લોશીટ વિકસિત કરીશું. |
01:16 | અહીં આપણે Reaction, Property Package અને Inlet Stream Conditions. આપે છે. |
01:22 | આગળ આપણે CSTR dimensions અને reaction kinetics આપીશું. |
01:27 | મેં મારી મશીન પર DWSIM પહેલાથી જ ખોલ્યું છે. |
01:32 | File મેનુ પર જાવ અને New Steady-state Simulation. પસંદ કરો. |
01:37 | Simulation Configuration Wizard વિન્ડો દ્રશ્યમાન થાય છે. નીચેના ખૂણા પર Next ક્લિક કરો. |
01:44 | Compounds Search ટેબમાં ટાઈપ કરો Ethanol. |
01:50 | Ethanol from ChemSep ડેટાબેઝ પરથી પસંદ કરો. |
01:54 | તેજ રીતે Acetic Acid. ઉમેરો. |
01:58 | આગળ Water. ઉમેરો. |
02:02 | આગળ Ethyl Acetate. ઉમેરો. |
02:06 | Next. પર ક્લિક કરો. |
02:08 | Property Packages. પર જાવ |
02:12 | Available Property Packages થીNRTL. પર ડબલ ક્લિક કરો. |
02:18 | પછી Next. પર ક્લિક કરો. |
02:21 | આપણે Flash Algorithm પર મુવ થયા છે. |
02:24 | Default Flash Algorithm થી Nested Loops(VLE) પસંદ કરો. |
02:31 | Next. પર ક્લિક કરો. |
02:33 | આગળનો વિકલ્પ System of Units. છે. |
02:37 | System of Units, C5 પસંદ કરો. |
02:43 | પછી Finish. પર ક્લિક કરો. |
02:46 | ચાલો હવે સિમ્યુલેશન વિન્ડોને મેઝીમાઈઝ કરીએ. |
02:50 | હવે એક feed stream ઉમેરીએ જે CSTR માં ઉમેરાય છે. |
02:54 | Object Palette પર જાવ. |
02:56 | Streams સિલેક્શન થી ફ્લોશીટ પર Material Stream ને ડ્રેગ અને ડ્રોપ કરો. |
03:02 | ચાલોલ હવે આ સ્ટ્રીમનું નામ બદલીને Feed. કરીએ. |
03:07 | હવે આપણે Feed સ્ટ્રીમ વિશેષતાઓને સ્પષ્ટ કરીશું. |
03:12 | Input Data. પર જાવ. |
03:15 | જો પહેલાથી પસંદિત ના હોય તો Flash Spec ને Temperature and Pressure (TP), તરીકે પસંદ કરો. |
03:21 | મૂળભૂત રીતે Flash Spec. માં પહેલાથી જ Temperature and Pressure પસંદિત છે. |
03:27 | Temperature ને 70 degC થી બદલો અને એન્ટર દબાવો. |
03:33 | Pressure ને 1 bar થી બદલો અને એન્ટર દબાવો. |
03:38 | Mass Flowને 3600 kg/hour થી બદલો અને એન્ટર દબાવો. |
03:45 | ચાલો હવે feed stream compositions. ને સ્પષ્ટ કરીએ. |
03:50 | Composition માં જો પહેલાથી જ પસંદિત ના હોય તો Basis માં Mole Fractions પસંદ કરો. |
03:57 | મૂળભૂત રીતે Basis. માં પહેલાથી જ Mole Fractions પસંદિત છે. |
04:02 | હવે Ethanol, ના માટે Amount ને 0.48 તરીકે ઉમેરો અને એન્ટર દબાવો. |
04:10 | Acetic Acid, માટે enter 0.5 ઉમેરો અને એન્ટર દબાવો. |
04:16 | તેજ રીતે Water માટે 0.02 ઉમેરો અને એન્ટર દબાવો. |
04:23 | Ethyl Acetate, માટે 0 ઉમેરો અને એન્ટર દબાવો. |
04:28 | જમણી બાજુએ Accept Changes ના માટે આ લીલા ટીક પર ક્લિક કરો. |
04:33 | આગળ આપણે Kinetic Reaction. ને વ્યાખ્યાયિત કરીશું. |
04:37 | Tools અંતર્ગત Reactions Manager. પર ક્લિક કરો. |
04:42 | Chemical Reactions Manager વિન્ડો ખુલે છે. |
04:46 | Chemical Reactions ટેબમાં લીલા રંગ ના Add Reaction બટન પર ક્લિક કરો. |
04:52 | ત્યારબાદ Kinetic. પર ક્લિક કરો. |
04:55 | Add New Kinetic Reaction વિન્ડો ખુલે છે |
04:59 | Under Identification ના અંતર્ગત Name ને Ethyl Acetate. તરીકે ઉમેરો. |
05:05 | હવે Description. ઉમેરો “Irreversible reaction for synthesis of Ethyl Acetate from Ethanol and Acetic Acid.”. |
05:15 | આગળનો ભાગ Components, Stoichiometry અને Reaction Orders. ની યાદી છે. |
05:21 | પ્રથમ કોલમ Name અહીં ઉપલબ્ધ કમ્પાઉન્ડસ દેખાડે છે. |
05:26 | બીજો કોલમ એના Molar Weight નાસમાન છે. |
05:30 | આગળનો કોલમ છે Include . Include મેં બધા ચેક બોક્સ ને ચેક કરો. |
05:37 | ચોથો કોલમ BC. છે , BC. અંતર્ગત Ethanol ચેક બોક્સ ચેક કરો કારણકે Ethanol બેસ કમ્પોનેન્ટ છે. |
05:47 | આગળ નું કોલમ Stoichiometric coefficients છે. |
05:51 | Stoichiometric coefficients કોલમ અંતર્ગત Ethanol માટે -1 ઉમેરો. |
05:58 | Acetic Acid માટે -1 |
06:01 | Water માટે 1 અને Ethyl Acetate માટે 1 અને ત્યારબાદ એન્ટર દબાવો. |
06:10 | In the Stoichiometry ફિલ્ડમાં આપણે જોઈ શકીએ છીએ કે આ OK દેખાડે છે. |
06:15 | અહીં Equation ફિલ્ડ reaction equation દેખાડે છે. |
06:20 | આગળનો કોલમ છે DO. |
06:22 | આપણે અભિક્રિયાને પ્રાથમિક મણિ રહ્યા છીએ. |
06:26 | So under DO કોલમ અંતર્ગત Ethanol માટે 1 ઉમેરો. |
06:32 | Acetic Acid માટે 1 ઉમેરો અને એન્ટર દબાવો. |
06:38 | આગળનું કોલમ RO. છે. |
06:41 | જો કે આપણે irreversible અભિક્રિયા માની રહ્યા છીએ તો અહીં આપણે કઈ પણ ઉમેરીશું નહીં. |
06:47 | ત્યારબાદ Kinetic Reactions Parameters. પર આવે છે. |
06:51 | અમારા રેટ molar concentration ની ટર્મ્સમાં છે. |
06:55 | તો Basis માં Molar Concentrations. પસંદ કરો. |
07:00 | જો પહેલાથી પસંદિત ના હોય તો Fase ને Liquid તરીકે પસંદ કરો. |
07:05 | Tmin' માં 300 ઉમેરો. |
07:09 | Tmax માં 2000. ઉમેરો. |
07:12 | હવે Direct and Reverse Reactions Velocity Constant. પર જાવ. |
07:17 | Direct Reaction, માં A ના માટે 0.005. ઉમેરો. |
07:23 | OK પર ક્લિક કરો Chemical Reactions Manager વિન્ડો બંધ કરો. |
07:29 | ચાલો હવે ફ્લોશીટ પર Continuous Stirred Tank Reactor ઉમેરીએ. |
07:35 | Object Palette. પર જાવ. |
07:37 | Unit Operations અંતર્ગત Continuous Stirred Tank Reactor. પર ક્લિક કરો. |
07:43 | flowsheet. પર તેને ડ્રેગ અને ડ્રોપ કરો. |
07:46 | હવે અને આવશ્યકતા અનુસાર ગોઠવો. |
07:50 | અને પછી એક Output Stream. ઉમેરે છે. |
07:54 | આવું કરવા માટે Material Stream. ને ડ્રેગ કરો. |
07:58 | ચાલો ફરી એક વાર તેને ગોઠવીએ. |
08:01 | તે સ્ટ્રીમ ને અનિર્દિષ્ટ છોડશું. |
08:04 | આપણે આ streamનું નામ બદલીને Product. કરીશું. |
08:09 | આગળ આપણ એક Energy Stream. ઉમેરીશું અને આ સ્ટ્રીમનું નામ Energy. કરીશું.
|
08:16 | હવે આપણે Continuous Stirred Tank Reactor. ને ઉલ્લેખિત કરવા માટે તૈયાર છીએ. તે પર ક્લિક કરો. |
08:23 | ડાબી બાજુએ આપણે એક ટેબ જોઈ શકીએ છીએ જે CSTR. થી સંબધિત વિશેષતા બતાડે છે. |
08:29 | Under Connections,' માં Inlet Stream. ના સામે વાળા ડ્રોપડાઉન પર ક્લિક કરો અને Feed. પસંદ કરો. |
08:36 | આગળ Outlet Stream 1 ના સામે વાળા ડ્રોપડાઉન પર ક્લિક કરો અને Product. પસંદ કરો. |
08:43 | પછી Energy Stream ના સામે વાળા ડ્રોપડાઉન પર ક્લિકક કરો અને Energy. પસંદ કરો.\ |
08:50 | હવે આગળના સેક્શન Calculation Parameters. પર જાવ. |
08:55 | અહીં પ્રથમ વિકલ્પ Reaction Set. છે મૂળભૂત રીતે Default Set. |
09:02 | આગળ Calculation Mode ના સામે વાળા ડ્રોપ-ડાઉન પર ક્લિક કરો અને Isothermic. પસંદ કરો. |
09:09 | પછી Reactor Volume ના સામે વાળા ફિલ્ડ પર ક્લિક કરો અને 0.14 ઉમેરો.પછી એન્ટર દબાવો. |
09:18 | હવે આપણે simulation. રન કરીશું. |
09:21 | તો ટુલબાર પરથી Solve Flowsheet બટન પર ક્લિક કરો. |
09:26 | હવે ગણતરી પૂર્ણ થયી જાય તો ફ્લોશીટમાં Continuous Stirred Tank Reactor પર ક્લિક કરો. |
09:33 | CSTR, ના Property Editor Window થી Results સેક્શન પર જાવ. |
09:39 | General ટેબ અંતર્ગત , Residence time. પર ક્લિક કરો.
આ 0.033 hour. છે. |
09:46 | હવે Conversions ટેબ પર જાવ. |
09:49 | અહીં Ethanol, માટે કન્વર્જન 99.5% છે અને Acetic Acid, ના માટે 95.5%. છે. |
10:00 | હવે Insert મેનુ પર જાવ અને Master Property Table. પસંદ કરો. |
10:06 | Master Property Table. પર ડબલ ક્લિક કરો. |
10:10 | Configure Master Property Table વિન્ડો ખુલે છે. |
10:14 | Name તરીકે Results – Continuous Stirred Tank Reactor. ઉમેરો. |
10:19 | Object Type તરીકે Material Stream ઉમેરો. |
10:22 | મૂળભૂત રીતે Material Stream પહેલાથી જ પસંદિત છે તો આપણે તેને બદલીશું નહિ. |
10:29 | Properties to display અંતર્ગત Object ને Product અને Feed તરીકે પસંદિત કરો. |
10:35 | Under Property, માં બધા પેરામીટર જોવા માટે નીચે સ્ક્રોલ કરો. |
10:40 | હવે પ્રોપર્ટીમાં આપેલ પસંદ કરો.
Temperature Pressure Mass Flow Molar Flow |
10:48 | Liquid Phase (Mixture) Volumetric Fraction |
10:53 | Molar Flow (Mixture) / Ethanol |
10:56 | Mass Flow (Mixture) / Ethanol |
10:59 | Molar Flow (Mixture) / Acetic Acid |
11:01 | Mass Flow (Mixture) / Acetic Acid |
11:06 | Molar Flow (Mixture) / Water |
11:09 | Mass Flow (Mixture) / Water |
11:12 | Molar Flow (Mixture) / Ethyl Acetate |
11:16 | Mass Flow (Mixture) / Ethyl Acetate |
11:19 | આ વિન્ડો બંધ કરો. |
11:21 | સારા દેખાવ માટે Master Property Table ને ફેરવો. |
11:25 | અહીં આપણે Product અને Feed. નામાટે સંબધિત પરિણામ જોઈ શકીએ છીએ. |
11:31 | ચાલો સારાંશ લઈએ. |
11:33 | આ ટ્યુટોરીઅલમાં આપણે Continuous Stirred Tank Reactor ને સીમ્યુલેટ કરતા શીખ્યા. |
11:38 | CSTR માં અભિક્રિયા ના માટે Conversion અને Residence time ની ગણતરી કરવાનું શીખ્યા. |
11:44 | અસાઈન્મેન્ટ તરીકે આપેલ ના સાથે સિમ્યુલેશન ને દોહરાવો વિવિધ compounds અને thermodynamics. |
11:50 | વિવિધ feed conditions ' |
11:53 | વિવિધ CSTR dimensions અને reaction kinetics |
11:58 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
12:01 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
12:05 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
12:14 | તમારા પ્રશ્નો ને અમારા ફોરમ પર પોસ્ટ કરો. |
12:18 | The FOSSEE ટિમ DWSIM માં મોજુદ ફ્લોશીટ ના કન્વર્શ્નનું સંયોજન કરે છે. |
12:24 | જેઓ આ કરે છે તેમને અમે માનદ અને પ્રમાણપત્રો આપીએ છીએ.વધુ વિગત માટે, આ વેબસાઈટનો સંદર્ભ લો. |
12:33 | FOSSEE ટિમ લોકપ્રિય પુસ્તકોના ઉકેલ કરેલ ઉદાહરણોની કોડિગ લીધે કોડીનેટ કરે છે. |
12:38 | આ જે કરે છે તેમને માનવેતન અને પ્રમાણપત્રો આપીએ છીએ. વધુ જાણકારી માટે આમારી સાઈટ ની મુલાકાત લો. |
12:47 | FOSSEE ટિમ ને DWSIM માં સ્થળાંતરિત કરવામાં મદદ કરે છે. |
12:52 | આ જે કરે છે તેમને માનવેતન અને પ્રમાણપત્રો આપીએ છીએ. વધુ જણકારી માટે અમારી સાઈટ ની મુલાકત લો. |
13:01 | સ્પોકન ટ્યુટોરીઅલ અને FOSSEE પ્રોજેક્ટસ ને NMEICT, MHRD ભારત સરકાર દ્વારા ફાળો આપવા માં આવ્યો છે. |
13:09 | આઈઆઈટી બોમ્બે દ્વારા ભાષાંતર કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.આભાર. |