KTouch/S1/Customizing-Ktouch/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 09:51, 9 May 2013 by Krupali (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00.00 KTouch કસ્તમાઈઝ કરવા પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00.04 આ ટ્યુટોરીયલ માં, તમે શીખશો કે કેવી રીતે:
00.08 લેકચર બનાવવું.

Ktouch કસ્તમાઈઝ કરવું. તમારું પોતાનું કીબોર્ડ બનાવવું.

00.13 અહીં, આપણે ઉબુન્ટુ લીનક્સ આવૃત્તિ 11.10 પર Ktouch આવૃત્તિ 1.7.1 નો ઉપયોગ કરી રહ્યા છીએ.
00.21 KTouch ખોલો.
00.25 નોંધ લો, Level 3 દર્શાવે છે.
00.28 કારણ કે, જયારે આપણે Ktouch બંધ કર્યું હતું ત્યારે લેવલ 3 માં હતા.
00.32 હવે આપણે નવું લેકચર બનાવતા શીખીશું.
00.36 અહીં આપણે અક્ષરોનો નવો સમૂહ બનાવીશું જે Teacher’s Line માં પ્રદર્શિત થશે.
00.42 મુખ્ય મેનુ માંથી, File પસંદ કરો, અને Edit Lecture પર ક્લિક કરો.
00.48 Open Lecture File સંવાદ બોક્સ દેખાય છે.
00.52 હવે, Create New Lecture વિકલ્પ પસંદ કરો અને OK પર ક્લિક કરો.
00.57 KTouch Lecture Editor સંવાદ બોક્સ દેખાય છે.
01.01 Title ફિલ્ડમાં, A default lecture પસંદ કરો અને રદ કરો અને My New Training Lecture ટાઇપ કરો.
01.12 Level Editor, Lecture Level દર્શાવે છે.
01.15 Level Editor બોક્સ અંદર ક્લિક કરો.
01.18 હવે, Data of Level 1 હેઠળ, આ લેવલ ફિલ્ડમાં New Characters અંદર, એમ્પર્સંદ, સ્ટાર, અને ડોલર ચિહ્ન દાખલ કરો.
01.29 આપણે તે ફક્ત એક જ વાર દાખલ કરીશું.
01.32 નોંધ લો કે, આ અક્ષરો Level Editor બોક્સમાં પ્રથમ લીટી માં દર્શાવેલ છે.
01.38 Level Data ફિલ્ડમાં, પ્રથમ પ્રદર્શિત ટેક્સ્ટ પસંદ અને રદ કરો.
01.44 એમ્પર્સંદ, સ્ટાર અને ડોલર સંકેતો 5 વખત દાખલ કરો.
01.49 હવે Level Editor બોક્સ હેઠળ, પ્લસ સાઇન પર ક્લિક કરો. શું થયું?
01.57 બીજી લાઇનમાં આવેલ મૂળાક્ષરો Level Editor બોક્સમાં દેખાય છે.
02.02 Level Editor બોક્સમાં બીજી લાઇન પસંદ કરો.
02.06 The Data of Level ફિલ્ડ હવે 2 દર્શાવે છે.
02.09 આ આપણા ટાઈપીંગ સેશનમાં બીજા લેવલ પર હશે.
02.13 Level ફિલ્ડમાં New Characters માં, fj દાખલ કરો.
02.20 Level Data ફિલ્ડમાં, fj પાંચ વખત દાખલ કરો.
02.24 ટાઈપીંગ લેશનમાં તમને જેટલા જરૂરી હોય તેટલા લેશ્ન્સ બનાવી શકો છો.
02.29 એ જ રીતે તમે જેટલા ઈચ્છો તેટલા લેશન બનાવી શકો છો.
02.35 Save આઇકોન ઉપર ક્લિક કરો.
02.37 Save Training Lecture – KTouch સંવાદ બોક્સ દેખાય છે.
02.41 Name ફિલ્ડમાં, New Training Lecture દાખલ કરો.
02.45 હવે ફાઇલ માટે ફોર્મેટ પસંદ કરીએ.
02.49 ફિલ્ટર ડ્રોપ ડાઉન લીસ્ટમાં, ત્રિકોણ પર ક્લિક કરો.
02.52 ફાઈલના ફોરમેટ માટે KTouch લેક્ચર ફાઈલો star.ktouch.xml કૌંસ અંદર પસંદ કરો.
03.03 ફાઈલ ત્યાં સંગ્રહવા માટે ડેસ્કટોપ બ્રાઉઝ કરો. Save પર ક્લિક કરો.
03.08 KTouch Lecture Editor સંવાદ બોક્સ હવે New Training Lecture નામ દર્શાવે છે.
03.15 આપણે બે લેવલ સાથે નવું ટ્રેઈનીંગ લેકચર બનાવ્યું છે!
03.19 KTouch Lecture Editor સંવાદ બોક્સ બંધ કરો.
03.24 હવે આપણે બનાવેલ લેકચર ખોલો.
03.28 મુખ્ય મેનુ માંથી, File પસંદ કરો, અને પછી Open Lecture પર ક્લિક કરો.
03.34 Select Training Lecture File સંવાદ બોક્સ દેખાય છે.
03.38 ડેસ્કટોપ માટે બ્રાઉઝ કરો અને New Training Lecture.ktouch.xml પસંદ કરો.
03.46 નોંધ લો કે સંકેતો &, *, અને $ Teacher’s line માં પ્રદર્શિત થયા છે. ટાઈપીંગ શરુ કરીએ.
03.54 આપણે પોતાનું લેકચર બનાવ્યું અને ટાઈપીંગ લેશન તરીકે ઉપયોગ કર્યો છે!
03.59 KTouch ટાઈપીંગ લેશન પર પાછા જવા માટે, મુખ્ય મેનુ માંથી, File પસંદ કરો, Open Lecture પર ક્લિક કરો. આ ફોલ્ડર પાથ બ્રાઉઝ કરો.
04.10 Root->usr->share->kde4->apps->Ktouch અને english.ktouch.xml પસંદ કરો.
04.26 આપણે આપણી પસંદગીઓ બંધબેસશે એ પ્રમાણે Ktouch કસ્ટમાઇઝ કરી શકીએ છીએ.
04.30 ઉદાહરણ તરીકે, જો તમે Teacher’s Line માં પ્રદર્શિત ન થયેલ અક્ષરો ટાઇપ કરો તો Student line લાલ થાય છે.
04.37 તમે અલગ ડિસ્પ્લે માટે રંગો કસ્ટમાઇઝ કરી શકો છો.
04.41 હવે રંગ સુયોજનો બદલીશું.
04.44 મુખ્ય મેનુ માંથી, Settings પસંદ કરો, અને Configure – KTouch પર ક્લિક કરો.
04.50 Configure – KTouch સંવાદ બોક્સ દેખાય છે.
04.53 Configure – KTouch સંવાદ બોક્સમાં, Color Settings ઉપર ક્લિક કરો.
04.58 કલર સેટિંગ્સ વિગતો દેખાય છે.
05.02 Use custom colour for typing line બોક્સ ને ચેક કરો.
05.05 Teacher’s line ફિલ્ડમાં, ટેક્સ્ટ ફિલ્ડ પાસેના કલર બોક્સ પર ક્લિક કરો.
05.12 Select-Color સંવાદ બૉક્સ પ્રદર્શિત થાય છે.
05.15 Select-Color સંવાદ બૉક્સમાં, green પર ક્લિક કરો. OK પર ક્લિક કરો.
05.21 Configure – KTouch સંવાદ બોક્સ દેખાય છે. Apply ઉપર ક્લિક કરો. OK ઉપર ક્લિક કરો.
05.29 Teacher’s Line માં અક્ષરો લીલા રંગમાં બદલાય છે!
05.33 હવે આપણે આપણું પોતાનું કીબોર્ડ બનાવીશું.
05.37 નવું કીબોર્ડ બનાવવા માટે, આપણે હાલનું કીબોર્ડ વાપરવું પડશે.
05.42 તેમાં ફેરફારો કરો, અને અલગ નામ સાથે તેને સંગ્રહો.
05.46 મુખ્ય મેનુ માંથી, File પસંદ કરો, અને Edit Keyboard Layout પર ક્લિક કરો.
05.52 Open Keyboard File સંવાદ બોક્સ દેખાય છે.
05.56 Open Keyboard File સંવાદ બૉક્સમાં, Open a default keyboard પસંદ કરો.
06.02 હવે, આ ફિલ્ડ આગળ આવેલ બટન પર ક્લિક કરો.
06.06 કીબોર્ડની યાદી પ્રદર્શિત થાય છે. En.keyboard.xml પસંદ કરો. OK પર ક્લિક કરો.
06.15 KTouch Keyboard Editor સંવાદ બોક્સ દેખાય છે.
06.19 Keyboard Title ફિલ્ડમાં, Training Keyboard દાખલ કરો.
06.25 આપણે કીબોર્ડ માટે ભાષા પસંદ કરવાની જરૂર છે.
06.29 Language id ડ્રોપ ડાઉન લીસ્ટમાંથી en પસંદ કરો.
06.35 હાલના કીબોર્ડ માં ફોન્ટ્સ બદલો.
06.39 Set Keyboard Font ઉપર ક્લિક કરો.
06.42 Select Font – KTouch સંવાદ બોક્સ વિન્ડો દેખાય છે.


06.48 Select Font - KTouch સંવાદ બોક્સમાં, Font માટે Ubuntu , Font Style માટે Italic , અને Size માટે 11 પસંદ કરીએ.
06.58 હવે OK ઉપર ક્લિક કરો.
07.00 કીબોર્ડ સંગ્રહવા માટે, Save Keyboard As ઉપર ક્લિક કરો.
07.04 Save Keyboard – KTouch સંવાદ બોક્સ દેખાય છે.
07.08 આ ફોલ્ડર પાથ બ્રાઉઝ કરો.
07.10 Root->usr->share->kde4->apps->Ktouch અને english.ktouch.xml પસંદ કરો.


07.26 Name ફિલ્ડમાં, Practice.keyboard.xml.Click દાખલ કરો. Save ઉપર ક્લિક કરો.
07.33 ફાઈલ '<name>. Keyboard.xml' ફોરમેટમાં સંગ્રહાય છે. Close પર ક્લિક કરો.
07.42 શું તમે નવું કીબોર્ડ તરત જ ઉપયોગમાં લઇ શકો છો? ના.
07.46 તમારે તેને kde-edu મેઇલિંગ આઈડી ઉપર મેઇલ કરવું પડશે. તે પછી KTouch ની આગળની આવૃત્તિ માં સમાવેશ કરવામાં આવશે.
07.57 KTouch પરનું આ ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે.
08.01 આ ટ્યુટોરીયલ માં આપણે ટ્રેઈનીંગ માટે લેકચર બનાવતા અને કલર સેટિંગ્સ બદલતા શીખ્યા.
08.08 આપણે હાલના કીબોર્ડ લેઆઉટને ખોલતા, બદલતા, અને પોતાનું કીબોર્ડ બનાવતા પણ શીખ્યા.
08.15 અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે.
08.18 તમારૂ પોતાનું કી બોર્ડ બનાવો.


08.20 કલરમાં ફેરફારો કરો અને કીબોર્ડ માટે ફોન્ટ લેવલ ફેરફારો કરો. પરિણામો તપાસો.
08.28 નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
08.31 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
08.34 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
08.38 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ,
08.41 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
08.44 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
08.48 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
08.54 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
08.59 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
09.07 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro
09.17 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.

જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Krupali, Pratik kamble