Avogadro/C4/File-Extensions/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 11:41, 12 December 2017 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time
Narration
00:01 File Extensions પરના આ ટ્યુટોરીયલમાં આપનું સ્વાગત છે.
00:05 આ ટ્યુટોરીયલમાં, આપણે computational chemistry પ્રોગ્રામ્સ માટે ઈનપુટ ફાઈલો તૈયાર કરવી શીખીશું,જેમ કે :
GAMESS, Gaussian, MOPAC, NWChemવગેરે.
00:18 અને GAMESS અને Gaussian સૉફ્ટવેરમાંથી પેદા થતી આઉટપુટ ફાઇલોનો ઉપયોગ કરીને Molecular orbitals અને calculated IR spectrum જોઈશું.
00:28 અહીં હું ઉપયોગ કરી રહ્યો Ubuntu Linux OS version. 14.04

Avogadro version 1.1.1.

00:38 આ ટ્યુટોરીયલને અનુસરવા માટે, તમે Avogadro ઇન્ટરફેસથી પરિચિત હોવા જોઈએ.
00:43 જો નહિં, તો સંબંધિત ટ્યુટોરીયલો માટે, અમારી વેબસાઇટની મુલાકાત લો.
00:49 આ ટ્યુટોરીયલ માટે જરૂરી ઉદાહરણ ફાઈલો કોડ ફાઇલો તરીકે આપવામાં આવે છે.
00:55 કૃપા કરીને ડાઉનલોડ કરો અને તેને ડેસ્કટૉપ પર ફોલ્ડરમાં સાચવો.
01:00 અહીં મેં Avogadro વિન્ડો ખોલી છે.
01:04 Insert fragment લાઇબ્રેરીનો ઉપયોગ કરીને Build મેનૂમાંથી બેન્ઝીન અણુ લોડ કરો.
01:12 ટૂલ બારમાંથી Auto-optimization tool નો ઉપયોગ કરીને જિયોમેટ્રી ઑપ્ટિમાઇઝ કરો.
01:20

Extensions મેનૂ પર ક્લિક કરો

01:23 Avogadro નો ઉપયોગ કરીને આપણે લોકપ્રિય ક્વોન્ટમ કોડ્સ માટે ઇનપુટ ફાઇલો તૈયાર કરી શકીએ છીએ, જેમ કે:

GAMESS

Gaussian

MOLPRO

MOPAC

Q-CHEM વગેરે.

01:36 Gaussian વિકલ્પ પર ક્લિક કરો. એક ગ્રાફિકલ ડેટા ઇનપુટ ડાયલોગ બોક્સ ખુલે છે.
01:43 ચાલો હું Gaussian પ્રોગ્રામ માટે ઈનપુટ ફાઈલ કેવી રીતે બનાવવી તે દર્શાવું.
01:49 આપણને ડાયલોગ બોક્સમાં બતાવેલ આવશ્યક સુવિધાઓ ભરવાનું રહેશે.
01:55 Avogadro પોતે જ molecular orbitals ની ગણતરી કરી શકતા નથી.
01:59 તો ચાલો આપણે benzene અણુના molecular orbitals ને જોવા માટે ઇનપુટ ફાઇલ બનાવીએ.
02:05 Gaussian ઇનપુટ ડાયલોગ બોક્સમાં, Benzene hyphen MO તરીકે શીર્ષક લખો.
02:11 Calculation ડ્રોપ ડાઉનમાંથી Frequencies' પસંદ કરો.

Processors તરીકે 1. Theory તરીકે B3LYP.

6-31G(d) તરીકે Basis set.

Charge zero.

Multiplicity 1.

Output તરીકે Standard.

Format તરીકે cartesian checkpoint check box. ને તપાસો.

02:40 તમે ડાયલોગ બૉક્સના તળિયે ઇનપુટ ફાઇલનું પૂર્વાવલોકન જોઈ શકો છો.
02:45 તમે વિકલ્પો બદલી રહ્યા છો તે અપડેટ થશે.
02:49 Generate બટન પર ક્લિક કરો.
02:52 Save input Deck ડાયલોગ બોક્સ ખુલે છે.
02:56 ઉત્ત્પન્ન થયેલ Gaussian input ફાઈલ dot com એક્સ્ટેંશન સાથે સાચવવામાં આવશે.
03:02 ફાઇલ નામ Benzene. તરીકે લખો. સ્થાન તરીકે Desktop પસંદ કરો. Save બટન પર ક્લિક કરો.
03:10 ફાઇલ ડેસ્કટોપ પર Benzene.com તરીકે સંગ્રહિત થશે. 'Gedit' સાથે ફાઇલ ખોલો
03:18 હવે આ ફાઇલ Gaussian સોફ્ટવેર પ્રોગ્રામ માટે ઇનપુટ ફાઇલ તરીકે ઉપયોગ કરી શકાય છે.
03: 24 Gaussian સૉફ્ટવેર વિશે.
03:28 Gaussiancomputational chemistry માટે કોમ્પ્યુટર પ્રોગ્રામ છે.
03:32 તે Gaussian Inc. દ્વારા વિકસિત અને લાઇસેન્સ ધરાવતી વ્યવસાયિક સોફ્ટવેર છે.

વધુ માહિતી આપેલ લિંક પર ઉપલબ્ધ છે. http://www.gaussian.com/

03:41 Avogadro વિંડો પર પાછા ફરો ડાયલોગ બોક્સ બંધ કરો.
03:46 હવે ચાલો જોઈએ કે 'GAMESS' 'પ્રોગ્રામ માટે ઇનપુટ ફાઇલ કેવી રીતે તૈયાર કરવી.
03:51 નવી વિન્ડો ખોલો. Tools મેનૂમાંથી “New પર ક્લિક કરો.
03:56 Draw tool નો ઉપયોગ કરીને પાણીનો અણુ બનાવો. તત્વને Oxygenમાં બદલો.
04:01 પેનલ પર ક્લિક કરો. auto-optimization tool નો ઉપયોગ કરીને જોમેટ્રી ઑપ્ટિમાઇઝ કરો.
04:08 Extensions મેનૂ પર ક્લિક કરો સબમેનૂમાંથી GAMESS, Input generator પસંદ કરો.
04:16 GAMESS ઇનપુટ ડાયલોગ બોક્સ ખુલે છે. ત્યાં બે ટૅબ્સ છે. Basic setup અને Advanced setup.
04:24 આપણે Gaussian ઇનપુટ ફાઇલ સાથે કર્યું છે, તે પ્રમાણે આવશ્યક માહિતી ભરો.
04:29 Basic Setup અંતર્ગત, આપણે Calculate અંતર્ગત, Equilibrium Geometry ને પસંદ કરીશું.
04:36 wave function.ના નિર્ધારણ માટે, RHF, Restricted Hartee Fockapproximation ની પદ્ધતિ છે.
04:44 પાણી એક નાનો અણુ છે, તેથી આપણે 6-31G(d,p) તરીકે Basis set. પસંદ કરીશું.
04:52 gas સ્વરૂપમાં, singlet , કારણ કે તમામ ઇલેક્ટ્રોન જોડીમાં છે.
04:58 પાણી એક ન્યુટ્રલ અણુ છે, તેથી charge' neutral હશે.
05:02 ઑપ્ટિમાઇઝેશનને નિયંત્રિત કરવા માટે કેટલાક વધુ પરિમાણો ઉમેરવા માટે Advanced Setup પર ક્લિક કરો.
05:08 જો તમે કાર્યોનો સમૂહ બદલવા માંગતા હોવ તો Basis પર ક્લિક કરો.
05:12 Data.પર ક્લિક કરો.
05:14 Title ને water-MO તરીકે ટાઇપ કરો.
05:18 Point Group ને CnV માં બદલો.
05:21 Order of Principal Axis ને 2 માં.
05:24 અત્યારે આપણે મૂળભૂત પરિમાણોને એવાજ રાખીશું.
05:29 Generate પર ક્લિક કરો. Save Input deck ખુલે છે.
05:34 મૂળભૂત રૂપે,ફાઇલ એક્સ્ટેંશન 'dot inp' છે.
05:38 ફાઇલ નામ Water તરીકે ટાઇપ કરો.
05:42 ફાઇલ સ્થાન તરીકે Desktop પસંદ કરો. Save button. પર ક્લિક કરો
05:48 GAMESS ઇનપુટ ફાઇલ Desktop પર Water.inp તરીકે સચવાઈ છે.
05:55 GAMESS વિષે.
05:57 GAMESSGeneral Atomic and Molecular Electronic Structure System માટે વપરાય છે. (GAMESS) તે એક સામાન્ય અણુ ક્વોન્ટમ રસાયણશાસ્ત્ર પેકેજ છે.
06:08 તે શૈક્ષણિક અને ઔદ્યોગિક વપરાશકારો બંને માટે વિના મુલ્યે ઉપલબ્ધ છે.
06:14 ઈન્સ્ટોલેશન (સ્થાપન ) અને ડાઉનલોડ વિશેની માહિતી નીચે આપેલી લિંક પર આપવામાં આવી છે. http://www.msg.ameslab.gov/gamess/download.html
06:20 હવે આપણે GAMESS અને Gaussian પ્રોગ્રામ્સ માટે ઇનપુટ ફાઇલો બનાવી છે.
06:26 આ ઇનપુટ ફાઇલો સંબંધિત કાર્યક્રમોમાં લોડ થવા માટે તૈયાર છે.
06:31 દર્શકો મહેરબાની કરીને નોંધ કરો: Gaussian વ્યવસાયિક સૉફ્ટવેર છે. તેથી હું ઇનપુટ ફાઇલને લોડ કરવા માટે ઇન્ટરફેસને બતાવવા માટે સક્ષમ નહીં રહીશ.
06:41 અગાઉ ઉલ્લેખ કર્યો છે તે પ્રમાણે GAMESS મુફ્ત સોફ્ટવેર છે.
06:45 જેને રુચિ હોય તે આપેલ લિંક પરથી GAMESS સૉફ્ટવેર ડાઉનલોડ કરી શકે છે. અને આઉટપુટ ફાઈલ બનાવવા માટે ઇનપુટ ફાઇલ લોડ કરો. http://www.msg.ameslab.gov/gamess/download.htm
06:53 મારી પાસે ડેસ્કટોપ પર કેટલીક Gaussian and GAMESS આઉટપુટ ફાઇલો છે.
06:58 મેં આ ફાઇલોને આ ટ્યુટોરીયલ સાથે કોડ ફાઇલો તરીકે પ્રદાન કરી છે.
07:03 ચાલો આ આઉટપુટ ફાઇલોને avogadro માં જોઈએ.
07:07 એક નવું એવોંગાર્ડો વિન્ડો ખોલો.
07:10 ટૂલ બારમાં open આઇકોન પર ક્લિક કરો.
07:13 ફાઇલ સ્થાનની દિશામાં જાઓ અને Benzene.log પસંદ કરો.
07:18 ફાઇલ ખુલે છે, આપણે પેનલ પર Benzene' નું સ્ટ્રક્ટચર જોઈ શકીએ છીએ.
07:24 Benzene.log Gaussian નો ઉપયોગ કરીને ઉત્ત્પન થયું હતું.
07:28 આમાં molecular orbitals અને C-C અને C-H બોન્ડ સ્ટ્રેચિંગ વિશેની માહિતી છે.
07:36 કેટલીકવાર લોગ ફાઇલ ઓર્બીટલ માહિતી બતાવી શકતી નથી.
07:40 આવા કિસ્સામાં કોડફાઇલમાં આપેલ '.fchk' ફાઇલને કોડફાઇલમાં ખોલો.
07:47 orbitals જોવા માટે, લિસ્ટમાં orbital પર ક્લિક કરો.
07:54 જો તમે orbitals ના પ્રદર્શનને બદલવા માંગતા હોય તો, ડિસ્પ્લે પ્રકારોમાં સપાટી વિકલ્પોની બાજુમાં spanner ચિન્હ પર ક્લિક કરો.
08:02 Surface Setting ડાયલોગ બોક્સમાં, ઓપેસિટીને બદલવા માટે slider ને ડ્રેગ કરો. પેનલનું અવલોકન કરો.
08:10 Renderડ્રોપ ડાઊનમાં ત્રણ વિકલ્પ છે.' fill , lines અને points .
08:17 મૂળભૂત રીતે orbitals fillતરીકે રેન્ડર કરવામાં આવે છે.
08:21 અહીંયા લોબસના રંગને બદલવાનો પણ વિકલ્પ છે.
08:25 positive અને negative વિકલ્પની બાજુમાં Color ટેબ્સ પર ક્લિક કરો.
08:30 Select Color ડાયલોગ બોક્સ ખુલે છે.
08:33 પસંદ કરવા માટે કોઈપણ રંગ પર ક્લિક કરો. OK બટન પર ક્લિક કરો.
08:38 પેનલનું અવલોકન કરો, ઓર્બિટલ્સના રંગો હવે બદલાયા છે. ડાયલોગ બોક્સ બંધ કરો.
08:45 સ્ટ્રક્ટચરમાંથી ઓર્બિટેલ્સ દૂર કરવા માટે, Display Types' માં Surfaces વિકલ્પને અન-ચેક કરો.
08:51 vibrational frequencies' જોવા માટ Vibrations ટૅબ પર ક્લિક કરો.
08:56 Vibration વિંડોમાં, સૂચિમાંથી કોઈપણ ફ્રિક્યુએન્સી પર ક્લિક કરો.
09:01 વિન્ડોની તળિયે હાજર Start Animation બટન પર ક્લિક કરો.
09:06 પેનલનું અવલોકન કરો. C-C અને C-H બોન્ડની ખેંચાણ એનિમેટેડ છે.
09:13 આપણે સ્ટ્રક્ટચર માટે આઇઆર સ્પેક્ટ્રમ જોઈ શકીયે છીએ.
09:17 Show Spectra પર ક્લિક કરો.
09:20 Spectra Visualization વિન્ડો ખુલે છે. તે Benzene ની ગણતરી કરેલ IR spectrum દર્શાવે છે.
09:27 એક નવી વિંડો ખોલો. GAMESS પ્રોગ્રામનો ઉપયોગ કરીને પાણીના અણુ માટે બનાવેલ log ફાઈલને ખોલો.
09:35 log ફાઇલ પાણીના સ્ટ્રક્ટચર અને મોલેક્યુલર ઓર્બિટલની માહિતી સાથે ખુલે છે.
09:41 લિસ્ટમાંથી orbital ના નામ પર ક્લિક કરો. ઓર્બિટલ પેનલ પર પ્રદર્શિત થાય છે.
09:47 ચાલો સારાંશ કરીએ.
09:49 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા છે, computational chemistry પ્રોગ્રામ્સ માટે ઇનપુટ ફાઈલો તૈયાર કરવી . જેમ કે: GAMESS and Gaussian.
09:58 benzene અને water અણુ માટે Molecular orbitals જુઓ.
10:04 Gaussian માંથી ઉત્પન્ન થયેલ લોગ ફાઇલોનો ઉપયોગ કરીને અણુઓ માટે ગણતરી કરેલ IR spectrum જુઓ.
10:11 અસાઇનમેન્ટ તરીકે, benzene અણુ માટે પ્રદાન કરેલ કોડ ફાઇલોમાંથી લૉગ ફાઇલ ખોલો.
10:18 લિસ્ટમાંથી કોઈ પણ Molecular Orbital દર્શાવો..
10:22 લોબનો પ્રદર્શન અને રંગ બદલો. 'JPEG' ફોર્મેટમાં ઇમેજ સાચવો.
10:29 આ વિડીયો સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે, જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે તેને ડાઉનલોડ કરી જોઈ શકો છો.
10:35 અમે સ્પોકન ટ્યુટોરિયલોનો ઉપયોગ કરીને વર્કશોપ કરીએ છીએ અને પ્રમાણપત્રો આપીએ છીએ. અમારો સંપર્ક કરો.
10:42 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, MHRD Government of Indiaદ્વારા ફંડ આપવામાં આવે છે.
10:48 હું સંદીપ સોલંકી હવે વિદાય લવું છું. જોડાવા બદલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya