UCSF-Chimera/C2/Writing-Commands/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 13:06, 7 December 2017 by Jyotisolanki (Talk | contribs)
|
|
---|---|
00:01 | Chimera માં Writing Commands પરના આ સ્પોકન ટ્યુટોરીઅલમાં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીઅલમાં, displayને એટમ્સમાં ફેરવવા આપણે કમાન્ડ ટાઈપ કરીશું. |
00:12 | ribbonsને કેવી રીતે દેખાડવા અને અદૃશ્ય કરવા. |
00:14 | amino acid residuesના રંગ કેવી રીતે બદલવા |
00:18 | પ્રત્યેક residuesને કેવી રીતે લેબલ આપવા. |
00:21 | solvent મોલેક્યુલ્સને કેવી રીતે દૂર કરવા. અને ફાઇલ્સને જુદાજુદા ફોર્મેટમાં કેવી રીતે સેવ કરવી. |
00:28 | આ ટ્યુટોરીઅલને અનુસરવા તમને Undergraduate Biochemistryનું જ્ઞાન હોવું જોઈએ. |
00:34 | તમે Structural Biology અને Chimera interfaceના જાણકાર હોવા જરૂરી છો. |
00:40 | આને સંબંધિત ટ્યુટોરીઅલ્સ માટે,અમારા વેબસાઈટની મુલાકાત લો. |
00:44 | આ ટ્યુટોરીઅલને રેકોર્ડ કરવા ,હું Ubuntu OS version 14.04 |
00:50 | Chimera version 1.10.2 |
00:53 | Mozilla firefox browser 42.0 અને એક કાર્યરત Internet connectionનો ઉપયોગ કરી રહી છું. |
01:00 | Chimera વિન્ડોને ખોલવા Chimera આઇકોન ઉપર બે વખત ક્લિક કરો. |
01:06 | graphics window ખોલવા lightning bolt icon ઉપર ક્લિક કરો. |
01:10 | આ ટ્યુટોરીઅલમાં , હું તમને સમજાવીશ કે કેવી રીતે commandsનો ઉપયોગ કરી સ્ટ્રકચરનો કૂશળતાપૂર્વક ઉપયોગ કરવો. |
01:16 | Favorites મેનુનો ઉપયોગ કરી Command Line ખોલો. |
01:20 | Chimera વિન્ડોમાં નીચે એક command text box દૃશ્યમાન થાય છે. |
01:25 | જે પણ કાર્યો menus દ્વારા અમલમાં મુકાય છે તે બધા જ commands દ્વારા પણ કરી શકાય છે. |
01:31 | Chimera Commands વિષે જોઈએ. |
01:34 | Chimera commands ને Command line ઉપર દાખલ કરવામાં આવે છે. |
01:38 | એક સાથે ઘણા commands ને semicolon વિભાજકો દ્વારા એક લાઈનમાં જોડી શકાય છે. |
01:43 | commandને અમલમાં મુકવા Enter key દબાવો. |
01:47 | અગાઉના commands, command Historyમાંથી મેળવી શકાય છે. |
01:51 | commands વિશે વધુ માહિતી આ આપેલ લિંક ઉપરથી મેળવી શકાય છે. |
01:56 | Chimera window ઉપર પાછા આવો. ચાલો leucine zipperનું મોડેલ command ટાઈપ કરીને ખોલીએ. |
02:03 | આ command એક command word સાથે શરુ થાય છે. |
02:06 | command line ટેક્સ્ટ બોક્સ ઉપર , ટાઈપ કરો open space 1zik. |
02:13 | તમને આ પગલાં માટે એક કાર્યરત Internet connectionની જરૂર પડશે. |
02:17 | commandને અમલમાં મુકવા Enter દબાવો. |
02:20 | સ્ક્રીન ઉપર એક સ્ટ્રક્ચર દ્રશ્યમાન થાય છે. |
02:23 | ribbons ડિસ્પ્લેને atomsમાં ફેરવવા , command line text boxમાં ટાઈપ કરો : command word display . અને Enter દબાવો. |
02:34 | તો હવે આપણે protein સ્ટ્રક્ચર atoms displayમાં મેળવ્યું છે. |
02:38 | સ્ટ્રક્ચર આંશિક રૂપે ribbons તરીકે રજુ થાય છે. |
02:42 | ribbonsને અદૃશ્ય કરવા - ribbon command wordની આગળ wave symbolટાઈપ કરો , જે tilda તરીકે પણ ઓળખાય છે. |
02:51 | tildaસાથેનો કોઈ પણ command વિપરીત કાર્ય સૂચવે છે. |
02:55 | અહીં tilda ચિન્હ જે રિબન કીવર્ડ સાથે રહેલ છે તે ribbonsને અદૃશ્ય કરે છે.
Enter દબાવો. |
03:03 | આપણે color commandનો ઉપયોગ કરી atoms, bonds, surfaces વગેરેના રંગો સેટ કરી શકીએ. |
03:10 | દાખલા તરીકે , બધા leucinesના રંગો બદલવા , ટાઈપ કરો :Color space yellow space colon તે પછી amino acid(અમીનો એસિડ) માટેના પ્રથમ ત્રણ અક્ષર એબ્રીવીએશન તરીકે. |
03:24 | leucine માટે , હું ટાઈપ કરીશ leu. |
03:28 | અહીં color એક command word છે જે argument તરીકે yellow અને target તરીકે સ્ટ્રકચરના બધા જ leucines સાથે છે. |
03:37 | જો તમે કોઈ ટાર્ગેટ સ્પષ્ટ ન કરો તો આખું જ સ્ટ્રક્ચર પીળા રંગમાં પરિવર્તીત થઇ જશે. Enter દબાવો. |
03:45 | panelને ધ્યાનથી જુઓ . બધા જ leucines પીળા રંગમાં દેખાય છે. |
03:51 | ચોક્કસ સ્થાને રહેલ amino acidને આપણે વિશિષ્ટ રીતે રંગીન કરી શકીએ. |
03:56 | દાખલા તરીકે histidineનો રંગ બદલવા,જે chain Bના 18માં સ્થાને રહેલ છે, ટાઈપ કરો color space red space colon18.B. Enter દબાવો. |
04:13 | પેનલને ધ્યાનથી જુઓ. histidine હવે લાલ રંગમાં દેખાય છે. |
04:19 | સંપૂર્ણ સ્ટ્રકચરના દેખાવને CPK spacefillમાં બદલવા , ટાઈપ કરો rep |
04:26 | rep એ represent કીવર્ડ માટેનું કાપીને ટૂંકું કરેલ સ્વરૂપ છે. rep space sphere ; Enter દબાવો. |
04:37 | પેનલને ધ્યાનથી જુઓ. |
04:39 | સ્ટ્રકચરને stick ડિસ્પ્લેમાં પાછું લાવવા માટે, ફરી ટાઈપ કરો rep space stickઅને Enter દબાવો. |
04:50 | સ્ટ્રક્ચરમાંથી solvent મોલેક્યુલ્સને અદૃશ્ય કરવા, ટાઈપ કરો - del (delete માટે) space solvent અને Enter દબાવો. |
05:02 | પસંદગી માટે residuesને સક્રિય કરવા, select command wordનો ઉપયોગ કરો . |
05:08 | command line ટેક્સ્ટ બોક્સ ઉપર ટાઈપ કરો , select space colon તે પછી નંબર અને રેસિડયુની chain. |
05:18 | દાખલા તરીકે chain B ઉપર, 28 સ્થાને રહેલ lysineને સક્રિય કરવા ટાઈપ કરો - select space colon તે પછી 28 dot B . Enter દબાવો. |
05:34 | હવે સિલેક્ટ કરેલ residueના labelને બતાવવા, ટાઈપ કરો - rlabel space sel.Enter દબાવો. |
05:44 | પેનલને ધ્યાનથી જુઓ. સિલેક્ટ કરેલા residue માટેનું residue label હવે દેખાય છે. |
05:51 | અગાઉ સિલેક્ટ કરેલા residueને નાપસઁદ કરવા, select commandને મેળવવા અપ એરો કીને દબાવો. |
05:59 | commandની શરૂઆતમાં tilda symbol ટાઈપ કરો. Enter દબાવો. |
06:05 | keywords અને command index ની સૂચિ Help menu ઉપર ઉપલબ્ધ છે. |
06:09 | Help menu ઉપર ક્લિક કરો , નીચે સ્ક્રોલ કરો અને Commands index ઉપર ક્લિક કરો. |
06:16 | એક web-page ખુલે છે જે commands લખવા માટેના keywordsની સૂચિ બતાવે છે. |
06:22 | Chimera વિન્ડો ઉપર પાછા આવીએ. |
06:25 | જો તમે બેકગ્રાઉંગનો રંગ કાળા માંથી ભૂરામાં બદલવા માંગતા હોવ તો ટાઈપ કરો : background space solid space blue.Enter દબાવો. |
06:38 | પેનલ હવે ભૂરા રંગમાં દેખાય છે. |
06:41 | Command history જોવા ,Command lineની જમણી બાજુએ આવેલ કાળા રંગના ત્રિકોણ ઉપર ક્લિક કરો. |
06:48 | Command history અગાઉ ઉપયોગમાં લીધેલ commandsની સૂચિ આપે છે. |
06:53 | Commandsને તે command ઉપર ક્લિક કરીને ફરી અમલમાં મૂકી શકાય છે. |
06:57 | To hide the command lineને અદૃશ્ય કરવા , ડ્રોપ ડાઉનમાંના Hide command line વિકલ્પ ઉપર ક્લિક કરો. |
07:03 | તમે બનાવેલ સ્ટ્રકચરને સેવ કરવા ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. File menu ખોલો. |
07:09 | તમે Restore a Session , Save a Session |
07:14 | ઇમેજને JPEG અથવા PNG ફોર્મેટ્સમાં સેવ કરી શકો. |
07:19 | ઇમેજને PDB અથવા Mol2 ફાઇલ્સ તરીકે સેવ કરો , Export sceneવગેરે. |
07:27 | સમજાવવા , ચાલુ હું આ ઇમેજને JPEG ફોર્મેટમાં સેવ કરું. |
07:33 | Save image વિકલ્પ ઉપર ક્લિક કરો. એક Save image ડાયલોગ બોક્સ ખુલે છે. |
07:40 | ફાઈલ લોકેશન તરીકે Desktop સિલેક્ટ કરો. |
07:44 | File name તરીકે 1zik ટાઈપ કરો. File type તરીકે JPEG પસંદ કરો. |
07:52 | ઈમેજનું માપ તમારી જરુરીઆત તરીકે નિશ્ચિત કરો. |
07:56 | તે સમજાવવા , હું વીડ્થ 800 અને હાઈટ 600 ટાઈપ કરીશ. |
08:05 | Save બટન ઉપર ક્લિક કરો. ઇમેજ 1zik.jpg તરીકે Desktop ઉપર સેવ થઇ છે. |
08:15 | ચાલો આપણે શું શીખ્યા તેનો સારાંશ જોઈએ. |
08:17 | આ ટ્યુટોરીઅલમાં આપણે ડિસ્પ્લેને એટમ્સમાં ફેરવવા commands ટાઈપ કર્યા. |
08:22 | ribbonsને દેખાડ્યા અને અદૃશ્ય કર્યા. |
08:25 | amino acid residues.ના રંગ બદલ્યા. |
08:28 | પ્રત્યેક residuesના Label આપ્યા. |
08:31 | solvent moleculesને દૂર કર્યા. ઇમેજને જુદા જુદા ફોર્મેટમાં સેવ કરી. |
08:38 | હવે અભ્યાસ તરીકે Human oxy-hemoglobin (PDB code: 2dn1)ના સ્ટ્રક્ચરને લોડ કરવા commands ટાઈપ કરો. |
08:48 | ડિસ્પ્લે ને atomsમાં ફેરવો અને ribbonsને અદ્રશ્ય કરો. |
08:52 | બધા histidine residues ને લીલા રંગમાં બદલો. |
08:56 | solvent moleculesને દૂર કરો અને ઇમેજને JPEG ફોર્મેટમાં સેવ કરો. |
09:03 | તમારો પૂર્ણ થયેલ અભ્યાસ આ મુજબ દેખાશે. |
09:12 | આ નીચેની લિંક ઉપરનો વિડિઓ સ્પોકન ટ્યૂટોરિઅલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. તેને ડાઉલોડ કરો અને નિહાળો. |
09:19 | સ્પોકન ટ્યૂટોરિઅલની ટીમ આ સ્પોકન ટ્યૂટોરિઅલ્સ દ્વારા વર્કશોપ્સનું સંચાલન કરે છે અને જેઓ આ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને સર્ટિફિકેટ્સ પણ આપે છે. વધુ માહિતી માટે, અમને આ લિંક( contact@spoken-tutorial.org) ઉપર લખો. |
09:29 | સ્પોકન ટ્યૂટોરિઅલ પ્રોજેક્ટને NMEICT, MHRD, ભારત સરકાર તરફથી ભંડોળ પૂરું પાડવામાં આવે છે. |
09:35 | આ યોજના માટેની વધુ માહિતી આ લિંક ("સ્પોકન હાઈફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ NMEICT હાઈફન ઇનટ્રો") ઉપર ઉપલબ્ધ છે. |
09:40 | ભાષાંતર કરનાર હું શિવાની ગડા વિદાય લાઉ છું. અમારી સાથે જોડાવા આભાર. |