Java/C3/Static-Methods/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 10:35, 28 December 2017 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 Static Methods પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:05 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ શીખીશું: static methods શું છે, static methods વ્યાખ્યાયિત કરવા.
00:12 instance methods અને static methods વચ્ચે તફાવત અને static methods ને કેવી રીતે વાપરવું.
00:20 અહીં આપણે વાપરી રહ્યા છીએ Ubuntu 14.04, JDK 1 .7, અને Eclipse 4.3.1
00:31 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમને Java અને Eclipse IDE નું સામાન્ય જ્ઞાન હોવું જરૂરી છે.
00:38 સાથે જ તમને Java માં instance variables, methods અને static variables ની જાણકારી હોવી જોઈએ.
00:45 જો નથી, તો સંદર્ભિત Java ટ્યુટોરીયલો માટે, કૃપા કરી દર્શાવેલ લીંકનો સંદર્ભ લો.
00:50 static method એ એક method છે જે સમગ્ર class સાથે સંકળાયેલ છે.
00:56 તેને એક class method પણ કહેવાય છે અને તે static keyword વાપરીને ઘોષિત થાય છે.
01:02 Static methods નો ઉપયોગ સામાન્ય રીતે static variables ને સંભાળવા માટે થાય છે.
01:07 હવે આપણે Eclipse પર જશું અને StaticMethodDemo નામનો એક નવો પ્રોજેક્ટ બનાવીશું.
01:14 આ પ્રોજેક્ટની અંદર આપણે Static methods નાં વપરાશને ડેમોનસ્ટ્રેટ કરવા માટે જરૂરી classes બનાવીશું.
01:21 આપણે એક નવો ક્લાસ StudentEnroll બનાવીશું.
01:25 ચાલો એક ઉદાહરણ વડે static methods કેવી રીતે વાપરવું તે જોઈએ.
01:30 ઉદાહરણ એ Static Variable ટ્યુટોરીયલમાં વાપરેલ ઉદાહરણનાં ખૂબ સમાન છે.
01:37 અહીં ફરીથી આપણે StudentEnroll class રજુ કરી રહ્યા છીએ.
01:42 યાદ કરો વેરીએબલો name અને id ને instance variables તરીકે સંભાળવામાં આવ્યા છે.
01:48 અહીં વેરીએબલો organization અને total count એ સમગ્ર class માટે સામાન્ય છે.
01:54 તો તેને static variables તરીકે સારવાર કરી શકાય છે.
01:58 હવે StudentEnroll class ને રજુ કરવા માટે આપેલ કોડ ટાઈપ કરો.
02:03 નોંધ લો અહીં છે બે static variables count અને orgname.
02:08 સાથે જ નોંધ લો કે orgnamestatic constant નથી પરંતુ તે સાદું static variable છે.
02:15 static variable orgname“IIT Bombay” તરીકે ઇનીશલાઈઝ થયું છે.
02:21 હવે Source પર ક્લિક કરો -> અને પસંદ કરો Generate Constructor using Fields.
02:27 ઉત્પન્ન થયેલ કોડમાંથી super કીવર્ડ રદ્દ કરો.
02:32 constructor અંતર્ગત, ટાઈપ કરો count ++ semicolon જેથી, દરેક સમયે count વેલ્યુ વધશે જ્યારે જ્યારે object બને છે.
02:36 તો, object નાં બનવા પર દરેક સમયે count વેલ્યુ વધે છે.
02:42 હવે વેરીએબલોની વેલ્યુઓને પ્રિંટ કરવા માટે આપણે આ ક્લાસમાં એક મેથડ showData( ) ઉમેરીશું.
02:48 તો ટાઈપ કરો public void showData( ).
02:51 id, name અને organisation name ની વેલ્યુઓને પ્રિંટ કરવા માટે કૌંસમાં આપેલ કોડ ટાઈપ કરો.
02:58 હવે આપણે ઉમેરીશું static method setOrgName.
03:03 આપેલ કોડ ટાઈપ કરો.
03:05 અહીં રજુ કરેલ setOrgName method એ સ્ટેટિક મેથડ છે જે orgname ની વેલ્યુ મોડીફાય કરી શકે છે.
03:13 static variables ને સંભાળવા માટે વપરાતા કોઈપણ method ને static method તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે.
03:19 હવે ચાલો instance method અને static method વચ્ચેનાં તફાવતનું અન્વેષણ કરીએ.
03:25 Instance methodsstatic variables ને એક્સેસ કરી શકે છે.
03:29 જ્યારે કે static method એ ફક્ત static variables ને સીધેસીધું એક્સેસ અને મોડીફાય કરી શકે છે.
03:35 Instance methods એ ફક્ત એક object દ્વારા આવ્હાન કરી શકાય છે.
03:39 જ્યારે કે static method નું આવ્હાન object બનાવ્યા વિના સીધેસીધું કરી શકાય છે.
03:45 એક static method અંતર્ગત આપણે ‘this’ અને ‘super’ કીવર્ડ વાપરી શકતા નથી.
03:50 આ એટલા માટે કારણ કે આ keywords એ ચોક્કસ class નાં ઈન્સ્ટન્સ (ઉદાહરણ) ને સંદર્ભે છે.
03:56 સ્ટેટિક કોનટેક્સ્ટ (સ્થિર સંદર્ભ) માં, આપણે class નાં ઈન્સ્ટન્સ (ઉદાહરણ) નો સંદર્ભ લઇ શકતા નથી.
04:01 ચાલો જોઈએ કે શું થાય છે જ્યારે આપણે આ static method અંતર્ગત સીધેસીધું instance variable ને એક્સેસ કરવાનો પ્રયાસ કરીએ છીએ.
04:09 ટાઈપ કરો, id= “newid” semicolon
04:13 હવે Eclipse માં એક એરર આવે છે.
04:17 તે દર્શાવે છે કે static method અંતર્ગત સીધેસીધું instance variable ને એક્સેસ કરી શકાતું નથી.
04:23 તો ચાલો આ લાઈનને કમેંટ (ટીપ્પણી) કરીએ અને આગળ વધીએ.
04:27 હવે આપણે ઉમેરીશું વધુ એક static method showOrgData.
04:31 આ સ્ટેટમેંટો orgname અને count ની વેલ્યુઓ પ્રિંટ કરશે.
04:36 હવે default package પર જમણું ક્લિક કરો, ક્લિક કરો New-> Class અને ત્યારબાદ નામ Demo તરીકે ટાઈપ કરો.
04:44 class અંતર્ગત આપણી પાસે main method રહેશે.
04:48 તો ટાઈપ કરો main અને ત્યારબાદ main method ઉત્પન્ન કરવા માટે Ctrl+space દબાવો.
04:54 વિદ્યાર્થી નોંધણીઓ પ્રસ્તુત કરવા માટે આપણે StudentEnroll ક્લાસનાં અમુક ઓબજેક્ટો બનાવીશું.
05:01 તો ૩ ઓબજેક્ટો s1, s2 અને s3 બનાવવા માટે આપેલ કોડ ટાઈપ કરો.
05:08 હવે ચાલો નોંધણી વિગતો પ્રિંટ કરવા માટે showData મેથડ આવ્હાન કરીએ.
05:12 s1, s2 અને s3 પર showData મેથડ આવ્હાન કરવા માટે આપેલ કોડ ટાઈપ કરો.
05:19 સાથે જ ચાલો orgname અને count ની વેલ્યુઓ પ્રિંટ કરવા માટે method showOrgData પણ આવ્હાન કરીએ.
05:27 જો કે તે એક static method છે તો આપણે તેને સીધેસીધું તેનું class નામ વાપરીને આવ્હાન કરી શકીએ છીએ.
05:31 આવું કરવા માટે, આ કોડ ટાઈપ કરો.
05:34 હવે ચાલો Demo પ્રોગ્રામ રન કરીએ.
05:37 આપણે જોઈ શકીએ છીએ કે s1 ને સંદર્ભિત વેરીએબલોની વેલ્યુઓ પ્રિંટ થાય છે એટલે કે IT101, ADIL અને IIT BOMBAY.
05:47 એજ પ્રમાણે s2 અને s3 ને સંદર્ભિત વેલ્યુઓ પણ પ્રિંટ થાય છે.
05:53 નોંધ લો orgname ie IIT BOMBAY ની વેલ્યુ s1, s2 અને s3 માટે સામાન્ય છે.
06:02 orgname અને countstatic method showOrgData દ્વારા અલગથી પ્રિંટ થાય છે.
06:08 નોંધ લો સંસ્થાનું નામ IIT Bombay તરીકે પ્રિંટ થાય છે.
06:13 વિદ્યાર્થી નોંધણી સંખ્યાની વેલ્યુ 3 તરીકે પ્રિંટ થાય છે, કારણ કે આપણે પહેલાથી જ ૩ ઓબજેક્ટો બનાવ્યા છે.
06:21 static method એ પોતેથી class નામ દ્વારા સીધેસીધું આવ્હાન કરી શકાય છે.
06:26 હવે ચાલો static method setOrgName ને આવ્હાન કરીએ.
06:30 સંસ્થાનું નામ આપણે “IIT Bombay” માંથી “IIT Mumbai” કરીશું.
06:36 તો આપેલ કોડ ટાઈપ કરો.
06:38 હવે ચાલો નોંધણી વિગતોને પ્રિંટ કરવા માટે s1, s2 અને s3 પર ફરીથી showData મેથડ આવ્હાન કરીએ.
06:47 આ માટે ફરીથી આપેલ કોડ ટાઈપ કરો.
06:50 ફરી એકવાર, ચાલો orgname અને count ની વેલ્યુઓને પ્રિંટ કરવા માટે method showOrgData આવ્હાન કરીએ.
06:58 આવું કરવા માટે, આ કોડ ટાઈપ કરો.
07:00 હવે Demo પ્રોગ્રામ ફરીથી રન કરો.
07:03 આપણે જોઈ શકીએ છીએ કે સંસ્થાનું નામ “IIT Mumbai” માં બદલાય છે.
07:08 ચાલો સ્લાઈડ પર પાછા ફરીએ.
07:11 Object referencesstatic method ને પસાર કરી શકાવાય છે.
07:15 આ રીતે static method એ તે ચોક્કસ object નાં instance variables ને એક્સેસ કરી શકે છે.
07:22 ચાલો તેને આપણા કોડમાં પ્રયાસ કરીએ. Eclipse પર જાવ અને StudentEnroll class પર જાવ.
07:30 હવે setOrgName method માં, StudentEnroll class નાં object તરીકે બીજી એક argument પસાર કરો.
07:38 તો String org પછી, ટાઈપ કરો અલ્પવિરામ StudentEnroll s
07:45 હવે આ method અંતર્ગત, અનકમેંટ (ટીપ્પણી કાઢવી) કરો id = "newid"
07:50 અને id (આઈડી) નાં બદલે ટાઈપ કરો s.id
07:54 હવે Demo class પર જાવ.
07:56 ચાલો StudentEnroll object s1 પસાર કરીને setOrgName method માટે function call ને મોડીફાય કરીએ.
08:05 તો અહીં, “IIT Mumbai” પછી, ટાઈપ કરો અલ્પવિરામ s1.
08:10 હવે ફરીથી Demo પ્રોગ્રામ રન કરો.
08:12 આપણે જોઈ શકીએ છીએ કે s1 માટે આઈડીની વેલ્યુ બદલાઈને “newid” થઇ ગયી છે.
08:19 ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખ્યા
08:24 static method શું છે અને ક્યારે તે વપરાય છે
08:28 static methods અને instance methods નો તફાવત કેવી રીતે કરવો અને
08:33 કેવી રીતે static methods ને બનાવવું અને આવ્હાન કરવું.
08:37 આ એસાઈનમેંટ એ Static variable એસાઈનમેંટનું અનુસંધાન છે.
08:42 તમે Static variable એસાઈનમેંટ પૂર્ણ કરી દીધું છે તેની ખાતરી કરી લો.
08:47 આપણે અહીં ફક્ત મોડિફિકેશનો જ હાઈલાઈટ કરીશું.
08:50 અહીં આપણી પાસે “status” ને રજુ કરવા માટે એક વેરીએબલ (ચલ) છે.
08:55 તેનો ઉપયોગ એ દર્શાવવા માટે થાય છે કે કાર એ સર્વિસ માટે “in” છે કે સર્વિસ બાદ “out” છે.
09:01 સાથે જ No of cars out after Service ને રજુ કરવા માટે આપણી પાસે બીજું એક વેરીએબલ (ચલ) રહેશે.
09:08 method service( Car c) વ્યાખ્યાયિત કરો જે સ્થિતિ ”out” ને અપડેટ કરે.
09:13 તે મુજબ તે આપેલ માટે વેલ્યુઓ મોડીફાય કરે
09:17 સર્વિસ માટે No of Cars in સર્વિસ પછી No of Cars out
09:21 સાથે જ તમામ કારની વિગતો પ્રિંટ કરવા માટે મેથડ show( ) વ્યાખ્યાયિત કરો.
09:26 પહેલાની જેમ, આપણે યાદી અનુસાર નીચે આપેલને ભજવવું પડશે.
09:30 નોંધ લો આપણે static method ને જોઈતા પ્રમાણે ઓળખવું પડશે અને વ્યાખ્યાયિત કરવું પડશે.
09:35 સાથે જ એક Demo class બનાવો.
09:38 main method અંતર્ગત, CarService નાં અમુક ઓબજેક્ટો બનાવો.
09:43 તેમાનાં અમુક પર service( ) method આવ્હાન કરો.
09:47 તમામ ઓબ્જેક્ટો વાપરીને show( ) method આવ્હાન કરો અને પરિણામો ચકાસો.
09:52 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ Spoken Tutorial Project નો સારાંશ આપે છે.
09:57 કૃપા કરી તે ડાઉનલોડ કરીને જુઓ.
09:59 Spoken Tutorial Project ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે અને ઓનલાઈન પરીક્ષા પાસ કરવા પર પ્રમાણપત્રો આપે છે.
10:08 વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો.
10:11 Spoken Tutorial Project ને ફાળો એનએમઈઆઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા અપાયો છે.
10:18 આ મિશન પર વધુ માહીતી દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે.
10:22 Dept. of Information Technology, Amal Jyothi College of Engineering દ્વારા: આ સ્ક્રીપ્ટને ફાળો અપાયો છે.
10:30 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ચેતન સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki