Java/C3/Exception-Handling/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 16:08, 8 January 2018 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time
Narration
00:01 Exception Handling. પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યૂટોરિયલમાં આપણે શીખીશું exception શું છે, exception ને Checked અને unchecked કરવું, try-catch બ્લોક અને finally block નો ઉપયોગ કરીને exception ને હેન્ડલ કરતા.
00:20 અહીં આપણે ઉપયોગ કરીશું Ubuntu Linux 16.04 OS JDK 1 .8 અને Eclipse 4.3.1
00:32 આ ટ્યુટોરીયલને અનુસરવા માટે તમને Java અને Eclipse IDE. નું સામાન્ય જાણકારી હોવી જોઈએ.
00:39 જો નથી, તો સંદર્ભિત Java ટ્યુટોરીયલો માટે, કૃપા કરી દર્શાવેલ લીંકનો સંદર્ભ લો.
00:45 એક exception અનપેક્ષિત ઘટના છે, જે પ્રોગ્રમના એક્ઝિક્યુશન દરમ્યાન થાય છે.
00:52 આ પ્રોગ્રામના સામાન્ય ફ્લોને અવરોધે છે. અને પરિણામ અસાધારણ મળે છે.
01:00 તેમના ઘટના ના આધાર પર exceptions ને unchecked exceptions અને checked exceptions ના રૂપે વર્ગીકૃત કરેલ છે.
01:08 હવે આપણે eclipse ખોલીશુ એને ExceptionDemo. નામનો નવો પ્રોજેક્ટ બનાવીશું.
01:16 આ પ્રોજેક્ટમાં આપણે exception handling. ના પ્રદશન માટે જરૂરી ક્લાસેસ બનાવીશું.
01:24 આપણે નવો ક્લાસ Marks. બનાવીશું.
01:28 હવે Marks class. ને દર્શાવવા માટે આપેલ કોડ ટાઈપ કરો.
01:34 આ પ્રોગ્રામ 5 વિદ્યાર્થીના માર્ક્સ પ્રિન્ટ કરે છે , જે એરે marks માં સંગ્રહિત છે.
01:41 આ પ્રોગ્રામને રન કરો અને આઉટપુટને ચકાસો.
01:45 આપણે જોઈ શકીએ છીએ કે એરે માં વેલ્યુ પ્રિન્ટ થયી રહ્યું છે.
01:50 જોઈએ કે શું થાય જો આપણે એક એરે એલિમેંન્ટ ને એક્સેસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જે અસ્તિત્વવ માં નથી.
01:57 હવે આપેલ કોડ ટાઈપ કરો.
02:00 આપણે જાણીએ છીએ કે એ આપણા એરે માં ફક્ત 5 એલીમેન્ટ્સ છે.
02:04 પણ આ સ્ટેટમેન્ટમાં આપણે index 50 પણ એલિમેંન્ટ એક્સેસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જે અસ્તિત્વમાં નથી.
02:12 ચાલો આ પ્રોગ્રામ run કરીએ.
02:15 આપણે જોઈ શકીએ છીએ કે પ્રોગ્રામ લાઈન સંખ્યા 7 પર એક મેસેજ “ArrayIndexOutOfBoundsException ના સાથે ટર્મિનેટ થાય છે.
02:25 એરર મેસેજ exception નું વિવરણ દર્શાવે છે જેમ exception નો પ્રકાર , ક્યાં તે થયું અને અન્ય વિવરણ.
02:35 નોંધ લો કે print statement એક્ઝિક્યુટ નથી થયું કેમકે પ્રોગ્રામ એરર ના પછી ટર્મિનેટ થયી ગયું છે.
02:42 Unchecked exception. નું એક ઉદાહરણ છે.
02:46 Unchecked exceptionsRuntime exceptionકહેવાય છે કારણકે આ ફક્ત એક્ઝિક્યુશન ના વખતે ચેક થાય છે.
02:54 તે પ્રોગ્રામિંગ બગ્સ અને લોજીકલ એરર ને હેન્ડલ કરે છે જેમકે શૂન્ય થી સંખ્યાને વિભાજીત કરવું અને એક અરે એલિમેંન્ટ એક્સેસ કરવું જે અસ્તિત્વમાં ના હોય.
03:07 હવે શીખીશું કે try catch block નો ઉપયોગ કરીને exception ને હેન્ડલ કરવું.
03:13 try blockમાં કોડનો આ ભાગ exception. ને રેઝ કરી શકે છે.
03:19 અનુરૂપ catch block ઓબ્જેક્ટ e. માં exception નું વિવરણ મેળવી શકજે છે.
03:26 catch block માં આપણે એરર મેસેજ ને પ્રદર્શિત કરવા અથવા બચવા માટે કોડ લખી શકીએ છીએ.
03:34 ચાલો હવે eclipse પર પાંચ જઈએ.
03:37 પ્રથમ કોડમાં try block ને ઉમેરો જે આ પ્રકારના exception નું કારણ હોય છે.
03:44 હવે આપણે અનુરૂપ catch block. ઉમેરવું જોઈએ.
03:48 તો આપેલ કોડ ટાઈપ કરો.
03:51 અહીં આપણે કસ્ટમ મેસેજ “Array Overflow Exception occurred” પ્રિન્ટ કરી રહ્યા છે.
03:57 રાઉન્ડ બ્રેકેટ્સમાં આપણે ArrayIndexOutOfBoundsException. નું એક ઉદાહરણ બનાવ્યું છે.
04:05 તો આ બ્લોક ArrayIndexOutOfBoundsException. નું exceptions ને કેચ કરી શકે છે.
04:11 ચાલો હવે પ્રોગ્રામ રન કરીએ.
04:14 હવે આપણે જોઈ શકીએ છીએ કે એરર મેસેજ પ્રિન્ટ થાય છે.
04:18 પર હમણાં તે પ્રિન્ટિંગ પર ધ્યાન આપો marks array પર એક્ઝિક્યુટ થાય છે.
04:24 આ રીતે આપણે exceptions હેન્ડલ કરી શકીએ છીએ.
04:27 આગળ જોઈ શકીએ છીએ કે વિવિધ catch blocks. નો ઉપયોગ કેવી રીતે કરવો.
04:32 આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ જયારે બ્લોક દ્વારા વિવ્ધ પ્રકારના exceptions raised થાય છે.
04:38 try block માં આપેલ કોડ ટાઈપ કરો.
04:42 કોડ ની આ લાઈન એક array element ને zero દ્વારા વિભાજીત કરે છે કારણકે a ની વેલ્યુ zero છે.
04:49 તો એક ArithmeticException પહેલા raised થાય છે.
04:53 ArithmeticException. ને હેન્ડલ કરવા માટે હજી એક catch block ઉમેરો.
04:58 હયાત catch block ના પછી આપેલ કોડ ટાઈપ કરો.
05:03 ચાલો પ્રોગ્રામ ફરી run કરીએ.
05:06 આ વખતે એરર મેસેજ "Arithmetic Exception occurred" પ્રિન્ટ થાય છે. કારણકે આ પહેલા કેચ થાય છે.
05:13 કોડ નો બાકીનો ભાગ try catch block ના બહાર એક્ઝિક્યુટ થયક છે.
05:19 આગળ હવે checked exceptions વિષે શીખીએ.
05:23 Checked exceptionscompile time પર ચેક થાય છે.
05:27 તો તેને પ્રોગ્રામ રન કરવા પહેલા હેન્ડલ કરવું જરૂરી છે.
05:31 ઉદાહરણ તરીકે ફાઈલને એક્સેસ કરવું જે અસ્તિત્વ માં નથી અથવા નેટવર્ક સિસ્ટમને એક્સેસ કરવું જયારે નેટવર્ક ડાઉન હોય.
05:41 હવે Eclipse પર જાવ અને નવી class MarksFile. બનાવો.
05:47 ચાલો main method ઉમેરીએ.
05:50 હવે આપણે કમ્પ્યુટરમાં સ્થિત ફાઈલને વાંચવી જોઈએ.
05:54 હવે આપેલ કોડ ટાઈપ કરો.
05:57 અહીં FileReader ઓબ્જેક્ટ fr null ના રૂપે ઇનિશિલાઇઝડ છે.
06:03 FileReader ઓબ્જેક્ટ નો ઉપયોગ વિશેષ ફાઈલને એક્સેસ કરવા અને વાંચવા માટે કરી શકાય છે.
06:08 Eclipse એક એરર દેખાડશે.
06:11 એરર ને સુધારિત કરવા માટે તે પર ક્લિક કરો અને T import FileReader java dot io. પર ડબલ ક્લિક કરો.
06:19 FileReader class ને java dot io package. થી ઈમ્પોર્ટ કર્યું છે.
06:25 આપણે package અને તેના ઉપયોગ ના વિષે પછી ના ટ્યુટોરીયલમાં શીખીશું.
06:31 Marks નામક ફાઈલને એક્સેસ કરવા માટે , જે કે હોમ ફોલ્ડરમાં સ્થિત છે , આપેલ કોડ ટાઈપ કરો.
06:40 અહીં દેખાડેલ પાથ ને તમારા સિસ્ટમ ના હોમ ફોલ્ડરના થી બદલો.
06:46 એક એરર આવે છે આ એ દર્શાવે છે કે કોડ ની આ લાઈન FileNotFoundException. બનાવી શકે છે.
06:55 એરર પર ક્લિક કરો અને Surround with try/catch પર ડબલ ક્લિક કરો.
07:00 આપણે જોઈ શકીએ છીએ કે આ એરર ને સુધારિત કરવા માટે Eclipse પોતેથી try catch block ઉમેરે છે.
07:08 આપણે સમજી શકીએ છીએ કે આ checked exception છે.
07:12 હવે આપણે જોઈશું કે finally block. નો ઉપયોગ કેવી રીતે કરાય.
07:16 આપેલ કોડ ટાઈપ કરો.
07:18 finally block સામાન્ય રીતે try-catch block . અનુસરણ કરે છે.
07:22 આ બ્લોક નો કોડ એક્ઝિક્યુટ થાય છે , exception થયું હોય કે નહીં . તે print statement ધરાવે છે.
07:32 હવે finally block. માં ફાઈલ રેફરેન્સ ને બંધ કરો.
07:37 તો ટાઈપ કરો, fr dot close
07:40 હવે Eclipse દર્શાવે છે કે આ એક IOException. ને raise કરશે.
07:45 તો એરર પર ક્લિક કરો અને Surround with try/catch પર ડબલ ક્લિક કરો.
07:51 ચાલો હવે પ્રોગ્રામ run કરીએ.
07:54 આપણે જોઈ શકીએ છીએ કે FileNotFoundException મેસેજ પ્રિન્ટ થાય છે.
07:59 આવું એટલા માટે કારણકે આપણા હોમ ફોલ્ડરમાં Marks નામક ફાઈલ છે.
08:04 આપણે NullPointerException પણ જોઈએ શકીએ કારણકે fr ની વેલ્યુ હમણાં પણ નલ છે.
08:12 પણ આપણે જોઈ શકીએ છીએ કે finally block માં print statement એક્ઝિયુટ થાય છે.
08:18 આપણા હોમ ફોલ્ડરમાં Marks ટેક્સ્ટ ફાઈલ બનાવો.
08:23 જો તમે વિન્ડો યુઝર ચો તો તમારા લોકલ ડ્રાઈવ માં ટેક્સ્ટ ફાઈલ બનાવો અને પાથ નિર્દિષ્ટ કરો. और पाथ निर्दिष्ट करें।
08:29 ઉદાહરણ તરીકે આ D:\\Marks.txt આરીતે નિર્દિષ્ટ થયી શકે છે.
08:37 ચાલો ફરીથી પ્રોગ્રામ રન કરીએ.
08:40 આપણે ચકાશી શકીએ છે કે Marks ફાઈલ બનવાના પછી ત્યાં exceptions નથી.
08:46 અને “Inside finally block” પ્રિન્ટ થાય છે.
08:50 cleanup operation એટલેકે FileReader ઓબ્જેક્ટ fr બંધ કરવું, આપણ સફળતાપૂર્વક એક્ઝિક્યુટ થાય છે.
08:58 આ સાથે આપણે આ ટ્યુટોરીયલના અંત માં આવી ગયા છે.
09:02 ચાલો સારાંશ લઈએ.
09:04 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા : Exception શું છે Checked અને Unchecked Exceptions , try-catch block finally block નો ઉપયોગ કરીને Exceptions ને હેન્ડલ કરતા.
09:17 અસાઈન્મેન્ટ તરીકે NullPointerException. નામક અન્ય Runtime Exception ના વિષે શીખો.
09:24 આ ટ્યુટોરીયલના અસાઈન્મેન્ટ માં એપલ Demo.java નામક જાવા પ્રોગ્રામને જુઓ.
09:31 એક exception એ raised થશે જયારે તમે આ કોડને રન કરશો.
09:35 કોડને ઓળખો જે exception ના માટે જવાબદાર છે.
09:40 try-catch block. નો ઉપયોગ કરીને અને સુધારિત કરો.
09:43 આપેલ લિંક પર ઉપલબ્ધ વિડિઓ નિહાળો તે Spoken Tutorial Project. નો સારાંશ આપે છે. કૃપા કરીને તેને ડાઉનલોડ કરીને જુઓ.
09:52 Spoken Tutorial Project ટીમ સ્પોકન ટ્યુટોરીયલો વાપરીને વર્કશોપો આયોજિત કરે છે અને જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
10:04 Spoken Tutorial Project ને ફાળો એનએમઈઆઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.આ મિશન પર વધુ માહિતી દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે.
10:15 Dept. of Information Technology, Amal Jyothi College of Engineering : દ્વારા આ સ્ક્રીપ્ટને ફાળો અપાયો છે.
10:23 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ચેતન સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki